લેબલ dattatreya સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ dattatreya સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 21 નવેમ્બર, 2024

શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય | Dattatreya Stotram In Gujarati | Okhaharan

શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય | Dattatreya Stotram In Gujarati | Okhaharan 


dattatreya-stotram-in-gujarati
dattatreya-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય.



શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્

જટાધરં પાંડુરાંગં શૂલહસ્તં કૃપાનિધિમ્ ।
સર્વરોગહરં દેવં દત્તાત્રેયમહં ભજે ॥ 1 ॥

અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન્નારદૃષિઃ । અનુષ્ટુપ્ છંદઃ । શ્રીદત્તઃ પરમાત્મા દેવતા । શ્રીદત્તાત્રેય પ્રીત્યર્થે જપે વિનિયોગઃ ॥

નારદ ઉવાચ ।
જગદુત્પત્તિકર્ત્રે ચ સ્થિતિસંહારહેતવે ।
ભવપાશવિમુક્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 1 ॥

જરાજન્મવિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।
દિગંબર દયામૂર્તે દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 2 ॥
કર્પૂરકાંતિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।
વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 3 ॥

હ્રસ્વદીર્ઘકૃશસ્થૂલનામગોત્રવિવર્જિત ।
પંચભૂતૈકદીપ્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 4 ॥

યજ્ઞભોક્તે ચ યજ્ઞાય યજ્ઞરૂપધરાય ચ ।
યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 5 ॥

આદૌ બ્રહ્મા હરિર્મધ્યે હ્યંતે દેવસ્સદાશિવઃ ।
મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 6 ॥

ભોગાલયાય ભોગાય યોગયોગ્યાય ધારિણે ।
જિતેંદ્રિય જિતજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 7 ॥


દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચ ।
સદોદિતપરબ્રહ્મ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 8 ॥

જંબૂદ્વીપે મહાક્ષેત્રે માતાપુરનિવાસિને ।
જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 9 ॥

ભિક્ષાટનં ગૃહે ગ્રામે પાત્રં હેમમયં કરે ।
નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 10 ॥

બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રે ચાકાશભૂતલે ।
પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 11 ॥

અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।
વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 12 ॥

સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।
સત્યાશ્રયપરોક્ષાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 13 ॥

શૂલહસ્તગદાપાણે વનમાલાસુકંધર ।
યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 14 ॥

ક્ષરાક્ષરસ્વરૂપાય પરાત્પરતરાય ચ ।
દત્તમુક્તિપરસ્તોત્ર દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 15 ॥

દત્ત વિદ્યાઢ્ય લક્ષ્મીશ દત્ત સ્વાત્મસ્વરૂપિણે ।
ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 16 ॥

શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।
સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 17 ॥

ઇદં સ્તોત્રં મહદ્દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।
દત્તાત્રેયપ્રસાદાચ્ચ નારદેન પ્રકીર્તિતમ્ ॥ 18 ॥


ઇતિ શ્રીનારદપુરાણે નારદવિરચિતં શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્ ।

ૐ ગુરૂ દત્તાત્રેય નમઃ 


શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

ગુરુવાર, 2 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ગુરૂનો આ પાઠ કરવાથી સવૅ કાયૅ સિદ્ર થઈ મંગળ મંગળ થાય | Shree Dattatreya sidha magla Stotram gujarati lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ગુરૂનો આ પાઠ કરવાથી સવૅ કાયૅ સિદ્ર થઈ મંગળ મંગળ થાય | Shree Dattatreya sidha magla Stotram gujarati lyrics | Okhaharan

Shree-Dattatreya-sidha-magla-Stotram-gujarati-lyrics
Shree-Dattatreya-sidha-magla-Stotram-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  દત્તાત્રેય સિદ્ધ મંગળ સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ મંગળ થઈ સિદ્ધ થાય. 

આજના શુભ દિવસે પાઠ કરો દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


દત્તાત્રેય ભગવાન એ દૈવી ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. દત્ત ગુજરાતીમાં અર્થ છે "આપેલું" તથા દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિને ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોઈ, તેમનું નામ "અત્રેય" પણ છે. તથા અનસૂયા પુત્ર પણ કહેવામાં આવે છે.

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

દત્તાત્રેય સિદ્ધ મંગળ સ્તોત્રમ્ 

 

શ્રીમદનંત શ્રીવિભૂષિત અપ્પલલક્ષ્મી નરસિંહરાજા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 1 ॥

 

 શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

શ્રીવિદ્યાધરિ રાધ સુરેખા શ્રીરાખીધર શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 2 ॥


માતા સુમતી વાત્સલ્યામૃત પરિપોષિત જય શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 3 ॥

સત્ય ઋષીશ્વર દુહિતાનંદન બાપનાર્યનુત શ્રીચરણા

 

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 4 ॥

સવિતૃકાઠકચયન પુણ્યફલ ભરદ્વાજ ઋષિ ગોત્ર સંભવા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 5 ॥


દોચૌપાતી દેવ્ લક્ષ્મી ઘન સંખ્યા બોધિત શ્રીચરણા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 6 ॥

પુણ્યરૂપિણી રાજમાંબસુત ગર્ભપુણ્યફલ સંજાતા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 7 ॥

 
 આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

સુમતી નંદન નરહરિ નંદન દત્તદેવ પ્રભુ શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 8 ॥

 

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

પીઠિકાપુર નિત્ય વિહારા મધુમતિ દત્તા મંગળરૂપા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 9 ॥

હું આશા રાખુ છું દત્તાત્રેય ભગવાન સ્ત્રોતનું પઠન કરીને ઘન્યતા અનુભવી હશે. 

 

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

Dattatreya Lachman Patwardhan | weeks of Dattatreya | dattarya was born

 Dattatreya Lachman Patwardhan | weeks of Dattatreya | dattarya was born

 

This Blog Regular Update of Bhakti Prayer for God Lovers reader. Most Prefer Language is Gujarati.


This Blog mainly explain in gujarati. 


Dattatreya Lachman Patwardhan.

 

No Information we are finding for about Dattatreya Lachman Patwardhan.


But we have more information for God Dattatreya in gujarati.

શ્રી દત્તાત્રેય ભગવાન એ ત્રણ દેવ નો એક સ્વરૂપ છે. બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ ત્રિવેદ નું એક સ્વરૂપ.

બધા ફોટામાં તમે જોડે એક ગાય અને ચાર કુતરાં જોયા હશે ક્યારે વિચાર આયો કે આ કોણ છે? એમાં જે ગાય છે એ કામધેનુ છે અને ચાર કુતરાં છે એ ચાર વેદ એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છે.


Which days of weeks of Dattatreya?

For weeks of Dattatreya prayer  is thursday . Every Punima also pray to god Dattatreya

ગુરૂવાર શ્રી દત્તાત્રેય ભગવાન  ને ભજન અને કીર્તન કરવાનો દિવસ છે. અને દર પુનમ દિવસે તેમનું પુજન ભજન અને રટણ કરવામાં આવે છે.

 

Time when dattatreya was born ?

Dattatreya is born on Magasar sug Punima tithi. in 2020 Birthday on 29 December 2020. Next Year Date and Time will update as per Gujarati panchang.

 દત્તાત્રેય ભગવાન  નો જન્મ માગશર સુદ પુનમ  તિથિ ના  દિવસે છે. અને ૨૦૨૦ ની સાલ માં ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ છે તથા આવતા વષૅ એટલે ૨૦૨૧ ની સાલ આવતી જન્મ ઉત્સવની માહિતી તિથિ અને તારીખ સાથે અહીં આપીશું.

આભાર આપનો