શનિવાર, 20 માર્ચ, 2021

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamunda Ma Stuti -Okhaharan 

દરરોજ કરો ચોટીલા ડુંગર વાળા ચામુંડા દેવી ની આ સ્તુતિ જાપથી થાય ઉદ્ધાર તમારો Daily Chamuda Maa Ni Stuti -Okhaharan 

chamunda maa ni stuti gujarati
Chamunda-Maa-Ni-Stuti-Gujarati


ચામુંડા માની સ્તુતિ

 અહો ! ધન્ય ચામુંડા શક્તિ તમારી ,

કહું શું કથી એક જિહુવા મારી ;

કળા જોઈ તારી સહુ દેવ લાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે મોહમાયા તમે જોગમાયા ,

તમે કાળી તારા તમે જયોત જ્વાળા ;

નિરાકાર રૂપે ભવાની બિરાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

તમે કામ દુર્ગા તમે બાળી બાળા ,

તમે યોગિની મા ગલે મુંડમાલા ; .

સદા માજી મંદિરમાં ઘંટ વાજે , .

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

દયા આણી દાસો તણાં કાર્ય કીધાં ,

ભલા ભક્તને મા અભયદાન દીધાં ;

સદા શ્રીમહારાજાધિરાજ જાચે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ... 


મનથી ભરોસો તમારો જ જાણી ,

 ખુશીમાં રહું રાજ રાજેશ રાણી ;

કરે સેવના દેવ માજી સ્વ કાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

કરું ઉડતાં બેસતાં જાપ તારો ,

અજય જાપથી થાય ઉદ્ધાર મારો ; .

દયાળી દાન દો માત આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

નહિ મિત્રતા કે નહિ વે ૨ કો'થી ,

નહિ હેત હારી ખરા ખેર સૌથી ;

મહા માત મારી સદા સહાય થાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો ...

સદાકાળ ભક્તિ તમારી જ માંગું ,

જનેતા અનીતિ થકી દૂર ભાગું ;

ચહું દયા માત એક અવાજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....


 સદાકાળ માતા પિતા દાસ થઈને ,

ગુજારો કરું ચરણ પાસ રહીને ,

કરું ખૂબ ખાંતે હું ફરજો અદા જે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે . અહો....

નમી હું નમી હું નમી હું નમું છું ,

ચામુંડા ચામુંડા મુખેથી જપું છું ;

વદે દાસના દાસ સેવક આજે ,

પરાંબાશ્રી ચામુંડા દેવી બિરાજે. અહો ...

 

ચામુંડા મંત્ર | Chamunda Mantra | Most Powerful Mantra | CHAMUNDA MANTRA | 2021

 

માં ચામુંડા વ્રત|માહાત્મ્ય| વિધિ|ઉજવણું|maa chamunda vrat | Vidhi | mahatmay | Chamunda Mata Na Vrat 


" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


રવિવાર, 14 માર્ચ, 2021

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

Surya-Stuti-Gujarati
Surya-Stuti-Gujarati


શ્રી સૂર્યદેવની સ્તુતિ

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

ભર્ગ વરેણ્યથી વ્યાત્પ વિભુ , 

વિશ્વેશ પદે હું પ્રણામ કરું

પ્રેરો રવિ મતિ સદૂગતિ આપે , 

એ વચનો મુખથી ઉચારું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું ,

 નિત્ય નિરંતર ધ્યાન ધરું

 શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો.   

 

સર્વજ્ઞ સર્વોતર ગતિ , 

શક્તિશ્વરને હું સદા સમરુ

સર્વ કર્મના સાક્ષી ગણી , 

હું નિંધ કમૅથી નિત્ય ડરું

મન - વાણી - કાયા થકી કાર્યને , 

આનંદે આજ હું નમન કરું. 

 

 

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

સુષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર ,

 એક તત્ત્વ જે અકળ ખરું

કરુણાસાગરને ચરણ , 

ચરણ રહી કર દ્રય પ્રસારું

વિશ્વોદ્ધારક રવિ સુખકારક , 

ભાનુ તુજ ભક્તિમાં ચિત્ત ધરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.   

ભક્તિ પરા ભગવંત તણી , 

અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું

વિશ્વનાથ વિશ્વાસ તમારો , 

ધરી નીતિથી નવ હું ફરું 

 

 

પૂર્ણ કરો રવિ યોગ્ય મનોરથ ,

 હૃદય સ્વરૂપાનંદ ભરું .

.તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

અતિ દીન અલ્પજ્ઞ અશક્ત , 

ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું

પરમ કૃપાથી ક્ષમા કરશો , 

તો ભવસિંધુ સઘ તરું

અર્ણ ધ્યાન જપ વંદન કરીને , જ્

ઞાન ભક્તિને સદા વરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું 

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 13 માર્ચ, 2021

શ્રી બહુચર માંની આ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે | Bahuchar Stuti Lyrics in Gujarati | Okhaharan

શ્રી બહુચર માંની આ સ્તુતિ  ગુજરાતી લખાણ સાથે | Bahuchar Stuti Lyrics in Gujarati | Okhaharan 

 

અમાસ ના દિવસે માં બહુચર ની આ સ્તુતિ કરો સવૅ ગુણ ચમત્કાર પાઠ જે તે હજું સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે - Okhaharan  

Bahuchar-Stuti-Gujarati-Lyrics
Bahuchar-Stuti-Gujarati-Lyrics

 

શ્રી બહુચર માની સ્તુતિ

આધશક્તિ તુજને નમું રે , બહુચર ગણપત લાગુ પાય ;
દીન જાણી દયા કરો રે , બહુચરી મુખે માગું તે થાય .
વાણી આપોને પરમેશ્વરી , બહુચરી ગુણ તમારા ગાય ;
ચોસઠ બે’ની માડી સામટી રે , બહુચરી માન સરોવર જાય .
માન સરોવર ઝીલતાં રે બહુચરી કરતાં તે નિત વિલાસ ;
શંખલપુર ગામ સોહામણું રે , બહુચરી ત્યાં તમારો વાસ .
સર્વ મળી કીધી સ્થાપના રે , બહુચરી સોનું ઘડે સોનાર ,
ઘકિયાં બાજુબંધ બેરખાં રે , બહુચરી ઘડિયા એકાવળ હાર ,
 પ્રથમ ચરિત્ર તમે કર્યા રે , બહુચરી માર્યો તે મહિષાસુર ;


રકત નેહા કરી મારિયો રે , બહુચરી ૨ક્ત ચલાવ્યાં પૂર .
માર્યા તે મ્રગ બોલાવિયા રે , બહુચરી આરાસુરી ગઢમાંય ;
શુંભ નિશંભ હાથે હણ્યાં રે , બહુચરી માર્યા તેને પળમાંય .
ઘોડીમાંથી ઘોડો કર્યો , બહુચરી સ્ત્રીમાંથી કર્યો પુરુષ
અકળ કળા એવી કરી રે , બહુચરી ન જાણે કોઈ જુક્ત .
હવે હૈયું નથી રેહતું રે , બહુચરી કઠણ આવ્યો આદિકાળ ;
ધર્મ થયો ધરણી ધસી રે , બહુચરી પુણ્ય ગયો પાતાળ .
હોમ હવન ત્યાં થાય છે રે , બહુચરી શ્રીફળ ઘણાં હોમાય ;
બ્રહ્મ વેદ ભણાય છે રે બહુચરી આનંદ ઓચ્છવ થાય .
કર જોડીને વિનવું રે , બહુચરી વલ્લભ તારો દાસ ;
સદા સેવક છે તારો રે , બહુચરી રાખો ચરણની પાસ .
ચરણ પખાળી તુજને નમું રે , બહુચરી વૈકુંઠ હોય વાસ ;
ગાય શીખે ને સાંભળે રે , બહુચરી તેની પૂરે આશ


 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

શ્રી બહુચરમાતાની જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63

 

 

 

 

શુક્રવાર, 12 માર્ચ, 2021

14 -15 Amas ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે | Bahuchar Bala Ashtakam Gujarati | Okhaharan

ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે | Bahuchar Bala Ashtakam Gujarati | Okhaharan

Bahuchar-Bala-Ashtakam-Gujarati
Bahuchar-Bala-Ashtakam-Gujarati

 

શ્રી બાલાષ્ટક

પરમ પાવનં હંસ વાહન , 

દૈત્ય દાનવં ભકત ભાવનં ,

વેદ મા તુ તે પ્રક્રિત પરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી .

વેણુ પુસ્તકં પંચ મસ્તકં , 

મુગટ રાજીતં શુભ્ર ભ્રાજીતં ,

શશી કલા સમં ત્રિપુરસુંદરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.  

કૃષ્ણ વર્ણનં કૃષ્ણ ચંદનં , 

કૃપણ અંબરં , કૃષ્ણ ભૂપણ ,

સાંયકાળી કે શ્યામ ઉરધરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

સુમન તાદ્રશી ક્રાંતિ કોમળં , 

પારિજાતકે કુંદ માલતી ,

પૂજ્ય તે પદં શચી પુરંધરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી

સાગર સુધા પર્યું કાશનં , 

કુરું વિલાશનં કષ્ટ નાશનં ,

વિધિ હરાહરી અમિત સહચરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી. 


શરણ વિબુધા અષ્ટ આયુધા , 

શુભ શેયુષા કરી કૃપા વધા ,

 અતુલ પ્રાક્રમં મુનિભી ઉચરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

શ્રી સરસ્વતી વાણી ભારથી , 

જન ગતિ મતિ મા કૃપાવતી ,

અંતરાત્મી કે સહુ સહોદરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી .

માનસર ત્રટે દેવી દેવળં , 

ગોખ સ્થાપીત યંત્ર દૈવત ,

મંત્ર સિદ્ધ તે બિંદુ અક્ષરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

શુભ ગુણાકૃત યદુરામયે , 

બાળા અષ્ટકે પઠય તે જના ,

ચતુર વર્ગદા અંબા ઈશ્વરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી. 



 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 11 માર્ચ, 2021

મહાશિવરાત્રી ના દિવસે શિવજીના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે | Shiv 108 Name with Gujarati lyrics | Okhaharan

મહાશિવરાત્રી ના દિવસે શિવજીના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે | Shiv 108 Name with Gujarati lyrics | Okhaharan

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati
108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati


શિવ અષ્ટોત્તર નામાવલી - 108 નામ

ॐ શિવાય નમઃ

ॐ મહેશ્વરાય નમઃ

ॐ શંભવે નમઃ

ॐ પિનાકિને નમઃ

ॐ શશિશેખરાય નમઃ

ॐ વામદેવાય નમઃ

ॐ વિરૂપાક્ષાય નમઃ

ॐ કપર્દિને નમઃ

ॐ નીલલોહિતાય નમઃ

ॐ શંકરાય નમઃ

ॐ શૂલપાણયે નમઃ

ॐ ખટ્વાંગિને નમઃ

ॐ વિષ્ણુવલ્લભાય નમઃ

ॐ શિપિવિષ્ટાય નમઃ

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

ॐ અંબિકાનાથાય નમઃ

ॐ શ્રીકંઠાય નમઃ

ॐ ભક્તવત્સલાય નમઃ

ॐ ભવાય નમઃ

ॐ શર્વાય નમઃ

ॐ ત્રિલોકેશાય નમઃ

ॐ શિતિકંઠાય નમઃ

ॐ શિવાપ્રિયાય નમ:


ॐ ઉગ્રાય નમઃ

ॐ કપાલિને નમઃ

ॐ કૌમારયે નમઃ

ॐ અંધકાસુર સૂદનાય નમઃ

ॐ ગંગાધરાય નમઃ

ॐ લલાટાક્ષાય નમઃ

ॐ કાલકાલાય નમઃ

ॐ કૃપાનિધયે નમઃ

ॐ ભીમાય નમ:

ॐ પરશુહસ્તાય નમઃ

ॐ મૃગપાણયે નમઃ

ॐ જટાધરાય નમઃ

ॐ કૈલાસવાસિને નમઃ

 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

ॐ કવચિને નમઃ

ॐ કઠોરાય નમઃ

ॐ ત્રિપુરાંતકાય નમઃ

ॐ વૃષાંકાય નમઃ

ॐ વૃષભારૂઢાય નમઃ


ॐ ભસ્મોદ્ધૂળિત વિગ્રહાય નમઃ

ॐ સામપ્રિયાય નમઃ

ॐ સ્વરમયાય નમઃ

ॐ ત્રયીમૂર્તયે નમઃ

ॐ અનીશ્વરાય નમઃ

ॐ સર્વજ્ઞાય નમઃ

ॐ પરમાત્મને નમઃ

ॐ સોમસૂર્યાગ્નિ લોચનાય નમઃ

ॐ હવિષે નમઃ

ॐ યજ્ઞમયાય નમઃ

ॐ સોમાય નમઃ

ॐ પંચવક્ત્રાય નમઃ

ॐ સદાશિવાય નમઃ

ॐ વિશ્વેશ્વરાય નમઃ

ॐ વીરભદ્રાય નમઃ

ॐ ગણનાથાય નમઃ

ॐ પ્રજાપતયે નમઃ

ॐ હિરણ્યરેતસે નમઃ

ॐ દુર્ધર્ષાય નમઃ

ॐ ગિરીશાય નમઃ

ॐ ગિરિશાય નમઃ

ॐ અનઘાય નમઃ

ॐ ભુજંગ ભૂષણાય નમઃ

ॐ ભર્ગાય નમઃ

ॐ ગિરિધન્વને નમઃ

ॐ ગિરિપ્રિયાય નમઃ

ॐ કૃત્તિવાસસે નમઃ

ॐ પુરારાતયે નમઃ

ॐ ભગવતે નમઃ

ॐ પ્રમધાધિપાય નમઃ

ॐ મૃત્યુંજયાય નમઃ

મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

ॐ સૂક્ષ્મતનવે નમઃ

ॐ જગદ્વ્યાપિને નમ

ॐ જગદ્ગુરવે નમઃ

ॐ વ્યોમકેશાય નમઃ

ॐ મહાસેન જનકાય નમઃ

ॐ ચારુવિક્રમાય નમઃ

ॐ રુદ્રાય નમ:

ॐ ભૂતપતયે નમઃ

ॐ સ્થાણવે નમઃ

ॐ અહિર્ભુથ્ન્યાય નમઃ

ॐ દિગંબરાય નમઃ

ॐ અષ્ટમૂર્તયે નમઃ

ॐ અનેકાત્મને નમઃ

ॐ સ્વાત્ત્વિકાય નમઃ

ॐ શુદ્ધવિગ્રહાય નમઃ

ॐ શાશ્વતાય નમઃ

ॐ ખંડપરશવે નમઃ

ॐ અજાય નમઃ

ॐ પાશવિમોચકાય નમઃ

ॐ મૃડાય નમઃ

ॐ પશુપતયે નમઃ

ॐ દેવાય નમઃ

ॐ મહાદેવાય નમઃ

ॐ અવ્યયાય નમઃ

ॐ હરયે નમઃ


ॐ પૂષદંતભિદે નમઃ

ॐ અવ્યગ્રાય નમઃ

ॐ દક્ષાધ્વરહરાય નમઃ

ॐ હરાય નમઃ

ॐ ભગનેત્રભિદે નમઃ


મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


ॐ અવ્યક્તાય નમઃ

ॐ સહસ્રાક્ષાય નમઃ

ॐ સહસ્રપાદે નમઃ

ॐ અપપર્ગપ્રદાય નમઃ

ॐ અનંતાય નમઃ

ॐ તારકાય નમઃ

ॐ પરમેશ્વરાય નમઃ

 

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  


સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે


 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  


શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇