પિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત "" | Pitru Prathna Gujarati Lyrics | Okhaharan
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશુંપિતૃ શ્રાદ્ધ સમયે કરવાની "" પિતૃ પ્રાર્થના ગુજરાતી અથૅ સહિત ""
ૐ પિતૃ દેવાય નમઃ
શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ, શ્રાદ્ધકર્તાને દીર્ઘાયુષ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. ભાદરવા સુદ પુનમ આ વષૅ 2024 માં 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુઘી રહેશે સુધીમાં પૂરા સોળ દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે
પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો
શ્રાદ્ધ દિને પિતૃઓને કરવાની પ્રાર્થના
દાતારો નોડભિવર્ધન્તામુ વેદાઃ સંતતિરેવ ચ |
શ્રદ્ધા ચ નો માવ્યગમદ્ બહુ દેયં ચ નોઽસ્વિતિ ॥
અન્નં ચ નો બહુ ભવેદતિથીન્ ચ લભેસિંહ |
યાચિતરશ્ર્ચ નઃ સન્તુ માસ્મ યાચિસ્મ કંચન |
ગુજરાતી અથૅ થાય છે
હે પિતૃદેવ ! અમારામાં દાતાઓ વધો.
હે પિતૃદેવ ! વેદાધ્યયન વૃદ્ધિ પામો.
હે પિતૃદેવ ! સંતતિ વિસ્તાર પામો.
હે પિતૃદેવ ! અમારામાંથી શ્રદ્ધા ન જ જાઓ.
હે પિતૃદેવ ! સુપાત્રને આપવા માટે અમારી પાસે ધન ધાન્ય-અન્ન અખૂટ રહો.
હે પિતૃદેવ ! અમને અતિથિઓ મળો.
હે પિતૃદેવ ! અમને યાચનારાઓ પ્રાપ્ત થતા રહો, પરંતુ અમે કોઈને ય ન જ યાચીએ ! તેવી અમારા પર કૃપા વરસાવો.
શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો