મંગળવાર, 17 ડિસેમ્બર, 2024

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan 


ganesh-ashtakam-in-gujarati
ganesh-ashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશ શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્. 


ગણેશ અષ્ટકમ્


સર્વે ઉચુઃ ।યતોઽનંતશક્તેરનંતાશ્ચ જીવાયતો નિર્ગુણાદપ્રમેયા ગુણાસ્તે ।
યતો ભાતિ સર્વં ત્રિધા ભેદભિન્નંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 1 ॥

યતશ્ચાવિરાસીજ્જગત્સર્વમેત--ત્તથાબ્જાસનો વિશ્વગો વિશ્વગોપ્તા ।
તથેંદ્રાદયો દેવસંઘા મનુષ્યાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 2 ॥

યતો વહ્નિભાનૂ ભવો ભૂર્જલં ચયતઃ સાગરાશ્ચંદ્રમા વ્યોમ વાયુઃ ।
યતઃ સ્થાવરા જંગમા વૃક્ષસંઘાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 3 ॥


યતો દાનવાઃ કિન્નરા યક્ષસંઘાયતશ્ચારણા વારણાઃ શ્વાપદાશ્ચ ।
યતઃ પક્ષિકીટા યતો વીરુધશ્ચસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 4 ॥

યતો બુદ્ધિરજ્ઞાનનાશો મુમુક્ષો--ર્યતઃ સંપદો ભક્તસંતોષદાઃ સ્યુઃ ।
યતો વિઘ્નનાશો યતઃ કાર્યસિદ્ધિઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 5 ॥

યતઃ પુત્રસંપદ્યતો વાંછિતાર્થોયતોઽભક્તવિઘ્નાસ્તથાઽનેકરૂપાઃ ।
યતઃ શોકમોહૌ યતઃ કામ એવસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 6 ॥


યતોઽનંતશક્તિઃ સ શેષો બભૂવધરાધારણેઽનેકરૂપે ચ શક્તઃ ।
યતોઽનેકધા સ્વર્ગલોકા હિ નાનાસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 7 ॥

યતો વેદવાચો વિકુંઠા મનોભિઃસદા નેતિ નેતીતિ યત્તા ગૃણંતિ ।
પરબ્રહ્મરૂપં ચિદાનંદભૂતંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 8 ॥

શ્રીગણેશ ઉવાચ ।પુનરૂચે ગણાધીશઃ સ્તોત્રમેતત્પઠેન્નરઃ ।
ત્રિસંધ્યં ત્રિદિનં તસ્ય સર્વકાર્યં ભવિષ્યતિ ॥ 9 ॥

યો જપેદષ્ટદિવસં શ્લોકાષ્ટકમિદં શુભમ્ ।
અષ્ટવારં ચતુર્થ્યાં તુ સોઽષ્ટસિદ્ધીરવાપ્નુયાત્ ॥ 10 ॥


યઃ પઠેન્માસમાત્રં તુ દશવારં દિને દિને ।
સ મોચયેદ્બંધગતં રાજવધ્યં ન સંશયઃ ॥ 11 ॥

વિદ્યાકામો લભેદ્વિદ્યાં પુત્રાર્થી પુત્રમાપ્નુયાત્ ।
વાંછિતાઁલ્લભતે સર્વાનેકવિંશતિવારતઃ ॥ 12 ॥

યો જપેત્પરયા ભક્ત્યા ગજાનનપરો નરઃ ।
એવમુક્ત્વા તતો દેવશ્ચાંતર્ધાનં ગતઃ પ્રભુઃ ॥ 13 ॥


ઇતિ શ્રીગણેશપુરાણે ઉપાસનાખંડે શ્રીગણેશાષ્ટકમ્ ।


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 16 ડિસેમ્બર, 2024

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan 


shiva-mangalaashtakam-in-gujarati
shiva-mangalaashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય.



શિવ મંગળાષ્ટકમ્


ભવાય ચંદ્રચૂડાય નિર્ગુણાય ગુણાત્મને ।
કાલકાલાય રુદ્રાય નીલગ્રીવાય મંગળમ્ ॥ 1 ॥

વૃષારૂઢાય ભીમાય વ્યાઘ્રચર્માંબરાય ચ ।
પશૂનાંપતયે તુભ્યં ગૌરીકાંતાય મંગળમ્ ॥ 2 ॥

ભસ્મોદ્ધૂળિતદેહાય નાગયજ્ઞોપવીતિને ।
રુદ્રાક્ષમાલાભૂષાય વ્યોમકેશાય મંગળમ્ ॥ 3 ॥


સૂર્યચંદ્રાગ્નિનેત્રાય નમઃ કૈલાસવાસિને ।
સચ્ચિદાનંદરૂપાય પ્રમથેશાય મંગળમ્ ॥ 4 ॥

મૃત્યુંજયાય સાંબાય સૃષ્ટિસ્થિત્યંતકારિણે ।
ત્રયંબકાય શાંતાય ત્રિલોકેશાય મંગળમ્ ॥ 5 ॥

ગંગાધરાય સોમાય નમો હરિહરાત્મને ।
ઉગ્રાય ત્રિપુરઘ્નાય વામદેવાય મંગળમ્ ॥ 6 ॥

સદ્યોજાતાય શર્વાય ભવ્ય જ્ઞાનપ્રદાયિને ।
ઈશાનાય નમસ્તુભ્યં પંચવક્રાય મંગળમ્ ॥ 7 ॥


સદાશિવ સ્વરૂપાય નમસ્તત્પુરુષાય ચ ।
અઘોરાય ચ ઘોરાય મહાદેવાય મંગળમ્ ॥ 8 ॥


મહાદેવસ્ય દેવસ્ય યઃ પઠેન્મંગળાષ્ટકમ્ ।
સર્વાર્થ સિદ્ધિ માપ્નોતિ સ સાયુજ્યં તતઃ પરમ્ ॥ 9 ॥



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024

શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય | Hanuman Mala Mantra in Gujarati | Okhaharan

શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય  | Hanuman Mala Mantra in Gujarati | Okhaharan 


hanuman-mala-mantra-in-gujarati
hanuman-mala-mantra-in-gujarati


શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય 

હનુમાન્ માલા મંત્રમ્

ઓં હ્રૌં ક્ષ્રૌં ગ્લૌં હું હ્સૌં ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે પ્રકટ પરાક્રમાક્રાંત સકલદિઙ્મંડલાય, નિજકીર્તિ સ્ફૂર્તિધાવળ્ય વિતાનાયમાન જગત્ત્રિતયાય, અતુલબલૈશ્વર્ય રુદ્રાવતારાય, મૈરાવણ મદવારણ ગર્વ નિર્વાપણોત્કંઠ કંઠીરવાય, બ્રહ્માસ્ત્રગર્વ સર્વંકષાય, વજ્રશરીરાય,




 લંકાલંકારહારિણે, તૃણીકૃતાર્ણવલંઘનાય, અક્ષશિક્ષણ વિચક્ષણાય, દશગ્રીવ ગર્વપર્વતોત્પાટનાય, લક્ષ્મણ પ્રાણદાયિને, સીતામનોલ્લાસકરાય, રામમાનસ ચકોરામૃતકરાય, મણિકુંડલમંડિત ગંડસ્થલાય, મંદહાસોજ્જ્વલન્મુખારવિંદાય, મૌંજી કૌપીન વિરાજત્કટિતટાય, કનકયજ્ઞોપવીતાય, દુર્વાર વારકીલિત લંબશિખાય, તટિત્કોટિ સમુજ્જ્વલ પીતાંબરાલંકૃતાય, તપ્ત જાંબૂનદપ્રભાભાસુર રમ્ય દિવ્યમંગળ વિગ્રહાય, મણિમયગ્રૈવેયાંગદ હારકિંકિણી કિરીટોદારમૂર્તયે, રક્તપંકેરુહાક્ષાય,


 ત્રિપંચનયન સ્ફુરત્પંચવક્ત્ર ખટ્વાંગ ત્રિશૂલ ખડ્ગોગ્ર પાશાંકુશ ક્ષ્માધર ભૂરુહ કૌમોદકી કપાલ હલભૃદ્દશભુજાટોપપ્રતાપ ભૂષણાય, વાનર નૃસિંહ તાર્‍ક્ષ્ય વરાહ હયગ્રીવાનન ધરાય, નિરંકુશ વાગ્વૈભવપ્રદાય, તત્ત્વજ્ઞાનદાયિને, સર્વોત્કૃષ્ટ ફલપ્રદાય, સુકુમાર બ્રહ્મચારિણે, ભરત પ્રાણસંરક્ષણાય, ગંભીરશબ્દશાલિને, સર્વપાપવિનાશાય, રામ સુગ્રીવ સંધાન ચાતુર્ય પ્રભાવાય, સુગ્રીવાહ્લાદકારિણે, વાલિ વિનાશકારણાય, રુદ્રતેજસ્વિને વાયુનંદનાય, અંજનાગર્ભરત્નાકરામૃતકરાય, નિરંતર રામચંદ્રપાદારવિંદ મકરંદ મત્ત મધુરકરાયમાણ માનસાય, નિજવાલ વલયીકૃત કપિસૈન્ય પ્રાકારાય, સકલ જગન્મોદકોત્કૃષ્ટકાર્ય નિર્વાહકાય, કેસરીનંદનાય, કપિકુંજરાય, ભવિષ્યદ્બ્રહ્મણે, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે તેજોરાશે એહ્યેહિ દેવભયં અસુરભયં ગંધર્વભયં યક્ષભયં બ્રહ્મરાક્ષસભયં ભૂતભયં પ્રેતભયં પિશાચભયં વિદ્રાવય વિદ્રાવય, રાજભયં ચોરભયં શત્રુભયં સર્પભયં વૃશ્ચિકભયં મૃગભયં પક્ષિભયં ક્રિમિભયં કીટકભયં ખાદય ખાદય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે જગદાશ્ચર્યકર શૌર્યશાલિને એહ્યેહિ શ્રવણજભૂતાનાં દૃષ્ટિજભૂતાનાં શાકિની ઢાકિની કામિની મોહિનીનાં ભેતાળ બ્રહ્મરાક્ષસ સકલ કૂશ્માંડાનાં વિષયદુષ્ટાનાં વિષમવિશેષજાનાં ભયં હર હર મથ મથ ભેદય ભેદય છેદય છેદય 


મારય મારય શોષય શોષય પ્રહારય પ્રહારય, ઠઠઠઠ ખખખખ ખેખે ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે શૃંખલાબંધ વિમોચનાય ઉમામહેશ્વર તેજો મહિમાવતાર સર્વવિષભેદન સર્વભયોત્પાટન સર્વજ્વરચ્છેદન સર્વભયભંજન, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે કબલીકૃતાર્કમંડલ ભૂતમંડલ પ્રેતમંડલ પિશાચમંડલાન્નિર્ઘાટય નિર્ઘાટાય ભૂતજ્વર પ્રેતજ્વર પિશાચજ્વર માહેશ્વરજ્વર ભેતાળજ્વર બ્રહ્મરાક્ષસજ્વર ઐકાહિકજ્વર દ્વ્યાહિકજ્વર ત્ર્યાહિકજ્વર ચાતુર્થિકજ્વર પાંચરાત્રિકજ્વર વિષમજ્વર દોષજ્વર બ્રહ્મરાક્ષસજ્વર ભેતાળપાશ મહાનાગકુલવિષં નિર્વિષં કુરુ કુરુ ઝટ ઝટ દહ દહ, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે કાલરુદ્ર રૌદ્રાવતાર સર્વગ્રહાનુચ્ચાટયોચ્ચાટય આહ આહ એહિ એહિ દશદિશો બંધ બંધ સર્વતો રક્ષ રક્ષ સર્વશત્રૂન્ કંપય કંપય મારય મારય દાહય દાહય કબલય કબલય સર્વજનાનાવેશય આવેશય મોહય મોહય આકર્ષય આકર્ષય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે જગદ્ગીતકીર્તયે પ્રત્યર્થિદર્પ દળનાય પરમંત્રદર્પ દળનાય પરમંત્રપ્રાણનાશાય આત્મમંત્ર પરિરક્ષણાય પરબલં ખાદય ખાદય ક્ષોભય ક્ષોભય હારય હારય ત્વદ્ભક્ત મનોરથાનિ પૂરય

 પૂરય સકલસંજીવિનીનાયક વરં મે દાપય દાપય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે ઓં હ્રૌં ક્ષ્રૌં ગ્લૌં હું હ્સૌં શ્રીં ભ્રીં ઘ્રીં ઓં ન્રૂં ક્લીં હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ હું ફટ્ ખે ખે હું ફટ્ સ્વાહા ।
ઇતિ શ્રી પંચમુખ હનુમન્માલા મંત્રમ્ ॥
ૐ હનુમંતે નમ: 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 26 નવેમ્બર, 2024

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ કવચમ્ જેના પઠન શ્રવણ માત્રથી શ્રી નારાયણ દરેક કાયૅ રક્ષા કરે છે.| Shree Narayan Kavacham in Gujarati | Okhaharan

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ કવચમ્ જેના પઠન શ્રવણ માત્રથી શ્રી નારાયણ દરેક કાયૅ રક્ષા કરે છે.| Shree Narayan Kavacham in Gujarati | Okhaharan 

shree-narayan-kavacham-in-gujarati
shree-narayan-kavacham-in-gujarati

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ભક્તિ લેખમાં આજે એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ કવચમ્ જેના પઠન શ્રવણ માત્રથી શ્રી નારાયણ દરેક કાયૅ રક્ષા કરે છે. 


શ્રી વિષ્ણુ ભગવાન 24 નામ મંત્ર


નારાયણ કવચમ્

ન્યાસઃ

અંગન્યાસઃ

ઓં ઓં પાદયોઃ નમઃ ।

ઓં નં જાનુનોઃ નમઃ ।

ઓં મોં ઊર્વોઃ નમઃ ।

ઓં નાં ઉદરે નમઃ ।

ઓં રાં હૃદિ નમઃ ।

ઓં યં ઉરસિ નમઃ ।

ઓં ણાં મુખે નમઃ ।

ઓં યં શિરસિ નમઃ ।


કરન્યાસઃઓં ઓં દક્ષિણતર્જન્યાં નમઃ ।

ઓં નં દક્ષિણમધ્યમાયાં નમઃ ।

ઓં મોં દક્ષિણાનામિકાયાં નમઃ ।

ઓં ભં દક્ષિણકનિષ્ઠિકાયાં નમઃ ।

ઓં ગં વામકનિષ્ઠિકાયાં નમઃ ।

ઓં વં વામાનિકાયાં નમઃ ।

ઓં તેં વામમધ્યમાયાં નમઃ ।

ઓં વાં વામતર્જન્યાં નમઃ ।

ઓં સું દક્ષિણાંગુષ્ઠોર્ધ્વપર્વણિ નમઃ ।

ઓં દેં દક્ષિણાંગુષ્ઠાધઃ પર્વણિ નમઃ ।

ઓં વાં વામાંગુષ્ઠોર્ધ્વપર્વણિ નમઃ ।

ઓં યં વામાંગુષ્ઠાધઃ પર્વણિ નમઃ ।

વિષ્ણુષડક્ષરન્યાસઃઓં ઓં હૃદયે નમઃ ।


ઓં વિં મૂર્ધ્નૈ નમઃ ।

ઓં ષં ભ્રુર્વોર્મધ્યે નમઃ ।

ઓં ણં શિખાયાં નમઃ ।

ઓં વેં નેત્રયોઃ નમઃ ।

ઓં નં સર્વસંધિષુ નમઃ ।

ઓં મઃ પ્રાચ્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ આગ્નેય્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ દક્ષિણસ્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ નૈઋત્યે અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ પ્રતીચ્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ વાયવ્યે અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ ઉદીચ્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ ઐશાન્યાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ ઊર્ધ્વાયાં અસ્ત્રાય ફટ્ ।

ઓં મઃ અધરાયાં અસ્ત્રાય ફટ્ ।


શ્રી હરિઃ

અથ શ્રીનારાયણકવચ

રાજોવાચયયા ગુપ્તઃ સહસ્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્ ।

ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્ ॥ 1 ॥


ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્ ।

યથાઽઽતતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોઽજયન્મૃધે ॥ 2 ॥


શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર 


શ્રી શુક ઉવાચવૃતઃ પુરોહિતસ્ત્વાષ્ટ્રો મહેંદ્રાયાનુપૃચ્છતે ।

નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ ॥ 3 ॥


શ્રીવિશ્વરૂપ ઉવાચધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્મુખઃ ।કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ ॥ 4 ॥

નારાયણમયં વર્મ સન્નહ્યેદ્ભય આગતે ।

દૈવભૂતાત્મકર્મભ્યો નારાયણમયઃ પુમાન્ ॥ 5 ॥


પાદયોર્જાનુનોરૂર્વોરુદરે હૃદ્યથોરસિ ।

મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત્ ॥ 6 ॥


ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા ।

કરન્યાસં તતઃ કુર્યાદ્દ્વાદશાક્ષરવિદ્યયા ॥ 7 ॥


પ્રણવાદિયકારાંતમંગુલ્યંગુષ્ઠપર્વસુ ।

ન્યસેદ્ધૃદય ઓંકારં વિકારમનુ મૂર્ધનિ ॥ 8 ॥


ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા ન્યસેત્ ।

વેકારં નેત્રયોર્યુંજ્યાન્નકારં સર્વસંધિષુ ॥ 9 ॥


મકારમસ્ત્રમુદ્દિશ્ય મંત્રમૂર્તિર્ભવેદ્બુધઃ ।

સવિસર્ગં ફડંતં તત્સર્વદિક્ષુ વિનિર્દિશેત્ ॥ 10 ॥

ઓં વિષ્ણવે નમઃ ॥


ઇત્યાત્માનં પરં ધ્યાયેદ્ધ્યેયં ષટ્છક્તિભિર્યુતમ્ ।

વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મંત્રમુદાહરેત્ ॥ 11 ॥


ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાંન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેંદ્ર પૃષ્ઠે ।

દરારિચર્માસિગદેષુચાપ--પાશાંદધાનોઽષ્ટગુણોઽષ્ટબાહુઃ ॥ 12 ॥


જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિ--ર્યાદોગણેભ્યો વરુણસ્ય પાશાત્ ।

સ્થલેષુ માયાવટુવામનોઽવ્યા--ત્ત્રિવિક્રમઃ ખેઽવતુ વિશ્વરૂપઃ ॥ 13 ॥


દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃપાયાન્નૃસિંહોઽસુરયૂથપારિઃ ।

વિમુંચતો યસ્ય મહાટ્ટહાસંદિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥ 14 ॥


રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃસ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ ।

રામોઽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસેસલક્ષ્મણોઽવ્યાદ્ભરતાગ્રજોઽસ્માન્ ॥ 15 ॥


મામુગ્રધર્માદખિલાત્પ્રમાદા--ન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્ ।દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃપાયાદ્ગુણેશઃ કપિલઃ કર્મબંધાત્ ॥ 16 ॥


સનત્કુમારોઽવતુ કામદેવા--દ્ધયાનનો માં પથિ દેવહેલનાત્ ।

દેવર્ષિવર્યઃ પુરુષાર્ચનાંતરા--ત્કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥ 17 ॥


ધન્વંતરિર્ભગવાન્પાત્વપથ્યા--દ્દ્વંદ્વાદ્ભયાદૃષભો નિર્જિતાત્મા ।

યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાંતા--દ્બલો ગણાત્ક્રોધવશાદહીંદ્રઃ ॥ 18 ॥


દ્વૈપાયનો ભગવાનપ્રબોધા--દ્બુદ્ધસ્તુ પાષંડગણાત્પ્રમાદાત્ ।

કલ્કિઃ કલેઃ કાલમલાત્પ્રપાતુધર્માવનાયોરુકૃતાવતારઃ ॥ 19 ॥


માં કેશવો ગદયા પ્રાતરવ્યા--દ્ગોવિંદ આસંગવમાત્તવેણુઃ ।

નારાયણઃ પ્રાહ્ણ ઉદાત્તશક્તિ--ર્મધ્યંદિને વિષ્ણુરરીંદ્રપાણિઃ ॥ 20 ॥


દેવોઽપરાહ્ણે મધુહોગ્રધન્વાસાયં ત્રિધામાવતુ માધવો મામ્ ।

દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રેનિશીથ એકોઽવતુ પદ્મનાભઃ ॥ 21 ॥


શ્રીવત્સધામાઽપરરાત્ર ઈશઃપ્રત્યુષ ઈશોઽસિધરો જનાર્દનઃ ।

દામોદરોઽવ્યાદનુસંધ્યં પ્રભાતેવિશ્વેશ્વરો ભગવાન્કાલમૂર્તિઃ ॥ 22 ॥


શ્રી કૃષ્ણ આ સ્તુતિ કરવા માત્રથી વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે 


ચક્રં યુગાંતાનલતિગ્મનેમિભ્રમત્સમંતાદ્ભગવત્પ્રયુક્તમ્ ।

દંદગ્ધિ દંદગ્ધ્યરિસૈન્યમાશુકક્ષં યથા વાતસખો હુતાશઃ ॥ 23 ॥


ગદેઽશનિસ્પર્શનવિસ્ફુલિંગેનિષ્પિંઢિ નિષ્પિંઢ્યજિતપ્રિયાસિ ।

કૂષ્માંડવૈનાયકયક્ષરક્ષોભૂતગ્રહાંશ્ચૂર્ણય ચૂર્ણયારીન્ ॥ 24 ॥


ત્વં યાતુધાનપ્રમથપ્રેતમાતૃ--પિશાચવિપ્રગ્રહઘોરદૃષ્ટીન્ ।

દરેંદ્ર વિદ્રાવય કૃષ્ણપૂરિતોભીમસ્વનોઽરેર્હૃદયાનિ કંપયન્ ॥ 25 ॥


ત્વં તિગ્મધારાસિવરારિસૈન્ય--મીશપ્રયુક્તો મમ છિંધિ છિંધિ ।

ચક્ષૂંષિ ચર્મન્ શતચંદ્ર છાદયદ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ ॥ 26 ॥


યન્નો ભયં ગ્રહેભ્યોઽભૂત્કેતુભ્યો નૃભ્ય એવ ચ ।

સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો ભૂતેભ્યોઽઘેભ્ય એવ ચ ॥ 27 ॥


સર્વાણ્યેતાનિ ભગવન્નામરૂપાસ્ત્રકીર્તનાત્ ।

પ્રયાંતુ સંક્ષયં સદ્યો યે નઃ શ્રેયઃપ્રતીપકાઃ ॥ 28 ॥


ગરુડો ભગવાન્ સ્તોત્રસ્તોમશ્છંદોમયઃ પ્રભુઃ ।

રક્ષત્વશેષકૃચ્છ્રેભ્યો વિષ્વક્સેનઃ સ્વનામભિઃ ॥ 29 ॥


સર્વાપદ્ભ્યો હરેર્નામરૂપયાનાયુધાનિ નઃ ।

બુદ્ધીંદ્રિયમનઃપ્રાણાન્પાંતુ પાર્ષદભૂષણાઃ ॥ 30 ॥


યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદસચ્ચ યત્ ।

સત્યેનાનેન નઃ સર્વે યાંતુ નાશમુપદ્રવાઃ ॥ 31 ॥


યથૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ્ ।

ભૂષણાયુધલિંગાખ્યા ધત્તે શક્તીઃ સ્વમાયયા ॥ 32 ॥


તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિઃ ।

પાતુ સર્વૈઃ સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ ॥ 33 ॥


વિદિક્ષુ દિક્ષૂર્ધ્વમધઃ સમંતા--દંતર્બહિર્ભગવાન્નારસિંહઃ ।

પ્રહાપયઁલ્લોકભયં સ્વનેનસ્વતેજસા ગ્રસ્તસમસ્તતેજાઃ ॥ 34 ॥


મઘવન્નિદમાખ્યાતં વર્મ નારાયણાત્મકમ્ ।

વિજેષ્યસ્યંજસા યેન દંશિતોઽસુરયૂથપાન્ ॥ 35 ॥


એતદ્ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા ।

પદા વા સંસ્પૃશેત્સદ્યઃ સાધ્વસાત્સ વિમુચ્યતે ॥ 36 ॥


ન કુતશ્ચિદ્ભયં તસ્ય વિદ્યાં ધારયતો ભવેત્ ।

રાજદસ્યુગ્રહાદિભ્યો વ્યાધ્યાદિભ્યશ્ચ કર્હિચિત્ ॥ 37 ॥


ઇમાં વિદ્યાં પુરા કશ્ચિત્કૌશિકો ધારયન્ દ્વિજઃ ।

યોગધારણયા સ્વાંગં જહૌ સ મરુધન્વનિ ॥ 38 ॥


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતીમાં


તસ્યોપરિ વિમાનેન ગંધર્વપતિરેકદા ।

યયૌ ચિત્રરથઃ સ્ત્રીભિર્વૃતો યત્ર દ્વિજક્ષયઃ ॥ 39 ॥


ગગનાન્ન્યપતત્સદ્યઃ સવિમાનો હ્યવાક્છિરાઃ ।

સ વાલખિલ્યવચનાદસ્થીન્યાદાય વિસ્મિતઃ ।પ્રાપ્ય પ્રાચ્યાં સરસ્વત્યાં સ્નાત્વા ધામ સ્વમન્વગાત્ ॥ 40 ॥


શ્રી શુક ઉવાચય ઇદં શૃણુયાત્કાલે યો ધારયતિ ચાદૃતઃ ।

તં નમસ્યંતિ ભૂતાનિ મુચ્યતે સર્વતો ભયાત્ ॥ 41 ॥


એતાં વિદ્યામધિગતો વિશ્વરૂપાચ્છતક્રતુઃ ।

ત્રૈલોક્યલક્ષ્મીં બુભુજે વિનિર્જિત્ય મૃધેઽસુરાન્ ॥ 42 ॥


ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે ષષ્ઠસ્કંધે નારાયણવર્મોપદેશો નામાષ્ટમોઽધ્યાયઃ ।

ૐ નમો નારાયણ નમ:


" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇