રવિવાર, 21 ઑગસ્ટ, 2022

અજા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aja Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

અજા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Aja Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

Aja-ekadashi-kyare-che-2022-Gujarati
Aja-ekadashi-kyare-che-2024-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશી ક્યારે છે 28 કે 29 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 અજા એકાદશી 2024:

 શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.

એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.

ૐ નમો ભગવતે વાસુદેવાય

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ શ્રાવણ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. શ્રાવણ  માસની વદ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહે છે. આ બઘી એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2024 ની શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા એકાદશી તિથિ

 શરૂઆત 28 ઓગસ્ટ 2024 બુધવાર રાત્રે 1:17 મિનિટ એટલે 29 ઓગસ્ટ ની વહેલી સવારે

સમાપ્ત  29 ઓગસ્ટ 2024 ગુરૂવાર રાત્રે 1:18 મિનિટ એટલે 30 ઓગસ્ટ ની વહેલી સવારે

ઉપવાસ 29 ઓગસ્ટ 2024 ગુરૂવાર કરવો

પુજન નો શુભ સમય  સવારે 6:09  થી 7:44 સુધી.

પારણા સમય 30 ઓગસ્ટ 2024  સવારે 6:04 થી 8:33 સુધી.

શ્રાવણ અજા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી છે . 

 અજા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 202 6| Okhaharan

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 2026 | Okhaharan

janmashtami-vrat-katha-in-gujarati
janmashtami-vrat-katha-in-gujarati

મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ રાણી પવનરેખા પર પડી. તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહિ ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસનાં લક્ષણો હતાં. આઠ વર્ષની વયે તો તે મગધદેશમાં ગયો અને જરાસંધ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો.

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય  ગુજરાતીમાં અહીં ક્લિક કરો 

 શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહીં ક્લિક કરો

કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળીપોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયાં. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો, ત્યાં આકાશવાણી થઈ. ‘હે કંસ ! આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે.’

આવું સાંભળતાં જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું - જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે !' તેણે ઝટ ખડ્ગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું : “જો તમે તમારી બહેનનો વધ કરશો, તો તમને સ્રીહત્યાનું પાપ લાગશે. જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલાં દેવકીનાં બાળકો જન્મશે તે આપતો જઈશ.”

 શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

કંસને વસુદેવની વાત ઠીક લાગી. પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે - ‘કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું ? તેણે જલદીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન-બનેવીને કારાગૃહમાં

પૂર્યાં. કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડી, કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતાં જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ.

થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો ! આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રોનો નાશ કર્યો.

આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો, દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયાઓ બન્યા.

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? અહીં ક્લિક કરો 

દેવકી સાતમી વાર સગર્ભા થઈ, તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે.

દેવકી આઠમી વાર સગર્ભા થઈ.

ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આજ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો.

દેવકી ને વસુદેવ કારાગૃહમાં હતાં. કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રૂજતી હતી, ને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી.

આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 

 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 13 ઑગસ્ટ, 2022

શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી 14 કે 15 ઑગસ્ટ ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Shravan Sankashti Chaturthi 2022 | Okhaharan

શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી  14 કે 15 ઑગસ્ટ ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Shravan Sankashti Chaturthi 2022 | Okhaharan

shravan-sankashti-chaturthi-2022
shravan-sankashti-chaturthi-2022

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  14 કે 15 ઑગસ્ટ ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે . હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે.

આ વષૅ શ્રાવણ માસ ની સંકષ્ટી ચતુર્થી  

તિથિ પ્રારંભ 14 ઑગસ્ટ 2022 રવિવાર રાત્રે 10:35

તિથ સમાપ્તી 15 ઑગસ્ટ 2022 સોમવાર રાત્રે 10:01

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  15 ઑગસ્ટ 2022 સોમવાર

પુજન નો શુભ સમય 9:30 થી 11:07

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:45 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગજાનંદ સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 10 ઑગસ્ટ, 2022

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો શુભ મુહૂર્ત ? | Raksh bandhan 2023 ક્યારે છે ? | Okhaharan

 રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો શુભ મુહૂર્ત ?  | Raksh bandhan 2023 ક્યારે છે ? | 

Raksh-bandhan-2022-Gujarati
Raksh-bandhan-2022-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને કયો મંત્ર બોલવો ? 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની સુદ પક્ષની પૂનમ દિવસે ઉજવાય છે. આ તહેવાર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના ધરે જાય અને ભાઈના દીધૉ આયુષ્ય  માટે ભાઈ કાંડા પર રક્ષા સુત્ર બાંધે છે. આને ભાઈ બહેન ગિફ્ટ કે કપડાં કે પછી બહેન ને જે જોઈએ તે આપે છે.

 હવે આપણે જાણીએ  રક્ષાબંધન ની તિથિ માહિતી

ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વખતે થોડો તિથિ ના સમય માં ભદ્રા આવી જવા થી સમય ફેરફાર થાય છે શ્રાવણ સુદ પુનમ ની તિથિ 
આ વષૅ 2023 ની શ્રાવણ પૂણિમા તિથિ

શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10: 49 મિનિટે

સમાપ્તિ 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર. સવારે 7:04 મિનિટ સુધી રહે. 

પણ જ્યારે પુનમ તિથિ શરૂ થાય એ સમયે ભદ્રા નક્ષત્ર ચાલુ થાય અને રાત્રિના સુધી રહે છે અને શુભ કાર્ય આ અશુભ ભદ્રા નક્ષત્ર માં કરવામાં આવતા નથી. ભદ્રા એ પરમ પિતા બ્રહ્મા વરદાન અશુભ થઈ છે. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણ તેમની બહેન સુરપંખા એ આ ભદ્રા નક્ષત્ર માં રક્ષાસુત્ર બાંધવાથી રાવણ ની રક્ષા થતી નથી. પણ ભદ્રા નક્ષત્ર ને મુખ અને પુછ બંને હોય છે તેના મુખ સમય એટલે નક્ષત્ર શરૂ થતો સમય તેમાં શુભ કાયૅ ના કરવું અને ભદ્રા નો પુછ સમય એટલે એના સમાપ્તિ નો સમય શુભ કાયૅ કરી શકાય માટે  

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10:59 થાય 

સમાપ્ત 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સમાપ્ત થાય 

પરંતુ ભદ્રા ના મુખ ભાગ એટલે શરૂઆત સમય મા શુભ કાયૅ ના થાય પણ તેના પુછ ભાગ એટલે સમાપ્ત પછી સમયે શુભ કાયૅ થાય. જે સમય 30 ઓગસ્ટ 2023 બુધવાર રાત્રે 9:02 થી 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સુધી રહેશે આ સમય રાખડી બાંધી શકાય છે. 

રક્ષાશુત્ર કંઈ દિશામાં બેસીને બાંધવું

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ભાઈ તેનું મુખ પુર્વ દિશામાં અને બહેન નું મુખ પશ્ર્ચિમ દિશામાં આવે તેવી રીતે બેસવું. ભાઈ એ માથા પર રૂમાલ ઠાડી રાખવો અને બહેને પણ માથે ઓઢણી કે સાડી નો પલ્લું રાખવો. ભાઈ ને કપાળ પર તિલક કરી ચોખા લગાવવાના  રાખડી બાંધી ભાઈ ની આરતી કરી બહેને ભાઈને મીઠાઈ ખવડાવવી અને ભાઈ એ બહેન યથા શક્તિ મુજબ ભેટ આપે છે.

રક્ષા સુત્ર બાંધવાનો મંત્ર

યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલઃ