મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | #Okhaharan

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | #Okhaharan


 શ્રી ગણેશ બાર સ્વરૂપ
ॐ સુમુખાય નમઃ
ॐ એકાદંતાય નમઃ

ॐ કપિલાય નમઃ
ॐ ગજકર્ણકાય નમઃ
ॐ લમ્બોદરાય નમઃ
ॐ વિકતાય નમઃ
ॐ વિઘ્નશાય નમઃ
ॐ વિનાયકાય નમઃ
ॐ ધૂમ્રકેતવે નમઃ
ॐ ભાલચન્દ્રાય નમઃ
ॐ ગજાનનાય નમઃ
ॐ ગણાઘ્ક્ષાય નમઃ

 



ગણેશ મંત્ર

શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।

 


 


ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગમ સૌભાગ્ય ગણપતિયે.
વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.।

 


 

 

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિધ્ધમહે, વક્રતુન્દયા 

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

શિવજી ના બાવન ગુણ નો પાઠ એટલે શિવ બાવની | Shiv Bavni GUjarati Lyrics | Okhaharan

શિવજી ના બાવન ગુણ નો પાઠ એટલે શિવ બાવની | Shiv Bavni GUjarati Lyrics | Okhaharan

શિવ બાવની
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર,.
સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય.
જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
 કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ.
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.
 મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
બ્રહ્મા વિષ્ણુ, શિવ સ્વરૂપ, એ પણ ત્રિગુણા રૂપ.
જગનું સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર.

Shiv Mantra Gujarati

 

પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાસી કાયમ ફરે.
 તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાય થાપ.
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ.
 વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય.
તારી કાયા અદભુત થાય, કોણ કરે તારો સંગાથ.

Shiv-Stuti-Gujarati-Lyrics

 


 ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર.
ફનીધર ફરતા ચારે કોર, વનચર કરતા શોરબકોર.
 નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું જબરો ચમત્કાર.
શિર પર વહેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ.
 સરિતા સાગરમાહી સમાય, જગત તારામાં લીન થાય.
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય.
 વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર.
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય. 



 છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ.
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર.
 રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે.
આપ કૃપાથી મળિયું બળ, કૈલાસે અજમાંવી કળ.
 અંગુઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર.
શરણે આવ્યો બાણાસુર, બળ કીધું તેને ભરપૂર.
 સાગર મથતા સુરાસુર, વિષ નીરખી ભાગ્યા દૂર.


આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન.
 ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત.
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય.
 પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સહાય.
હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે. 



 ચઢાવતા ખૂટયું છે એક, નયનકમળથી રાખી ટેક.
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ.
 યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ.
ફુલમદન આવ્યો વનમાંહ્ય, કામબાણ મારે છે ત્યાંય.
 બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગતિ થઈ આવ્યો પાસ.
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ.
 અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી.



ગગનધારા વારિ તમ રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ.
 ૐકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ.
ચાર ખૂણા ને ચારે દિશ, વ્યાપક આપ વસો છો ઈશ.
 માર્કેન્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ. 


108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati 

 ભોળા માટે ભોળા થાય, સંકટ સમયે કરતા સહાય.
 શરણાગતના સુધરે હાલ, સંપત્તિ આપી કરતા ન્યાલ.
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય.
 લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય.
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય.


 

 પાઠ કરે તે પુનિત થાય, જન્મમરણનું ચક્ર જાય.
 દોહા
 પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ

બોલીયે શ્રી ઉમાપતિ કૈલાસપતિ મહાદેવ ની જય 

 



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 10 જાન્યુઆરી, 2021

શ્રી ચામુંડા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Chamunda Chalisa | chamunda Chalisa in gujarati Lyrics | 2021 | Okhaharan

 શ્રી ચામુંડા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Chamunda Chalisa | chamunda Chalisa Lyrics in gujarati Lyrics | 2021 | Okhaharan 


ચોટીલા વાળા માં ચામુંડા ના ચાલીસ ગુણ નો પાઠ તમે હજી સુધી નહીં વાંચ્યો હોય  


chamunda-Chalisa-in-gujarati-Lyrics
chamunda-Chalisa-in-gujarati-Lyrics



 ચામુંડા ચાલીસા
ચામુંડા જયકાર હો જય જય આદિ માત ।
પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવન સાત ॥
જય ચામુંડા જય હો માતા ।
દુઃખ હરી આપો સુખ શાતા ॥
ત્રણેય લોકમાં વાસ તમારો ।
તું હીં એક હો સાથ અમારો ॥
ચંડ-મુંડના મર્દન કીધાં ।
અસુર ગણોના રક્ત જ પીધાં ॥
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે ।
સિંહ ઉપર તું જનની રાજે ॥
હાહાકાર અસુર ગણ કરતા ।
 
જ્યાં માં તમારા ચરણો પડતાં ॥
હું હું નાદે યુદ્ધ તું કરતી ।
શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી ॥
યુગે યુગે અવતાર તું ધરતી ।
ભાર ભૂમિનો સધળો હરતી ॥
સંત જનો ને ઋષિઓ પુકારે ।
દેવ ગણો પણ શરણે તારે ॥
જય ચામુંડા ? જય કંકાલી ।
તું હિ અંબિકા ! તું હિ કાલી ॥
મંગલમયિ તું મંગલ કરજે ।
ભવ ભવ કેરાં દુઃખડા હરજે ॥
અસુર ગણોને તેં જ વિદાર્યા ।
દેવ ગણો ભય હીન બનાવ્યા ॥
ભક્ત જનોને નિર્ભય કરતી ।
સધળાં એના સંકટ હરતી ॥
હ્રીં ચામુંડા ! શ્રીં કલ્યાણી ।
દેવ અને ઋષિ ગણથી અજાણી ॥
કોઈ ન તારો મહિમા જાણે ।
 
બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે ॥
દે બુદ્ધિ હરી લે સહું સંકટ ।
ભક્તો સમરે થાય તું પરગટ ॥
જય ૐ કારા , જય હું કારા ।
મહાશક્તિ જય અપરંપારા ॥
જગદંબા નવ વાર લગાવો ।
પુકાર સુણી દોડી આવો ॥
દુઃખ દરિદ્રતા મૈયા ! કાપો ।
સંકટ હરીને આનંદ સ્થાપો ॥
જય શંકરી સુરેશ સનાતન ।
કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન ॥
કાલિકાલમાં તું હિ ક્રૂપાળી ।
તું વરદાતા તું હિ દયાળી ॥
તું આનંદી , આનંદ નિધાન ।
તું જશ આપે અરપે તું માન ॥
વિધ્યા દેવી ! વિધ્યા દોને ।
જડતા અગ્યાન સૌ હરી લોને ॥
 
પળ પળ દુઃખના વિષ જ ડંખે ।
બાળક તારૂં અમરત ઝંખે ॥
પ્રલયકાળ તું નર્તન કરતી ।
સહુ જીવોનું પાલન કરતી ॥
મેધ થઈ માં ! તું ગર્જતી ।
અન્નપૂર્ણા તું અન્ન અર્પતી ॥
સહસ્ત્ર ભુજ સરોરૂહ માલિની ।
જય ચામુંડા મરઘટ વાસિની ॥
કરૂણામ્રૂત સાગર તું હિ દેવી ।
જ્યોતિ તમારી સોહે કેવી ॥
અંબ અંબિકા ચંડી ચામુંડા ।
પાપ બધાં વિદારે તું ભૂંડા ॥
એક શક્તિ તું બહુ સ્વરૂપા ।
અકથ ચરિત્રા શકિત અનુપા ॥
જપ વિધ્યા જપ લક્ષ્મી તું છે ।
જપ ભકિત ? અમ ગ્યાન જ તું છે ॥
 
અખિલ નિખિલમાં તું ઘૂમનારી ।
સકલ ભવનમાં તું રમનારી ॥
હું હું હું હુંકાર કરતી ।
સર્જન કરતી વિસર્જન કરતી ॥
હાથ ચક્ર ને ત્રિશૂળ શોભે ।
નિરખી અસુરો દૂર દૂર ભાગે ॥
તું ઐં હ્રીં ક્લીંમ ચામુંડાયે વિચ્ચૈ ।
ત્રણેય લોક તુજ કરુણા યાચે ॥
ક્રૂપા કરી માં ! દર્શન દેજો ।
પાપ અમારા સર્વ બાળી દેજો ॥
તું સ્વાહા ! તું સ્વધા સ્વરૂપા ।
યગ્ય તુ યગ્યની તુંજ છે ભોક્તા ॥
તું માતા તું હવિ ભવાની ।
તારી ગતિ તો કોઇયે ન જાણી ॥
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે ।
 
તુજ વિણ કોઈને કાંઇ ન સૂજે ॥
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડ ।
તું બ્રહ્માંડે ઘુમતી ચંડે ॥
ક્ષમા કરો માં ! ભૂલ અમારી ।
યાચી રહ્યાં ! દયા તમારી ॥
સચરાચરમાં વ્યાપિની ચામુંડા ! તું માત ।
ક્રૂપા કરી જગદંબે હે ! દેજો અમને સાથ ॥

શનિવાર, 9 જાન્યુઆરી, 2021

એકવીસ દિવસના વ્રત ના અંતે માં અન્નપૂર્ણા નો આ પાઠ જરૂર કરો

એકવીસ દિવસના વ્રત ના અંતે માં અન્નપૂર્ણા નો આ પાઠ જરૂર કરો

 


 

माँ अन्नपूर्णा चालीसा

॥ दोहा ॥

विश्वेश्वर पदपदम की रज निज शीश लगाय ।
अन्नपूर्णे, तव सुयश बरनौं कवि मतिलाय ।

॥ चौपाई ॥

नित्य आनंद करिणी माता, वर अरु अभय भाव प्रख्याता ।
जय ! सौंदर्य सिंधु जग जननी, अखिल पाप हर भव-भय-हरनी ।

श्वेत बदन पर श्वेत बसन पुनि, संतन तुव पद सेवत ऋषिमुनि ।
काशी पुराधीश्वरी माता, माहेश्वरी सकल जग त्राता ।

वृषभारुढ़ नाम रुद्राणी, विश्व विहारिणि जय ! कल्याणी ।
पतिदेवता सुतीत शिरोमणि, पदवी प्राप्त कीन्ह गिरी नंदिनि ।

पति विछोह दुःख सहि नहिं पावा, योग अग्नि तब बदन जरावा ।
देह तजत शिव चरण सनेहू, राखेहु जात हिमगिरि गेहू ।

प्रकटी गिरिजा नाम धरायो, अति आनंद भवन मँह छायो ।
नारद ने तब तोहिं भरमायहु, ब्याह करन हित पाठ पढ़ायहु ।

ब्रहमा वरुण कुबेर गनाये, देवराज आदिक कहि गाये ।
सब देवन को सुजस बखानी, मति पलटन की मन मँह ठानी ।

अचल रहीं तुम प्रण पर धन्या, कीहनी सिद्ध हिमाचल कन्या ।
निज कौ तब नारद घबराये, तब प्रण पूरण मंत्र पढ़ाये ।

करन हेतु तप तोहिं उपदेशेउ, संत बचन तुम सत्य परेखेहु ।
गगनगिरा सुनि टरी न टारे, ब्रहां तब तुव पास पधारे ।

कहेउ पुत्रि वर माँगु अनूपा, देहुँ आज तुव मति अनुरुपा ।
तुम तप कीन्ह अलौकिक भारी, कष्ट उठायहु अति सुकुमारी ।

 

 


अब संदेह छाँड़ि कछु मोसों, है सौगंध नहीं छल तोसों ।
करत वेद विद ब्रहमा जानहु, वचन मोर यह सांचा मानहु ।

तजि संकोच कहहु निज इच्छा, देहौं मैं मनमानी भिक्षा ।
सुनि ब्रहमा की मधुरी बानी, मुख सों कछु मुसुकाय भवानी ।

बोली तुम का कहहु विधाता, तुम तो जगके स्रष्टाधाता ।
मम कामना गुप्त नहिं तोंसों, कहवावा चाहहु का मोंसों ।

दक्ष यज्ञ महँ मरती बारा, शंभुनाथ पुनि होहिं हमारा ।
सो अब मिलहिं मोहिं मनभाये, कहि तथास्तु विधि धाम सिधाये ।

तब गिरिजा शंकर तव भयऊ, फल कामना संशयो गयऊ ।
चन्द्रकोटि रवि कोटि प्रकाशा, तब आनन महँ करत निवासा ।

माला पुस्तक अंकुश सोहै, कर मँह अपर पाश मन मोहै ।
अन्न्पूर्णे ! सदापूर्णे, अज अनवघ अनंत पूर्णे ।

कृपा सागरी क्षेमंकरि माँ, भव विभूति आनंद भरी माँ ।
कमल विलोचन विलसित भाले, देवि कालिके चण्डि कराले ।

 

 



 

तुम कैलास मांहि है गिरिजा, विलसी आनंद साथ सिंधुजा ।
स्वर्ग महालक्ष्मी कहलायी, मर्त्य लोक लक्ष्मी पदपायी ।

विलसी सब मँह सर्व सरुपा, सेवत तोहिं अमर पुर भूपा ।
जो पढ़िहहिं यह तव चालीसा फल पाइंहहि शुभ साखी ईसा ।

प्रात समय जो जन मन लायो, पढ़िहहिं भक्ति सुरुचि अघिकायो ।
स्त्री कलत्र पति मित्र पुत्र युत, परमैश्रवर्य लाभ लहि अद्भुत ।

राज विमुख को राज दिवावै, जस तेरो जन सुजस बढ़ावै ।
पाठ महा मुद मंगल दाता, भक्त मनोवांछित निधि पाता ।

॥ दोहा ॥

जो यह चालीसा सुभग, पढ़ि नावैंगे माथ ।
तिनके कारज सिद्ध सब साखी काशी नाथ ॥

।। इति माँ अन्नपूर्णा चालीसा समाप्त ।।

 

 



 

 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે  

 


 બજરંગ બાણ
દોહા :
નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, વિનય કરૈં સનમાન ।
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરેં હનુમાન ॥
જય હનુમન્ત સંત હિતકારી |

 સુન લીજૈ પ્રભુ અરજ હમારી ||
જન કે કાજ બિલમ્બ ન કીજૈ | 

આતુર દૌરિ મહાસુખ દીજૈ ||
જૈસે કૂદી સિન્ધુ મહિ પારા | 

સુરસા બદન પૈઠી વિસ્તારા ||


આગે જાય લંકિની રોકા |

 મોરેહુ લાત ગઈ સુર લોકા ||
જાય વિભીષણ કો સુખ દીન્હા | 

સીતા નિરખિ પરમ-પદ લીના ||
બાग़ ઉજારિ સિન્ધુ મહ બોરા | 

અતિ આતુર જમકાતર તોરા ||


 દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો


અક્ષય કુમાર મારિ સંહારા | 

લૂમ લપેટિ લંક કો જારા ||
લાહ સમાન લંક જરિ ગઈ | 

જય-જય ધુનિ સુરપુર મેં ભઈ ||
અબ બિલમ્બ કેહિ કારન સ્વામી | 

કૃપા કરહુ ઉર અન્તર્યામી ||

 જય જય લખન પ્રાન કે દાતા | 

આતુર હોઈ દુ:ખ કરહુ નિપાતા ||
જૈ ગિરિધર જૈ જૈ સુખ સાગર | 

સુર-સમૂહ-સમરથ ભટ-નાગર॥
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે | 

બૈરિહિ મારુ બજ્ર કી કીલે॥
ગદા બજ્ર લૈ બૈરિહિ મારો | 

મહારાજ પ્રભુ દાસ ઉબારો ||
ૐકાર હુંકાર મહા પ્રભુ ધાઓ |

 બજ્ર ગદા હનુ વિલમ્બ ન લાઓ ||
ૐ હ્નીં હ્નીં હ્નીં હનુમંત કપીસા | 

ૐ હું હું હું હનુ અરિ ઉર-સીસા॥
સત્ય હોહુ હરી શપથ પાયકે |

 રામ દૂત ધરુ મારૂ જાયકે ||
જય જય જય હનુમન્ત અગાધા |

 દુઃખ પાવત જન કેહિ અપરાધા ||
પૂજા જપ-તપ નેમ અચારા | 

નહિં જાનત હો દાસ તુમ્હારા ||

 વન ઉપવન મગ ગિરિ ગૃહ માંહીં | 

તુમ્હરે બલ હમ ડરપત નાહીં ||
પાયં પરૌં કર જોરી મનાવૌં | 

યેહિ અવસર અબ કેહિ ગોહરાવૌં ||
જય અન્જની કુમાર બલવંતા | 

શંકર સુવન વીર હનુમંતા ||
બદન કરાલ કાલ કુલઘાલક। 

રામ સહાય સદા પ્રતિપાલક ||
ભૂત પ્રેત પિસાચ નિસાચર। 

અગિન વૈતાલ કાલ મારી મર ||
ઇન્હેં મારુ, તોહિ શપથ રામ કી | 

રાખઉ નાથ મરજાદ નામ કી ||
જનકસુતા હરિ દાસ કહાવો | 

તાકી શપથ વિલમ્બ ન લાવો ||
જૈ જૈ જૈ ધુનિ હોત અકાસા | 

સુમિરત હોત દુસહ દુઃખ નાસા ||


 શનિવારે કરો હનુમાનજી નો વડવાનલ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક અહી ક્લિક કરો


ચરણ શરણ કર જોરિ મનાવૌં |

 યહિ અવસર અબ કેહિ ગોહરાવૌં ||
ઉઠુ ઉઠુ ચલુ તોહિ રામ-દોહાઈ | 

પાયઁ પરૌં, કર જોરિ મનાઈ ||
ૐ ચં ચં ચં ચં ચપલ ચલંતા | 

ૐ હનુ હનુ હનુ હનુ હનુમન્તા ||

 ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ | 

ૐ સં સં સહમિ પરાને ખલ-દલ ||
અપને જન કો તુરત ઉબારૌ | 

સુમિરત હોય આનંદ હમારૌ ||
યહ બજરંગ બાણ જેહિ મારૈ| 

તાહિ કહો ફિર કોન ઉબારૈ ||
પાઠ કરૈ બજરંગ બાણ કી | 

હનુમત રક્ષા કરૈં પ્રાન કી ||

 યહ બજરંગ બાણ જો જાપૈં | 

તાતે ભૂત-પ્રેત સબ કાપૈં ||
ધૂપ દેય અરુ જપૈ હમેશા | 

તાકે તન નહિં રહૈ કલેસા ||
દોહા :
પ્રેમ પ્રતીતિહિ કપિ ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન |
તેહિ કે કારજ સકલ સુભ, સિદ્ધ કરૈં હનુમાન ||


 
 
 

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics