ગુરુવાર, 16 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે | Gayatri Kavach in Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે | Gayatri Kavach in Gujarati Lyrics  | Okhaharan

Gayatri-Kavach-in-Gujarati-Lyrics
Gayatri-Kavach-in-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગાયત્રી કવચ સંપૂણૅ ગુજરાતી અથૅ સાથે. આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

નારદ ઉવાચ

નારદે પૂછ્યું : “હે સર્વ જગતના નાથ, સ્વામી, હે ચોસઠ કળાઓને તેમજ યોગને જાણનારા, મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. માણસનો દેહ, કયા પુણ્યથી, પાપમાંથી છૂટી શકે છે, તેમજ બ્રહ્મરૂપ વેદરૂપ અને મંત્રરૂપ થઈ શકે છે.

(૧-૨)

હે પ્રભો, તે કર્મ, તેના ન્યાસ, ઋષિ, છંદ, તેના દેવ તેમજ ધ્યાન હું સાંભળવા ઇચ્છા રાખું છું.”

 નારાયણે કહ્યું : “હે નારદ, ગાયત્રી કવચ છે, જે અત્યંત ગુહ્ય છે, તેનો પાઠ કરવાથી તથા ધારણ કરવાથી માણસ બધાં જ પાપમાંથી છૂટી શકે છે.

(૪)

માણસ પાપમાંથી છૂટી શકે છે, એટલું જ નહિ પણ આ ગાયત્રી કવચનો પાઠ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે, દેવી સ્વરૂપ થાય છે, આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર -

એ ઋષિઓ છે, અને હૈ નારદ - ઋગ્, યજુ, સામ અને અથર્વવેદ તેના છંદ છે, બ્રહ્મરૂપ દેવતા છે અને ગાયત્રી પરમ કલા છે.

તત્ એ બીજ છે, ભર્ગ એ શક્તિ છે. કીલક ધિંયઃ છે અને મોક્ષ મળે એ માટે વિનિયોગ છે.

તેના પહેલા ચાર અક્ષરને હૃદય કહ્યું છે. તે પછીના ત્રણ અક્ષરને શિર કહ્યું છે. તે પછીના ચાર અક્ષરને શિખા કહેલી છે. તે પછીના ત્રણ અક્ષરોને કવચ જાણવું. તે પછીના ચાર અક્ષરોને નેત્ર જાણવાં અને છેલ્લા ચાર અક્ષરને અસ્ત્ર સમજવા. હવે હે નારદ ! હું તમને સાધકની મનોકામના પૂર્ણ કરનાર ધ્યાન કહું છું.

મોતી, પરવાળા, સોનું અને નીલમણિ જેવી ધવલ કાંતિવાળાં, ત્રણ નેત્ર અને પાંચ મુખવાળાં, ચંદ્રથી બાંધેલા રત્નજડિત મુગટવાળાં, તત્ત્વરૂપ અર્થવાળાં, વર્ણોમય અને હાથ વડે વર, અભય, અંકુશ પાશ, ઉજ્વળ ખપ્પર, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર તથા બે કમળોને ધારણ કરનાર ગાયત્રીને હું ભજું છું.

પૂર્વ દિશામાં ગાયત્રી મારું રક્ષણ કરો. દક્ષિણમાં સાવિત્રી મારું રક્ષણ કરો. પાછળ બ્રહ્મસંધ્યા મારું રક્ષણ કરો અને ઉત્તરમાં સરસ્વતી મારું રક્ષણ કરો.

જળમાં શયન કરનારા પાર્વતી અગ્નિકોણમાં મારું રક્ષણ કરો અને રાક્ષસોને ભયંકર એવી હે દેવી, મારું નૈઋત્ય ખૂણામાં રક્ષણ કરો.

વાયુ કોણમાં પવન સાથે વિહાર કરનારાં દેવી મારું રક્ષણ કરો અને ઈશાન કોણમાં રુદ્ર સ્વરૂપ રુદ્રાણી મારું રક્ષણ કરો. (૧૩)

 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.   

ઊર્ધ્વ દિશામાં હે બ્રહ્માણી મારું રક્ષણ કરો. નીચે વૈષ્ણવી તમે રક્ષણ કરો. દશે દિશાઓ સર્વાંગે ભુવનેશ્વરી તમે રક્ષણ કરો. (૧૪)

તત્ પદ મારા પગનું રક્ષણ કરો અને સવિતુ: પદ મારી જાંઘોનું રક્ષણ કરો, વરેણ્ય પદ મારી કિટનું રક્ષણ કરો અને ભર્ગઃ પદ મારી નાપમાં નાભિનું રક્ષણ કરો.

દેવસ્ય પદ મારા હૃદયની રક્ષા કરો. ધીમહિ પદ મારા ગાલની રક્ષા કરો. ધિયઃ પદ મારા નેત્રની રક્ષા કરો અને યઃ પદ મારા લલાટનીવરક્ષા કરો.

‘નઃ’ પદ મારા મસ્તકની રક્ષા કરો. પ્રચોદયાત્ પદ મારી શિખાનું રક્ષણ કરો. ‘તત્’ પદ મારા મસ્તકની રક્ષા કરો. સઃ પદ મારા કપાળની રક્ષા કરો.

‘વિ’ મારા નેત્રની રક્ષા કરો. ‘તુઃ’ મારા ગાલની રક્ષા કરો. ‘વ’ મારા નાકનું રક્ષણ કરો. ને રૈ’ મારા મોઢાનું રક્ષણ કરો.

‘ણિ’ મારા ઉપલા હોઠની રક્ષા કરો. ‘ય’ કાર મારા નીચલા હોઠની રક્ષા કરો. ‘ભ’ કાર મારા મોઢાની રક્ષા કરો અને ‘ર્ગો’ કાર મારી દાઢીનું રક્ષણ કરો.

 ‘દે’ મારા કંઠની રક્ષા કરો. ‘વ’ મારા ખભાની રક્ષા કરો. ‘સ્ય’ મારા જમણા હાથની રક્ષા કરો અને ‘ધી’ મારા ડાબા હાથની રક્ષા કરો.

‘મ’ કાર મારા હૃદયની રક્ષા કરો. ‘હિ’ કાર મારા પેટની રક્ષા કરો. ‘ધિ’કાર મારી નાભિની રક્ષા કરો અને ‘યો’ કાર મારા કટિની રક્ષા કરો.

‘યો’ કાર મારા ગુહ્ય ભાગની રક્ષા કરો. ‘ન’ કાર મારા સાથળનું રક્ષણ કરો. ‘પ્ર’ કાર મારા ઢીંચણનું રક્ષણ કરો અને ‘ચો’ કાર મારી પિંડીઓનું રક્ષણ કરો.

‘દ’ મારા ઘૂંટણનું રક્ષણ કરો. ‘ય’ મારા પગની રક્ષા કરો. ‘ત્’ વ્યંજન મારાં બધાં અંગોની રક્ષા કરો.

આ દિવ્ય કવચ સેંકડો પીડાઓનો નાશ કરનાર છે. ચોસઠ કળાઓ તેમજ વિદ્યા અને મોક્ષ આપનાર છે.

આ કવચનો પાઠ કરવાથી, સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે.

।। શ્રી ગાયત્રી વય સંપૂર્ણમ્ ॥

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 15 જૂન, 2022

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી 17 કે 18 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Jyestha Sankashti Chaturthi 2022 | Okhaharan

 જેઠ  માસની સંકષ્ટી ચતુર્થી 17 કે 18 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Jyestha Sankashti Chaturthi 2022 | Okhaharan 

Jyestha-Sankashti-Chaturthi-2022-Gujarati
Jyestha-Sankashti-Chaturthi-2022-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  17 કે 18 જુન ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે. 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે . હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે. 

આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી  

તિથિ પ્રારંભ 17 જુન 2022 શુક્રવાર સવારે 6:10

તિથ સમાપ્તી 18 જુન 2022 શનિવાર સવારે 2:59

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  17 જુન 2022 શુક્રવાર

પુજન નો શુભ સમય 9:18 થી 10:59

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:50 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. જેઠ માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 13 જૂન, 2022

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું? | Vat Savitri Vrat Ujavanu Gujarati | Okhaharan

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું? | Vat Savitri Vrat Ujavanu Gujarati | Okhaharan

Vat-Savitri-Vrat-Ujavanu-Gujarati
Vat-Savitri-Vrat-Ujavanu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? 

2024 વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું?

 હિન્દુ શાસ્ત્રો માં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વ્રત  સુહાગિન સ્ત્રીઓ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. કેટલીક જગ્યા આ વ્રત 15 દિવસનું હોય તો કેટલીક જગ્યા આ વ્રત 3 દિવસ અને કેટલીક જગ્યાએ આ વ્રત 1 દિવસ નું કરવામાં આવે છે. જે દર વષૅ જેઠ માસમાં સુદ પૂર્ણિમા ના દિવસે કરવામાં આવે છે. આ વ્રતનું સંપૂર્ણ રીતે પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. 

વટસાવિત્રી વ્રત ની પુજન વિધી માટે અહીં ક્લિક કરો

હવે આપણે જાણીએ કે વ્રત ઉજવણું કેવી રીતે કરવું.

આ વ્રત 5 કે 7 વષૅ ઉજવવામાં આવે છે. વ્રત ના ઉજવવામાં વ્રત ની જેમ સંપૂર્ણ પુજન વિધી કરવામાં આવે છે તથા 5,7 કે 11 બહેનોને તમારી યથાશક્તિ મુજબ વાસણ, લાલ રંગનો બ્લાઉઝ પીસ કે પછી ડ્રેસ નું કાપડ, સાથે  સ્ત્રી 16 શણગાર ની વસ્તુઓ, સ્તયવાન અને માતા સાવિત્રી વ્રત કથા ની ચોપડી. જરૂરિયાત મંદ લોકો ને દાન જમડાવા , બ્રાહ્મણ ને યથા શક્તિ મુજબ દાન કરો. આ દિવસે જરૂર થી વટસાવિત્રી વ્રત કથા વાંચો કે જરૂર સાંભળો.

હવે આપણે વાત કરીએ કે જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું.

માસિક ધર્મ સ્ત્રી દર વષૅ જેમ જ 16 શણગાર તૈયાર થઈ ને પુજન સામગ્રી બીજા બહેન પાસે વટ વૃક્ષ લઈ જવી અને બીજા બહેન પાસે સંપૂર્ણ પુજન કરવાનું તમારે ત્યાં વૃક્ષ થોડો દૂર બેસીને પ્રાથૅના કરવી કે મારી પુજન સ્વીકાર કરજો. અને જે બહેન પુજન કરે તેનો આભાર જરૂર માનજો. આ બધું કરતાં પહેલાં તમારા પતિ ની આજ્ઞા જરૂર લેજો તથા ધર ના વડીલ નો સાથે સલાહ સૂચન જરૂર કરજો.

દેવી સાવિત્રી તથા યમરાજની વટસાવિત્રી વ્રત ની કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

ગભૅવતી સ્ત્રીએ
વડ વૃક્ષ બેસીને ફકત પુજન કરવું.  સારૂ સ્વાસ્થ્ય હોય તો પ્રદક્ષિણા કરવી. અંત મહિના હોય તો ધરે બેસીને  ૐ શ્રી સાવિત્રી દૈવયૈ નમ: મંત્ર જાપ કરવા

મિત્રો આ હતી વટસાવિત્રી વ્રત ની ઉજવણી ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 11 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી વિષ્ણુ ભગવાન 24 નામ મંત્ર | Shree Vishnu 24 Name Mantra Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો  શ્રી વિષ્ણુ ભગવાન 24 નામ મંત્ર | Shree Vishnu 24 Name Mantra Gujarati Lyrics | Okhaharan 

Shree-Vishnu-24-Name-Mantra-Gujarati-Lyrics
Shree-Vishnu-24-Name-Mantra-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રી હરિ વિષ્ણુ ભગવાન ના 24 અવતાર ના નામ ગુજરાતી લખાણ સાથે.

 ❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓમાં ગદા, ચક્ર, કમળ અને શંખ છે. ભગવાન વિષ્ણુના 24 નામો એ ભગવાન વિષ્ણુની ચાર હાથોમાંના ચાર પદાર્થોની સ્થિતિમાં અલગ અલગ રાખી 24 નામનો સમૂહ બને છે.  આ 24 નામોના આ સમૂહને ચતુર્વિંશતિ કેશવ નામ તરીકે ઓળખવામાં આવે છે.24 નામોના એક વિશેષ મહત્વ છે કેમ કે તેઓ સંધ્યાવંદમની શરૂઆતમાં પાઠવામાં આવે છે. ચાલો આપણે આ 24 નામ પાઠ કરીયે.

ૐ કેશવાય નમઃ

ૐ નારાયણાય નમઃ

ૐ માધવાય નમઃ

ૐ ગોવિન્દાય નમઃ

ૐ વિષ્ણવે નમઃ

ૐ મધુસુદનાય નમઃ

ૐ ત્રિવિક્રમાય નમઃ

ૐ વામનાય નમઃ

ૐ શ્રીધરાય નમઃ

ૐ હ્રષીકેશાય નમઃ

ૐ પદ્મનાભય નમઃ

ૐ દામોદરાય નમઃ

ૐ સંકષંનાય નમઃ

ૐ વાસુદેવાય નમઃ

ૐ પ્રધુમ્રાય નમઃ

ૐ અનિરુદ્રાય નમઃ

ૐ પુરુષોત્તમાય નમઃ

ૐ અધોક્ષજાય નમઃ

ૐ નારસિંહાય નમઃ

ૐ અચ્યુતાય નમઃ

ૐ જનાદૅનાય નમઃ

ૐ ઉપેન્દ્રાય નમઃ

ૐ હરયે નમઃ

ૐ કૃષ્ણાય નમઃ

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ """ નિજૅળા ભીમ એકાદશી """  વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો. 

મિત્રો આ હતા વિષ્ણુ ભગવાન ના 24 અવતાર ના નામ હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ ૐ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 10 જૂન, 2022

વષૅ સૌથી મોટી એકાદશી નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati
Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? તથા શું ના કરવું ? તે આજે આપણે જાણીએ.

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મ જેમ જન્માષ્ટમી અને શિવરાત્રી મહત્વ વધારે છે તેવી રીતે વષૅ આવતી દરેક એકાદશી નું મહત્વ હોય છે એમાં પણ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી એટલે સોને પર સુહાગા જેવો ઉપવાસ. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી આવે પાંડવ એકાદશી કહેવાય છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી 25 જુન 2026  ના રોજ રહેશે. આ એકાદશી નું વ્રત કરવાથી આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ 24 એકાદશી નું પુણ્ય ફળ મળે છે આ એક એવી એકાદશી છે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. એકાદશી ના દિવસે જપ તપ મંત્ર દાન કરવાથી અનેક ધણો લાભ થાય છે.  તો ચાલો આપણે જાણીએ એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું? 

નિજૅળા એકાદશી શું કરવું?
એકાદશી દિવસે સવારે વહેલા પરોઢિયે સ્નાન કરવું વ્રત નો સંકલ્પ કરવો.
 નિજૅળા  એકાદશીના દિવસે સૌથી વધુ પુણ્ય મળૈવવા દાનમાં પાણી અને ઘડાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

આ દિવસે અનાજ, કપડાં, છત્રી, પંખા, ફળ અને મીઠાઈનું દાન કરવામાં આવે છે.

એકાદશી તિથિના રોજ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી જળ રહિત રહીને એકાદશીનું વ્રત કરવાનો નિયમ છે. એમ ના કરી શકાય તો જ્યાં સુધી પાણી વગર રહેવાય ત્યા સુધી રહો.

 ❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

આ એકાદશી પર શ્રી વિષ્ણુ ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, મોસમના ફળો અને ધૂપ-દીપ, સાકર વગેરેથી ભગવાન પૂજા કરવી જોઈએ.

એકાદશીના દિવસે ગીતા અધ્યાય પાઠ વાંચન કે શ્રવણ કરવું , વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને આ ના થઈ શકે તો આખો દિવસ મનમાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.

રાત્રિ દરમિયાન કૃષ્ણ ભગવાન ના ભજન-કીર્તન અને સ્તુતિ દ્વારા થાય તેટલું જાગરણ કરવું જોઈએ.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે સૂયૅદય પહેલાથી શરૂ કરીને બીજા દિવસ સૂર્યદય સુધી શુદ્ધ ગાયના ધી નો દિવો વિષ્ણુ ભગવાન ના નામથી મંદિર માં પ્રગટાવો. મંદિરમાં પણ દિપ દાન કરી શકો છો.

આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે પીપળાના ઝાડ અને તુલસીના છોડની સવાર સાંજ પુજન કરી દિવો કરવો જો શક્ય હોય તો તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ નામનો સ્ત્રોત નું પઠન શ્રવણ જરૂર કરો.

આ એકાદશી અતિસય ગરમી ના સમયે આવતી હોવાથી ગરમી થી રાહત આપતી ઠંડી વસ્તુઓનું દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.આ દિવસે ગોદાન, કપડા, છત્રી, પગરખાં, ફળ વગેરેનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નિજૅળા એકાદશી દિવસે ન કરો

એકાદશી  ઉપવાસ હોય કે ના હોય ચોખા લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા વગેરે જેવા તામસિક ગુણો ધરવાતી વસ્તુઓને સેવનથી પણ દૂર રહેવું જોઈએ.

નિજૅળા એકાદશીના દિવસે પલંગ કે ખાટલા પર તથા બપોરે સૂવું ન જોઈએ. જમીન પર પથારી કરીને રાત્રિએ જ સૂવું.

આ દિવસે ધરના માતા-પિતા, ગુરુ કે બહારના અન્ય કોઈ વ્યક્તિ ને હૃદયને ઠેસ કે અપમાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો 

એકાદશીના દિવસે કોઈપણ રીતે શારીરિક સંબંધો ન કરવા જોઈએ.

એકાદશી ના દિવસે નશીલી વસ્તુઓ જેમ કે પાન મસાલા, શરાબ, જેવી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ.

એકાદશી દિવસે કોઈની પણ ચાડી ચુગલી ના કરવી અને ખોટું ના બોલવું જેથી વ્રત કોઈને ખોટી માહિતી ના અપાય .

નિજૅળા એકાદશી ના દિવસે જુગાર ના રમવો.

નિજૅળા એકાદશી ના દિવસે વ્રત કર્યું હોય તો સૌપ્રથમ વિષ્ણુ ભગવાન નું પુજન કરવું.

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મિત્રો આ નિજૅળા એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે.