શનિવાર, 15 મે, 2021

7 વષૅ પછી વૃષભ રાશિમાં સૂર્ય દેવ નો પ્રવેશ આ રાશિના લોકો શુભ સમયની શરૂઆત Surya all zodic effect gujarati Okhaharan

7 વષૅ પછી વૃષભ રાશિમાં સૂર્ય દેવ નો પ્રવેશ આ રાશિના લોકો શુભ સમયની શરૂઆત Surya all zodic effect gujarati Okhaharan

Surya-dev-zodic-effect-all-sign-gujarati
Surya-dev-zodic-effect-all-sign-gujarati


 

શ્રી ગણેશજી ની કૃપા હંમેશા રહે.
આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું 7 વષૅ પછી આ રાશિમાં સૂયૅ દેવ નો પ્રવેશ હવે આ રાશિના ના લોકો શુભ સમય ની શરૂઆત જેથી 4 રાશિના લોકો શુભ સમય ચાલુ થાય છે. અખાત્રીજ ના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં હોય છે તે સૌથી ઉત્તમ સમય હોય છે. પછી બંને પોતાની ગતિ પ્રમાણે રાશિથી બદલે છે. સૂયૅ દેવ કોઈ પણ રાશિ 1 મહિના સુધી રહે છે. હવે આજથી 14 મે થી સૂર્ય દેવ વૃષભ રાશિ આવે છે. તથા વૃષભ આવવાથી વૃષભ રાશિના સ્વામી શુક્ર દેવ છે. એક મહિના સુધી એટલે 14 જુન સુધી. હવે આપણે જાણીએ કંઈ ચાર રાશિ ફાયદો, બીજી રાશિઓને સમ અને રાશિઓને ખરાબ સમય રહેશે.


આ 4 રાશિના લોકો ફાયદો

કકૅ રાશિ : ડ,હ  રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો
સિંહ : મ, ટ રાશિ સ્વામી : સૂર્ય  શુભ રંગ : નારંગી
ધન :- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ  શુભ રંગ :- પીળો
મીન :- દ, ચ,ઝ, થ  રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો 


લાંબા સમય પછી આ રાશિના લોકોને  ભાગ્યનો સાથ મળશે. અત્યાર સુધી ધારેલા દરેક કાયૅ માં સફળતા મળશે.ધરની અંદર બધા જોડે સાથે વ્યવ્હાર તથા એકબીજા પ્રત્યે લાગણી રહે.બધા શાંતિ અને હસો ઉલ્લાસથી રહે. તમારા લાઈફ પાર્ટનર જોડે સમય ખુબ આનંદમય રહે.


આ 3 રાશિના લોકો સમય સમ રહેશે


મેષઃ-  અ,લ,ઈ રાશિ સ્વામી મંગળ શુભ રંગ : લાલ
કન્યા : પ,ઠ,ણ  રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો
મકર :- ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો


વૃષભ સમ હોવાથી બધી પરિસ્થિતિ સામાન્ય રહેશે કોઈ મોટા લાભ કે ફાયદા નહી થાય પરંતુ જેટલી મહેનત કમૅ એટલું ફળ જરૂર મળશે. કોઈ પણ કાયૅ માં બેદરકારી એટલે હમણાં કરીએ પછી કરીયે એવો ભાવ ના રાખો જે તમને મોટા નુકસાન તરફ લઈ જઈ શકે છે.


આ 5 રાશિ નો સમય નુકસાન કારક છે જરા સાવચેતી કામ કરો.


મિથુન રાશિ :- ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો
તુલા : ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ
વૃશ્વિક :- ન,ય  રાશિ સ્વામી :- મંગળ શુભ રંગ : લાલ
કુંભ :- ગ,શ રાશિ સ્વામી :- શનિ  શુભ રંગ :- કાળો
વષૃભ રાશિ :- બ,વ,ઉ  રાશિ સ્વામી :- શુક્ર   શુભ રંગ :- સફેદ  


સૂયૅ ના આ રાશિ બદલવાથી એ જે રાશિમાં જાય છે તે રાશિના લોકો પણ નુકશાન છે. દરેક કાયૅ એડીચોટીનું જોર લાગવાની કામ કરવું પડશે પણ એવું બંને કે તમને પરિણામ ના પણ મલે.આ સમય સાચવવા માટે તમારી જન્મ કુંડળી પ્રમાણે મંત્ર જાપ તથા તપ , પુજા યજ્ઞ કરાવવામાં જોઈએ. 


આ માટે એક સરળ ઉપાય એ છે કે દેવો ના દેવ મહાદેવ તથા જગતના પાલનહાર શ્રી નારાયણ નાં કોઈ પણ અવતાર ના દશૅન જરૂર કરવા. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Surya Storam in gujarati
Surya Stotram

sri-surya-namaskara-mantram-gujarati-okhaharan
sri-surya-namaskara-mantram-gujarati-okhaharan

Hanumaji-do-not-do-gujarati
Hanumaji-do-not-do-gujarati

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો