શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં 7 દિવસ બાકી રહ્યાં કરો એક છોડ આ નાનકડો ઉપાય | Shard 2024 Tree Upay Gujarati | Okhaharan
shradh-2024-tree-upay-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવા તથા એમને ખુશ કરવાનો એક નાનડકો ઉપાય.
શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?
ભાદરવા માસ ના પિતૃ પક્ષ માં વૃક્ષ જીવ ની સેવા કરવાથી સ્વયં પિતૃ સેવા જં થઈ જાય છે... પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે, એ જણાવવામાં આવ્યું છે. આ શ્રાદ્વ દ્વારા મનુષ્ય ને સુખ શાંતિ વૈભવ સંતતિ ની પ્રાપ્તિ થાઈ છે. પિતૃ દેવતા ના આશીર્વાદ પ્રાપ્તિ માટે આ ભાદરવા ની પૂર્ણિમા તિથિ થી શરૂઆત થાઈ ભાદરવા અમાસ સુધી ના સોળ દિવસ પિતૃ પક્ષ છે.આ દિવસો માં નવીન કાર્ય ના કરવું પરંતુ પિતૃ કાર્ય કરવું, દાન પુણ્ય કરવું, પિતૃ ના નિમિતે ગાય ની સેવા પશુ પક્ષીઓની સેવા અન્ન જળ નું દાન, બ્રાહ્મણો ને દાન દક્ષિણા શક્તિ પ્રમાણે આપવી.પિતૃ ને શ્રાદ્વ આપવું એમ કરવાથી આપણા ઘર માં જીવનમાં સુખ આનંદ જળવાઈ રહેશે, વંશ વૃદ્ધિ થશે..
પુરાણો અનુસાર શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન, પ્રાણી સેવા, જળચર જીવની સેવા સાથે જ વૃક્ષ વાવીને પણ સંતુષ્ટ કરી શકાય છે. કેટલાર વૃક્ષ-છોડ એક પ્રકાર ની પોઝિટિવ એનૅજી આપે ત્યારે કેટલાક નેગેટિવ એનૅજી આપતા હોય છે. એટલે હિન્દુ શાસ્ત્રોના ગ્રંથોમાં જાણવાવમાં આવ્યું છે કે શુભ વૃક્ષ-છોડ પિતૃપક્ષમાં વાવવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે.
જેમ ગાયમાં સેકડો દેવતાનો વાસ રહેલો છે તેમ પીપળામાં પણ અનેક દેવતાઓ તથા પિતૃઓનો પણ વાસ હોય છે. એટલે શ્રાદ્ધ પક્ષમાં પીપળાનું વૃક્ષ ખાસ વાવવું તથા તેની સેવા જરૂર કરવી. સાથે જ, બીજા વડ, લીમડો, આસોપાલવ, આંબળા, બિલી અને સમડાનું વૃક્ષ વાવવાથી પર્યાવરણ જાણવી રાખવા તથા દેવતાઓ અને પિતૃઓ પણ પ્રસન્ન થશે.
પીપળો- પીપળાને અતિ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. પીવળાના વૃક્ષ પુજન સમયે એક દિપ , અગરબતી અને ખાસ કરીને તેના અભિષેક માટે દૂધમાં પાણી અને તલ મિક્સ કરીને ચઢાવવું જોઇએ. આવું કરવાથી પિતૃદેવો અતિ ખુશ થઈને આશીવાદ આપે છે. સાથે ॐ પિતૃભ્ય: નમ: , તથા ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા રહો.
વડ- શાસ્ત્રોમાં વડને વૃક્ પણ આયુષ્યના દેવતા તથા મોક્ષ આપનાર ગણાય છે. રામાયણમાં માતા સીતાએ વડના વૃક્ષને સાક્ષી માનીને રાજા દશરથ માટે પિંડદાન કર્યું હતું. આ કાયૅ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે
બીલીપાન- આ વૃક્ષના થડમાં દેવી લક્ષ્મી અને તેના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ કમૅના દેવ છે અને એમની પૂજા ભક્તિ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એટલે આ વૃક્ષ ઉપર પણ દૂધમાં ગંગાજળ મિક્સ કરીને ચઢાવવું જોઇએ.
તુલસી અને આસોપાલવ- તુલસીનો છોડ પિતૃપક્ષમાં વાવવો જોઇએ. તુલસીના છોડમાં જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આસોપાલવ વૃક્ષને પાંચ પવિત્ર વૃક્ષમાં ગણવામાં શુભ માનવામાં આવે છે. તેમાં પણ વિષ્ણુનો વાસ હોય છે. એટલે આ વૃક્ષને વાવવાથી તેની સેવા અને તેની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે.
દરેક અવસ્થા માટે અલગ અલગ વૃક્ષ પરિવારના મૃત સભ્યો પ્રમાણે અલગ-અલગ વૃક્ષ-છોડ વાવી શકાય છે-
1)બાળકો મૃત સભ્યો માટે જામફળ, કેરી કે આંબલીનું વૃક્ષ વાવો
2)કુંવારી યુવતી મૃત સભ્યો માટે આંબળા, દાડમ કે અંજીરનું વૃક્ષ વાવી શકાય છે.
3)સૌભાગ્યવતી સ્ત્રી એટલે પરણિતા મહિલાઓ મૃત સભ્યો માટે આસોપાલવ, તુલસી કે સીતાફળનું વૃક્ષ વાવી શકાય છે.
4)દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો મૃત સભ્યો માટે પીપળો, વડ, લીમડો કે સમડાનું વૃક્ષ વાવી શકાય છે.
પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો
5)માતા, દાદી અને પરદાદી મૃત સભ્યો માટે પલાસ, પારસ પીપળ કે ચંદનનું વૃક્ષ વાવી શકાય છે.
6)પિતા, દાદા અને પરદાદા મૃત સભ્યો માટે બીલીપાન, પીપળો, વડ કે આંબળાનું વૃક્ષ વાવી શકાય છે.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો