સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024

શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો | Ami Bhareli Najro Rako Kailash Na shivji | Shivji Bhajan | Okhaharan

શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો | Ami Bhareli Najro Rako Kailash Na shivji | Shivji Bhajan | Okhaharan


ami-bhareli-najro-rako-kailash-na-shivji
ami-bhareli-najro-rako-kailash-na-shivji

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શિવજી નું સરસ મજાનું ભજન અમી ભરેલી નજરો રાખો


અમી ભરેલી નજરો
અમી ભરેલી નજરો રાખો, કૈલાસના ઓ વાસી રે 
દર્શન આપો દુખડા કાપો રામેશ્વરના દાદા રે 
અમી ભરેલી નજરો રાખો, ત્રંબકનાથ દાદા રે
 ચરણકમળમાં શીશ નમાવું, વંદન કરું શ્રી સોમનાથ દાદા રે 
દયા કરીને ભક્તિ દેજો ઉજ્જૈનના ઓ વાસી રે 
અમી ભરેલી નજરો રાખો, ઓ કૈલાસના વાસી રે


 હું દુખિયારો તારે દ્વારે, આવી ઊભો શ્રી વિશ્વનાથ દાદા રે 
આશીષ દેજો ઉરમાં લેજો, ઓમકારેશ્વર દાદા રે 
અમી ભરેલી નજરો રાખો ધુષ્ણેશ્વરના વાસી રે 
તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રી વૈજનાથ દાદા રે
 બની સુકાની પાર ઉતારો પશુપતિનાથ દાદા રે 
અમી ભરેલી નજરો રાખો કેદારેશ્વર દાદા રે
 ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો ઓ ભીમનાથ દાદા રે
ઉર આંગણીયે વાસ તમારો મલ્લીકાર્જુન દાદા રે


અમી ભરેલી નજરો રાખો નારેશ્વરના દાદા રે
અમી ભરેલી નજરો રાખો ક્લાસના ઓ વાસી રે. 





બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો