ગુરુવાર, 22 એપ્રિલ, 2021

નવરાત્રી દરમિયાન ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ થયો જાણો શું છે સત્ય હકીકત. Pisarikkal Bhagavathi Temple -Okha Haran

નવરાત્રી દરમિયાન ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ થયો જાણો શું છે સત્ય હકીકત. Pisarikkal Bhagavathi Temple -Okha Haran

pisarikkal-bhagavathi-temple
pisarikkal-bhagavathi-temple


આ નવરાત્રીમાં ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ જાણો સત્ય હકીહત શું છે.

નવરાત્રી એ જગત જનની માં અંબા ના અલગ અલગ સ્વરુપ નું પુજન અને ભકતિ કરવાનો સવૅ શ્રેષ્ઠ સમય છે. આજે આ ગુજરાતી ભકતિ લેખમાં જાણીશું ફેસબુક પર આ ફોટો બવ વાઈરલ જાણો સત્ય હકીહત શું છે



આ મંદિર કેરલ રાજ્યના ચાલકુડીમાં ના પિશરીક્કલ  ગામે આવેલ છે.  ચાલકુડી લગભગ 50 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલ છે.  ચાલકુડી થી પિશરીક્કલ  જવા માટે ગાડી, બસ, અને સરકારી વાહન પણ મળે છે.  પિશરીક્કલ ભગવથયથી મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે. આ મંદિર કેરલ ના તીથૅ મંદિરમાં સામેલ છે. આ તીર્થ ને અલગથી તેમના 108 દુર્ગા મંદિરોની યાદીમાં સામેલ છે.. આ મંદિર કુદરતી સાનીઘ્ય એટલે બરાબર ઝરળા જોડે આ આવેલ છે એવું લાગતું હોય જળદેવ તેમનો અભિષેક કરતા હોય.તથા આ મંદિર સંપૂર્ણ રીતે દૈવીય આભાથી દરેક જગ્યાએથી ઘેરાયેલું છે. આ મંદિરમાં ખાસયિત મુજબ વાનદુર્ગા અને ભગવતીની બે મુખ્ય મૂર્તિઓ તેમને આસ્થા રાખે છે. બધા ભક્તો તેમને ભદ્રકાળી અમ્મન પણ કહે છે. માં શક્તિના મંદિરમાં ભક્ત દરેક મનોકામના પૂણૅ કરે છે. દરેક ભકત સારા સ્વાસ્થ્ય, જ્ઞાન , સમૃદ્ધિ, અને શાંતિની ઇચ્છાથી અહીં આવે છે.


માં રુપ નું વણૅન

અહી ઝરણા નજીક આવેલ મુખ્ય મૂર્તિના હાથની 16 ભુજાઓ અસ્ત્ર શસ્ત્રથી શોભે છે. શંખ અને ચક્ર,ગદા,તલવાર, બાણ, ફરસી, વગેરે છે. જયાં શકતિ હોય ત્યાં શિવ હોય જ અને ગણપતિની મૂર્તિઓ પણ સ્થાપિત છે. માર્ચ-એપ્રિલ માં આવતી ચૈત્ર નવરાત્રીમાં તહેવાર મનાવાય છે. તે તહેવાર ને ત્યાં મીનમ નામે ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. નવરાત્રી ના આઠમા દિવસે સ્ત્રીઓ તેલના ધીનો દીવા, ફળ , ફૂલ અને લાલ કંકુ તથા હળદરથી દેવીની પૂજા કરે છે. આ સિવાય અહીં નવરાત્રિના અવસરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર મા દશૅન નો સમય નકકી કરેલ છે. સવારે 4 થી સાંજે 5 વાગ્યા સધી જ દર્શન કરી શકાય છે.


માં ના આશીવાદ રુપે પ્રસાદ આપવામાં આવે છે.

વષો પહેલાં એક પ્રસિદ્ધ સંતે પોતાની તપ અને સિદ્ધિથી માં સમર્પિત કરી દીધી હતી, જેનાથી સાપના ઝેરની અસર દૂર થઈ જતી હતી. આ કારણે આ વિષ હરિક્કમ અમ્માના નામે પણ ઓળખવામાં આવે છે. જે પછી બદલાઈને પિસરિક્કલ થઇ ગયું. હાલ પણ અહીંના પ્રસાદનો ઉપયોગ દવા સ્વરૂપમાં કરવામાં આવે છે. 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

  

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો