શનિવાર, 23 જુલાઈ, 2022

કામિકા એકાદશી 5 ઉપાય થી શ્રી હરિની કૃપા થઈ મા લક્ષ્મી ધનનો વરસાદ કરશે | Kamika Ekadashi 5 Upay Gujarati | Okhaharan

Kamika-Ekadashi-5-Upay-Gujarati
Kamika-Ekadashi-5-Upay-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કામિકા એકાદશીના દિવસે 5 ઉપાય કરવાથી શ્રી હરિની કૃપા થઈ માતા લક્ષ્મી ધનનો વરસાદ કરશે.

 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી કહે છે જે આ વષૅ તિથિ અનુસાર 9 ઓગસ્ટ 2026 ના રોજ રાખવામાં આવશે. એકાદશી દિવસે ભગવાન વિષ્ણુની અથવા તેમના દશ અવતારમાંથી કોઈ પણ અવતાર ની પૂજા વિધિ વિઘાન થી કરવામાં આવે છે. હિન્દુ ગ્રંથો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી એટલે નાના માં  નાના કમૅ કરીને પુણ્ય કમાવવાનો દિવસ.આ તિથિ વિષ્ણું ભગવાન, ગાયમાતા, પીપળા વૃક્ષ, તુલસીમાતા નું પુજન કરવાનો દિવસ માનવામાં આવે છે.  

જે પૂણૅ શ્રદ્રા અને શુદ્ઘ હ્રદયે આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ગ્રંથો માં કામિકા એકાદશીના દિવસે કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ઉપાય છે તે આપણે જાણીયે. 

શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.   

ઘરમાં માતા લક્ષ્મીનું આગમન વઘે માટે કામિકા એકાદશીના દિવસે હળદરની બે ટુકડા , ચાંદી નાહોય તો સાદો એક રૂપિયાનો સિક્કો બંને ભેગા કરી એક પીળા રંગની પોટલીમાં રાખો તે પછી ભગવાનને અપણૅ કરો અને ભગવાનનાં આશીર્વાદ લીઘા પછી તમારા ઘરમાં જ્યાં ઘન સંપતિ હોય ત્યાં રાખી દો આમ કરવાથી માતા લક્ષ્મીનું આગમન વઘે

શ્રી વિષ્ણુ ભગવાન 24 નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

ઘરમાં એકબીજા જોડે સંબંઘમાં અડચણ આવતી હોય તો આ એકાદશી નાં દિવસે પૂજાના સમયે દક્ષિણાવર્તી શંખમાં ગંગા જળ કે પવિત્ર નદીનું ભરીને ભગવાન વિષ્ણુને જળ નો અભિષેક કરો  પૂજા પછી આ જળને ઘરનાં દરેક સભ્ય ને પ્રસાદ આપો આમ કરવાથી સંબંધો સારા થશે.

જીવનમાં આર્થિક પ્રગતિ માટે આ એકાદશીના દિવસે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો સાથે સાથે  ૐ નમો ભગવતે નારાયણાય' નો જાપ જાપ કરતાં 11 વાર તુલસીના છોડને પ્રદક્ષિણા કરો. આમ કરવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સારી થશે. 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

જો તમે નોકરી ઘંઘામાં કે કરિયરમાં આગળ વધવા માંગો તો પીપળાનું એક સરસ પાન લઈ તેની ઉપર ચંદન વડે સ્વસ્તિક ચિન્હ બનાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં ' ૐ નમો ભગવતે વાસુદેવાય' કહીને અર્પણ કરો. અને જો શક્ય હોય તો સાથે તુલસી, પીળા રંગની મીઠાઈ અથવા કેળા પણ અર્પણ કરો.

કજૅ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ એકાદશીના દિવસે કાચા સૂતર ના દોરા વડે પીપળા લપેટાય એ રીતે 11 વાર પ્રદક્ષિણા કરો. પરિક્રમા પૂર્ણ થયા બાદ પીપળના મૂળમાં જળ ચઢાવો. પછી પ્રાથના કરો ઋણમાંથી જલ્દી મુક્તિ અપાવો દેવ.

 શ્રી લક્ષ્મી માં ના લલિતા સ્વરૂપ ના ચાલીસ ગુણ નો પાઠ કરવાથી ધન ધાન્ય ખોટ રહેતી નથી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

ઈચ્છિત મનોકામનાઓની પૂર્તિ માટે આ એકાદશીના દિવસે દૂધમાં કેસર તથા તુલસી મિક્સ કરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 22 જુલાઈ, 2022

શ્રીદશામાં વ્રત ઉજવણું | શ્રી દશામાં વ્રત સંપૂણૅ ઉજવણું | Dashama Vrat Ujavanu | Dashama Vrat 2026 | Okhaharan

Dashama-Vrat-Ujavanu-Gujarati
Dashama-Vrat-Ujavanu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અષાઠ વદ અમાસ થી શરૂ કરી શ્રાવણ સુદ દશમ સુધી દશ દિવસ નું માં દશામાં ના વ્રત નું દર વષૅ ઉજવણું કેવી રીતે કરવું તથા સંપૂર્ણ વ્રત એટલે કે  પાંચ વર્ષ પુર્ણ થતાં ઉજવણું કેવી રીતે કરવું તે બધું જાણીશું. 

દશામાં આરતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

વ્રત ઉજવણી 2026 : 

દશ દિવસનું વ્રત પૂરું થાય એટલે પાટ પર જે માટીની સાંઢણીની સ્થાપના કરી હોય એને નદી કે સરોવરના જળમાં પધરાવવી. ત્યારબાદ દાન-ધરમ કરવા. દશામાને દાન અત્યંત પ્રિય છે. તેથી શક્તિ પ્રમાણે દાન કરવાં. બીજા બહેનો તથા સગા સંબંધી માં દશામાં વ્રત વિશે માહિતી આપી ને માં સાચા હ્રદયથી પ્રચાર કરવો. કોઈ સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું. બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર આપવા. વ્રતની ઉજવણી વખતે મનમાં શ્રદ્ધા ધરવી અને તન-મન પવિત્ર રાખવાં.

સંપૂર્ણ વ્રત ઉજવણી 2026: 

પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત જે સ્ત્રી કરે છે તેનું વ્રત પૂર્ણ થાય છે. તે શરુ કર્યા પછી અધૂરું ન મૂકવું. ગમે તેવી કસોટી થાય તો પણ શ્રદ્ધાને ડગવા ન દેવી. પાંચ વર્ષવ્રત કર્યા પછી તેનું પૂર્ણ પ્રેમથી ઊજવણું કરી, દાન ધરમ કરવાં. જે બહેનની શક્તિ હોય તે બહેને ચાંદી કે સોનાની સાંઢણી બનાવી, નદી કે સરોવરના જળમાં પધરાવી દેવી અથવા કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામા લેખે અર્પણ કરવી. પાંચ બ્રાહ્મણ જમાડવા તથા બાળભોજન કરાવવું. અન્નદાનનો મહિમા તો અપરંપાર છે, તેથી સુપાત્ર બ્રાહ્મણને ચોખ્ખું સીધું આપવું. પંચિયું આપવું. જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય તો સહસ્રગણું ફળ મળે છે.

દશામાંનો થાળ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

દશામાના વ્રતના પ્રભાવથી ખરાબ ગ્રહની અસર દૂર થાય છે. દશામાની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની છોળો ઊડે છે અને વ્રત કરનારની શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે.

દશામાં વ્રત વિધિ અને સંપુણૅ વ્રત કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મિત્રો આ શ્રી દશામાં  વ્રત ઉજવણું ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે કોઈ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ માં લખો એનો જવાબ અચુક આપીશ .

dashama Murti Online Buy

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 19 જુલાઈ, 2022

હિડોળા ઉત્સવ "" કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો "" | Krishna Hindola Kirtan Gujarati 2022 | Okhaharan

krishna-hindola-kirtan-gujarati-2022
krishna-hindola-kirtan-gujarati-2022

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હિડોળા ઉત્સવ "" કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો ""

શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો. 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો, 

અપની મુક્તિના મારગ બનાતે ચલો,

 કામ કરતે રહો, નામ જપતે રહો, 

પાપ કરનેસે હરદમ ઊગરતે રહો;

નામ ધનકા ખજાના બઢાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો,

લોગ કહતે હૈ, ભગવાન આતે નહીં, 

દ્રૌપદીકી તરહ તુમ બુલાતે નહીં;

ટેર ગજકી તરહસે સૂનાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો,

લોગ કહતે હૈ, ભગવાન ખાતે નહીં, 

શબરીકી તરહસે ખિલાતે નહીં;

સાગ વિદુરકી તરહસે ખિલાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

 સુખમેં ભૂલો નહીં, દુઃખ મેં રોવો નહીં, 

અપને દિલસે પ્રેમકો વિસારો નહીં; 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

માયાજાલસે દિલકો હટાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

દયા આવેગી ઉનકો, કભી ન કભી, 

બસ પાવોગે દર્શન કભી ન કભી;

યહી વિશ્વાસ દિલમેં જમાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

 સૂનતે આયે અનાથોકે વો નાથ હૈ, 

અપને ભક્તોકે રહતે સદા પાસ હૈ,

મનકે વિષયોંસે મનકો હટાતે ચલો, 

કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ જી રે હિડોળા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 17 જુલાઈ, 2022

હિડોળા ઉત્સવ "" ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ "" | Hindola Kirtan Gujarati 2023 | Okhaharan

hindola-kirtan-Gujarati-2022
hindola-kirtan-Gujarati-2022

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હિડોળા ઉત્સવ "" ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ ""

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ(૨)

હેમ ના હિંડોળે ગાદી ને તકિયા

મલમલ નાં ઓછાળ

હિંડોળે બાંધી હીર ની દોરી (૨)

માતા જશોદા ને હાથ... ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ

ફૂલ ના હિંડોળે ઝુલે મારો લાલો મહેકે છે મોગરો

ગુલાબ ગલગોટાની શોભે છે શેરો (૨)

નંદજીના આંગણીએ આજ.

 ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ

મોરનું પીછું માથે છે  બાંધ્યું છે

ઝબલું લાલમ લાલ.

કેડે કંદોરા નું શોભે છે ઝૂમખું (૨)

ગળામાં વૈજંતી માળ

ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ

માતા જશોદાજી ઝુલાવવા આવ્યા

જોઈ લાલા નો ઠાઠ

પ્રેમે કરીને ઝુલો ઝુલાવે (૨)

હૈયે હરખ ન માય...

ગોપી જશોદાજી ને આંગણે આવ્યા ઝુલાવવા ઘનશ્યામ

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 ભક્ત મંડળ સૌ અરજ કરે છે

માતા જશોદા ને આજ

લાલો ઝુલાવવા આપો મા અમને (૨)

પૂરો મનની આશ...