શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2023

મહાસુદ-13 શ્રી વિશ્ર્વકમૉ જંયતિ આ સ્તુતિ ના જાપ માત્રથી સવૅ કાયૅ સરસ આકાર પામે છે | vishwakarma stuti gujarati lyrics | Okhaharan

મહાસુદ-13 શ્રી વિશ્ર્વકમૉ જંયતિ આ સ્તુતિ ના જાપ માત્રથી સવૅ કાયૅ સરસ આકાર પામે છે | vishwakarma stuti gujarati lyrics | Okhaharan 

vishwakarma-stuti-gujarati-lyrics
vishwakarma-stuti-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી વિશ્વકર્માજીની સ્તુતિ


 શ્રી વિશ્વકર્માજીની સ્તુતિ

વિશ્વકર્મા વિશ્વકર્મા વિશ્વકર્મા પાહિમામ્

વિશ્વકર્તા જગત્સૃષ્ટા દેવદેવા ત્રાહિમામ્

સૌભાગ્ય સુખસંત્પ્રન્દાતા ભવભયહરણકર્તા પ્રભુ

સુખશાંતિવર્ધન ભયનિકંદન મોહખંડન ત્રાહિમામ્...

દુ:ખદેવનું ભાંગ્યું અહો પળમાં સહુ સુખ અર્પયાં

પૃથુરાજનાં વચને પધાર્યા પૃથ્વીમાં જગદીશ્વરા 


શ્રીકૃષ્ણવચને દ્વારિકા નિર્માણ કીધી પળમાં

 હે નાથ ! સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં..

. વાસ્તુને નિજપુત્ર કહીને પદ મહા આપ્યું અહો !

 ઈલોલગઢ પાવન કર્યો પુત્રી ઇલા કાજે અહો !

 પરકાજ સાગર ડહોળિયો અમૃત સમપ્યુ દેવને

સત્ ચિત્ સ્વરૂપ આનંદઘન છો મોક્ષદાતા સંતને...

 વિશ્વકાજે પ્રગટ કીધા પુત્ર પાંચ અનુપ જે

મનુ મય સુપર્ણાદિક અહો સહુકાર્યના કરનાર જે

જે પાંચથી પચ્ચીસ થયા પચ્ચીસથી છે જગ ભર્યું 


જે કાર્ય આપે છે કર્યુ તે શ્રેષ્ઠ સૌથી છે ઠર્યુ...



વિશ્ર્વકર્મા જંયતિ દિવસે આ પાઠ કરવાથી ધર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો