અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પછી ઘરે આવીને આ કામ જરૂર કરી લેજો | Jagannath Rathyatra Upay Gujarati Ma | Okhaharan
![]() |
jagannath-rathyatra-upay-gujarati-ma |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા પછી ઘરે આવીને આ કામ જરૂર કરી લેજો .27 જૂન અષાઢી બીજની રાતે જો તમે આ જગ્યા ઉપર ત્રણ લવિંગ ફેંકી દેશો તો ભગવાન જગન્નાથની કૃપાથી તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ તેમજ મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે ગણી નહીં શકો.
અષાઢી બીજનો જે દિવસ છે એ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ઘણા એવા શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે આથી જુઓ કોઈપણ વ્યક્તિ અષાઢી બીજની રાતે આ જગ્યા ઉપર ત્રણ લવિંગ ફેંકી દેશે તો તે રાતોરાત જ કરોડપતિ બની જશે આથી મિત્રો તમારે આવનારી અષાઢી બીજના દિવસે આ ત્રણ લવિંગ વાળો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે તેમજ મિત્રો જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો કાંઈ નહીં પણ તમે આ અષાઢી બીજના દિવસે ઉપાય કરી લેશો તો મિત્રો તમારું વર્ષો જૂનું કાર્ય છે અવશ્ય પૂર્ણ થઈ જશે.
મિત્રો ઉપાયને જે કોઈપણ વ્યક્તિ અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ જશે આથી મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા આપણે અષાઢી બીજના મહત્વ તેમ જ એ દિવસે કરાતા શુભ કાર્યો વિશે વાત કરી લઈએ અને પછી આપણે ઉપાય વિશે જાણીએ કે તમારે આવનારી અષાઢી બીજના દિવસે કાલે ત્રણ લવિંગ છે કે જેને આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો અષાઢી બીજના ના દિવસે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તેનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથજીની આ યાત્રા છે તેને દશાવતાર યાત્રા તેમજ જનકપુરીની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો દર વર્ષે ઓડિસાથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચારધામની યાત્રાનું એક સ્થળ છે કે જે જગન્નાથપુરી પણ છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા નીકળે છે. મિત્રો આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાના મંદિરે જાય છે. મિત્રો આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ખાસ ઉત્સવ હોય તો તે આ જગન્નાથની યાત્રા છે કે જે કાલે 27 જૂન અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે.
જન્મ મરણ મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે મિત્રો રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ નીકળે મિત્રો છેલ્લા 700 વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે મિત્રો આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને રથયાત્રા દ્વારા આખા શહેરમાં ફેરવવામાં આવે છે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત છે એ રથની આગળ સોનાની સાવરણી લગાવીને મંત્રોચ્ચાર કરીને તેની શરૂઆત કરવામાં આવે છે મિત્રો ઘણા બધા પરંપરાગત સાધનોના અવાજમાં રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે અને મિત્રો જાડા દોડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. મિત્રો સૌપ્રથમ ભાઈ બલરામનો રથ શરૂ થાય છે આના પછી બહેને સુભદ્રાનો રથ શરૂ થાય છે અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ શરૂ થાય છે કે જેને લોકો જાડા દોરડા દ્વારા ખેંચે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો આ રથયાત્રાના દોરડાને ખેંચે છે તો તેને મોક્ષ મળી શકે છે.
જગન્નાથજીની રથયાત્રા ગુંડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય છે. આ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસ એટલો બધો શુભ અને ખાસ માનવામાં આવે છે .
જે લોકોના ઘરમાં જો તકલીફ હોય અથવા તો કોઈપણ પ્રકારની મુશ્કેલી જેવી કે ધનને લગતી સમસ્યા હોય તેમ જ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો હોય અને જો તે કોઈપણ ધાર્મિક કાર્ય કરે છે પણ તેમ છતાં તેની મનોકામના પૂર્ણ ન થતી હોય તો અષાઢી બીજનો દિવસ છે બહુ જ શુભ માનવામાં આવે છે તો તમારે આ દિવસે જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ અષાઢી બીજનો આ ત્રણ લવિંગ વાળો ઉપાય છે તમારે જરૂર કરવો જોઈએ મિત્રો જે કોઈપણ વ્યક્તિ આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અષાઢી બીજના દિવસે કરી લેશે તો મિત્રો એના જીવનની બધી જ તકલીફ છે દૂર થઈ જશે સાથે જ મિત્રો તમારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથનો જે રથ હોય છે તો એનું દોરડું જરૂર ખેંચવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યક્તિ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દોરડું ખેંચે છે તો તેને જીવનમાં ઘણા બધા ચમત્કાર જોવા મળી શકે છે મિત્રો ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળે છે પણ જો મિત્રો અમુક એવા લોકો હોય કે જે ગમે તેમ કરીને ભગવાન જગન્નાથજીની યાત્રાનું દોરડું ખેંચવાનો લાભ લે છે તો તેને ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
જો તમે પણ આ વસ્તુનો લાભ લો છો તો તમારી પણ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને જો અષાઢી બીજના દિવસે તમે રાતે ત્રણ લવિંગ વાળો ઉપાય કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહી રહે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ત્રણ લવિંગની જરૂર પડશે મિત્રો આ ત્રણ લવિંગ એવા હોવા જોઈએ કે જે ખંડિત ન હોવા જોઈએ મિત્રો આ લવિંગ એવી વસ્તુ છે કે એનો ઉપાય જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી તમારા ઘરમાં બધી જ ધનને લગતી સમસ્યા છે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમાંથી તમારા ઘરમાં જેટલા પણ સદસ્ય છે એના જીવનમાંથી મુશ્કેલી દૂર થઈ જાય છે.
તમે ઉપાય અષાઢી બીજની રાતે કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જેટલું પણ દુઃખ છે એ દૂર થવાનો સમય આવી ગયો છે મિત્રો આ લવિંગનો ઉપાય એવો છે કે જે તમારા ઘરમાંથી નજર દોષ હશે તો એને પણ દૂર કરી દેશે તેમજ જો નકારાત્મક ઉર્જા હશે તો એને પણ સમાપ્ત કરી દેશે મિત્રો આ લવિંગના જેટલા પણ ઉપાય હોય છે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ત્રણ આખા લવિંગની જરૂર પડશે તો મિત્રો જ્યારે પણ તમે રાતે આરતી કરો છો ત્યારે તમારે આ ત્રણ ત્રણ લવિંગ જે પણ તમે દીવો પ્રગટાવો છે એમાં તમારે આ ત્રણ લવિંગ નાખી દેવાના છે અને પછી તમારે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે મિત્રો તમે આમ તો દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરો છો અને એક દીવો પ્રગટાવો છો પણ જો મિત્રો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જાય છે.
તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે અવશ્ય સમાપ્ત થઈ જાય છે અને સાથે જ તમે અષાઢી બીજના દિવસે મિત્રો તમે ઉપાય કરી લેશો તો ભગવાન જગન્નાથની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેના નાથી તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો હવે આપણે લવિંગનો એક બીજો ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અષાઢી બીજની રાતે જરૂર કરી લેવો જોઈએ તો મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણા બધા પ્રયત્નો કરી લો છો પછી પણ કોઈ કામ છે તમારું સફળ થઈ શકતું નથી અને એ કામમાં તમને સતત અવરોધ આવ્યા કરતા હોય છે તો મિત્રો આવી સ્થિતિમાં તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધ રોધોને દૂર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે અષાઢી બીજના દિવસે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવી દેજો આનાથી મિત્રો તમારા જીવનમાં આવતા અવરોધો છે એ દૂર થઈ જશે અને એ દિવસે જુઓ તમારી ઉપર કોઈ દોષ હશે તો એ દોષ પણ સમાપ્ત થઈ જશે.
ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય સુખ શાંતિમાં અડચણો આવતી હોય દુકાન કે ધંધામાં સતત નુકસાન થતું હોય તો આવા વાસ્તુદોષ તેમ જ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો અષાઢી બીજના દિવસે ઘરના ખૂણે ખૂણામાં એક એક કપૂરની ગોળી મૂકી દેજો આ ઉપાયથી મિત્રો તમારા ઘરની નકારાત્મક શક્તિ છે દૂર થઈ જશે અને ઘરમાં શુભ સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થશે મિત્રો અષાઢી બીજના દિવસે જે કોઈપણ વ્યક્તિ આ ઉપાયો કરે છે તો ભગવાન જગન્નાથની કૃપાથી તેના ના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે મિત્રો ભગવાન જગન્નાથ છે એ દિવસે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે લવિંગના ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes.
અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો