રવિવાર, 28 જાન્યુઆરી, 2024

આજે પાઠ કરો ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર | Ganesh Mayuresh Stotra Gujarati Lyrics | Okhaharan

આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર | Ganesh Mayuresh Stotra Gujarati Lyrics | Okhaharan

mayuresh-ganesh-stora-gujarati-lyrics
mayuresh-ganesh-stora-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર બ્રહ્મા જી દ્વારા રચિત શ્રી ગણપતિ મયુરેશ સ્તોત્રમ,ગણેશ મયુરેશ સ્તોત્ર

ૐ હ્રીં ગં ગણપતેય નમઃ 
 
ચિંતા અને રોગ-નિવારક મયૂરેશ સ્તોત્ર
પુરાણપુરુષં દેવં નાનાક્રિડાકરું મુદા । 
માયાવિનં દુર્વિભાવ્યું મયૂરેશં નમામ્યહમ્ ॥૧॥
જે પુરાણ પુરુષ છે અને પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, જે માયાના સ્વામી છે તથા જેમનું સ્વરૂપ અચિન્ત્ય છે એ મયૂરેશ ગણેશને હું પ્રણામકરુંછું.

પરાત્પરં ચિદાનંદં નિર્વિકારં હૃદિ સ્થિતિમ્ |
ગુણાતીતં ગુણમયં મયૂરેશં નમામ્યહમ્ ॥૨॥
જે પરાત્પર છે, ચિદાનંદમય નિર્વિકાર, બધાના હૃદયમાં અંતર્યામી રૂપથી સ્થિત, ગુણાતીત તથા ગુણમય છે, એ મયૂરેશને હું નમસ્કારકરુંછું.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

સૃજન્તં પાલયન્તં ચ સંહરનતં નિજેચ્છા ।
સર્વવિઘ્નહરં દેવં મયૂરેશં નમામ્યહમ્ ॥૩॥
 જે સ્વેચ્છાથી જ સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર કરેછે, એ સર્વવિઘ્નહારી દેવતા મયૂરેશ ગુણેશનું હું પ્રણામ કરું છું.

નાનાદૈત્યનિહન્તારં નાનારુપાણિ બિભ્રતમ્ ।નાનાયુધધરં ભક્ત્વા મયૂરેશં નમામ્યહમ્ ॥૪॥
જે અનેકાનેક દૈત્યોના પ્રાણનાશક છે અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે, એ વિવિધ અસ્ત્ર-શસ્ત્રધારી મયૂરેશને હું ભક્તિભાવથી નમસ્કારકરુંછું.

ઈદ્રદાદિદેવતા વૃંદૈરભિષ્ટુતમહર્નિશમ્ ।
સદસદવ્યક્તમવ્યક્તં મયૂરેશં નમામ્યહમ્ ||
ઈન્દ્ર વગેરે દેવતાઓનો સમુદાય દિવસ-રાત જેમનું સ્તવનકરે છે તથા જે સત્, અસત્, વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે, એ મયૂરેશ ગણેશને હું પ્રણામ કરું છું.

સર્વશક્તિમયં દેવં સર્વરૂપધરં વિભૂમ્ । સર્વવિદ્યાપ્રવક્તારં મયૂરેશં નમામ્યહમ્ ॥૬॥
જે સર્વશક્તિમય, સર્વરૂપધારી અને સંપૂર્ણ વિદ્યાઓના પ્રવક્તા છે, એ ભગવાન મયૂરેશને હું પ્રણામ કરું છું.

પાર્વતીનંદન શમ્ભોરાનન્દુપરિવર્ધનમ્ ।
ભક્તાનંદકરં નિત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૭॥
 જે પાર્વતીજીને પુત્રરૂપે આનંદ પ્રદાન કરે છે અને ભગવાન શંકરને પણ અત્યંત આનંદ આપે છે, એ ભક્તોનો આનંદ વધારનાર મયૂરેશને હું નિત્ય નમસ્કાર કરું છું.

મુનિધ્યેયં  મુનિનુંત મુનિકામપ્રપૂરક્રમ્ ।
સમષ્ટિવ્યષ્ટિરૂપં ત્યાં મયૂરેશં નમામ્યહમ્ ॥૮॥
મુનિઓ જેમનું ધ્યાન કરે છે, મુનિઓ જેમના ગુણગાન ગાય છે તથા જે મુનિઓની સર્વકામના પૂર્ણ કરે છે, એ સમષ્ટિ-વ્યષ્ટિરૂપ મયૂરેશને હું પ્રણામ કરું છું.

સર્વાજ્ઞાનનિહન્તાર સર્વજ્ઞાનકરં શુચિમ્ ।
સત્યજ્ઞાનમયં સત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૯
જે સમસ્ત વસ્તુવિષયક અજ્ઞાનના નિવારક અને સંપૂર્ણ જ્ઞાનના ઉદ્ધારક, પવિત્ર, સત્ય જ્ઞાન સ્વરૂપ તથા સત્યનામધારી છે એ મયૂરેશને હું નમસ્કારકરું છું.

અનેક કોટિ બ્રહ્માંડનાયકં જગદીશ્વરમ્ |
અનંતવિભવં વિષ્ણું મયૂરેશં નમામ્યહમ્ ॥૧૦॥
જે અનેક કોટિ બ્રહ્માંડના નાયક છે, જગતના ઈશ્વર છે અને અનંત વૈભવોથી સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુરૂપ છે, એ મયૂરેશને હું પ્રણામ કરુંછું.

ઈદું બ્રહ્મકર્ર સ્તોત્રં સર્વપાપપ્રણાશમ્ ।
સર્વકામપ્રદં નૃણાં સર્વોપદ્રવનાશનમ્ ॥૧૧॥
કારાગૃહગતાનાં ચ મોચનં દિનસપ્તકાત્ ।
આધિવ્યાધિકરં ચૈવ ભુક્તિમુક્તિપ્રદં શુભમ્ ॥૧૨॥

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

મયૂરેશે કહ્યું : ‘આ સ્તોત્ર બ્રહ્મભાવની પ્રાપ્તિ કરાવનાર તથા સમસ્ત પાપોનું નાશક છે, મનુષ્યને સંપૂર્ણ મનોવાંછિત પદાર્થ આપનારું તથા બધા ઉપદ્રવોનું શમન કરનારું છે. સાત દિવસ એનો પાઠ કરવામાં આવે તો કારાવાસમાં પડેલો મનુષ્ય પણ છૂટી જાય છે. આશુભ સ્તોત્ર માનસિક ચિંતા તથા ગમે તેવા મોટા શરીરગત રોગને પણ હરી લે છે અને ભોગ તેમજ મોક્ષ પ્રદાન કરે છે.

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 27 જાન્યુઆરી, 2024

Sakat Chauth 2024 Date | પોષ માસની સંકષ્ટી ચતુર્થી 28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2024 | Okhaharan

 Sakat Chauth 2024 Date | પોષ માસની સંકષ્ટી ચતુર્થી 28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2024  | Okhaharan

Paush-Sankashti-Chaturthi-2024
Paush-Sankashti-Chaturthi-2024

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  28 કે 29 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જાન્યુઆરી મહિનાની ચતુર્થી સોમવાર તથા પોષ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 

દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

આ વષૅ પોષ માસ ની સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 29 જાન્યુઆરી 2024 સોમવાર સવારે 6:10
તિથિ સમાપ્તી 30 જાન્યુઆરી 2024 મંગળવાર સવારે 8:05
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 29 જાન્યુઆરી 2024 સોમવાર
પુજન નો શુભ સમય 7:09 થી 8:32
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:32 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના લંબોદર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 જાન્યુઆરી, 2024

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | #Okhaharan

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | #Okhaharan

achyuta-ashtakam-Gujarati-Lyrics
achyuta-ashtakam-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં ભક્તિ લેખ માં શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

 શ્રી અચ્યુતાષ્ટકમ્
અચ્યુતં કેશવં રામનારાયણ
કૃષ્ણદામોદર વાસુદેવ હિરમ્ ।
શ્રી ધરં માધવ ગોપિકાવલ્લભં
જાનકીનાયકં રામચન્દ્રે ભજે ||૧||
અચ્યુતં કેશવં સત્યભામાધવં
માધવં શ્રીધરં રાધિકારાધિમ્ ।
ઇન્દિરામન્દિરં ચેતસા સુન્દરં
દેવકીનન્દનં નન્દજં સન્દધે ॥૨॥

વિષ્ણવે જિષ્ણવે શદ્ધિને ચક્રિણે
રુક્મિણી રાગિણે જાનકી જાનયે ।
વલ્લવીવલ્લભાયાર્ચિતાયાત્મને
કંસવિષ્વસિને વંશિને તે નમઃ ।।૩।
કૃષ્ણ ગોવિન્દ હે રામ નારાયણ,
 શ્રીપતે વાસુદેવાજિત શ્રીનિધે ।
અચ્યુતાનન્ત હે માધવાધોક્ષજ,
દ્રારકાનાયક દ્રૌપદીરક્ષક ॥૪॥

રાક્ષસક્ષોભિતઃ સીતયાશોભિતો,
દણ્ડકારણ્યભૂપુણ્યતાકારણઃ
લક્ષ્મણેનાન્વિતો વાનરેઃ સેવિતોડગસ્ત્ય-
સમ્પૂજિતો રાઘવઃ પાતુ મામ્
ધેનુકારિષ્ટકાનિષ્ટકૃદ્રુષિહા
કેશિહા કંસહૃદ્ધશિકાવાદકઃ ।
પૂતનાકોપકઃ સૂરજાખેલનો
બાલગોપાલકઃ પાતુમાં સર્વદા ॥૬॥

વિદ્યુદુદ્યોતવત્પ્રસ્ફુરદ્વાસસં
પ્રાવૃડમ્ભોદવત્પોલ્લસદ્રિગ્રહમ્   
વન્યયા માલયા શોભિતોરઃસ્થલં
લોહિતાધ્રિદ્રયં   વારિજાક્ષં ભજે
 કુચિતૈ:  કૃન્તલેભ્રાજમાનાનનં,
રત્નમૌલિ લસત્કુણ્ડલં ગણ્ડયોઃ ।
હારકેયૂરકં કંકણપ્રોજ્જવલં
કિંકિણીમંજુલ શ્યામલં તં  ભજે ।।૮।।

અચ્યુતાષ્ટકં ય: પઠેદિષ્ટદ
પ્રેમતઃ પ્રત્યહ પૂરુષઃ સસ્પૃહમ્ ।
વૃત્તાંત: સુન્દરં કતૃવિશ્વમ્ભર
સ્તસ્ય વશ્યો હરિર્જાયતે સત્વરમ્ ।।૯।। 

ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃતં અચ્યુતાષ્ટકં સમ્પૂર્ણમ્

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 6 જાન્યુઆરી, 2024

શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે | Good Welath Hanuman Janjiro Gujarati Lyrics |

શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે | Good Welath Hanuman Janjiro Gujarati Lyrics | #Okhaharan

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે પાઠ કરીશું શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે.

આપણે મંત્ર જાપ શરૂ કરીયે પહેલાં આ મંત્ર જાપ કરવાની વિધિ શું છે તે જાણી લઈએ.

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 

વિધિ : આ મંત્રની સાધના ૨૧ દિવસોની છે. કોઈપણ મંગળવાર અથવા શનિવારની રાત્રિએ હનુમાનજીની પૂજા ઉપાસના સંબંધી બધા નિયમોનું પાલન કરી સાધક પ્રતિદિન ૧૧ માળાનો જાપ કરે તો હનુમાનજી પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈ પણ સ્વરૂપે દર્શન આપી એના સર્વ રોગને નષ્ટ કરી, શરીર સ્વાસ્થ્ય સારુ રાખી એની બધી અભિલાષાઓ પૂર્ણ કરે છે.
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

હનુમાન જંજીરા
શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા

॥ મંત્ર ॥

અજરંગ પહેર્યું,
બજરંગ પહનૂ,
 સબરંગ રકખૂ પાસ,
દાઁયે ચલે ભીમ સેન,
બૉયે હનુમન્ત,
આગે ચલે કાજી સાહેબ,
 પીછે કુલ બલારદ,
આતર ચોકી કચ્છ કુરાન,
 આગે પીછે તૂ રહેમાન,
ઘડ ખુદા, સિર પર સુલેમાન,

 લોહે કા કોટ તાઁબે કા તાલા, 
કરલા હંસા બીરા,
કરતલ બસે સમુદ્ર તીર,
હાઁક ચલે હનુમાન કી,

 નિર્મલ રહે શરીર

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 4 જાન્યુઆરી, 2024

આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics | #Okhaharan

 આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics |  #Okhaharan

Shree-Dattatreya-stuti-Gujarati-lyrics
Shree-Dattatreya-stuti-Gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રીદત્તાત્રેયસ્તુતિ ગુજરાતી લખાણ સાથે. દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. એટલે તેમને ત્રિદેવ કહે છે. જેમ દત્ત બાવની નો પાઠ 52 વખત કરવાથી કોઈ પણ પ્રકાર ની આસુરી શક્તિ કશુ બગાડી નથી શકતી તેવી જ રીતે ગુરૂવારે આ સ્તુતિ કરવાથી દત્તાત્રેય ભગવાન ના આશીવૉદ મળે છે. 

દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે 
 
ૐ શ્રી દત્તાત્રેયાય નમઃ 

શ્રીદત્તાત્રેયસ્તુતિઃ  

જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧.. 
 
ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨.. 

 તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩..

વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

 વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪..

ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

 ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫..

ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬... 
 
ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

 નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭..
 
ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

 ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮.. 

ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા .

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.