મંગળવાર, 13 ડિસેમ્બર, 2022

આજના શુભ દિવસે પાઠ કરો વિઘ્નો નાશ કરનાર "" શ્રી ગણેશ વૈદિક સ્તવન"" | Ganesh vaidik Satvan Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો વિઘ્નો નાશ કરનાર "" શ્રી ગણેશ વૈદિક સ્તવન"" | Ganesh vaidik Satvan Gujarati Lyrics | Okhaharan

Ganesh-Vaidik-Satvan-Gujarati-Lyrics
Ganesh-Vaidik-Satvan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કોઈ પણ પુજન પહેલાં કરવામાં આવતો શ્રી ગણેશ નો વૈદિક ગણેશ સ્તવન નો પાઠ આ પાઠ કરવા માત્રથી દરેક શુભ કાયૅ માં આવતા વિધ્નો દૂર થાય છે. આ સ્તવન નો પાઠ દર મંગળવાર, બુધવાર , ચતુર્થી તિથિ તથા કોઈપણ શુભ કાયૅ કરતા પહેલા અવશ્ય એક વખત કરવો જોઈએ.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.  


વૈદિક ગણેશ સ્તવન


ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિ કવીનામુપમશ્રવસ્તમમ્ ।

 જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આ નઃ શ્રૃણ્વત્રૂતિભિઃ સીદ સાદનમ્ ॥



હે બ્રહ્મણસ્પતિ! હે વાણીના પતિ! હે દેવાદિ ગણોના સ્વામી! કવિઓમાં (જ્ઞાનીઓમાં) શ્રેષ્ઠ કવિ ! સર્વ મંત્રોના અધિષ્ઠાતા દેવ ! શિવ-શિવાના વ્હાલા જ્યેષ્ઠ પુત્ર! અતિશય વૈભવને સુખ આપનારા અમે આપનું આહ્વાન કરીએ છીએ, અમારી સ્તુતિ સાંભળી આપની અમિત શક્તિઓ સહિત તમે અમારા યજ્ઞગૃહમાં પધારો.


નિ ષુ સીદ ગણપતે ગણેષુ ત્વામાહુર્વિપ્રતમં કવીનામ્ । 

ન ઋતે ત્યત્કિયતે  કિં ચનારે મહામર્ક મઘવંચિત્રમર્ચ ।।

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હે વિવિધ ગણોના સ્વામી ગણપતિ ! તમે સ્તુતિ કરવાવાળા અમારા વચ્ચે સારી રીતે સ્થિત થાઓ. તમને ક્રાંતિકારી કવિઓમાં અતિશય બુદ્ધિમાન સર્વજ્ઞ કહેવામાં આવે છે, તમારા વગર કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ થઈ શકતો નથી, એટલે હે ભગવાન મધવન ! રિદ્ધિ-સિદ્ધિના અધિષ્ઠાતા દેવ ! અમારી આ પૂજનીય પ્રાર્થનાનો સ્વીકાર કરો.


ૐ હ્રીં ગં ગણપતેય નમઃ

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


મિત્રો આ હતો શ્રી ગણેશ વૈદિક સ્તવન જે કોઈ પણ શુભ કાયૅ પહેલા એકવખત પાઠ કરવામાં આવે છે. 


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

Women Kurta Online Buy Amazon
Women Kurta Online Buy Amazon

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો