બુધવાર, 18 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics
Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશની પુજા ભક્તિ કરવા નો સવૅ શ્રેષ્ઠ પાઠ એટલે અથૅવશીષ છે જેનું એકવાર માત્ર પઠન કે શ્રવણ માત્રથી શ્રી ગણેશ ની વિશેષ કૃપા રહે છે. આ અથવૅશીષ માં શ્રી ગણેશ નો ધ્યાન સ્તુતિ પાઠ ગુજરાતી અથૅ સહિત જાણીશું.જેનું આજે આપણે પઠન કરીશું. શ્રી ગણેશ એ પ્રથમ પુજન દેવ તથા ભકતો ના સવૅ પ્રકારે ના વિધ્ન દૂર કરનાર ભગવાન છે.

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગણપતિ ધ્યાન સ્તુતિ
એકદંત ચતુહસ્તં પાશમંકુશધારિણમ્
રદં છ વરદં હસ્તેબિભ્રાણ મૂષકધ્વજમ્
રકતં લંબોદર શૂપૅકણૅકં રક્તવાસસમ્
રક્તગંધાનુલિપ્તાગં રક્ત પુષ્પૈ સુપૂજિતમ્
ભક્તાનુકંપિત દેવં જગત્કારણચ્યુતમ્
આવિભૂતં ચ સૃષ્ટીયાદૌ પ્રકૃતે પુરુષાત્પરમ્
એવં ધ્યાયતિ યો નિત્યં સયોગિ યોગિના વર:



અથૅ - જેને એક દાંત છે એવા જેને ચાર હાથ છે એવા જેમણે પાશ અને અંકુશ રદ અને વરદ હાથમાં ધારણ કરેલ છે એવા જેની ધજામાં ઉંદર ચિન્હ છે એવા રાતો છે વણૅ જેનો એવા લાંબુ છે ઉદર જેનું એવા સૂપડા જેવા કાન છે જેના એવા રાતા છે કપડા જેના એવા જેના શરીરે રક્ત ચંદનનને લેપ છે એવા ફૂલોથી જેમની સારી રીતે પૂજા થયેલી છે એવા ભક્ત ઉપર જેવો કૃપા કરે છે એવા પ્રકાશમાન છે એવા જગતના કારણભૂત છે એવા અવિનાશી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા છે  એવા પુરુષ અને પ્રકૃતિ થી પણ પર છે એવા જે ગણપતિ છે તેમનું ધ્યાન ધરે છે તે યોગી સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ
પ્રમથપતયે નમસ્તે અસ્તુ
લંબોદરાયૈકદંતાય વિધ્નનાશિને
શિવસુતાય વરદ મૂતૅયે નમો નમઃ



અથૅ -  જે દેવાદિઓના ગણો ના અધિપતિ છે એવા ગણપતિ ને નમસ્કાર પ્રથમ ના અધિપતિ ને નમસ્કાર લંબોદર એક દાંતવાળા વિઘ્નોના નાશ કરનાર  શિવના પુત્ર અને વરદ મૂર્તિને નમસ્કાર.


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

મિત્રો આ હતી શ્રી ગણેશ ની ધ્યાન સ્તુતિ હું આશા રાખું આપને જરૂર પસંદ આવી હશે સારી લાગી હોય તો મિત્રો સાથેય શેર કરો.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો