નાગપાંચમ ના દિવસે ભુલથી પણ ના કરો આ કાયૅ નહીં નાગદેવતા પ્રકોપથી કોઈ નહીં બચાવી શકે | Nag Panchami Upay Gujarati | Okhaharan
![]() |
Nag-Panchami-Upay-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં નાગપાંચમ ની ખાસ વાતો જાણીશું. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ કહેવાય કેટલીક માન્યતાઓ પ્રમાણે સુદ પાંચમ પણ ઉજવાય છે. આ વષૅ તિથિ વદ પાંચમ ના દિવસે નાગદેવતા ની પુજન કરવાનું વિધાન છે. નાગદેવતા મહાદેવ ના કંઠ માં તથા શીરસાગર માં વાસુકી (નાગ) નારાયણ દેવ બીરજાતા હોય તો.
નાગ પંચમી દિવસ પર ક્યારેય ના કરવા જોઈએ આ કાયૅ
નાગ પંચમીના દિવસે નાગ દેવતા માટે વ્રત રાખવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. તેમની છબી નું પુજન આરતી તથા વ્રત કથા વાંચવા આવે છે. આજનો દિવસ કાલ સર્પ દોષ તથા રાહુ-કેતુ ગ્રહ સંબંધી દોષોને દૂર કરવા માટે અતિ ઉત્તમ દિવસ માનવામાં આવે છે.જો કે, આ બાબતોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ અને ખોટી માન્યતાઓ તથા લોકવાઈકા ના કારણે આ દિવસે પૂજામાં ભૂલો કરવાથી અથવા જીવતા સાપને દુ:ખ પહોંચાડવાથી ઘણું પાપ લાગે છે. આવું કરવું એ જીવનમાં મુશ્કેલીઓને ખુલ્લુ આમંત્રણ આપવાનુ કહેવાય છે.
નાગ પંચમી ના દિવસે ના કરો આ કાયૅ
નાગ પંચમી ના તિથિ ક્યારેય પણ જીવતા સાપની પૂજા ના કરવી જોઈએ.પણ હા, આ દિવસે નાગ દેવતાની મૂર્તિ , ચિત્ર અથવા ફોટાની પૂજા કરો. તમે દેવો ના દેવ મહાદેવ તથા ભાથીજી મહારાજ મંદિરમાં જઈને નાગ દેવતા ની પૂજા કરી શકો છો.
કોઈ પણ મદારી કે કોઈ ખેતરમાં જીવતા સાપને ક્યારેય દૂધ ન પીવડાવો, આ દૂધ તેમના માટે ઝેર સમાન હોઈ શકે છે. તેથી તેમની મૂર્તિનો તથા મંદિરમાં દૂધથી અભિષેક કરવાનો હોય છે.
જ્યોતિષમાં શાસ્ત્રો મુજબ આ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે નાગ પંચમીના દિવસે જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ અને રાહુ કેતુ કોઈ પણ પ્રકાર નો દોષ નિવારણ કરવા માટે પૂજા-પાઠ વિધિ કરવી, નાગદેવતાની મુર્તિનો દુધ શુધ્ધ જળ અભિષેક કરવો સારું માનવામાં આવે છે. તથા પ્રસાદ ધરાવો , પરંતુ તેનો સંબંધ જીવતા સાપ સાથે કોઈ સંબંધ નથી. તેથી આ દોષોને નિવારવા માટે જીવતા સાપની પુજા ના કરો તથા સાપને કોઈ કષ્ટ પહોંચાડો, નહીંતર જીવનમાં ભારે આપત્તિ સામનો કરવો પડી શકે છે.
નાગ પંચમી ના દિવસે આ રીતે કરો નાગ દેવતાની પૂજા ઘર પર નાગ દેવતાની મુર્તિ , ચિત્ર અથવા ફોટો એટલે છબી સ્થાપિત કરો. દૂધથી અભિષેક બાદ શુદ્ધ જળ અભિષેક કરી હડદર કે ચંદન થી તિલક જરૂરથી લગાવો. કંકુ-અક્ષત ફુલ પછી ધૂપ- દીવો પ્રગટાવી પૂજા કરો. નૈવેદ્ય મિઠાઈનો ભોગ નો પ્રસાદ કરવો સાથે જ તેમને શ્રી ફળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. આખા વષૅ દરમિયાન અમારી કોઈ પણ ભુલચુક થઈ હોય તો નાના બાળ જાણીને અમને માફ કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો