સોમવાર, 11 ઑક્ટોબર, 2021

નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત | Devi Shamapan Apradh Stotram | Okhaharan

 નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત | Devi Shamapan Apradh Stotram | Okhaharan 

Devi-Shamapan-Apradh-Stotram-gujarati-lyrics
Devi-Shamapan-Apradh-Stotram-gujarati-lyrics

શ્રી શંકરાચાર્ય વિરચિત
દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રમ

ન મંત્રો ન યંત્ર તદપિ ચ ન જાને સ્તુતિમહો
ન ચાહવાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિ કથાઃ
ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં
પરં જાને માતસ્તવદનસુરણં ક્લેશહરણમ ૧||
અથૅ
હે મા ! હું તમારા મંત્ર, યંત્ર, સ્તુતિ, આવાહન, ધ્યાન,
સ્તુતિકથા, મુદ્રા તથા વિલાપ કાંઈ પણ નથી જાણતો, પરંતુ બધા
પ્રકારનાં ક્લેશોને દૂર કરનાર આપનું અનુસરણ કરવું (પાછળ
ચાલવું) જ જાણું છું.

વિધેર જ્ઞાનેન દ્રવિણ વિરહેણાલસતયા
વિધેયા શક્યત્વાતવ ચરણયોયૉ ચ્યુતિરભૂત
તદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણિ શિવે
કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ 2||
અથૅ
બધાનો ઉદ્ધાર કરનારી હે કરુણામયી માતા ! તમારી પૂજાની.
વિધિ ન જાણવાના કારણે ધનના અભાવે, આળસથી અને એ
વિધિઓને સારી રીતે ન કરી શકવાના કારણે તમારા ચરણોની સેવા
કરવામાં જે ભૂલ થઈ હોય એને ક્ષમા કરો, કારણ કે પુત્ર
થઈ જાય છે પણ માતા કુમાતા નથી થતી 2||

lalita-panchak-gujarati-lyrics

પૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ
પરં તેષાં મધ્યે વિરલ તરલોડહં તવ સુત:
મદીયોડયં ત્યાગ: સમુચિતમિદં ને તવ શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ ન કુમાતા ન ભવતિ 3||
અથૅ
મા ! ભૂમંડળમાં તમારા સરળ પુત્ર અનેક છે પણ એમાં એક
હું વીરલો જ ઘણો ચંચળ છું તો પણ હે શિવે ! મને ત્યાગી દેવાનું
તમને ઉચિત નથી, કારણ કે પુત્ર તો કપૂત થઈ જાય છે પણ માતા
કુમાતા નથી થતી 3||

જગન્માતમાતૅસ્તવ ચરણસેવા ન રચિત
ન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |
તથાપિ ત્વં  સ્નેહં મયિ નિરૂપમ યત્પ્રકુરુષે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||

અથૅ
હે જગદમ્બા ! હે માતા ! મેં તમારા ચરણોની સેવા નથી કરી
અથવા તમારા માટે પ્રચુર ધન પણ સમર્પણ નથી કર્યું, તો પણ
મારા પર જો તું આવો અનુપમ સ્નેહ રાખે છે તો એ સત્ય જ છે
કે પુત્ર તો કુપુત્ર થઈ જાય છે પણ માતા કુમાતા નથી થતી

પરિત્યક્તા દેવા વિવિધ વિધિ સેવાકુલતયા
મયા પંચાશીતેર ધિક મપનીતે  તુ વયસિ!
ઇદાની ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવતિ |
નિરાલમ્બો    લમ્બોદર જનનિં ક યામિ શરણમ 5

અથૅ
હે ગણેશ જનનિ ! મેં મારું પંચાસી વર્ષથી વધુ આયુષ્ય વીતી
જતા વિવિધ વિધિઓ દ્વારા પૂજા કરવાથી ગભરાઈને બધા દેવોને
છોડી દીધા છે, જો આ સમયે તારી કૃપા ન થાય તો હું નિરાધાર
થઈને કોનાં શરણે જાઉં ?

શ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા
નિરાંતકો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |
તવાપર્ણો કર્ષે વિશતિ મનુવણૅ ફૂલમિદં
જન કો જાનીતે જનનિ જપનીયં જપવિધૈ 6
અથૅ

હે માતા અપર્ણ ! જો તારા મંત્રાક્ષરો કનમાં પડતાં જ ચાંડાલ
પણ મિઠાઈ સમાન સુમધુર વાણીથી યુક્ત બહુ મોટો વક્તા બના
જાય છે અને મહાદરિદ્ર પણ કરોડપતિ બનીને ચિરકાળ સુધી નિર્ભયવિચરે છે તો એના જપનું અનુષ્ઠાન કરીને જપવાથી જે ફળ મળે
છે એને કોણ જાણી શકે ?

Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics

ચિતાભસ્માલેપો ગરલમશનં દિકપટધરો
જટાધારી કણ્ઠે ભુજંગપતિહારી પશુપતિઃ |
કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈકપદવી
ભવાનિ ત્વત્પાણિ ગ્રહણ પરિપાટી ફૂલમિદમ્ 7
અથૅ
જે ચિતાની ભસ્મ ચોળે છે, વિષ ખાય છે, નગ્ન રહે છે,
જટાજૂટ બાંધે છે, ગળામાં સર્પમાળા પહેરે છે, હાથમાં ખપ્પર લીધું
છે, પશુપતિ અને ભૂતોનાં સ્વામી છે એવા શિવજીએ પણ જે એકમાત્ર
જગદીશ્વરની પદવી પ્રાપ્ત કરી છે એ હે ભવાનિ ! તમારી સાથે
વિવાહ થવાનું જ ફળ છે. કી

ન મોક્ષ સ્વાકાંક્ષા ભવવિભવ વાંછાપિ ચ ન મે
ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાપિ ન પુનઃ |
અતસ્ત્વા સંચાયે જનનિ જનનં યાતુ મમ વૈ
મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ 8
અથૅ

હે ચન્દ્રમુખી માતા ! મને મોક્ષની ઇચ્છા નથી, સાંસારિક
વૈભવની પણ લાલસા નથી. વિજ્ઞાન તથા સુખની પણ અભિલાષા
નથી, એટલા માટે હું તમારી પાસે એ જ માગું છું કે મારી આખી
જિંદગી મૃડાની, રુદ્રાણી, શિવ-શિવ, ભવાની આદિ નામો જપતા
જપતા જ વીતે
>
ના રાધિતાસિ વિધિના વિવિધોપચારૈ
કિં રુક્ષચિન્તનપરૈર્ન કૃત વચોભિઃ |
શ્યામે ત્વમેવ યદિ કિંચન મધ્યનાપે
ધતસે કૃપામુચિતમમ્બ પરંતવૈવ 9
અથૅ

હે શ્યામે ! મેં અનેક ઉપચારોથી તમારી સેવા નથી કરી. (એટલું
જ નહીં, એની વિરુદ્ધ) અનિષ્ટ ચિંતનમાં તત્પર મારા વચનોથી
ની મેં શું નથી કર્યું ? (અર્થાત અનેક બુરાઈઓ કરી છે.) તો પણ મુજ
અનાથ પર જો તું કાંઈક કૃપા રાખે છે તો એ તને ઘણું જ ઉચિત
છે, કારણ કે તું મારી માતા છે.

આપત્સુ મગ્ન સ્મરણં ત્વદીય
કરોમિ દુર્ગે કરુણાર્ણવેશિ |
નૈતચ્છઠત્વં મમ ભાવયેથાઃ |
ક્ષુધાતૃષાર્તા જનની સ્મરન્તિ 10
અથૅ

હે દુર્ગે ! હે દયાસાગર મહેશ્વરી ! જ્યારે , કોઈ વિપત્તિમાં
પડું છું તો તારું જ સ્મરણ કરું છું અને તું મારી દુષ્ટતા ન સમજતી,
કારણ કે ભૂખ્યા તરસ્યા બાળક પોતાની માને જ યાદ કર્યા કરે છે.

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

જગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરુણાસિત ચેન્મયિ !
અપરાધ પરમ્પરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ 11

અથૅ
હે જગત જનની ! મારા પર તમારી પૂર્ણ કૃપા છે, એમાં આશ્ચર્ય
શું છે ? કારણ કે અપરાધોથી યુક્ત પુત્રને પણ માતા ત્યાગી નથી
દેતી.

મત્સમઃ પાતકી નાસ્તિ પાપદની ત્વત્સમાં નહિ !
એવં જ્ઞાતા મહાદેવિ યથા યોગ્ય તથા કુરુ12
અથૅ
હે મહાદેવિ ! મારા સમાન કોઈ પાપી નથી અને તારા સમાને
કોઈ પાપ નાશ કરનારી નથી. આ જાણીને જેમ યોગ્ય સમજે એમ
કર ||૧૨||

ઇતિ શ્રીમચ્છંકરાચાર્ય કૃતં દેવ્યપરાધક્ષમાપન સ્તોત્રમ્

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 10 ઑક્ટોબર, 2021

આરોગ્યની પ્રાપ્તિ માટે આ પાઠ કરો ગુજરાતી અથૅ સહિત | શ્રી મીનાક્ષી પંચ રત્નમ્ | Shree Minakshi Panch Rantam With Gujarati Lyrics| Okhaharan

આરોગ્યની પ્રાપ્તિ માટે આ પાઠ કરો ગુજરાતી અથૅ સહિત | શ્રી મીનાક્ષી પંચ રત્નમ્ | Shree Minakshi Panch Rantam With Gujarati Lyrics| Okhaharan 

Shree-Minakshi-Panch-Rantam-With-Gujarati-Lyrics
Shree-Minakshi-Panch-Rantam-With-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ પાઠ દરરોજ કરવાથી આરોગ્યની સારો સુઘારો રહે છે ગુજરાતી અથૅ સહિત . પહેલા સંપૂણૅ પાઠ કરીશું અને ત્યાર બાદ તેનું ગુજરાતી વાંચન કરીશું.

આ પાઠમાં શ્રી મીનાક્ષી દેવી ના પાઁચ ગુણ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 

Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics

શ્રી મીનાક્ષી પંચ રત્નમ્  

 ઉધદભાનુ સહસ્ર કોટિ સદૅશાં કેયૂરહારો જ્જવલાં

વિમ્બોષ્ઠી સ્મિત દન્તં પંક્તિરુચિરાં પીતામ્બરાં લંકૂતામ્‌

વિષ્ણૂબ્રહ્મ સુરેન્દ્ર સેવિત પદાં તત્વ સ્વરુપાં શિવાં

 મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણયવારાંનિધિમ ...1

મૂકતો હાર લ સત્કિરીટ રુચિરાં પૂર્ણેન્દુવક્ત્ર પ્રભાં

શિજ્જત્રુજ પુર કિંકણી મણિધરાં પદ્મપ્રભાભાસુરામ |

સવાભીષ્ટ ફલપ્રદાં ગિરિસુતાં વાણીરમા સેવિતાં

મીનાક્ષી પ્રણતાડસ્મિ સન્તમહં કારુણ્યવારાંનિધિમ્‌ ...2

શ્રી વિધાં શિવવામભાગનિલિયાં હીકાર મંત્રો જ્જવલાં

શ્રી ચંક્રાંક્તિ બિન્દુ મધ્યવસતિં શ્રીમત્સભાનાયિકામ |

 શ્રી મત્ષણ્મુખ વિઘ્નરાજ જનની શ્રી મજ્જગન્મોહિની

મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણ્યવારાં નિધિમ્‌ ...3

શ્રી મત્સુન્દરનાયિકા ભયહરાં જ્ઞાનપ્રદાં નિર્મલાં

શ્યામાભાં કમલાસનાર્ચિતપદાં નારાયણ સ્યાનુજામ |

વીણાવેણુ મૃદંગ વાધ રસિકાં નાનાવિધામબિકાં

મીનાક્ષીં પ્રણતોડસ્મિ સન્તત મહં કારુણ્યવારા નિધિમ ...4

pisarikkal-bhagavathi-temple

 નાનાયોગિમુનીન્દ્ર હ ત્સુવસતિં નાનાર્થસિદ્વિ પ્રદા

નાનાપુષ્પવિરાજિતાં ધિયુગલાં નારાયણે નાર્ચિતામ્

 નાદબ્રહ્મ મયીં પરાત્પરતરાં નાનાર્થ તત્વાત્મિકાં

મીનાક્ષી પ્રણતોડસ્મિ સન્તત મહ કરુણાયવારનીધિમ ..5

ઇતિ શ્રીમચ્છંકરાચાર્ય કૃતં શ્રી મીનાક્ષી પંચ રત્નમ્  સમ્પૂર્ણમ્‌

આરોગ્યની પ્રાપ્તિ માટે નિત્ય 11 વખત કરવો.

જે ઉદય થતા સહસ કોટિ સૂર્યો સમાન આભાવાળી છે , કેયૂર અને હાર આદિ આભૂષણોથી ભવ્ય પ્રતીત થાય છે , બિમ્બાફળ સમાન અરુણ હોઠોવાળી છે , મધુર મુસ્કાન યુક્ત દંતાવલિથી જે સુંદરી લાગે છે તથા પીતામ્બરની અલંકૃતા છે , બ્રહ્મા , વિષ્ણુ આદિ દેવનાયકોથી સેવિત ચરણોવાળી એ તત્ત્વસ્વરૂપિણી કલ્યાણકારી કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું 

મૂકતો હાર લ સત્કિરીટ રુચિરાં પૂર્ણેન્દુવક્ત્ર પ્રભાં  શિજ્જત્રુજ પુર કિંકણી મણિધરાં પદ્મપ્રભાભાસુરામ સવાભીષ્ટ ફલપ્રદાં ગિરિસુતાં વાણીરમા સેવિતાં  કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું 

જે શ્રીવિદ્યા છે , ભગવાન શંકરનાં વામભાગમાં બિરાજમાન છે , હ્રીં બીજમંત્રથી સુશોભિતા છે , શ્રી ચંક્રાંકિત બિન્દુનાં મધ્યમાં નિવાસ કરે છે તથા દેવસભાની અધિનેત્રી છે એ શ્રી સ્વામી કાર્તિકેય અને ગણેશજીની માતા જગન્મોહિની કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષી દેવીને હું નિરંતર વંદન કરું છું .

જે અતિ સુંદર સ્વામિની છે , ભયહારિણી છે , જ્ઞાન પ્રદાયિની છે , નિર્મલા અને શ્યામલા છે , કમલાસન શ્રી બ્રહ્માજી દ્વારા જેમના ચરણ કમળ પૂજાય છે તથા શ્રી નારાયણ ( કૃષ્ણચંદ્ર ) ની જે અનુજા ( નાની બહેન ) છે , વીણા , વેણુ , મૃદંગ આદિ વાઘોની રસિકા એ વિચિત્ર લીલાવિહારિણી કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરું છું .

 જે અનેક યોગિજન અને મુનિશ્વરોનાં હૃદયમાં નિવાસ કરનારી તથા વિવિધ પ્રકારનાં પદાર્થોની પ્રાપ્તિ કરાવનારી છે, જેમના ચરણ યુગલ વિચિત્ર પુષ્પોથી સુશોભિત થઈ રહ્યા છે, જે નારાયણથી પૂજિતા છે તથા જે નાદ બ્રહ્મમયી પરાથી પણ પરા છે અને વિવિધ પદાર્થોની  તત્ત્વસ્વરૂપા છે એ કરુણા વરુણાલયા શ્રી મીનાક્ષીદેવીને હું નિરંતર વંદન કરૂ છું 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

  navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati

નવરાત્રીમાં સવારે આ પાઠ કરો ઘનની ખોટ વતાશે નહીં | લલિતા પંચક | Lalita Panchak With Gujarati Lyrics | Okhaharan

 નવરાત્રીમાં સવારે આ પાઠ કરો ઘનની ખોટ વતાશે નહીં | લલિતા પંચક | Lalita Panchak With Gujarati Lyrics | Okhaharan|

lalita-panchak-gujarati-lyrics
lalita-panchak-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ પાઠ દરરોજ સવારે કરવાથી ધનની ધરમાં ખોટ રહેતી નથી તથા વિઘા મેળવવા માટે આ પાઠ કરવામાં આવે છે.

લલિતા પંચક

આ પંચક પ્રાતઃકાળે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે કરાય છે.

પ્રાતઃ સ્મરામિ લલિતાવદનાર વિન્દં

 વિમ્બાધરં પૃથુલમૌક્તિ શોભિનાસમ્‌ |

આકર્ણ દીધૅનયનં મણિકુણ્ડલાઢયં

મન્દિસ્મિતં મૃગમદોજ્જ્વલભાલ દેશમ્‌ ।૧॥ 

Mataji-Mantra-Kuldevi-Mantra-Mantra-Gujarati-Lyrics

પ્રાતર્ભજામિ લ્રલિતા ભુજ કલ્પવલ્લી

રક્તાંગુલીયલ સંદંગુલિપલ્લવાઢ્યામ

 માણિક્ય હેમવલયાંગ દશોભમાનાં

પુણ્ડેક્ષુચાપ કુસુમેષુ સુણી દધાનામ ।।૨॥ 

Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics

પ્રાતૅનમામિ લલિતા ચરણારવિન્દં

ભક્તેષ્ટ ધનનિરતં ભવસિન્ધુપોતમ ।

પદ્મા સનાદિ સુરનાયક પૂજનીયં

પદ્માંકુશ ધ્વજ સુદર્શન લાંછનાઢ્યમ્‌ ॥૩॥ 

પ્રાતઃ સ્તુવે પરશિવાં લલિતાં ભવાની

ત્રપ્યન્તવેધવિભવાં કરુણાનવધામ |

 વિશ્વસ્ય સૃષ્ટિ વિલય સ્થિતિ હેતુભૂતાં 

વિધેશ્વરી નિગમવાંગ મન સાતિદૂરામ 

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

 પ્રાતર્વદામિ લલિતે તવ પુણ્યનામ

કામેશ્વરીતિ કમલેતિ મહેશ્વરીતિ

શ્રી શામ્ભવીતી જગતાં જનની પરેતિ '

વાગ્દેવતેતિ વચસા ત્રિપુરેશ્વરીતિ

pisarikkal-bhagavathi-temple

ય: શ્લોક પચ્ચકમિંદ લલિતામ્બિકાયાઃ

 સૌભાગ્યદં સુલલિતં પઠતિ પ્રભાતે |

 તસ્મૈ દદાતિ લલિતા ઝટિતિ પ્રસન્ના

વિધાં શ્રિયં વિમલ સૌખ્ય મનન્ત કીર્તિમ્‌ 

 ઇતિ શ્રીમચ્છંકરાચાર્ય કૃતં લલિતા પંચક સમ્પૂર્ણમ્‌ 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 9 ઑક્ટોબર, 2021

નવરાત્રી સ્પેશિયલ | શ્રીભવાની અષ્ટક ગુજરાતી અથૅ સહિત | Bhavani Ashtakam with Gujarati Lyrics Meaning | Okhaharan

નવરાત્રી સ્પેશિયલ | શ્રીભવાની અષ્ટક ગુજરાતી અથૅ સહિત | Bhavani Ashtakam with Gujarati Lyrics Meaning | Okhaharan

Bhavani-Ashtakam-with-Gujarati-Lyrics-Meaning
Bhavani-Ashtakam-with-Gujarati-Lyrics-Meaning

 ભવાની અષ્ટક

ન તાતો ન માતા ન બન્ધુનૅ દાતા

 ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા

 ન જાયા ન વિધા ત વૃત્તિર્મમૈવ

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૧ ॥

હે ભવાનિ ! પિતા, માતા, ભાઈ, દાતા, પુત્ર, પુત્રી, ભૃત્ય, સ્વામી, સ્ત્રી, વિદ્યા અને વૃત્તિ આમાંથી કોઈ પણ મારું નથી, હે દેવી ! એક માત્ર તું જ મારી ગતિ છે, તું જ મારી ગતિ છે

Mataji-Mantra-Kuldevi-Mantra-Mantra-Gujarati-Lyrics

ભવાબ્ધાવપારે મહાદુઃખભીરુઃ

પપાત પ્રકામી પ્રલોભી પ્રમત્તઃ

 કુસંસાર પાશ પ્રબદ્ધઃ સદાહં

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૨ ।॥

હું અપાર ભવસાગરમાં પડેલો છું. મહા દુઃખોથી ભયભીત છું. કામી, લોભી, મતવાલો તથા ઘૃણાયોગ્ય સંસારનાં બંધનોમાં બંધાયેલો છું. હે ભવાની હવે એકમાત્ર તું જ મારી ગતિ છે.

ન જાનામિ દાનં ન ચ ધ્યાનયોગં

 ન જાનામિ તંત્ર ન ચ સ્તોત્ર મંત્રમ્‌

 ન જાનામિ પૂજા ન ચ ન્યાસ યોગં

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ । ૩ ।|

હે દેવી ! હું ન તો દાન આપવાનું જાણું છું, અને ન તો  ધ્યાનમાર્ગની મને ખબર છે. તંત્ર અને સ્તોત્ર-મંત્રોનું પણ મને જ્ઞાન નથી, પૂજા તથા ન્યાસ આદિની કિયાઓથી તો હું એકદમ કોરો છું. હવે એકમાત્ર તું જ મારી ગતિ છે. ।૩॥

ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થ '

ન જાનામિ મુક્તિ લયં વા કદાચિત્‌

 ન જાનામિ ભક્તિં વ્રતં વાપિ માતર

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ ॥ ૪ ॥।

ન પુણ્ય જાણું છું ન તીર્થ, ન મુક્તિની જાણ છે ન લયની. હે માતા ! ભક્તિ અને વ્રત પણ મને જ્ઞાત નથી. હે ભવાનિ | હે ભવાની હવે એકમાત્ર તું જ મારી ગતિ છે. ।૪।।

Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics

કુકમીં કુસંગી કુબુદ્ધિઃ કુદાસઃ

કુલાચારહીન કદાચારલીનઃ |

કુદષ્ટિઃ કુવાક્યપ્રબન્ધઃ સદા હં.

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ॥ પ ॥

હું કુંકર્મી, ખરાબ સંગતમાં રહેનારો, દુર્બુદ્ધિ, દુષ્ટદાસ, કુલોચિત સદાચારથી હીન, દુરાચાર પરાયણ, કુત્સિત દષ્ટિ રાખનારો અને સદા કુવચન બોલનારો છું. હે ભવાની ! હવે એકમાત્ર તું જ મારી ગતિ છે.

પ્રજેશં રમેશં મહેશં સુરેશ

 દિનેશં નિશીધેશ્વરં વા કદાચિત્‌ |

ન જાનામિ ચાન્યત્‌ સદાહં શરણ્યે

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ॥ ૬ ||

હું બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર તથા અન્ય કોઈ પણ દેવતાઓને નથી જાણતો, હે શરણ આપનારી ભવાની ! એકમાત્ર તું જ મારી ગતિ છે. .

. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે

જલે ચાનલે પર્વતે શત્તુમધ્યે ।

 અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ || ૭

હે શરણ્યે ! તું વિવાદ, વિષાદ, પ્રમાદ, પરદેશ, જળ, અનલ, પર્વત, વન તથા શત્રુઓની મધ્યમાં સદાય મારી રક્ષા કરો. હે ભવાની ! એકમાત્ર તું જ મારી ગતિ છે.

 અનાથો દરિદ્રો જરારોગયુક્તો

મહાક્ષીણદીનઃ સદા જાડ્ય વક્ત્રઃ |

વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ।॥ ૮ ॥

જે ભવાનિ ! હું હંમેશાથી અનાથ, દરિદ્ર, જરા-જીર્ણ, રોગી, અત્યંત દુર્બળ, દીન, ગુંગો, વિપદગ્રસ્ત અને નષ્ટ છું. હવે તું જ એકમાત્ર મારી ગતિ છે. ।૮।

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

ઈતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં ભવાન્યષ્ટકમ્‌ સંપૂર્ણમ્‌ ॥ 