મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૬,૪૭,૪૮ નો આવો થાય છે અનુવાદ જાણો

 

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૬,૪૭,૪૮ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 



 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા

રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા. || ૪૬ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ભીમકરાજાની કંવુરી રૂક્ષ્મણીજીએ પણ આપ જગદંબા ના પૂજન વડે કૃપા મેળવી અને શ્રી કૃષ્ણચંન્દ્ર એવા મન માન્યા સ્વામી પ્રાપ્ર કયૉ હતા... || ૪૬ ||


 

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા

સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા || ૪૭ ||

 

જય શ્રી બહુચર માં  માડી  જ્યારે કોરવપતિના છળપંપ્રચથી પાંડવો ને જુગારદ્રારા બાર વષૅ વનવાસ વેઠ્યા ઉપરાંત એક વષૅ કેવળ ગુપ્ત વનવાસ થયો હતો એટલે કે દુર્યોધન ને પાડું પુત્ર યુધિષ્ઠિર, અર્જુન ,ભીમ, સહદેવ , અને નકુળ એ પાંચ પાંડવો ને જુગારમાં હરાવી દ્રોપદી સહિત તેર વષૅ વનવાસ આપ્યા છતાં આપ માંડી ને સ્મરણથી તેઓએ તેર વષૅ સુખ પૂવૅક નિગૅમ્યા હતાં... || ૪૭ ||

 
 
 
 

બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા

સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા. || ૪૮ ||

 

જય શ્રી બહુચર માં  માડી  જ્યારે પધુમનપુત્ર અનિરુદ્ધને બાણાસુર દૈત્યો ઓખાપુત્રીના કારણે કેદ કયૉ હતો . ત્યારે આપ શંખલપુર માં બેઠેલી માં બહુચરી તમને સમયૉ કે તરત જ કેદખાનામાથી મુક્ત કરી તે પોતાના સ્થાને પહોંચ્યા.. || ૪૮ ||

 

મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે- Ganeshji All Mantra in Gujarati - Okhaharan

મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે- Ganeshji All Mantra in Gujarati - Okhaharan


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે


શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


                                                ગણેશ મંત્ર


શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગમ સૌભાગ્ય ગણપતિયે.
વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.। 


 

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિધ્ધમહે, વક્રતુન્દયા 

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।

 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇