લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 20 મે, 2021

વિશ્વની 5 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં. World tallest 5 statues name list in Gujarati language Okhaharan

વિશ્વની 9 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં. World tallest 9 statues name list in Gujarati language Okhaharan

World-tallest-statues-name-list-in-Gujarati-language
World-tallest-statues-name-list-in-Gujarati-language

 

આજના સમયમાં ઉંચી પ્રતિમા બનાવાની દોડ શરૂ થઈ હોય એમ લાગે છે. આજે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વિશ્વની 9 સૌથી ઉંચી પ્રતિમાનું નામ અને માહિતી ગુજરાતીમાં

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે

 દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે


 મંત્ર  

1) ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા



 

2) મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતા 

વરિષ્ઠં વાતાત્મજં વાનરયૂથ મુખ્ય 

શ્રી રામદૂતં શરણં પ્રપધે.

 



3) ૐ શ્રી હનુમતે નમઃ



4) શ્રી કાષ્ટભંજન હનુમન્તે નમઃ

 

 

 

 

બુધવાર, 27 જાન્યુઆરી, 2021

શું તમે જાણો છો ક્યાં ગુજરાતી ગીતો YouTube પર વાઈરલ છે? એકાદવાર જુઓ ગુજરાતી હોવાનો ગર્વ થશે 

 શું તમે જાણો છો ક્યાં ગુજરાતી ગીતો YouTube પર વાઈરલ છે? એકાદવાર જુઓ ગુજરાતી હોવાનો ગર્વ થશે 

 


 


જિદંગી કરી નાખી રમણ ભમણ વિડિયો ૫ દિવસ માટે YouTube Trending હતો. અત્યાર સુધી ૪૩ લાખ લોકો આ ગીત જોયું છે. 

આ વિડીયો ના કલાકાર ની માહિતી નીચે મુજબ છે.
 
Studio Jay Bhavanii Presents... Diwali Dhamaka 2020 
Bechar Thakor | Jindgi Kari Mari Ramar Bhamar | New Song 2020 | Studio Jay Bhavani 
Tital :- jindgi kari mari ramar bhamar 
 Singer :- Bechar Thakor 
 Music :- Harahad thakor, Dipak Thakor (Harsh,Deep) 
 Lyrics :- Baldevsinh Chauhan (Balubha) 
 Recording :- Jay Bhavani Studio Dipak Thakor(7990461277) Yt- Technician :- J/S Dahegam Jagdish Sagthiya 
Copyright Labal :- Studio Jay Bhavani 
Producer :- Dipak Thakor,Harshad Thakor  
 

 
 
કુદરત વિડિયો તમે એકવાર જુઓ તમને તમારા જીવન ની કેટલીક યાદ અને તમારા ધરની યાદો આવી જશે એવું ઈમોન્સલ ગુજરાતી ગીત છે 

આ વિડીયો ના કલાકાર ની માહિતી નીચે મુજબ છે.
♫ Song : KUDRAT | કુદરત 
♫ Singer : Jignesh Barot 
♫ Lyrics : Darshan Bazigar 
♫ Music : Ravi Rahul 
♫ Video Director : Mayur Mehta 
♫ D.o.p : Hardik Suthar 
♫ Artist : Jignesh Barot, Neha Suthar, Rakesh Pujara, Bhumika Patel, Mitresh Varma, Nishit Nayak 
♫ Recording: R2 Studio Ahmedabad 
♫ Editor : Ravindra.S.Rathod 
♫ Digital Partner : RDC Media Pvt. Ltd. 
♫ Dubbing & Back Ground : Kamlesh Vidhya 
♫ Technical Support : Patel Aakash 
♫ Design : Pradip Karbatiya 
♫ Support : All Fans, Friends , Family Members 
♫ Label : JIGNESH BAROT
 

 
 
 
 

સોમવાર, 25 જાન્યુઆરી, 2021

સોમવારે કરો શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે | Shiv Ashtakm in Gujarati | Okhaharan |

સોમવારે કરો શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે | Shiv Ashtakm in Gujarati | Okhaharan |

shiv-ashtak-in-gujarati

 

શિવ અષ્ટકમ

પ્રભું પ્રાણનાથં વિભું વિશ્વનાથં 

જગન્નાથનાથં સદાનન્દભાજમ |

ભવદ્ભવ્યભૂતેશ્વરં ભૂતનાથં શિવં 

શઙ્કરં શંભુમીશાનમીડે ||||

ગલે રુણ્ડમાલં તનૌ સર્પજાલં 

મહાકાલકાલં ગણેશાધિપાલમ |

જટાજૂટગઙ્ગોત્તરઙ્ગૈર્વિશાલં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


મુદામાકરં મણ્ડનં મણ્ડયન્તં 

મહામણ્ડલં ભસ્મભૂષાધરં  તમ |

અનાદિં હ્યપારં મહામોહમારં 

શિવં શઙ્કરં શંભુમીશાનમીડે ||||

તટાધોનિવાસં મહાટ્ટાટ્ટહાસં

 મહાપાપનાશં સદા સુપ્રકાશમ |

ગિરીશં ગણેશં સુરેશં મહેશં

 શિવં શઙ્કરં શંભુમીશાનમીડે |||

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે    

 

ગિરીન્દ્રાત્મજાસઙ્ગૃહીતાર્ધદેહં ગિરૌ 

સંસ્થિતં સર્વદા સન્નિગેહમ |

પરબ્રહ્મ બ્રહ્માદિભિર્વન્દ્યમાનં

 શિવં શઙ્કરં શંભુમીશાનમીડે |||| 


કપાલં ત્રિશૂલં કરાભ્યાં દધાનં 

પદાંભોજનમ્રાય કામં દદાનમ |

બલીવર્દયાનં સુરાણાં પ્રધાનં 

શિવં શઙ્કરં શંભુમીશાનમીડે ||||

શરચ્ચન્દ્રગાત્રં ગુણાનન્દપાત્રં 

ત્રિનેત્રં પવિત્રં ધનેશસ્ય મિત્રમ |

અપર્ણાકળત્રં ચરિત્રં વિચિત્રં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 


હરં સર્પહારં ચિતાભૂવિહારં ભવં 

વેદસારં સદા નિર્વિકારમ |

શ્મશાને વસન્તં મનોજં દહન્તં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 


સ્તવં યઃ પ્રભાતે નરઃ શૂલપાણેઃ 

પઠેત્સર્વદા ભર્ગભાવાનુરક્તઃ |

સ પુત્રં ધનં ધાન્યમિત્રં કળત્રં વિચિત્રૈઃ 

સમારાદ્ય મોક્ષં પ્રયાતિ ||||

ઇતિ શ્રીશિવાષ્ટકં સંપૂર્ણમ || 


Gujarati Bhakti Lekh on Whatsapp


શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

ગુરુવારે જાણો શ્રી જલારામ બાપા નો દરેક પુત્ર ને સંદેશ જે તમે નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે

 ગુરુવારે જાણો શ્રી જલારામ બાપા નો દરેક પુત્ર ને સંદેશ જે તમે નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે

 


 

દરેક પુત્રને બાપા નો સંદેશ 
હયાત માતા-પિતાની છત્રછાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને નીરખી લેજો
હોઠ અડધાબીડાય ગયા પછી
ગંગાજળ મુકીને શું કરશો...?
અંતરના આશીર્વાદ આપનારને
સાચા હ્રાદયની એક ક્ષણ ભેટી લેજો
હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે 
છબીને નમન કરી શું કરશો...?
માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ન કરશો
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો...?
 
હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો
પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો
પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહના
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો ...?
પૈસા ખર્ચતા સઘળું મળશે મા-બાપ નહીં મળે
ગયો સમય નહીં આવે લાખો કમાઈને શું કરશો..?
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે 
પછી પૂછી લો પ્રેમ લઈ શું કરશો... ?
કાળની થપાટ વાગશે અલવિદા એ થઈ જશે 
પ્રેમાળ હાથ તમારા પર પછી કદી નહીં કરે 
લાખો કરશો ઉપર તોય  વાત્સલ્ય લ્વાહો  નહીં મળે
 પછી દિવાન ખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ...?
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો 
હેતથી હાથ પકડીને તીર્થ સાથે કરજો
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે 
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો...?

 
  ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 👇👇👇