શુક્રવાર, 4 જુલાઈ, 2025

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Devshayani Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Devshayani Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan


devshayani-ekadashi-2025-vrat-date-time
devshayani-ekadashi-2025-vrat-date-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની સુદ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 


એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ એકાદશી વ્રત કરવામાં આવે છે. અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી કહે છે દેવશયની ના નામ ની સંધિ છુટી પાડીને એટલે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સૂઈ જવું . આ દિવસે થી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે. આ એકાદશી ને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે.  


દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની  દેવઉઠી  એકાદશીના દિવસે ઉઠે છે. આ સમય ને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી . 


પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાલ લોક માં રાજા બલિ પાસે જાય છે. અને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવઉઠી એકાદશી કહે છે. આ સમય મા ખાસ રુદ્ર પુજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે.
 
દેવશયની એકાદશી મંત્ર
'સુપતે ત્વયિ જગન્નાથ જમસુપ્તમ ભવેદિદમ.
વિબુદ્ધે ત્વયિ બુધમ્ ચ જગતસર્વ ચરાચરમ.

 

અર્થ- હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે.


આ વષે 2025 ની અષાઠ માસના શુક્લ પક્ષની દેવશયની  એકાદશી તિથિ
 શરૂઆત 5 જુલાઈ 2025 શનિવાર સાંજે 6:58 મિનિટ
સમાપ્ત 6 જુલાઈ 2025 રવિવાર સાંજે 9:14 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  6 જુલાઈ 2025 રવિવાર કરવો


પુજન નો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે 7:30 થી 12:32 સુધી.
પારણા સમય 8 જુલાઈ 2025  સવારે 6:48 થી 8:36 સુધી. 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.