મંગળવાર, 1 જૂન, 2021

બુધવારે કરીલો શ્રી ગણેશજી ની આ સ્તુતિ કરવાથી દરેક કાર્ય ના સવૅ વિધ્નો દૂર કરે | Ganesh Stuti in Gujarati | Okhaharan

બુધવારે કરીલો શ્રી ગણેશજી ની આ સ્તુતિ કરવાથી દરેક કાર્ય ના સવૅ વિધ્નો દૂર કરે | Ganesh Stuti in Gujarati | Okhaharan

Ganesh-stuti-gujarati-ganesh-stuti-in-gujarati
Ganesh-stuti-gujarati-ganesh-stuti-in-gujarati

આજે આપણે ગુજપાતી ભક્તિ લેખમાં પ્રથમ પુજય શ્રી ગણેશ સ્તુતિ કરવાથી દરેક કાર્ય ના સવૅ વિધ્નો દૂર કરે

શ્રી ગણેશજી ની સ્તુતિ

સોમવાર, 31 મે, 2021

ઘરે કે મંદિરે શિવ પુજન કરીલો આ 2 મિનિટ ની સ્તુતિ જરૂર કરો Shiv Stuti Gujatati Okhaharan

ઘરે કે મંદિરે શિવ પુજન કરીલો આ 2 મિનિટ ની સ્તુતિ જરૂર કરો Shiv Stuti Gujatati Okhaharan

shiv-pujan-stuti-gujarati-shiv-stuti-Gujarati
shiv-pujan-stuti-gujarati-shiv-stuti-Gujarati

ઉમા ઈશ હું આપને પાય લાગું
કરી ભક્તિ તારી સદા મુક્તિ માગું;
નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી ; 

બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત 

 સહુ દેવનો દેવ તું દેવ મોટો

કરે ભક્તિ તારી ન રહે કાંઈ તોટો;
ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી;

Shiv Mantra Gujarati

પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા
મળે તેમને તો સદા મિષ્ટ મેવા;
વળી પાપના પુજ નાખો નિવારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી

દયા લાવીને દાસના દુઃખ કાપો
મને શરણે જાણી સદા સુખ આપો
છબી આપની છે મને પૂર્ણ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી
ૐ નમઃ શિવાય 

Youtube પર સાભળો.

--- સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 30 મે, 2021

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર | Sunday Mahalakshi Pujan Gujarati | Okhaharan

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર Sunday Mahalakshi Pujan Gujarati Okhaharan

MahaLakshmi-Upay-Gujarati
MahaLakshmi-Upay-Gujarati

 બઘી પોતાનું જીવન સુખ,શાંતિથી જીવવા ઈચ્છે છે. પરંતુ ઈચ્છા પુરતી સચોટ રસ્તા ખબર નથી હોતા. આજે આપણે આ ગુજરાતી લેખમાં એવા ઉપાય જાણીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્નતા થાય. દરેક માનવી પોતાની જરૂર વસ્તુઓ અને ઈચ્છા હોય છે.તેને પૂરી કરવા માટે ખુબ મહેનત પણ કરે છે. અને અમુક વાર એવું પણ બને છે કે એના પરિણામ સારા ના મળે. રવિવારે કેટલાક ઉપાયો કરવાથી પૈસાથી પ્રગતિ થવાની સંભાવના છે.

શનિવાર, 29 મે, 2021

29 મે ચતુર્થી સ્પેશિયલ શ્રી ગણેશ અથવૅશીષૅ સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે - Ganpati Atharvashirsha Lyrics Gujarati Okhaharan

29 મે ચતુર્થી સ્પેશિયલ શ્રી ગણેશ અથવૅશીષૅ સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે - Ganpati Atharvashirsha Lyrics Gujarati Okhaharan

गणपति-अथर्वशीर्ष-पाठ-ganpati-atharvashirsha-lyrics-gujarati
गणपति-अथर्वशीर्ष-पाठ-ganpati-atharvashirsha-lyrics-gujarati

 આજે આપણે ગુજપાતી ભક્તિ લેખમાં પ્રથમ પુજય શ્રી ગણેશનો અથવૅશીષૅ પાઠ કરીશું આ પાઠના વાચન શ્રવણ માત્રથી દરેક પ્રકાર ના પાપ નષ્ટ થઈ જાય છે.

શુક્રવાર, 28 મે, 2021

સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

 સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ  ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

Ganeshji-Upay-Gujarati
Ganeshji-Upay-Gujarati

 શ્રી ગણેશજી તમારી સવૅ મનોકામના પૂર્ણ કરે

આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું સવૅ દુઃખ , દરિદ્રાતા , નકારાત્મક ઉર્જા બધામાંથી નિકળવાના ઉપાય બતાવીશું.

ચતુર્થી ના દિવસે કરવાના ઉપાયો

પહેલો ઉપાય

શ્રી ગણેશજી ની દરેક પ્રકાર ભક્તિ અને પુજન કયૉ પછી જો તમને ખુશી ના મળે અને દુ:ખ લાગે કરી લો પુજન આ વસ્તુ નો ઉપયોગ. ચતુર્થી ના દિવસે તથા દરરોજ શક્ય હોય તો શ્રી ગણેશજી ની મ્રુતિ અથવા છબી ને ગંગાજળથી અભિષેક અથવા સ્વચ્છ કરો. અને જો અભિષેક કરતા હોય તો સાથે અથૅવશીષૅ નો પાઠ જરૂર કરો.અને પ્રસાદમાં શુદ્ધ માવાના લાડુ ધરાવો. ત્યારબાદ તેનો પ્રસાદ નાના છોકરા, ગરીબ , બ્રાહ્મણ, ગાય ને આપો તમે પછી લો. આ ઉપાય કરવાથી તમને જીવનના ખુશી અને આનંદ પ્રાપ્ત થશે. 

બીજો ઉપાય

જો ને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નો અહેસાસ થાય કે વિચારો આવે તો શ્રી ગણેશજી ના પુજન આ ઉપાય કરો.  શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની બાજટ ઉપર છબી કે મ્રુતિ સ્થાપના સાથે શ્રી ગણેશ યંત્ર ની સ્થાપના અને પુજન કરો.જો શક્ય હોય તો દરરોજ અથવા બંને ચતુર્થી અથવા ખાસ કરીને વદ પક્ષની ચતુર્થી ના દિવસે પુજન કરવાથી ધરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે. 

In-which-direction-face-of-Ganesha-on-car-dashboard

  ત્રીજો ઉપાય

ભગવાન ગણેશને દરેક કાર્ય નિર્વિઘ્ને થાય તથા એમને વિઘ્નહર્તા દાદા કહેવાય છે. જો તમને તમારા જીવનમાં દરેક કાર્ય કંઈક ને કંઈક  સમસ્યાઓ આવતી હોય તો આ ઉપાય અચુક કરજો. જ્યારે શ્રી ગણેશજી ના મંદિરે જાવ ખાસ કરીને ચતુર્થી  ના દિવસે મંદિરે જઈને શ્રી ગણેશજી ના  એ દશૅન કરવા તથા વિધિવધ રીતે બ્રાહ્મણ સાથે મંત્રોચાર પુજન કરો. મંદિરે બંને સમય ભગવાન શ્રી ગણેશ ની આરતી તથા પુજન થાય. ત્યાર બાદ જો આસપાસ હાથી હોય તો પોતાની સવૅ મુશ્કેલીઓ મનમાં બોલીને હાથી ખાસ  ખવડાવીદો તમારા બધા વિધ્ન દુર થશે. 

ચોથો ઉપાય

તમે દરેક કાર્યમાં જેમ કે ધંધા , નોકરી , અભ્યાસમાં ખૂબ જ મહેનત કરો છો,  પણ એના ધાર્યા પરિણામ મળતાં  જ નથી અને સ્થિતિ એવી જ  ન રહે છે તો કરો આ ઉપાય. તો તમે ગણેશ ચતુર્થી દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી અને ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને શુદ્ધ દીવો પ્રગટાવવો તથા સાથે થોડક ગોળ મંદિરમાં અર્પણ કરો અને થોડક ગાયને ગોળ પણ ખવડાવો. આ કરવાથી, તમારી બધી સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  

પાંચમો ઉપાય

જો તમારા ધરે અન્નના કોઠાર ખાલી રહેતા હોય કે અન.ન અછત રહેતી હોય તો માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે તે માટે શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ગરીબોને ને દક્ષિણ દિશામાં બેસાડીની કપડાં, ખોરાક, ફળ, અનાજ દાન કરો. આ દાનથી ભગવાન ગણેશની તમારા કૃપા કરશે અને સાથે સાથે અન્નના દેવી માતા અન્નપૂર્ણા ના આશીર્વાદ મળે છે.

છઠ્ઠો ઉપાય

નોકરી રોજગારમાં બઢતી મળતી ના હોય તો પછી ગણેશ ચતુર્થી દિવસે ગણેશની પીળી પ્રતિમાનુ સ્થાપિત અને પુજન કરો. પુજન માં ખાસ કરીને   આખી હળદરના પાંચ ગઠ્ઠો અર્પણ કરો ૐ હ્રીં ગં ગણપતેય નમઃ મંત્ર બોલીને આપણૅ કરો. આ પછી, ભગવાન શ્રી ગણેશને અતિપ્રિય 108 દુર્વા પર ભીની હળદર લગાવો અને શ્રી ગજાવકટ્રામ નમો નમ: મંત્રનો જાપ કરો. આ કાયૅ કરવાથી જરૂર તમને બઠતી ની તક મળશે.

Ganeshji-ke-upay-gujarati

 સાતમો ઉપાય

જીવન ની દરેક મનોઈચ્છા પૂર્ણ કરવા માટે, તમે શ્રી ગણેશ ચતુર્થી પર સૂર્યોદય પહેલાં સ્નાન કરો તથા ભગવાન ગણેશના મંદિરમાં જાઓ અને શ્રી ગણેશજીને ગણીને 21 ગોળની ગોળીઓ અને અતિપ્રિય દુર્વા ચઠાવો આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. 

આઠમો ઉપાય

જો તમે લાંબા સમયથી તમારી પુત્રીના લગ્નો માટે રાહ જોઈ રહ્યા છો અને હજી પણ લગ્ન કરી શકતા નથી, તો તમે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને માલપૂવા ચઠાવોઅને આ વ્રત દર માસની ચતુર્થી પર રાખવો જોઈએ. તમારી પુત્રીના લગ્ન જલ્દી થશે. 

 ""શ્રી ગણેશ બાવની""  

"" શ્રી ગણેશ ચાલીસા "" 