બુધવાર, 29 એપ્રિલ, 2026

શ્રી ગણેશ આ પાઠ કરવા માત્રથી પાંચેય દિશા વિઘ્ન દૂર થાય છે | શ્રી ગણેશ પંચરત્નમ્ | Shree Ganesha Pancharatnam Stotram in Gujarati | Okhaharan

શ્રી ગણેશ આ પાઠ કરવા માત્રથી પાંચેય દિશા વિઘ્ન દૂર થાય છે | શ્રી ગણેશ પંચરત્નમ્ | Shree Ganesha Pancharatnam Stotram in Gujarati | Okhaharan


shree-ganesha-pancharatnam-stotram-in-gujarati
shree-ganesha-pancharatnam-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું શ્રી ગણેશ આ પાઠ કરવા માત્રથી પાંચેય દિશા વિઘ્ન દૂર થાય છે 


શ્રી મહાગણેશ પંચરત્નમ્


મુદાકરાત્ત મોદકં સદા વિમુક્તિ સાધકમ્ ।
કળાધરાવતંસકં વિલાસિલોક રક્ષકમ્ ।
અનાયકૈક નાયકં વિનાશિતેભ દૈત્યકમ્ ।
નતાશુભાશુ નાશકં નમામિ તં વિનાયકમ્ ॥ 1 ॥

નતેતરાતિ ભીકરં નવોદિતાર્ક ભાસ્વરમ્ ।
નમત્સુરારિ નિર્જરં નતાધિકાપદુદ્ધરમ્ ।
સુરેશ્વરં નિધીશ્વરં ગજેશ્વરં ગણેશ્વરમ્ ।
મહેશ્વરં તમાશ્રયે પરાત્પરં નિરંતરમ્ ॥ 2 ॥


સમસ્ત લોક શંકરં નિરસ્ત દૈત્ય કુંજરમ્ ।
દરેતરોદરં વરં વરેભ વક્ત્રમક્ષરમ્ ।
કૃપાકરં ક્ષમાકરં મુદાકરં યશસ્કરમ્ ।
મનસ્કરં નમસ્કૃતાં નમસ્કરોમિ ભાસ્વરમ્ ॥ 3 ॥

અકિંચનાર્તિ માર્જનં ચિરંતનોક્તિ ભાજનમ્ ।
પુરારિ પૂર્વ નંદનં સુરારિ ગર્વ ચર્વણમ્ ।
પ્રપંચ નાશ ભીષણં ધનંજયાદિ ભૂષણમ્ ।
કપોલ દાનવારણં ભજે પુરાણ વારણમ્ ॥ 4 ॥




નિતાંત કાંતિ દંત કાંતિ મંત કાંતિ કાત્મજમ્ ।
અચિંત્ય રૂપમંત હીન મંતરાય કૃંતનમ્ ।
હૃદંતરે નિરંતરં વસંતમેવ યોગિનામ્ ।
તમેકદંતમેવ તં વિચિંતયામિ સંતતમ્ ॥ 5 ॥


મહાગણેશ પંચરત્નમાદરેણ યોઽન્વહમ્ ।
પ્રજલ્પતિ પ્રભાતકે હૃદિ સ્મરણ્ ગણેશ્વરમ્ ।
અરોગતામદોષતાં સુસાહિતીં સુપુત્રતામ્ ।
સમાહિતાયુ રષ્ટભૂતિ મભ્યુપૈતિ સોઽચિરાત્ ॥

ૐ ગં ગણપતેય નમઃ 

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો