મંગળવાર, 8 નવેમ્બર, 2022

ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2026 dan |

ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2026 dan | 

12-rashi-chandra-grahan-2026-dan
12-rashi-chandra-grahan-2026-dan

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે.

આ વષૅ 2026 માં 3 માચૅ  વર્ષનું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જેનું સૂતક ભારત તથા ગુજરાત માં પાડવામા આવશે. સૌથી પહેલા ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે . ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. ચંદ્રગ્રહ ગ્રહણ 3 માચૅ 2026 ના દિવસે બપોરે  લગભગ 3ને 20 મિનિટે શરૂ થશે જેનું મધ્ય છે અને  ચંદ્રદય સાંજે 6ઃ26 છે ભારતમાં 15 થી 20 સુઘી દેખાશે.ગ્રહણ સમાપ્તિ સાજે 6ઃ55 ની આજુબાજુ થશે  .આ સમય પછી ધર મંદિર વગેરે સ્વચ્છ કરી પુજન દિવસ કરી શકાશે. આ સૂતક સમય દરમિયાન ભગવાન મંત્ર , ભજન ભકિત , કીર્તન વગેરે કરવું કોઈ એક જગ્યાએ બેસીને . મંદિર કે ધરના પુજન સ્થાન પર ના બેસવું. આ ગ્રહણ ના સમય દરમિયાન રાશિ મુજબ દાન કરવાથી અનેક દોષ તથા પુણ્ય મળે છે આપણે રાશિ મુજબ જાણીયે 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

મેષ : આ રાશિનો સ્વામી મંગળ છે એટલે ધંઉ, જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસરનું દાન કરવું જોઈએ.

વૃષભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી, સોનાનું દાન કરી શકે છે.

મિથુન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, ધન, પન્ના, સોનું, બધા પ્રકારનાં ફૂલ, કર્પૂર, શંખ, ફૂલ, ભોજન દાન કરી શકે છે.

કર્ક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ચોખા, સફેદ કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કર્પૂરનું દાન કરી શકે છે.

સિંહ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ઘઉં, માણેક, ગાય, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન કરી શકે છે.

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.    

કન્યા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, પન્ના રત્ન, સોનું, ફૂલ, કર્પૂર, શંખ, ફળ અને ભોજનનું દાન કરી શકે છે.

તુલા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે  ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી તથા સોનાનું દાન કરી શકે છે.

વૃશ્ચિક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, ગોળ, ફૂલ, સોનું, તાંબુ અને કેસરનું દાન કરી શકે છે.

ધન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે અનાજ, પીળા કપડાં, સોનું, ઘી, પીળા ફૂલ, પુખરાજ, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠું, જમીનનું દાન કરી શકે છે.

મકર : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે મકર રાશિના જાતકો તેલ, સાત અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી કપડાં, સોનું, અડદનું દાન કરી શકે છે.

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

કુંભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે તેલ, સાત પ્રકારના અનાજ, તલ, વાદળી અને કાળા કપડાં, કામળો, ગરમ વસ્ત્રો અને સોનાનું દાન કરી શકે છે.

મીન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે પીળા કપડાં, અનાજ, સોનું, ઘી, પીળા ફળ, પુખરાજ રત્ન, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠુાનું દાન કરવું જોઈએ.

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું | Chandra Grahan 2026 su na karvu |

 ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું | Chandra Grahan 2026 su na karvu | 

chandra-grahan-2026-su-na-karvu
chandra-grahan-2026-su-na-karvu

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું તે બધું આપણે જાણીશું

સૂર્ય ગ્રહણ ના દિવસે સૂયૅ હોવા છતાં અધૅશ્ય થઈ જાય અને ચંદ્ર ગ્રહણ ના દિવસે ચંદ્ર હોવા છતાં અધૅશ્ય થઈ જાય છે જે આ 
ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. ચંદ્રગ્રહ ગ્રહણ 3 માચૅ 2026 ના દિવસે બપોરે  લગભગ 3ને 20 મિનિટે શરૂ થશે જેનું મધ્ય છે અને  ચંદ્રદય સાંજે 6ઃ26 છે ભારતમાં 15 થી 20 સુઘી દેખાશે.ગ્રહણ સમાપ્તિ સાજે 6ઃ55 ની આજુબાજુ થશે   ચંદ્ર ગ્રહણ ના આ વેલ સમય માં ખાસ કરી ભક્તિ , ભજન , કીર્તન બેઠા બેઠા કરવામાં આવે છે. ના તો કોઈ મંદિર કે ના તો ધરના દેવ સ્થાન માં બેસી ને પુજન ના કરાય. કોઈ સ્વચ્છ જગ્યાએ બેસી મંત્ર , ભજન કીર્તન કરી શકાય છે. હવે આપણે એ જાણીએ કે એ દિવસે શું ના કરવું.

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.

ખોરાક ગ્રહણ ના કરવો
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન બનાવેલો કે પહેલાં કે કોઈ પણ ખોરાક ગ્રહણ કરવાની નકારાત્મક ઉર્જા વધે છે. એમાં પણ ગભૅવતી સ્ત્રીઓ બાળક નું ધ્યાન રાખવા ગ્રહણ પહેલાં ભોજન કરી અને ગ્રહણ પછી સ્નાન કયૉ તથા રસોડું સાફ કયૉ પછી ભોજન કરવું

સૂવું ના જોઈએ
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન કોઈ પણ માણસ સૂવું ના જોઈએ કારણે કે એવું માનવામાં આવે છે આમ કરવાથી ધરમાં સુખ અને સૌભાગ્ય માં ધટાડો થાય છે તથા ગભૅવતી મહિલા સૂવાથી બાળક ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

બહાર ના નિકળવું
આ ચંદ્ર ગ્રહણ એ અશુભ ખગોળીય ધટના તથા ધાર્મિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય ચંદ્ર ની અશુભ ધટના છે માટે સૌથી વધારે નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે બહાર ના નિકળવું તથા ગભૅવતી મહિલા તેનો પડછાયો ના પડવો જોઇએ તથા કોઈ એક જગ્યાએ બેસી ને પોતાના કુળદેવી આરાધ્ય દેવ ના માત્ર જાપ કરવા અથવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા.

કોઈ પણ ધારદાર કે અગ્નિ નો ઉપયોગ ના કરવો
ચંદ્ર ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ સોય, છરી, કાતર કે ચપ્પુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુઓને ઉપયોગ ના કરવો કારણ કે આ બધી વસ્તુઓ રાહુ કેતુ ના કારક છે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે આનો ઉપયોગ ના કરવો. આને ખાસ ગભૅવતી મહિલા આ બધી વસ્તુ થી દૂર રહેવું જેથી શરીર ને કંઈ પણ હાનિ ના થાય.

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.  

મિત્રો આ ચંદ્ર ગ્રહણ સૂતક સમય ની માહિતી તથા આ સમય દરમિયાન શું કરવું અને શું કરવું ની માહિતી‌‌.

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

બુધવાર, 26 ઑક્ટોબર, 2022

નૂતન વષૅ પુજન મુહૂર્ત 2022 | New Day Pujan Time | New Year Pujan Time | New Year 2022 | Okhaharan

નૂતન વષૅ પુજન મુહૂર્ત 2022 | New Day Pujan Time | New Year Pujan Time | New Year 2022 | Okhaharan

New-Year-Pujan-Time-Gujarati
New-Year-Pujan-Time-Gujarati

 અમારા તરફથી સવૅ ને નૂતન વષૅ અભિનંદન

વિક્રમ સંવત 2079 કારતક સુદ એકમ એટલે નૂતન વષૅ

તિથિ પ્રારંભ 25 ઓક્ટોબર 2022 મંગળવાર સાંજે 7:03 મિનિટે શરૂ થાય

તિથિ સમાપ્ત 26 ઓક્ટોબર 2022 બુઘવાર બપોરે 2:14 મિનિટે પતે છે .

નૂતન વષૅ 26 ઓક્ટોબર 2022 બુઘવાર શુભ ચોઘડીયા આ મુજબ છે. 

સવારે લાભ 6:41 થી 8:06,

સવારે અમૃત 8:06 થી 9:32,

સવારે શુભ 10:57 થી 12:23,

બપોર પછી ભાઈ બીજ શરૂ થાય છે. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.    

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.   

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.  

મંગળવાર, 25 ઑક્ટોબર, 2022

2022 વષૅનું છેલ્લુ મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય | Surya Grahan 2022 | Surya Grahan 12 Rashi Upay | Okhaharan

2022 વષૅનું છેલ્લુ મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય | Surya Grahan 2022 | Surya Grahan 12 Rashi Upay |  Okhaharan 

surya-grahan-12-rashi-upay
surya-grahan-12-rashi-upay
  
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  વષૅનું છેલ્લુ અને મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય.

પુનમ ના દિવસે ચંદ્ર ગ્રહણ અને અમાસ ના દિવસે સૂયૅગ્રહણ હોય છે તેવી રીતે આ વષૅ આસો અમાસ ના દિવસે દિવાળી પછી થશે સૂર્યગ્રહણ, આ એક પૌરાણિક કથા અને ખગોડીય ધટના છે . પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગ્રહણ કરે છે અને ખગોડીય ધટના  અનુસાર જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર શૂન્ય કળા હોય છતાં તેનો આભાસ થાય અને ચંદ્ર ગ્રહણ હોય ચંદ્ર સંપૂર્ણ કળા હોય છતાં ના દેખાય. જે આ 25 ઓક્ટોબરે 2022 મંગળવાર ના રોજ છે તેમાં સૂર્યગ્રહણ બપોરે 2:28 વાગ્યે શરૂ થશે અને સૂર્યાસ્ત સાથે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ નો મધ્યકાળ 4:27 થી સૂર્યાસ્ત સુધી નો રહેશે આ સમય કરેલ જપ તપ સ્તુતિ ,બાવની ચાલીસા 1000 ધણુ ફળ આપશે. આપણે રાશિ મુજબ જાણીયે કે શું કરવું જોઈએ

સૂર્ય ગ્રહણ રાશિ ઉપાય
મેષ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે  શ્રી વિષ્ણુની પૂજા એટલે કે મંત્ર , વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ વિષ્ણુ નામાવલી વગેરે જાપ કરવા તથા પીળી રંગની વસ્તુઓનું દાન કરો. હનુમાન ચાલીસા પાઠ કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વૃષભ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય , મુત્યુજય મંત્ર વગેરે જાપ કરો અને ગોળનું દાન કરો. 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

મિથુન- રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા  એટલે કે શ્રી કૃષ્ણ નામાવલી, ચાલીસા વગેરે પાઠ કરો અને કાળી રંગની વસ્તુઓનું દાન કરો.

કર્ક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય, શિવ મહિમ્ન સ્તોત્ર વગેરે પાઠ કરો તથા સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.   

 સિંહ -રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે સૂર્ય મંત્રનો જાપ  એટલે કે ૐ સૂયૉય નમઃ બાવની ચાલીસા વગેરે કરો સાથે કાળી રંગની વસ્તુઓનું દાન કરો. 

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

કન્યા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે શિવ મંત્ર , શિવ ચાલીસા, બાવની વગેરે કરો અને ભોજનનું દાન કરો. 

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   

તુલા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી રામની પૂજા એટલે કે રામ રક્ષા સ્ત્રોત, રામ ના મણકા, રામ મંત્ર વગેરે અને લાલ રંગના ફળોનું દાન કરો. 

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.  

વૃશ્ચિક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે કે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ પંચાક્ષર મંત્ર જાપ કરો અને ભોજનનું દાન કરો.

 ધનુ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુની પૂજા એટલે કે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર વગેરે તથા , પીળા રંગના ફળનું દાન કરો.

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

મકર - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે હનુમાનજીની પૂજા એટલે કે હનુમાન મંત્ર , ચાલીસા વડવાનલ સ્ત્રોત વગેરે કરો તથા તાંબાના વાસણનું દાન કરો. 

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   

કુંભ - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા એટલે કે મંત્ર , સ્તુતિ વગેરે જાપ કરો અને વસ્ત્રોનું દાન કરો. 

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મીન -આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુ પુજા એટલે વિષ્ણુ સ્તુતિ મંત્ર વગેરે તથા અન્ન અને પાણી નું દાન કરો.

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan

rama-ekadashi-upay-2024
rama-ekadashi-upay-2024

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.   

હિન્દુ પંચાગ અનુસાર આસો માસની વદ પક્ષની એકાદશી રમા એકાદશી કહે છે . આ રમા એટલે લક્ષ્મીજી નું બીજી નામ. આ એકાદશી થી દિવાળી ના તહેવાર શરૂઆત થઈ જાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.અને જીવન સુખ બને છે . આ એકાદશી વ્રત બ્રહ્મહત્યા જેવા મોટા પાપો ને નષ્ટ કરનારૂં છે. તેથી દિવસે કેટલાક નાના ઉપાય કરવાથી   સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ વધે. પંચાગ અનુસાર આ વષૅ 2025 ની રમા એકાદશી 17 ઓક્ટોબર 2025 ના રોજ છે અને શુક્રવાર એ માતા લક્ષ્મી નો વાર છે . આપણે રમા એકાદશી નાના ઉપાય જાણીએ

રમા એકાદશી પર કરો આ ઉપાય

લગ્ન જીવન સુખી કરવા માટે

જીવનમાં નાના કે મોટા કાયૅ હંમેશા તમારા જીવનસાથી સાથે રહો. રમા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતા તુલસીના છોડને જળ ચઢાવો.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   

પૈસા ટકે સ્થિતિ મજબૂત કરવા

જો તમે ધનમાં વધારો કરવા માંગતા હોવ તો રમા એકાદશીના દિવસે 11 કોડિયો લઈને વિધિવત રીતે પુજન કરી દેવી લક્ષ્મીને અર્પણ કરો.બીજા દિવસે એટલે દ્વાદશીના દિવસે આ કોડીયો ને સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તિજોરી કે અલમારીમાં કે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખો.

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    

ધંધા વૃદ્ધિ માટે

હાલના ધંધામાં રોજ નુકસાન થતું હોય તો આ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનુ કોઈ બ્રહ્માણ સાથે વિધિવત પૂજા કરો. પુજન માં 1 રૂપિયા નો સિક્કો તથા તુલસી પત્ર અપણૅ કરો .ત્યાર બાદ આ સિક્કો ને  લાલ રંગના કપડામાં બાંધીને ઓફિસમાં કોઈ ઉંચી સ્વચ્છ જગ્યાએ રાખો. જેથી કોઈ જાણી અજાણી વ્યક્તિ ટચ ના કરે.

રોજગારમાં પ્રમોશન

ધણા સમય થી તમે સતત રોજગારમાં પ્રયત્નો કરો છો પણ સફળતા નથી મળતી તો આ રમા એકાદશી  ના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પીળા વસ્ત્રો ચઢાવો.

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | આગમન અહી ક્લિક કરો.  

જીવનમાં સમૃદ્ધિ માટે

આસો માસની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સ્વરૂપ નું પુજન કરો સાથે સાથે પીળા રંગની વસ્તુઓ જેમ કે  પીળા ફૂલ, પીળા પ્રસાદ ભોગ અને વસ્ત્રો અર્પણ કરો.

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 