શુક્રવાર, 16 એપ્રિલ, 2021

17 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - skandamata Navratri 2021 Okhaharan

17 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - skandamata Navratri 2021 Okhaharan 

goddess-skandamata-Navratri-2021-about-gujarati
goddess-skandamata-Navratri-2021-about-gujarati

પાચમું નવરાત્રી માં નવદુગા નુ પાચમુ રૂપ મા સ્કંદમાતાની પૂજન કરવાનો દિવસ
નવરાત્રી નો પાંચમો દિવસનો રંગ શાહી વાદળી છે. પાવૅતીનો પ્થમ પુત્રને જન્મ આપ્યો જેનુ નામ કાર્તિકેય હતું તેમના આ સ્વરૂપ ને પણ સ્કંદમાતા કહેવામાં આવે છે.

માં સ્કંદમાતા ને મોક્ષના દ્વાર ઉઘાડનાર સ્નેહની દેવી તરીકે પુજન કરવામાં આવે છે. માં પુજન સાચા મનભાવથી પુજન કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે 

 નવરાત્રીમાં સ્કંદમાતાની પૂજાથી મોક્ષનો ગતિ નો રસ્તો સરળ થાય છે. આ દેવી દ્રારા પૃથ્વી પર વિદ્વાનો તથા સેવકને ઉત્પન્ન કર્યા છે . આ માનું સ્વરૂપ ચેતનાનો નિર્માણ કરનાર છે. કવિ કાલિદાસ પણ એમના દ્રારા રચિત રધુવંશમ મહાકાવ્ય તથા  મેઘદૂત પણ સ્કંદમાતાની કૃપાથી રચના થઈ હતી.. માં સ્કંદમાતાની શરીર નું વણૅન એમની ચાર ભુજાઓ છે . જેમાં બન્ને હાથમાં કમળનું ફૂલ રાખ્યું છે , એક ભુજા ભક્તોને આશીર્વાદ આપવા હાથ ઉપર કરેલ છે. અને બીજા હાથે તેમણે પોતાના પુત્રરૂંદને તેડેલો છે . તેમનું વાહનસિંહ છે

માતાજીની કૃપાથી ભક્તોની તમામ  ઈચ્છાઓ પૂર્ણ થાય છે સૂર્યમંડળની આધિષ્ઠાત્રી દેવી હોવાના કારણેઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય થઈ જાય છે .

દેવીના ભકતિ કરવાના મંત્રો  
યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદમાતા રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 goddess-kushmanda-about-gujarati 

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati

ગુરુવાર, 15 એપ્રિલ, 2021

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 12 ચાડાલણીએ બાણાસુર વાંઝિયા પણાનુ ભાન કરાવ્યું - Okhaharan Kadvu 12 banasur without son

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 12 ચાડાલણીએ બાણાસુર વાંઝિયા પણાનુ ભાન કરાવ્યું - Okhaharan Kadvu 12 banasur without son

Okhaharan-kadvu-12-Okhaharan-banasur-without-kids
Okhaharan-kadvu-12-Okhaharan-banasur-without-kids

આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 12 શિવજી છોકરાઓ જોઈને ગુસ્સે થાય છે અને શિવજી ગણેશજી નો ઘડ ત્રિશુલ વડે કાપે છે. ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ.ત્યાર બાદ શ્રી ગણેશજી નો મહિમા બતાવામાં આવ્યો છે. પછી ઉમિયાજી એ ઓખા ને શાપ આપ્યો.

  ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 13 દશ પ્રકારના ના ચાંડાલ અહી ક્લિક કરો.   

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 okhaharan-book-in-gujarati 

Okhaharan-kadvu-13-Okhaharan-story-in-gujaarati-dash-prakar-na-chandal

 Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 11 ઓખાને ઉમિયાજી એ આપેલ શાપ - Okhaharan Kadvu 11 Umiyaji e Okha ne apel sap

આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 8 શિવજી છોકરાઓ જોઈને ગુસ્સે થાય છે અને શિવજી ગણેશજી નો ઘડ ત્રિશુલ વડે કાપે છે. ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ.ત્યાર બાદ શ્રી ગણેશજી નો મહિમા બતાવામાં આવ્યો છે. પછી ઉમિયાજી એ ઓખા ને શાપ આપ્યો.

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 12 ચાડાલણીએ બાણાસુર વાંઝિયા પણાનુ ભાન કરાવ્યું અહી ક્લિક કરો.  

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 okhaharan-book-in-gujarati 

Okhaharan-kadvu-13-Okhaharan-story-in-gujaarati-dash-prakar-na-chandal

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 10 ગણેશજી નો દશૉવેલ મહિમા - Okhaharan Kadvu 10 Ganeshji no mahima

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 10 ગણેશજી નો દશૉવેલ મહિમા - Okhaharan Kadvu 10 Ganeshji no mahima

Okhaharan-kadvu-10-Okhaharan-ganeshji-no-mahima
Okhaharan-kadvu-10-Okhaharan-ganeshji-no-mahima

આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 8 શિવજી છોકરાઓ જોઈને ગુસ્સે થાય છે અને શિવજી ગણેશજી નો ઘડ ત્રિશુલ વડે કાપે છે. ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ.ત્યાર બાદ શ્રી ગણેશજી નો મહિમા બતાવામાં આવ્યો છે.

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

 ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 11 ઓખાને ઉમિયાજી એ આપેલ શાપ અહી ક્લિક કરો.  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

okhaharan-book-in-gujarati 

Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap

Okhaharan-kadvu-9-Okhaharan-story-rup-vanan-gujarati