બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ | Shard 2023 Upay Gujarati | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ | Shard 2023 Upay Gujarati | Okhaharan

Shard-2021-Upay-Gujarati
Shard-2021-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવા તથા એમને ખુશ રાખવા આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય


 ભાદરવા માસની વદ તિથિ પિતૃ પક્ષ શરૂ થઈ જાય છે  આપણા પૂર્વજોને એટલે આપણા ઘરના સ્વગૅ સિઘાવેલ સભ્ય ને સમર્પિત હોય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પૂર્વજો પૃથ્વી પર વાયુ , જળ, સૂયૅ ના કિરણો સાથે આવે છે. તેમના વંશજો તર્પણ અને શ્રાદ્ધ દ્વારા તેમને આદરપૂર્વક અન્ન અને પાણી અપણૅ કરે છે. એટલા માટે પિતૃ પક્ષને પૂર્વજોનું ઋણ ચૂકવવાનો અતિ ઉત્તમ સમય ગણાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજો તેમના વંશજોના માન સન્માનથી અને આદરથી ખૂબ જ ખુશ થાય તો આશીર્વાદ આપે છે,જેના કારણે જીવનમાં ચાલતી તમામ પ્રકારની બાઘાઓ દુર થાય છે. 


આ ભાદરવા ની પૂર્ણિમા તિથિ થી શરૂઆત થાઈ ભાદરવા અમાસ સુધી ના સોળ દિવસ પિતૃ પક્ષ છે. આ વષૅ શ્રાદ્ધ પક્ષ તારીખ આ વષૅ 2022 માં 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી મહાલય શ્રાદ્વ પક્ષ, માનવામાં આવે છે. આ 16 દિવસમાં દાન પુણ્ય કરવું, પિતૃ માટે ગાય ની સેવા તથા પશુ પક્ષીઓની સેવા , ગરીબો અથવા જરૂરયાતમંદ લોકો ને અન્ન અને જળ નું દાન, વિદ્વાન પંડિતોને દાન દક્ષિણા આમ કરવાથી આપણા ઘર માં જીવનમાં સુખ, સમૃદ્રિ, સંપતિ તથા ખુશહાલી રહે.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં પિતૃપક્ષમાં જરૂર કરો આ 5 કામ, જીવનના તમામ સંકટ દૂર થઇ જશે

પિતૃ પક્ષમાં જરૂર કરો આ 5 કામ

1)દાન,પુણ્ય કરો. ગરીબઅથવા પંડિતો અથવા કોઈ ગુરૂકુલ, બ્રહ્માણની પાઠશાલા વગેરે . અન્નદાન કરો અને એમાં પણ ખાસ મગ જરૂર આપો. વ્યક્તિને ચંપલ, કપડાં, કાળા તલ, ગોળ, ઘી, મીઠું, ચાંદી, સોનું, ગાય વગેરે જેવી તમારી ક્ષમતા અનુસાર કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો.

2)ભગવદ ગીતાનું પઠન કરો. કોઈ વિદ્રાન બ્રહ્મણ અથવા પોતે સ્વચ્છ થઈને દુપ કરીને નિત્ય 16 દિવસ ગીતાજીનું પઠન કરો બધાં ઘરના સભ્ય બેસીને.

3)પીપળાને પાણી અને દુઘ મીક્ક્ષ કરીને અભિષેક કરો. પૂર્વજો માટે શુદ્ર ઘીનો દીવો પ્રગટાવો


4) પિતૃ  તર્પણ કરો તમારા ઘરની પરંપરા અનુસાર પિતૃ  તર્પણ કરો  જરૂર કરો.

5) તમે ગરીબ પિતૃ પક્ષમાં વંશજો દ્વારા કરવામાં આવેલા દાનથી પૂર્વજોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે

જો ગીતાજીનો પાઠ, વીષ્ણું સહસ્ત્ર નામનો પાઠ, ॐ પિતૃભ્ય: નમ: , તથા ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા રહો પૂર્વજો માટે કરવામાં આવે તેથી તેઓ શાંતિ પામે છે અને શ્રી હરિના ચરણોમાં સ્થાન મેળવે છે. 


શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


 

  પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું  ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો