રવિવાર, 7 માર્ચ, 2021

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ | Surya Chalisa in Gujarati Lyrics | Surya Chalisa | Okhaharan

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ | Surya Chalisa in Gujarati Lyrics | Surya Chalisa | Okhaharan ગુજરાતી લખાણ સાથે

 
Surya-Chalisa-in-gujarati-Lyrics
Surya-Chalisa-in-gujarati-Lyrics

 



 

શ્રી સૂર્ય ચાલીસા

શ્રી સૂર્યાદેવાયૈ નમઃ

 ( દોહરો )

 કનક વદન કુંડલ મકર , મુક્તા માલા અંગ

પદ્માસન સ્થિત ધ્યાઈએ , શંખ ચક્રકે સંગ

( ચોપાઈ ) 


 

જય સવિતા જય જય જયતિ દિવાકર ,

સહસ્ત્રાંશુ સત્પાશ્વ તિમિરહર .

ભાનુ પતંગ મરીચી ભાસ્કર ,

સવિતા હંસ સુનૂર વિભાકર .

વિવસ્વાન આદિત્ય વિકર્તન ,

 માર્તડ હરિ રૂપ વિરોચન .

 અમ્બરમણિ ખગ રવિ કહલાતે ,

વેદ હિરણ્યગર્ભ કહલાતે .

સહસ્ત્રાંશુ પ્રદ્યોતન કહિ કહિ ,

મુનિગન હોત પ્રસન્ન મોદલહિ .

અરુણ સદેશ સારથિ મનોહર ,

હાંકત હય સાતા ચઢી રથ પર .

મંડલકી મહિમા અતિ ન્યારી ,

તેજ રૂપ કેરી બલિહારી . 


ઉચ્ચૈઃશ્રવા સદેશ હય જોતે ,

દેખી પુરન્દર લજ્જિત હોતે .

મિત્ર - મરીચી - ભાનુ - અરુણ - ભાસ્કર ,

સવિતા - સૂર્ય - અર્કઅગ - કલિકર .

પૂષા રવિ આદિત્ય નામ લૈ ,

હિરણ્યગર્ભાય નમ : કહી કૈ .

દ્રાદશ નામ પ્રેમ સોં ગાવું ,

મસ્તક બારહ બાર નમાવે .

ચાર પદારથ જનસો પાવે ,

દુઃખ રોગ દારિદ્ર અધપુંજ નસાવૈ .

નમસ્કાર કો ચમત્કાર યહ ,

વિધિ હરિહરકો કૃપાસાર યહ .

સેવૈ ભાનુ તુમહિં મન લાઈ ,

અષ્ટસિદ્ધિ નવનિધિ તેણી પાઈ .


 બારહ નામ ઉચ્ચારન કરતે ,

સહસ્ત્ર જનમકે પાતક ટરતે .

 ઉપાખ્યાન જો કરતે તવ જન ,

રિપુ સો જમ લહત સોતેહી છન.

ધન-સુત જુત પરિવાર બઢતું હૈ ,

પ્રબલ મોહકો ફંદ કરતુ હૈ .

એક શીશકો રક્ષા કરતે ,

 રવિ લલાટ પર નિત્ય બિહરતે .


Home Vastu Sun Surya Copper Wall Hangings Buy On Amazon Rs 299/- Only

 

સૂયૅ નેત્ર પર નિત્ય બિરાજત ,

કણે દેસ પર દિનકર છાજત .

 ભાનુ નાસિકા બાસ કરહુ નિત ,

ભાસ્કર કરત સદા મુખકો હિત

 ઓંઠ રહૈ પર્જન્ય હમારે ,

રસના બીચ તીણ બસ પ્યારે

કંઠ સુવર્ણ રેતકી શોભા ,

તિગ્મ તેજસઃ કાંધે લોભા .

પૂષાં બાહુ મિત્ર પીઠહિં પર ,

ત્વષ્ટા વરુણ રહત સુઉષ્ણકર.


 યુગલ હાથ પર રક્ષા કારન ,

 ભાનુમાન ઉરસમ સુઉંદરદાન.

 બસત નાભિ આદિત્ય મનોહર ,

કટિમંહ હંસ રહત મન મુદભર

જંઘા ગોપતિ સવિતા વાસા ,

ગુપ્ત દિવાકર કરત હુલાસા .

વિવસ્વાન પદકી રખવારી ,

બાહર બસને નિજ તમ હારી .

સહસ્રાંશુ સર્વાગ સમ્હારે ,

રક્ષા કવચ વિચિત્ર વિચારે .

અસ જોજન અપને મન માંહી ,

ભય જનબીચ કતહું તેહિ નાંહી .

દદ્રુ કુષ્ટ તેહીં કબહુ ન વ્યાપૈ ,

જોજન યાકો મન મહં જાપૈ .

અંધકાર જગકા જો હરતા ,

નવ પ્રકાશસે આનંદ ભરતા .

ગ્રહ ગન ગ્રસી ન મિટાવત જાહી ,

કોટિ બાર મેં પ્રનવૌ તાહી .

મંદ સદેશ સુત જગમેં જાકે ,

ધર્મરાજ સમ અદ્દભુત બાંકે .

ધન્ય ધન્ય તુમ દિનમણિ દેવા ,

 ક્રિયા કરત સુરમુનિ નર સેવા . 


ભક્તિ ભાવયુત પૂર્ણ નિયમસો ,

દૂર હટતસો ભવર્ક ભ્રમસો .

પરમ ધન્યસો નર તનધારી ,

 હૈ પ્રસન્ન જેહી પર તમ હારી .

અરુણ માધ મહં સૂર્ય ફાલ્ગન ,

મધુ વેદાંગ નામ રવિ ઉદયન

 ભાનુ ઉદય વૈશાખ ગિનાવે ,

જ્યેષ્ઠ ઇન્દ્ર આષાઢ રવિ ગાવૈ .

 યમ ભાદો આશ્વિન હિમરેતા ,

કાર્તિક હોત દિવાકર નેતા .

અનહન ભિન્ન વિષ્ણુ હૈ પૂસહી ,

પુરુષ નામ રવિ હૈ મલખાસહી .

( દોહરો )

સૂર્ય ચાલીસા પ્રેમ યુત ,

ગાવહી જે નર નિત્ય

સુખ - સંપત્તિ - આરોગ્ય લહી ,

વિવિધ , હોહિ સદા કૃતકૃત્ય

શ્રી સૂર્યદેવની જય

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ સૂયૉય નમઃ જરૂર લખજો.

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

randal chalisa
Randal chalisa

   

 રવિવારે ખાસ કરો સૂર્ય દેવ સ્મરણમ્ સ્ત્રોત તમે ક્યારેય વાચીયો નહીં હોય  👇👇👇

Surya Storam in gujarati
Surya Stotram

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

 

ganesh mantra gujarati

 x

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો