શુક્રવાર, 28 જાન્યુઆરી, 2022

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે | Gitaji 18 Name Stotram with Gujarati Lyrics | Okhaharan

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે | Gitaji 18 Name Stotram with Gujarati Lyrics | Okhaharan

Gitaji-18-Name-Stotram-Gujarati-Lyrics
Gitaji-18-Name-Stotram-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગીતાજી ના અઠાર નામનો સ્ત્રોત ગુજરાતી અથૅ સહીત.

 

એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં 

ગીતાજી ના અઠાર નામનો સ્ત્રોત

ગીતા ગંગા ચ ગાયત્રી સીતા સત્યા સરસ્વતી

બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્તિ ગેહિની

અધૅમાત્રા ચિદાનંદ ભવધ્ની ભયનાશિની

વેદત્રયી પરાનંતા તત્વાથૅ જ્ઞાન મંજરી

ઈત્યેતાનિ જપેન્નિત્યા નરો નિશ્ર્ચલમાનસ:

જ્ઞાન સિદ્ધિ લભેચ્છિધ્રં તથાતે પરમં પદમ્



ગીતા, ગંગા, ગાયત્રી ,સીતા સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી , ત્રિસંધ્યા, મુક્તિ ગેહિની, અધૅમાત્રા, ચિદાનંદ , ભવધ્ની, ભયનાશિની , વેદત્રયી, પરા, અનંતા, અને તત્વાથૅ જ્ઞાન મંજરી આ અઢાર નામનો નિશ્ચલ મનથી નિત્ય જાપ કરનાર અથૉત તેમને અથૅ સમજી તદનુકૂલ અનુભવ કરનાર મનુષ્ય તરત જ જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત કરે છે. અંતમા પરમ પદ મેળવે છે. 


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં 

 

 કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો