બુધવાર, 18 જૂન, 2025

આજે બુધવારે ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી બુટ ભવાની વિસા | ButBhavani Visa in Gujarati Lyrics | Okhaharan

આજે બુધવારે ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી બુટ ભવાની વિસા | ButBhavani Visa in Gujarati Lyrics | Okhaharan 


butbhavani-visa-in-gujarati-lyrics
butbhavani-visa-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે બુધવારે ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી બુટ ભવાની વિસા જેની અંદર બુટ ભવાની માતાના 20 ગુણ નો અને ભક્તિ નો ઉલ્લેખ કર્યો છે 



બુટભવાની વિસા

અખંડ તારા દીવા બળે, બુટમા તારા ધામે, 
ભક્તો કેરી ભીડ જામી, રૂડા અરણેજ ગામે. 
બુટમા બોલતા પાપ ટળે, દુઃખ શોક રહે આઘા, 
સેવા-ભક્તિ નિત્ય કરતાં, તન રહે મા સાજા.
 માયા-બંધન કાપો માડી, ભવસાગરથી તારો, 
ડૂબતી માડી નાવડી મારી, મધ દરિયે ઉગારો.
આશરો-સેવા અટલ માડી, બુટમા ભવાની, 
રાફડામાં તો બેઠી જાગતી, જારમા જોરાળી.
જીવન કેડી કંડારજે, સ્નેહના રંગ પૂરજે, 



અમી નજર રાખી માડી, જીવનપંથ દેખાડજે.
તારી સેવા મા તારી ભક્તિ, હોય છે ભયહારી,
 ચારે જુગમાં બુટમા તું તો, અભયપદ દાઈની 
મંગલમય સ્વરૂપ તારું, મંગલમય મહંમાયા,
 તારા પરચા અખંડ માડી, રંક બનાવ્યા રાજા, 
અંતર આશા પુરી માડી, દેજો સુખની છાયા, 
બુટમા તારા ચરણે નમું, અબુધ બાળ અમે તારા
 સ્વરૂપ તારું પુનિત પ્યારું, સિંહે તારી સવારી, 
વાયુ સ્વરૂપે તું વિચરી, સાત ભુવન ફરનારી.
 વિસાનો જે પાઠ કરે, ધન-ધાનના ભંડાર ભરે, 


જય બુટમા પ્રેમે બોલતા, આંગણે આનંદ મંગલ તું કરે.


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો