બુધવાર, 3 નવેમ્બર, 2021

કાળીચૈદશ ના દિવસે આ પાઠ એકવાર જરૂર કરો | શ્રીકુંજિકાસ્તોત્રમ્‌ | Kunjika Stotram | kunjika Stotram with Lyrics | Okhaharan

કાળીચૈદશ ના દિવસે આ પાઠ એકવાર જરૂર કરો | શ્રીકુંજિકાસ્તોત્રમ્‌ | Kunjika Stotram | kunjika Stotram with Lyrics | Okhaharan

kunjika-stotram-in-gujarati-Lyrics
kunjika-stotram-in-gujarati


 શ્રીકુંજિકાસ્તોત્રમ્‌ અથૅ સહિત

 શ્રી ગણેશાય નમઃ

ૐ અસ્ય શ્રીકુંજિકાસ્તોત્રમંત્રસ્ય સદાશિવ ઋષિઃ, અનુષ્ટૂપ છંદઃ, શ્રીત્રિગુણાત્મિકા દેવતા, ૐ ઐં બીજમ્‌    ૐ હીં શક્તિઃ,  ૐ ક્લીં ક્રીલકમ્ મમ સર્વાભીષ્ટસિદ્ધયર્થે જપે વિનિયોગઃ 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

આ શ્રીકુંજિકાસ્તોત્ર મંત્રના ઋષિ સદાશિવ છે, અનુષ્ટુપ્ છંદ છે, શ્રી ત્રિગુણાત્મિકા દેવતા છે, ૐ એ બીજ છે,  ૐ હીં શક્તિ છે, ૐ ક્લીં કીલક છે અને મારી અભીષ્ટ સિદ્ધિને માટે જપ કરવામાં એનો વિનિયોગ છે.

શિવ ઉવાચ શ્રૂણુ દેવિ પ્રવક્ષ્યામિ કુંજિકાસ્તોત્રમુત્તમમ્। .

યેન મંત્રપ્રભાવેણ ચણ્ડીજાપઃ શુભો ભવેત્‌

શિવજી બોલ્યાઃ “હે દેવી | હું ઉત્તમ પ્રકારનું  કુંજિકાસ્તોત્ર તમને કહું છું તે તમે સાંભળો, કે જે મંત્રના પ્રભાવથી ચંડીદેવીનો જાપ(પાઠ) શ્રેષ્ઠ રીતે સફળ થાય છે. - 


શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 

 

ન  કવચં નાર્ગલાસ્તોત્રં કીલકં ન રહસ્યકમ્‌ |

 ન સુક્તં નાપિ વા ધ્યાનં ન ન્યાસો ન ચ વાર્ચનમ્‌  

કુંજિકાપાઠમાત્રેણ દુર્ગાપાઠફલં લભેત્‌|

અતિ ગુહ્યતરં દેવિ દેવાનામપિ દુર્લભમ્‌

કવચનો પાઠ ન કર્યો હોય, અર્ગલાસ્તોત્ર ન કર્યું હોય, કીલક કે રહસ્ય પણ ન કર્યા હોય, સૂક્ત પણ ન કર્યું હોય, , ધ્યાન પણ ન કર્યું હોય તેમ ન્યાસ પણ ન કર્યા હોય અને પુજા પણ ન કરી હોય તો પણ આ કેવળ કુંજિકાસ્તોત્રનો પાઠ કરવા માત્રથી જ દેવી દુર્ગાના પાઠનું ફળ (માણસ) - પ્રાપ્ત કરે છે. હે દેવી ! આ કુંજિકાસ્તોત્ર એ અત્યંત ગુપ્તમાં ગુપ્ત છે અને દેવોત્તે પણ દુર્લભ છે.

ગોપનીચં પ્રયત્નેન સ્વયોનિરિવ પાર્વતિ !

મારણં મોહન વશ્યં સ્તમ્ભનોચ્ચાટનાદિકમ્

પાઠમાત્રેણ સંસિદ્ધયેત્‌ કુંજિકાસ્તોત્રમુત્તમમ્‌


ૐ ઐં હીં ક્લીં ચામુંડાયે વિચ્ચે॥ૐ ગ્લૌં હું ક્લીં જૂં

 સઃ જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ

 ઐં હીં કલીં ચામુંડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં થં ફટ્‌ સ્વાહા॥


 ઇતિમન્ત્રઃ 1


હે પાર્વતી | આ સ્તોત્રને પોતાની યોનિની માફક સાવચેતીથી ગુપ્ત રાખવું જોઈએ. આ હુંજિકાસ્તોત્ર' * સૌથી ઉત્તમ સ્તોત્ર છે અને એના પાઠમાત્રથી જ મારણ, મોહન, વશીકરણ, સ્તંભન તથા ઉચ્ચાટન વગેરે અભિચારિક ઉદ્દેશ્યો સિદ્ર થાય છે. એનો મખ નીચે પ્રમાણે છે.

 ૐ ઐં હીં ક્લીં ચામુંડાયે વિચ્ચે॥ૐ ગ્લૌં હું ક્લી જૂં સઃ જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ ઐં હી ' કલીં ચામુંડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં કં ફટ્‌ સ્વાહા॥


નમસ્તે રૂદ્રરૂપાયૈ નમસ્તે મધુમર્દિનિ।

નમસ્તે કૈટભનાશિન્યે નમસ્તે મહિષાર્દિનિ

 નમસ્તે શુમ્ભહન્ત્રૈ ચ નિશુમ્ભાસુરઘાતિનિ॥૨।॥ -

હે રુદ્ભ સ્વરૂપ દેવતા ! તમને નમસ્કાર છે. હે મધુદૈત્યનું મર્દન કરનાર  તમને નમસ્કાર છે. કૈટભ અસુરનો નાશ .


કરનાર એવાં તમને નમસ્કાર છે. હે મહિષાસુર દૈત્યને હણનારી | તમને મારા નમસ્કાર છે. હે નિશુંભાસુરનો : નાશ કરનાર | શુંભાસુરનો વિનાશ કરનાર દેવી ! તમને નમસ્કાર છે.

જાગ્રતં હિ મહાદેવિ જપં સિદ્ધં કુરૃષ્વ મે।

 ઐંકારી સૃષ્ટિરૂપાચૈ હીંકારી પ્રતિપાલિકા

ક્લીંકારી કામરૂપિણ્યૈ બીજરૂપે નમોડસ્તુ તે

 ચામૃણ્ડા ચણ્ડઘાતી ચ યૈકારી વરદાયિની

વિચ્ચે ચાભયદા નિત્યં નમસ્તે મન્ત્રરૂપિણિ


hanuman mantra gujarati 

  હે મહાદેવી | જાગ્રત એવાં તમને નમસ્કાર છે. (આપ) મારા જપની સિદ્ધિ કરો. “એક્રાર'ના રૂપમાં સૃષ્ટિરૂપિણી એટલે કે જે સૃષ્ટિ રૂપે છે - ઉત્પન્ન કરનાર છે, “હીં'કાર સ્વરૂપે જે પરિપાલન કરનાર છે અને “ક્લીં કાલીસ્વરૂપે જે કાલસ્વરૂપ અને સંહાર કરનાર છે તેવાં હે નિખિલ બ્રહ્માંડના બીજરૂપ ! (દેવી !) તમને મારા નમસ્કાર છે. વળી, ચામુંડા રૂપે તમે ચંડસ્વરૂૃપ છો - ઉગ્રરૂપ છો અને “યૈકાર'સ્વરૂપે તમે વર આપનાર, છો, “વિચ્ચે' સ્વરૂપે તમે નિત્ય અભય આપનારાં છો. આ રીતે “એ હીં ક્લીં ચામુંડાયે વિચ્ચે' એ મંત્રસ્વરૂપ હે દેવી ! તમને નિત્ય(મારા) નમસ્કાર છે.

ધાં ધીં ધૂં ધુર્જટેઃ પત્ની વા વીં વું વાગધીશ્વરી ।

 કાં કીં કૂં કાલિકા દેવી શાં શીં શૂં મે શુભં કુરુ


“ધાં ધીં ધું' સ્વરૂપો ભગવાન શંકરનાં પત્ની અને ' વા ર્વી વું' સ્વરૂપે તમે વાગીશ્વરી વાણીની અધિશ્વર સરસ્વતી છો. “કાં ક્રીં કૂં એ સ્વરૂપે હે દેવી ! તમે કાલિકા છો. હે દેવી ! તમે “શ્રાં શ્રીં શ્રૂં  એ સ્વરૃપે મારુ કલ્યાણ કરો  


હું હું હુંકારરૂપિણ્યૈ જં જં જં જમ્ભનાદિની |

ભ્રાં ભ્રીં ભ્રું ભૈરવી ભદ્રે ભવાન્યૈ તે નમો નમઃ


તમે “હૂં હું હૂંકાર' સ્વરૂપ છો, “જં જં જં' સ્વરૂપે ભયંકર નાદ કરનાર છો અને 'ભ્રાં ભ્રીં ભ્રું રૂપે તમે ભૈરવી છો. હે સર્વનું હિત કરનાર કલ્યાણી ! ભવાની સ્વરૃપ એવાં તમને (મારા) નમસ્કાર છે.


 અં કં ચં ટં તં પં યં શં વીં દૂં ઐં વીં હં ક્ષં

 ધિજાગં  ધિજાગં    ત્રોટય ત્રોટય દીપ્તં  કુરુ ફુરુ સ્વાહા

 પાં પીં પું પાર્વતી પૂર્ણા ખાં ખીં ખૂં ખેચરી તથા


અં કં ચં ટં તં પં યં શં વીં દૂં ઐં વીં હં ક્ષં  ધિજાગં

ધિજાગ્રં' આ બધાને તોડો અને દીપ્ત કરો, કરો સ્વાહા. “પાં પીં પું'ના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો. “ખાં ખીં ખું ના રૂપમાં તમે ખેચરી(આકાશચારિણી) અથવા ખેચરી મુદ્રા છો.


 સાં સીં સું સપ્તશતી દેવ્યા મન્ત્રસિદ્ધિ કુરૃષ્વ મે

 ઇદં તુ કુંજિકાસ્તોરત્રં મંત્રજાગર્તિહેતવે |

અભક્તે નૈવ દાતવ્યં ગોપિતં રક્ષ પાર્વતિ ||

યસ્તુ કુંજિકયા દેવિ હીનાં સપ્તશર્તી પઠેત્‌ |

 ન તસ્ય જાયતે સિદ્ધિરરણ્યે રોદનં થથા


 “સાં સીં સું' સ્વરૂપિણી સપ્તશતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો. આ કુંજિકાસ્તોત્ર મંત્રને જાગ્રત કરવા માટે છે. આ દુર્લભ સ્તોત્ર નાસ્તિક પુરુષને આપવું જોઈએ નહિ. હે પાર્વતી ! આને ગુપ્ત રાખો. હે દેવી ! જે ડુંજિકા સ્તોત્ર વગર સપ્તશતીનો પાઠ કરે છે તેને તે રીતે જ સિદ્ધિ મળતી નથી, જેવી રીતે વનમાં રડવું નિરર્થક હોય છે.


શ્રીરૂદ્રયામલના ગૌરીતંત્રમાં શિવ-પાવૅતી સંવાદ સિદ્રકુંજિકા સ્તોત્ર સંપૂણૅ


બજરંગ બાણ નો પાઠ 


 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો