ગુરુવાર, 4 જુલાઈ, 2024

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2026 | Okhaharan

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2026 |   Okhaharan 


Jeth-Amavasya-2024
Jeth-Amavasya-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? 13 કે 14 જુલાઈ 2026 ? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું?

ૐ હ્રીં ચંદ્રમસે નમઃ

ૐ નમઃ શિવાય
ૐ નમો ભગવતે વાસુદેવાય 

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.અમાસ તિથિ પર પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા પૃથ્વી પર આવે છે. આ દિવસે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન અને પિતૃદોષ માટે તપણૅ કરવાનો મહિમા છે. 


આ વષૅ જેઠ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે 14 જુલાઈ 2026 દિવસ રહેશે ચાલો આપણે તિથિ માહિતી જાણીયે

અમાસ તિથિ શરૂઆત 13 જુલાઈ સાંજે 6:53 મિનિટે થાય છે

અમાસ તિથિ સમાપ્તિ 14 જુલાઈ 3:26 મિનિટે થાય છે.

આમ 14 જુલાઈ  દિવસ અમાસ રહેશે


પિતૃ તપણૅ માટે 14 જુલાઈ 2026

સ્નાન મહિમા 14 જુલાઈ 2026

દાન સમય 14 જુલાઈ 2026


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો