મંગળવાર, 19 જાન્યુઆરી, 2021

મંગળવારે કરો શ્રી ગણેશજી ના ૨૧ નામનો ઉચ્ચાર બધા વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે | Ganesh 21 Name in Gujarati | Ganesh 21 Name |

મંગળવારે કરો શ્રી ગણેશજી ના ૨૧ નામનો ઉચ્ચાર બધા વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે


 શ્રી ગણેશજીના 21 નામ
મંગળવારના દિવસે સંકટ ચતુર્થી ના દિવસે અને વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીને એમના 21 નામ ઉચ્ચારી એકવીસ દુર્વા અર્પણ કરવા માટે સૌપ્રથમ ૐ મહાગણપતયે નમઃ દુર્વાકરણ સમપયામિ  મંત્ર બોલીને નામનો ઉચ્ચાર નીચે પ્રમાણે કરવો.


ગણાધિપાય નમઃ 
ઉમાપુત્રાય નમઃ 
અભયપ્રદાય નમઃ 
એકદંતાય નમ: 

ઈભવકત્રાય નમઃ 
મૂષકવાહનાય નમઃ:
વિનાયકાય નમઃ 
ઈષ્ટપુત્રાય નમઃ 
સર્વસિધ્ધપ્રદાયકાય નમઃ 
લંબોદરાય નમઃ 
વક્રતુન્ડાય નમઃ 
અધનાશાય નમઃ 

વિઘ્નસંહત્રે  નમઃ 
વિશ્વવધાય નમઃ 
અમરેશ્ર્વરાય નમઃ 
ગજવક્ત્રાય નમઃ: 
નાગયજ્ઞોપવીતિને નમઃ
ભાલચંદ્રાય નમઃ
પરશુધારિણે નમઃ
વિધ્નાધિપાય નમઃ
સર્વવિદ્યાપ્રદાયકાય નમઃ
ૐ શાંતિ શાંતિ શાંતિ

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો