મંગળવાર, 23 નવેમ્બર, 2021

સંકષ્ટી ચતુર્થી ના દિવસે કરીલો શ્રી ગણેશ ની આ વંદના સવૅ વિઘ્નો દુર થશે | Ganesh Vandna with Gujarati Lyrics | Okhaharan

સંકષ્ટી ચતુર્થી ના દિવસે કરીલો શ્રી ગણેશ ની આ વંદના સવૅ વિઘ્નો દુર થશે | Ganesh Vandna with Gujarati Lyrics | Okhaharan

Ganesh-Vandna-Gujarati-Lyrics
Ganesh-Vandna-Gujarati-Lyrics

 

શ્રી ગણપતિ વંદના

એકદંત મહાકાયં તત્પકાચનસન્નિભમ્

લંબોદરં વિશાલાક્ષં વન્દેડહં ગણનાયકમ્


વિશાળકાયાવાળા તપાવેલા સુવર્ણ સમાન પ્રકાશવાળા , લંબોદર , મોટી મોટી આંખોવાળા શ્રી એકદંત ગણનાયક ને હું વંદન કરૂં છું.

 

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે

 


મુજકૃષ્ણાજિનધરં નાગયજ્ઞોપવીતિનમ્

બાલેન્દુકલિકામૌલિ વંદહમ ગણનાયકમ્


જેમણે મૌજી કમરપટો કાળા હરણનું ચામડું તથા નાગને યજ્ઞોપવિત તરીકે ધારણ કયૉ છે જેમના મસ્તક પર બાલચન્દ્ર  શોભાયમાન છે એવા પ્રભુ ગણનાયક ને હું વંદન કરું છું.



ચિત્રરત્નવિચિત્રાગ ચિત્રમાલા વિભૂષણમ્

કામરૂપધરં દેવં વંદેહમ ગણનાયકમ્


જેમણે પોતાના શરીર પર વિવિધ રત્નો ધારણ કરેલા છે. ગળામાં અદભુત દિવ્ય માળા ધારણ કરેલી છે. જે સ્વેચ્છાથી ભક્તોને અનેક રૂપોમાં દશૅન આપે છે.એવા પ્રભુ ગણનાયક ને હું વંદન કરું છું.

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 

 
ગજવ્રકત્રં સુરશ્રેષ્ઠ ચારૂકણૅવિભૂષિતમ્

પાશાકુશધરં દેવં વન્દેહમ ગણનાયકમ્


જેમનું મુખ હાથી સમાન છે જે બધા દેશોમાં સૌથી શ્રેષ્ઠ છે સુંદર કાનોની વિભૂષિત છે. એવા પાશ અને અંકુશ ધારણ કરવાવાળા ભગવાન શ્રી ગણપતિ હું વંદન કરું છું.



બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય
.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો