રવિવાર, 27 જૂન, 2021

મહાદેવ ભજન હર હર ભોલે મહાદેવજી ગુજરાતી લખાણ સાથે Shivji Bhajan with Gujrati Lyrics Okhaharan

 મહાદેવ ભજન હર હર ભોલે મહાદેવજી ગુજરાતી લખાણ સાથે Shivji Bhajan with Gujrati Lyrics Okhaharan

Shivji-bhajan-har-har-bhole-mahadevji-gujarati-lyrics-bhajan-gujarati-lyrics
Shivji-bhajan-har-har-bhole-mahadevji-gujarati-lyrics-bhajan-gujarati-lyrics


ૐ નમઃ શિવાય

હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

 તમારી તપસ્યા કોણે કોણે કરી     

તમારી તપસ્યા પાર્વતીએ કરી

તમારા વામાંગે જગ્યા લીધી રે મહાદેવજી 



હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા ગણપતિએ કરી

તમારા ખોળા માં જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા ગંગાજીએ કરી

તમારી જટા માં જગ્યા લીધી રે મહાદેવજી

Shiv Mantra Gujarati

 


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા ચંદ્રમાએ કરી

તમારા ભાલમાં જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા નાગદેવએ કરી

તમારા ગળા માં જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા ડમરુએ કરી

તમારા હાથ માં જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા નંદીએ કરી

તમારા સન્મુખ જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા કાચબાએ કરી

તમારા સામે જગ્યા લીધી રે મહાદેવજી


હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી

તમારી તપસ્યા કોણે કોણે કરી

તમારી તપસ્યા ભક્ત મંડળએ કરી ચરણે નમીને ભક્તિ લીધી રે મહાદેવજી

હર હર ભોલે હર હર ભોલે હર હર ભોલે મહાદેવજી 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 


27-6-2021 નો તેલ બજાર નો ભાવ Today Cooking Oil Price in Gujarat

27-6-2021 નો તેલ બજાર નો ભાવ Today Cooking Oil Price in Gujarat 

today-cooking-oil-price-in-gujarat
today-cooking-oil-price-in-gujarat


સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 27-6-2021 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો.

આજનો તેલ બજારનો 5 કિલો ગ્રામનો ભાવ

સોયાબીન:-   ૭૫૦ /- રૂપિયા

દિવેલ :- ૬૦૦ /- રૂપિયા

કપાસિયા :- ૭૮૩/- રૂપિયા

પામોલીન :- ૬૧૬ /- રૂપિયા

કોપરેલ :- ૧૦૦૦ /- રૂપિયા

સરસિયું તેલ :- ૮૩૩ /- રૂપિયા


આજના નો ભાવ ૫ લિટર

સનફ્લાવર :- ૮૧૬ રૂપિયા  

તિરુપતિ કપાસ :- ૭૭૦ /- રૂપિયા

સિંગતેલ :- ૭૮૦ /- રૂપિયા

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ

સોયાબીન:-  ૨૩૫૦/- રૂપિયા

દિવેલ :- ૧૮૦૦ /- રૂપિયા

કપાસિયા :- ૨૩૫૦/- રૂપિયા

પામોલીન :- ૧૮૫૦ /- રૂપિયા

કોપરેલ :- ૩૦૦૦ /- રૂપિયા

સરસિયું તેલ :- ૨૫૦૦/- રૂપિયા

આજના  નો ભાવ ૧૫ લિટર 


સનફ્લાવર  :- ૨૪૫૦ રૂપિયા

તિરુપતિ કપાસ :- ૨૩૧૦/- રૂપિયા

સિંગતેલ :- ૨૩૪૦ /- રૂપિયા


મિત્રો માહીતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati

 

Today-gold-sliver-rate-gujarati

 


શુક્રવાર, 25 જૂન, 2021

આજના સોના ચાદીનો ભાવ Today Gold Sliver Rate Gujarati

 આજના સોના ચાદીનો ભાવ Today Gold Sliver Rate Gujarati

Today-gold-sliver-rate-gujarati
Today-gold-sliver-rate-gujarati

 

સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 25-6-2021 નો સોના ચાદીનો ભાવ આવી દરરોજ માહિતી સોના ચાદીના ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો.

ચાદીના ભાવ

1 ગ્રામ – ₹  67.90

8 ગ્રામ – ₹ 543.20

10 ગ્રામ- ₹ 679

100 ગ્રામ- ₹ 6790

1 કિલો – ₹ 67900


સોનાનો 22 કેરેટ નો ભાવ

1 ગ્રામ – ₹ 4650

8 ગ્રામ – ₹ 37200

10 ગ્રામ- ₹ 46500

100 ગ્રામ- ₹ 465000

સોનાનો 24 કેરેટ નો ભાવ

1 ગ્રામ – ₹ 4845

8 ગ્રામ – ₹ 38760

10 ગ્રામ- ₹ 48450

100 ગ્રામ- ₹ 484500

મિત્રો માહીતી સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati

 

 

 

ગુરુવાર, 24 જૂન, 2021

વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ | Vat Savitri Vrat Mantra Gujarati Lyrics | Okhaharan

વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ  Vat Savitri Vrat Mantra Gujarati Lyrics Okhaharan 

 
Vat-savitri-vrat-mantra-gujarati-lyrics
Vat-savitri-vrat-mantra-gujarati-lyrics

 

હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે., આ વટ સાવિત્રીનો પર્વ પરિણીત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દેવી સાવિત્રીએ મૃત્યુ પામેલા દેવ યમરાજ પાસેથી તેના મૃત પતિ સત્યવાનનો જીવ પાછો મેળવ્યો હતો. તેથી જ દરેક પરિણીત સ્ત્રી પણ પોતાના પતિની સુખાકારી અને લાંબી આયુષ્ય માટે વ્રત રાખીને પૂજા કરે છે. જો તમે તમારા પતિની લાંબી આયુષ્ય ઇચ્છતા હોવ તો વટ સાવિત્રીના દિવસે ચોક્કસપણે આ મંત્રનો જાપ કરો

 

 

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો. 


વટ સાવિત્રી  ના દિવસે વ્રત રાખતી સ્ત્રીઓ સવારે સૂર્યોદય પહેલાં જાગી જાય છે અને નહાવાથી નિવૃત્ત થયા પછી શુધ્ધ વસ્ત્રો પહેરે છે. તમારા ઇષ્ટદેવ સમક્ષ ઉપવાસ કરવા વ્રત લો. આ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની પુનમ તિથિ રહેશે, તેથી તમારી અનુકૂળતા મુજબ દિવસ દરમિયાન વરિયાળી ઝાડની વિધિપૂર્વક પૂજા કરો. વડનાં વૃક્ષની પુજા કરવી

 

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું? ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  



આ પછી, શુદ્ધ જળ ચઠાવો, ત્યારબાદ હળદર, રોલી અને અક્ષતથી સ્વસ્તિક બનાવીને વૃક્ષની પૂજા કરો. ધૂપ-દીવો દાન કર્યા પછી, વડનાં વૃક્ષની પરિક્રમા 108 વાર પરિભ્રમણ કર્યા અને સાથે કાચા સુતરનો દોરો પણ વીટો..


પૂજા પછી આ મંત્રનો જાપ કરો ઉપરોક્ત કાયદાની ઉપાસના કર્યા પછી, પરિણીત માતા અને બહેનોએ તેમના જીવન સાથી અને તેમના પતિની લાંબી આયુની ઇચ્છા કરતા પહેલા, મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ. આ પછી આ યમ મંત્રનો જાપ માત્ર 108 વાર કરો. 

 

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? 


Youtube  પર સાભળો વટ શ્રી સાવિત્રી દેવી મંત્ર   


યમ મંત્ર 

સૂર્યપુત્રાય વિદ્મહે, મહાકાલય ધીમહિ। તન્નો યમ: પ્રચોદયાત્।

ॐ  ઐં હ્રીં ક્લીં શ્રીં સાવિત્રી દેવેય નમઃ




તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

બુધવાર, 23 જૂન, 2021

બુઘવારે પાઠ કરો શ્રી ગણેશજી ભજન ગુજરાતી લખાણ સાથે | Ganesh Bhajan Gujarati Lyrics | Okhaharan

બુઘવારે પાઠ કરો શ્રી ગણેશજી ભજન ગુજરાતી લખાણ સાથે | Ganesh Bhajan Gujarati Lyrics | Okhaharan

ganeshji-bhajan-gujarati-lyrics
ganeshji-bhajan-gujarati-lyrics

>

ૐ ગં ગણપતિ ૐ ગં ગણપતેય,
દુંદાળો દુઃખ ભંજન સ્વામી ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય, 


બાપા પ્રથમ સ્મરણ તારું કરીએ રે,
ફળ, ફૂલ દુર્વા તને ધરીએ રે,
લચપચતા લાડુ ધરીએ રે મનગમતાં મોદક ધરીએ રે.. ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

 તારા માતા-પિતા ઉમાશંકરને,
બેની ઓખા, કાર્તિક તારા બંધુને,
નાર રિધ્ધિ-સિધ્ધિ ને સૌ નમીએ રે ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,

સ્વામી સૂંઢાળા સૂપકર્ણો તું,
સ્વામી લંબોદર ગણનાયક તું,
 બાપા મૂષક સવારી કરી ફરતો તું ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય, 



 બાપા જ્ઞાન તણો તું સાગર છે,
બળ બુદ્ધિ માં તું આગળ છે,
બાપા મહાભારત નો લહિયો તું ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,

બાપા તાપ ત્રિવિધના તું કાપે છે,
સુખ શાંતિ સિદ્ધિ તું આપે છે,
ભક્તિ આનંદ રોમ રોમ વ્યાપે છે ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય, 

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

 

Prestige Sandwich Maker

 Prestige Sandwich Maker

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇