શનિવાર, 14 મે, 2022

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો"" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam with Gujarati Lyrics | Okhaharan

Narsinh-Ashtakam-Gujarati-Lyrics
Narsinh-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભગવાન નૃસિંહ નાં આષ્ટ ગુણ નો પાઠ એટસે  શ્રી નૃસિંહ અષ્ટકમ્  આ પાઠ ભગવાન નૃસિંહ રૂપનું ગુણ ગાતા વણૅન કરવામાં આવ્યું છે. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે  શ્રી નૃસિંહ અષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે.

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


શ્રી નૃસિંહ અષ્ટકમ્
શ્રીમદકલંક પરિપૂર્ણ શશિકોટિ-
શ્રીધર મનોહર સટાપટલ કાંત।
પાલય કૃપાલય ભવાંબુધિ-નિમગ્નં
દૈત્યવરકાલ નરસિંહ નરસિંહ ॥ 1 ॥

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

પાદકમલાવનત પાતકિ-જનાનાં
પાતકદવાનલ પતત્રિવર-કેતો।
ભાવન પરાયણ ભવાર્તિહરયા માં
પાહિ કૃપયૈવ નરસિંહ નરસિંહ ॥ 2 ॥



તુંગનખ-પંક્તિ-દલિતાસુર-વરાસૃક્
પંક-નવકુંકુમ-વિપંકિલ-મહોરઃ ।
પંડિતનિધાન-કમલાલય નમસ્તે
પંકજનિષણ્ણ નરસિંહ નરસિંહ ॥ 3 ॥

મૌલિષુ વિભૂષણમિવામર વરાણાં
યોગિહૃદયેષુ ચ શિરસ્સુનિગમાનામ્ ।
રાજદરવિંદ-રુચિરં પદયુગં તે
દેહિ મમ મૂર્ધ્નિ નરસિંહ નરસિંહ ॥ 4 ॥

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


વારિજવિલોચન મદંતિમ-દશાયાં
ક્લેશ-વિવશીકૃત-સમસ્ત-કરણાયામ્ ।
એહિ રમયા સહ શરણ્ય વિહગાનાં
નાથમધિરુહ્ય નરસિંહ નરસિંહ ॥ 5 ॥

હાટક-કિરીટ-વરહાર-વનમાલા
ધારરશના-મકરકુંડલ-મણીંદ્રૈઃ ।
ભૂષિતમશેષ-નિલયં તવ વપુર્મે
ચેતસિ ચકાસ્તુ નરસિંહ નરસિંહ ॥ 6 ॥


ઇંદુ રવિ પાવક વિલોચન રમાયાઃ
મંદિર મહાભુજ-લસદ્વર-રથાંગ।
સુંદર ચિરાય રમતાં ત્વયિ મનો મે
નંદિત સુરેશ નરસિંહ નરસિંહ ॥ 7 ॥

માધવ મુકુંદ મધુસૂદન મુરારે
વામન નૃસિંહ શરણં ભવ નતાનામ્ ।
કામદ ઘૃણિન્ નિખિલકારણ નયેયં
કાલમમરેશ નરસિંહ નરસિંહ ॥ 8 ॥


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

 
અષ્ટકમિદં સકલ-પાતક-ભયઘ્નં
કામદં અશેષ-દુરિતામય-રિપુઘ્નમ્ ।
યઃ પઠતિ સંતતમશેષ-નિલયં તે
ગચ્છતિ પદં સ નરસિંહ નરસિંહ ॥ 9 ॥

 

   2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો