બુધવાર, 6 જુલાઈ, 2022

ગુપ્ત નવરાત્રી આઠમ પાઠ કરો "" શ્રી બગલામુખી કવચ "" | Baglamukhi Kavach Gujarati Lyrics | Okhaharan

 ગુપ્ત નવરાત્રી આઠમ પાઠ કરો "" શ્રી બગલામુખી કવચ ""  | Baglamukhi Kavach Gujarati  Lyrics | Okhaharan

Baglamukhi-Kavach-Gujarati-Lyrics
Baglamukhi-Kavach-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ગુપ્ત નવરાત્રી આઠમ પાઠ કરો "" શ્રી બગલામુખી કવચ "" ગુજરાતી લખાણ સાથે 

 

   ગુપ્ત નવરાત્રિ તંત્રોક્ત દેવીસૂક્ત પાઠ કરો દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો. 

શ્રી બગલામુખી માતા ઘ્યાન મંત્ર


મધ્યે સુધાબ્ધિ મણિમણ્ડપ રત્નવેદી

સિંહાસનોપરિ ગતાં પરિપીતવર્ણી

પીતાંબરાચરણમાલ્ય વિભૂષિતાંગી

દેવીં  સ્મરામિ ધૃતમુગર વૈરિ જિહ્વામ


જિહ્વાગ્રમાદાય કરેણ દેવી વામેન શત્રૂપરિપીશ્વન્તીમ‌્

 ગદાભિઘનતેન ચ દક્ષિણેન પીતાંબરાઢ્યાં દ્વિભુજ નમામિ

 

શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અથૅ સહિત અહી ક્લિક કરો. 


શ્રી બગલામુખી માતા સ્વરૂપ વણૅન


સુધાસાગરમાં, મણિમય મંડપમાં રત્નવેદીના સિંહાસન ઉપર આરૂઢ થયેલ છે. પોતે પીતવર્ણા હોવાથી તેમણે પીત વર્ણના વસ્ત્ર આભૂષણ અને માળા ધારણ કરેલ છે. એમણે એક હાથમાં શત્રુની જીભ અને બીજા હાથમાં મુદગલ (ગદા) ધારણ કર્યાં છે. ડાબ હાથમાં જિહ્વાગ્ર ગ્રહણ કરીને જમણા હાથમાં ધારણ કરેલી ગદ વડે શત્રુને પીડિત કરીને, પીત વસ્ત્ર પરિધાન કરેલાં, બે હાથયુક્ત એવા શ્રીદેવીને મારું નમન.


શ્રી બગલામુખી માતા  મંત્ર


ૐ ક્લીં બગલામુખી સર્વદુષ્ટાનાં વાચાં મુખં સ્તંભય જિહ્વવા

 કીલય કીલય બુદ્ઘિ નાશય ક્લીં ૐ સ્વાહા ।


પીળાં વસ્ત્ર પહેરી, હળદર વડે પીળી કરેલ માળાથી ૧ લાખ મંત્રજપ કરવા. તેનો દશાંશ (દશ હજાર) હોમ ધીયુક્ત પીળાં પુષ્પ વડે કરવો.

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં અહી ક્લિક કરો. 


શ્રી બગલામુખી માતા કવચ


ૐ હ્રીં હ્રદય પાતુ પાદૌ શ્રી બગલામુખી ।

લલાટે સતતં પાતુ દુષ્ટનિગ્રહકારિણી॥

રસનાં પાતુ કૌમાર ભૈરવી ચક્ષુષોર્મમે ।

કટૌ પૃષ્ઠ મહેશાની કર્ણો શંકરભામિની

વર્જિતાનિ તુ સ્થાનાનિ યાનિ ચ કવચેન હિ ।

તાનિ સર્વાણિ મે દેવ સતતં પાતુ સ્તંમિની ||

 

 ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 

 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો