રવિવાર, 2 જુલાઈ, 2023

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં | Guru Punima Upay Gujarati | Okhaharan

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં | Guru Punima Upay Gujarati | Okhaharan 

guru-punima-upay-gujarati
guru-punima-upay-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅ ગુરૂ માટે મોટી પુનમ એટલે ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં. 


અષાઢ માસની આવતી પૂણિમા તિથિ ને ગુરૂપૂર્ણિમા કહેવામાં આવે છે જે આ વષૅ 2025 મા 10 જુલાઈ 2025  છે. જે એક શુભ સંયોગ છે. જે સોમવાર ચંદ્ર ગુરૂ પૂણિમા એક શુભ સંયોગ આ તિથિ ના દિવસે ચૂપચાપ આ જગ્યા એ નાખી દો થોડા ચોખા મળશે બધા પ્રશ્નોમાંથી મુક્તિ થશે બધા બગડેલા કામ ઘરમાં આવશે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે. 

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ  કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી


અષાઢ સુદ પૂનમને ગુરુ પુનમ ના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો વેદ વ્યાસને ભગવાન શ્રી હરિ વિષ્ણ આ દિવસ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્ર દેવ સાથે ગુરુદેવને બધા નો શુભ દિવસ છે. ભગવાન વેદ વ્યાસ વ્યક્તિ છે જે જ્ઞાનની ગંગા વહાવે છે જે હમેશા આપણને અંધકારની પ્રકાશ તરફ લઈ જાય છે એ ગુરુ જ આપણને ભગવાન સાથે મેળવે છે એટલા માટે ભગવાનથી પણ મોટું ગુરુ નું સ્થાન આજના દિવસે ગુરુની સાથે માતા-પિતા કે ગુરુના સમાન મળે માનવામાં આવે છે. 

પૂનમની તિથિ ઉપર ચંદ્રમા પોતાની 16 કળાઓ સાથે ખીલી ઉઠે છે આ દિવસે ચંદ્ર સોથી તેજસ્વી અને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ દિવસ છે. અને દરેક સમસ્યા દૂર થાય છે આ દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કરીને રાત્રે ચંદ્રદેવનુ પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. આ પૂનમ તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો પૂજન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે .

આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા


મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શુભ સંયોગ માં જે પણ પૂજા કે ઉપાય કરવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી સફળ થઈ જાય છે અને તેનું શુભ ફળ મળે છે  આજના આ ગુરુ પુનમના આ શુભ સંયોગ પર એક ખૂબ જ સરળ છે ઉપાય જે અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય ને કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે કુંડળીમાં ચંદ્રમાની શુભતામાં વૃદ્ધિ થાય છે આ પારિવારિક જીવન સુખમય બને છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની કૃપાથી કસ્ટોમાંથી છુટકારો મળે છે અને દુઃખ કારી સમય નો નાશ થાય છે મિત્રો ઉપાય ને સાચી રીતે કરવા માટે આ લેખ અંત શુધી જરૂર વાચજો . 

 મિત્રો આ ઉપાય તમારે 3 જુલાઈ 2023 સોમવાર પૂનમની રાત્રે કરવાનો છે ઉપાય કરતા સમયે તમે સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો . સાફ થઈ ને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હાથ પગમાં ધોઈને આ ઉપાય કરો . આ સમયે સફેદ રંગ ના કપડા પહેરો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હવે તમે એક લોટામાં શુદ્ધ જાળ લો આ જળમાં થોડું કાચું ગાયનું દૂધ મેળવી દો આ લોટો તમે સ્ટીલનો કે ચાંદીનો લોટો લો આ ઉપાય ને કરતા સમયે ત્રાબાના લોટા નો ઉપયોગ ના કરવો. હવે તમે આ જળના લોટા ને મંદિરમાં રાખો અને મંદિર સામે આસન પાથરીને બેસી જાઓ હવે તમે ભગવાનજીના સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી કરો સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ ઉપાય તમે સાંજના સમયે કરી શકો છો એટલે કે જે સંધ્યાકાળ પૂજા નો સમય હોય છે તમે એ સમયે જે દીવો પ્રગટાવો છો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો


 મિત્રો દીવો અને અગરબત્તી પ્રગટાવ્યા પછી હવે તમે ભગવાનજીને કોઈ ફળ મીઠા નો ભોગ ધરાવો બની શકે તો આજના દિવસે દૂધથી બનેલી કોઈ મીઠાઈનો ભોગ ધરાવો કે સફેદ વસ્તુ જેમ કે સાંકળ જો તે ના હોય તો ખાંડનો ભોગ ધરાવો ભોગ ધરાવ્યા પછી હવે તમે થોડા આખા અક્ષત એટલે કે ચોખા લો ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા જ હોવા જોઈએ કેમકે તુટેલા ચોખા ના દાણા અપવિત્ર માનવામાં આવે છે આખા ચોખા થી જ પૂજા અને ઉપાય કરવા જોઈએ ત્યારે જ તે પૂર્ણ ગણાય છે હવે તમે થોડા ચોખા તમારા જમણા હાથમાં લો અને ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતા તમે ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં આ ચોખા અર્પણ કરી દો. ચોખા અર્પણ કર્યા પછી થોડા ચોખા લોટામાં નાખી દો ધ્યાન રાખો કે આ ઉપાય ને કરતા સમયે તમારે ચોખામાં હળદર નથી મેળવવાની. ચોખા જળના લોટા માં નાખ્યા પછી તમે ભગવાનજીને જે મીઠાઈનો ભોગ ધરાવ્યો છે કે પછી ખાંડનો ભોગ ધરાવ્યો છે તેમાંથી થોડો ભોગ લઈને તમે તે જળના પાત્રમાં નાખી દો ભોગ જળના પાત્રમાં નાખ્યા પછી હવે બની શકે તો ઓછામાં ઓછો 108 વાર જાપ જરૂર કરો ૐ નમો ભગવતે વાસુદેવાય. 


પૂનમના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વધારે ને વધારે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરિદ્રતાનો નાશ થાય છે ભગવાન વિષ્ણુના આ મંત્ર નો જાપ કર્યા પછી થોડીવાર આંખ બંધ કરીને તમે જય માં લક્ષ્મી જય મા લક્ષ્મી તેનો જાપ કરો ૐ હ્રીં શ્રી ક્લી મહાલક્ષ્મી નમ: મંત્ર જાપ કરો 



મિત્રો આવી રીતે પૂજા કર્યા પછી તમે ભગવાન લક્ષ્મીનારાયણની પ્રણામ કરીને તમારા પ્રશ્નોને દૂર કરવાની પ્રાર્થના કરો. સંબંધિત સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરો. ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરો. આવી રીતે પ્રાર્થના કર્યા પછી હવે જ્યારે ચંદ્રદેવ ચંદ્ર દય સમયે દશૅન કરી ત્યારે તમે આ જળના પાત્ર થી ચંદ્રદેવને અધ્ય આપો એટલે કે ચંદ્રદેવને જળ ચડાવો ચંદ્રદેવને અધ્ય આપતા સમયે જળના પાત્રને તમારા બંને હાથથી તમારા માથાથી ઉપર ઉઠાવો અને ચંદ્રદેવ તરફ જળની ધાર માંથી જોતા ચંદ્રદેવને અધ્ય આપો અધ્ય  આપતા સમયે તમે ચંદ્રદેવના આ મંત્ર ૐ સોમ સોમાય નમઃ અથવા ૐ ચંદ્રમસે  નમ: તેનો જાપ કરો આ મંત્રનો જાપ કરતાં તમે ચંદ્રદેવને અધ્ય આપ્યા પછી જળના પાત્રમાં ચોખા ખાંડ રહી જાય તો તેને હાથથી લૂછીને જળના સ્થાન પર રાખી દો અને પછી ચંદ્રદેવને પ્રણામ કરો અને ત્યાં જ ઊભા રહીને 21 વાર આ ચંદ્ર દેવ નો મંત્ર જાપ જરૂર કરો થઈ શકે તો 108 વાર આ મંત્ર નો જાપ કરો. 

મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કર્યા પછી ચંદ્રદેવને અધ્ય આપવાથી ભક્તોના બધા રોગ અને કષ્ટ દૂર થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે પૂનમ પર આવી રીતે ચંદ્રદેવને અધ્ય આપવાથી ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી ચંદ્રદેવથી સંબંધિત દોષમાંથી રાહત મળે છે જ્યોતિષમાં નવ ગ્રહોમાં ચંદ્રમાને રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે ચંદ્રમાં એ મનના કારક છે જ્યાં સુધી મન સારું ના હોય ત્યાં સુધી આપણને કોઈ વસ્તુ સારી નથી લાગતી એ જ કારણ છે કે જીવનના બધા સુખ માટે મન સારું હોવું જોઈએ એટલે કે ચંદ્રમાનું સારું હોવું જરૂરી છે ચંદ્રમાની કૃપા વગર જીવનમાં કોઈ સુખ નથી મળતું કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી હોય તો પર્યાપ્ત ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે સાથે જ ચંદ્રમાને માનનો કારક પણ માનવામાં આવે છે 


આવી રીતે ચંદ્રદેવનું પૂજન કરવાથી માનું સ્વાસ્થ્ય સારું રહે છે મનમાં આવી રહેલા બધા જ ખરાબ વિચાર દુર્ભાવના અસુરક્ષાની ભાવના પણ સમાપ્ત થઈ જાય છે સાથે આસપાસ જે નકારાત્મક ઊર્જા હોય છે તે પણ નષ્ટ થઈ જાય છે તો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. 



 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 



 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 15 જૂન, 2023

જેઠ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2023 Kab Hai | Okhaharan

જેઠ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2023 Kab Hai  | Okhaharan

Jeth-amavasya-2023-kab-hai
Jeth-amavasya-2023-kab-hai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું?  અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું?


કોઈ પણ તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.  


તિથિ માહિતી


અમાસ તિથિ ની શરૂઆત 17 જુન સવારે 9:11 મિનિટ
અમાસ તિથિ ની સમાપ્તિ 18 જુન સવારે 10:06 થાય છે


આમ આ વષૅ જેઠ માસની અમાસ તિથિ બે દિવસ રહેશે એટલે કે 17 જુન અને 18 જુન. પિતૃ તપણૅ માટે 17 જુન બપોરે 11:20 મિનિટ પછી કરવું 


તથા સ્નાન  18 જુન સવારે સૂયદય થી સવારે  10:06 પહેલાં કરી શકાય છે.
અમાસ ના દિવસે શું કરવું


અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.


અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.   


અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો.  જળ ચઢાવતી સમયે  તેમાં લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ


અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.


અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.


            શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


અમાસ ના દિવસે શું ના કરવું?


અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.


અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.


અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો


અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 6 જૂન, 2023

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2023 | Okhaharan

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jet Sankashti Chaturthi 2023  | Okhaharan 

jeth-sankashti-chaturthi-2023-okhaharan
jeth-sankashti-chaturthi-2023-okhaharan


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  7 કે 8 જુન ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે

 


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ મે મહિનાની ચતુર્થી જેઠ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  જેઠ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.


 

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 6 જુન 2023 મંગળવાર રાત્રે 12:49

તિથિ સમાપ્તી 7 જુન 2023 બુઘવાર રાત્રે 9:50

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 7 જુન 2023 બુઘવાર

પુજન નો શુભ સમય 5:42 થી 9:04

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:56 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 8 મે, 2023

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાનજીના ખાસ 11 નામ જેનું માહાત્મ્ય તેમના 12 નામ અને 108 નામ જેટલું જ છે.

 

હનુમાનજી ના તેમના જન્મ થી અત્યાર સુધી ધણા બધા નામ છે અને હજુ ભક્તો તેમને અલગ અલગ નામ થી ભક્તિ કરે છે તેમાં સૌથી પ્રમુખ તેમના 108 નામ છે અને તેમાં પણ સવૅ વ્યાધિ ઉપાધિ નિવારણ માટે તેમના 12 નામ સવારે બપોરે અને સંધ્યા સમયે પાઠ કરવાથી સવૅ કષ્ટ નો અંત આવે છે. તેની જ રીતે તેમના 11 નામ પણ છે તેના પણ નામ પાછળ રહસ્ય છે જે કળિયુગમાં ભક્તો તેના જાપથી ઉદ્ધાર થાય તથા તમામ દુઃખ દૂર થાય છે તો ચાલો આપણે જાણીએ.

 

hanuman-11-name-in-gujarati-hanuman-11-Name
hanuman-11-name-in-gujarati-hanuman-11-Name


શ્રી રામ ભક્ત હનુમાન ના 11 અગિયાર રહસ્ય નામ

 

1) ૐ મારૂતિ નમઃ :- આ હનુમાનજી નું જન્મ સમયે રાખેલ નામ છે. જે તેમનું અસલી નામ માનવામાં આવે છે.


2) ૐ અંજની પુત્ર નમઃ:-  શ્રી હનુમાનજી ની માતા નામ અંજના હતું તેથી તેમને અંજની પુત્ર કે અંજનેય પણ કહેવાય છે. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


3) ૐ કેસરીનંદન નમઃ :- શ્રી હનુમાનજી ના પિતા નામ કેસરી હતું તેથી તેમને કેસરીનંદન કહેવાય છે


4) ૐ હનુમાન નમઃ:- જ્યારે મારૂતિ નાનપણમાં સૂયૅ ને ફળ સમજી જ્યારે મુખમાં રાખ્યા હતા ત્યારે ઈન્દ્રે ગુસ્સે થઈ ને વજ્ર વડે તેમના હોઠ પર પ્રહાર કર્યો અને તેમના હોઠ ફાટી ગયા અને સુઝન પણ આવી . તેમના આ રૂપ ને હનુમાન કહેવાયા છે.


5) ૐ પવનપુત્ર નમઃ :- હનુમાનજી ને પવન દેવ નો પુત્ર પણ કહેવામાં આવે છે તેથી તેમને પવનપુત્ર કહેવામાં આવે છે.


6)  ૐ શંકરસુવન નમઃ:- હનુમાનજી ને શિવના રુદ્રાઅવતાર પણ  કહેવામાં આવે છે તેથી તેમણે શંકર સુવન કહે છે.

 

  શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

7) ૐ બજરંગબલી નમઃ :- હનુમાનજી બાળપણ માં ઈન્દ્ર દેવનો  વજ્ર ધા સહન કર્યો હતો તેમને વજ્રબંલી કહેવાય છે પરંતુ વજ્ર નું અભ્રરન્સ થઈ ને બંજરંગબલી કહેવાય છે.


8) ૐ કપિશ્રેષ્ઠ નમઃ:- હનુમાનજી નો જન્મ વાનર ની કપિ જાતિમાં થયો હતો અને તે એમની વાનર માં સૌથી છે માટે તેમને કપિશ્રેષ્ઠ કહેવાય છે.


9) ૐ વાનર યુથપતિ નમઃ :- હનુમાનજી વાનર માં યુથ અને સવૅ શક્તિશાળી હતા તેઓ અંગદ , સુગ્રીવ, પર ,નીલ આદિથી અલગ અને સવૅ કામ વિના કપટ પૂર્ણ કરતા હતા અને માતા જાનકી ના વરદાન થી ચિરંજીવી હતા તેથી તેમને વાનર યુથપતિ કહેવાય છે


10) ૐ રામદૂત નમઃ:- હનુમાનજી એ ભગવાન શ્રી રામચંદ્રજી ના દરેક કામ કરવામાં દૂત હતા માટે તેમને રામદૂત કહેવાય છે. 

 

  હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

11) ૐ પંચમુખી હનુમાન નમઃ:- જ્યારે અહિરાવણ એ શ્રી રામ અને લક્ષ્મણ ને પાતાળ લોકમાં લઈ ગયા તથા ત્યાંથી તેમને કોઈ છેડાવે નહીં તેના માટે માં ભગવતી ના પાંચ દિશા મા દિશા કર્યો અને જ્યારે આ પાંચ દિવસ એક સાથે બુઝાય ત્યારે અહિરાવણ નો અંત થાય ત્યારે હનુમાન જે પંચમુખી રૂપ ધારણ કર્યું તેમાં ઉત્તરમાં વરાહ નું મુખ, દક્ષિણમાં નરસિંહ નું મુખ, પશ્ચિમમાં ગરુડ નું મુખ, હયગ્રીવનું મુખ આકાશ તરફ અને હનુમાનનું મુખ પૂર્વમાં છે. તેથી તને પંચમુખી હનુમાન કહેવાય છે. 

 

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 મે, 2023

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 8 કે 9 મે ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakh Sankashti Chaturthi 2023 | Okhaharan

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  8 કે 9 મે  ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakh Sankashti Chaturthi 2023  | Okhaharan 


vaishakh-sankashti-chaturthi-2023
vaishakh-sankashti-chaturthi-2023

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  8 કે 9 મે ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે

 


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ મે મહિનાની ચતુર્થી વૈશાખ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે .

 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ વૈશાખ માસ ની સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 8 મે 2023 સોમવાર સાંજે 6:18

તિથિ સમાપ્તી 9 મે 2023 મંગળવાર સાંજે 4:07

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 8 મે 2023 સોમવાર

પુજન નો શુભ સમય 6:04 થી 7:42

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:08 મિનિટ છે.



ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના વક્રતુંડ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

 

Prestige Sandwich Maker

 Prestige Sandwich Maker

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇