નિત્ય પ્રાથૅના કરવા બેસો ત્યારે પાઠ કરો સંપૂર્ણ વંદન પાઠ શ્રી મહાકાળી વંદના માફી નો ઉત્તમ પાઠ | Mahakali Vandna Gujarati Ma | Okhaharan
![]() |
mahakali-vandna-gujarati-ma |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં નિત્ય પ્રાથૅના કરવા બેસો ત્યારે પાઠ કરો સંપૂર્ણ વંદન પાઠ શ્રી મહાકાળી વંદના માફી નો ઉત્તમ પાઠ.
પાવાગઢ વાળી મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે
શ્રી મહાકાળી વંદના
જય જય કલ્યાણી, મા તું ભવાની
હમ અજ્ઞાની દ્વાર ખડે
જય મંગલ કરન ભવભય હરની
ભક્તિ પુરુષ નવ ઉચરણ ઘરે
મા નામ તુમ્હારો સંત હજારો
જયિ બિનુ શ્રમ ભવ સિંધુ તરે
પ્રગટ હું ક્યાતિની શક્તિ શાલિની
તુમ બિન સંકટ કોન હરે
જય જય કંકાલી, રૂપ કરાલી
સ્વયં શંભુ નિત ધ્યાન ઘરે
પુનિ શારદ જ્ઞાન વિશારદ
ભક્તિ સહિત ગુન ગાન કરે
સુર નર મુનિ જ્ઞાની, મહિમા જાની
પુજિ ચરણ સમ્માન કરે
પ્રગટ હુ મા, કાલી ખપ્પર ખાલી
તુમ બિન સંકટ કૌન હરે
ખલ દલ અભિમાની, કર મન માની
નિત નાના ઉત્પાત કરે
દુર્જન અવિચારી અત્યાચારી
સાધુ સંત સંત્ર ઘાત કરે
વ્યાકુલ નર-નારી તુમ્હે પુકારી
નામ ભજન દિન રાત કરે
પ્રગટ હું જગદંબે જન અવલંબે
તુમ બિન સંકટ કોન હરે
મા નામ તુમ્હારા, ભવ ભય હારા
શ્રવણ કરત યમ કાલ કરે
જો તવ ગુણ ગાવે, સબ સુખ પાવે
અંત સમય ભવ સિંધુ તરે
યહ અલખ ભિખારી, ચરણ પુજારી
હમ અજ્ઞાની દ્વાર ખડે.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો