રવિવાર, 6 ફેબ્રુઆરી, 2022

આજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ" | Shiv Bhajan Gujarati Lyrics | Mahadev Bhajan | Okhaharan

આજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ" | Shiv Bhajan Gujarati Lyrics | Mahadev Bhajan | Okhaharan


Shiv-Bhajan-Har-Har-Mahadev-Gujarati-Lyrics
Shiv-Bhajan-Har-Har-Mahadev-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશુંઆજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ".


સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે


હર હર હર મહાદેવ

જય ભોલાનાથ પેલા કાશી વિશ્વનાથ

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

જટામે તારી ગંગા બિરાજે ગળામાં સપૅની માળા

તન ઉપર વાધ્રાબર શોભે ભસ્મ લગાને વાલા

ઓ વ્હાલા મારા ભસ્મ લગાને વાલા

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

હે ગંગાધર હે ગવરીવર દેવ થજે તું મારો


અંતર ના આસનીયે બેસી પંથ બતાવો ન્યારો

ઓ વ્હાલા મારા પંથ બતાવો ન્યારો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

પાવૅતીના પ્રાણ જ પ્યારા હે જગના આધાર પ્રભુ

હે શિવશંકર હે મૃદનાદ કરી દેવોની નૈયા પાર

ઓ વ્હાલા મારા કરો દેવોની નૈયા પાર

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

બીલીપત્ર ને અષ્ટ ચંદન શિવ ભોલાને રિઝાવો

તન મન ધન ન્યોછાવર કરીને ધ્યાનમગ્ન બની જાવો


દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે


ઓ વ્હાલા મારા ધ્યાનમગ્ન બની જાવો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

આવો આવો હે શિવશંકર એકવાર તો આવો

ભક્તોને શરણું સાચું આવી પાર લગાવો

ઓ વ્હાલા મારા આવી પાર લગાવો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ


કોમેન્ટમાં ૐ નમઃ શિવાય  સમય હોય તો લખો

સવૅ અમારા જય ભોલે.

 


સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો