મંગળવાર, 11 એપ્રિલ, 2023

મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી | Meldi maa ni stuti in gujarati | Meldii Ma | Okhaharan |

મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી | Meldi maa ni stuti in gujarati | Meldii Ma | Okhaharan | 

meldi-maa-ni-stuti-in-gujarati-meldii-ma
meldi-maa-ni-stuti-in-gujarati-meldii-ma


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મંગળવાર પાઠ કરો શ્રી મેલડી માઁ ની આ સ્તુતિ મેલી વિઘા ચોટ મૂઠ નડશે નહી 

શ્રી મેલડી ચાલીસા ગુજરાતી લખાણ સાથે


મેલડીમાની રતુતિ


ભોળા મનથી માનવી મેલડીને ભજશે,

એનાં સઘળાં કામ પૂરાં કરશે મેલડી


 મેલીવિદ્યા, ચોટ-મૂઠ, કામણ-ટૂમણ હોય,

નડશે નહિ એ કોઈ, વ્હારુ કરશે મેલડી


 મુસીબતમાં માનવી વ્રત કરે શ્રદ્ધા થકી

આવીને સાક્ષાત્ વ્હારુ કરશે મેલડી 



બીજાનાં સુખ વાસ્તે પાડી નાખેદેહ (જેના)

નેણે નીતરે નેહ, એની વ્હારુ કરતી મેલડી


 સમરાંગણમાં સ્મરતાં, તરત આગળ થાય,

દુશ્મન દલને ખાય, એની વ્હારુ કરતી મેલડી


 અંધને આંખો ને, વાંઝિયાને સંતાન,

ભક્તોનું રાખે ધ્યાન, એની વ્હારુ કરતી મેલડી


એ ઘર દુઃખ ન ઊપજે, શોક ન થાય,

જે ઘરમાં પૂજાય મા, એની વ્હારુ કરતી મેલડી


જાગતી દેવી મેલડી, જે આપો તે ખાય,

 શ્રદ્ધાથી મા સ્મરતા, મડદાં બેઠાં થાય

 

શ્રી મેલડી માઁ નો મંત્ર


 મેલડીનું મોડું નહિ, નહિ કાલની વાત,

અડધી રાતે ઊભી રહે, સમરો ત્યાં સાક્ષાત્


ભોળા મનથી માનવી મેલડીને ભજશે,

એનાં સઘળાં કામ પૂરાં કરશે મેલડી

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો