ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું | Chandra Grahan 2025 su na karvu |
![]() |
chandra-grahan-2022-su-na-karvu |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું તે બધું આપણે જાણીશું
સૂર્ય ગ્રહણ ના દિવસે સૂયૅ હોવા છતાં અધૅશ્ય થઈ જાય અને ચંદ્ર ગ્રહણ ના દિવસે ચંદ્ર હોવા છતાં અધૅશ્ય થઈ જાય છે જે આ ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. ચંદ્રગ્રહ ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના દિવસે રાત્રીએ લગભગ 9ને 57 મિનિટે શરૂ થશે જેનું મધ્ય છે 11ને 41 મિનિટે અને મોક્ષ છે રાત્રિના 1ને 27 મિનિટે આ ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલા સૂતક લાગે છે એટલા માટે દિવસના 12ને 57 મિનિટથી સૂતક લાગશે જે રાત્રિના 1ને 27 મિનિટે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય છે ચંદ્ર ગ્રહણ ના આ વેલ સમય માં ખાસ કરી ભક્તિ , ભજન , કીર્તન બેઠા બેઠા કરવામાં આવે છે. ના તો કોઈ મંદિર કે ના તો ધરના દેવ સ્થાન માં બેસી ને પુજન ના કરાય. કોઈ સ્વચ્છ જગ્યાએ બેસી મંત્ર , ભજન કીર્તન કરી શકાય છે. હવે આપણે એ જાણીએ કે એ દિવસે શું ના કરવું.
શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.
ખોરાક ગ્રહણ ના કરવો
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન બનાવેલો કે પહેલાં કે કોઈ પણ ખોરાક ગ્રહણ કરવાની નકારાત્મક ઉર્જા વધે છે. એમાં પણ ગભૅવતી સ્ત્રીઓ બાળક નું ધ્યાન રાખવા ગ્રહણ પહેલાં ભોજન કરી અને ગ્રહણ પછી સ્નાન કયૉ તથા રસોડું સાફ કયૉ પછી ભોજન કરવું
સૂવું ના જોઈએ
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન કોઈ પણ માણસ સૂવું ના જોઈએ કારણે કે એવું માનવામાં આવે છે આમ કરવાથી ધરમાં સુખ અને સૌભાગ્ય માં ધટાડો થાય છે તથા ગભૅવતી મહિલા સૂવાથી બાળક ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
બહાર ના નિકળવું
આ ચંદ્ર ગ્રહણ એ અશુભ ખગોળીય ધટના તથા ધાર્મિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય ચંદ્ર ની અશુભ ધટના છે માટે સૌથી વધારે નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે બહાર ના નિકળવું તથા ગભૅવતી મહિલા તેનો પડછાયો ના પડવો જોઇએ તથા કોઈ એક જગ્યાએ બેસી ને પોતાના કુળદેવી આરાધ્ય દેવ ના માત્ર જાપ કરવા અથવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા.
કોઈ પણ ધારદાર કે અગ્નિ નો ઉપયોગ ના કરવો
ચંદ્ર ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ સોય, છરી, કાતર કે ચપ્પુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુઓને ઉપયોગ ના કરવો કારણ કે આ બધી વસ્તુઓ રાહુ કેતુ ના કારક છે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે આનો ઉપયોગ ના કરવો. આને ખાસ ગભૅવતી મહિલા આ બધી વસ્તુ થી દૂર રહેવું જેથી શરીર ને કંઈ પણ હાનિ ના થાય.
રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.
મિત્રો આ ચંદ્ર ગ્રહણ સૂતક સમય ની માહિતી તથા આ સમય દરમિયાન શું કરવું અને શું કરવું ની માહિતી.
શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.
હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.
શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી વિષ્ણ્વષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો