બુધવાર, 4 જાન્યુઆરી, 2023

પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે | Shiv Panchakshar Stotra Gujarati Lyrics | Okhaharan 

પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે | Shiv Panchakshar Stotra Gujarati Lyrics | Okhaharan 

shiv-panchakshar-stotra-gujarati-lyrics
shiv-panchakshar-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રમ્

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રમ્

નાગેંદ્રહારાય ત્રિલોચનાય

ભસ્માંગરાગાય મહેશ્વરાય ।

નિત્યાય શુદ્ધાય દિગંબરાય

તસ્મૈ "ન" કારાય નમઃ શિવાય ॥ 1 ॥

  "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય

નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય ।

મંદાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય

તસ્મૈ "મ" કારાય નમઃ શિવાય ॥ 2 ॥

શિવાય ગૌરી વદનાબ્જ બૃંદ

સૂર્યાય દક્ષાધ્વર નાશકાય ।

શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય

તસ્મૈ "શિ" કારાય નમઃ શિવાય ॥ 3 ॥

 શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

વશિષ્ઠ કુંભોદ્ભવ ગૌતમાર્ય

મુનીંદ્ર દેવાર્ચિત શેખરાય ।

ચંદ્રાર્ક વૈશ્વાનર લોચનાય

તસ્મૈ "વ" કારાય નમઃ શિવાય ॥ 4 ॥

યજ્ઞ સ્વરૂપાય જટાધરાય

પિનાક હસ્તાય સનાતનાય ।

દિવ્યાય દેવાય દિગંબરાય

તસ્મૈ "ય" કારાય નમઃ શિવાય ॥ 5 ॥

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવ સન્નિધૌ ।

શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥ 

 સ્ત્રોત સંપૂણૅ

 પ્રદોષ તિથિ ના દિવસે મહાદેવ નો શયન સમયે આ સ્ત્રોત કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 3 જાન્યુઆરી, 2023

શ્રી ગણેશ નો આ અષ્ટકમ પાઠ કરવાથી પુણ્યશાળી વિધવાન અને ધનવાન થાય બધા વિધ્નો દૂર કરનાર પાઠ | Gananayak Ashtakam Gujarati Lyrics | Okhaharan 

શ્રી ગણેશ નો આ અષ્ટકમ પાઠ કરવાથી  પુણ્યશાળી વિધવાન અને ધનવાન થાય બધા વિધ્નો દૂર કરનાર પાઠ | Gananayak Ashtakam Gujarati Lyrics | Okhaharan 

gananayak-ashtakam-gujarati-lyrics
gananayak-ashtakam-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું શ્રી ગણેશ નો આ અષ્ટકમ પાઠ કરવાથી  પુણ્યશાળી વિધવાન અને ધનવાન થાય બધા વિધ્નો દૂર કરનાર પાઠ . આ ગણનાયકાષ્ટકનો જે વ્યક્તિ હંમેશાં પાઠ કરે છે તે પુણ્યશાળી, વિદ્યાવાન તથા ધનવાન થાય છે. એનાં બધાં કાર્યો સફળ થાય છે.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી ગણનાયકોષ્ટકમ ||

એકદન્ત મહાકાયં તપ્તકાંચન સંનિભમ્
લમ્બોદરં વિશાલાશં વન્દેડહં ગણનાયકમ્ ॥૧॥

 મૌજીકૃષ્ણાજીનધરં નાગયજ્ઞોપવીતમ્ ।
બાલેન્દુશકલંમૌલં વન્દેઽહં ગણનાયકમ્ ॥૨॥

 ચિત્રરત્ન વિચિત્રાંગ ચિત્રમાલા વિભૂષિતમ્ ।
કામરૂપધરં દેવં વન્દેડહં ગણનાયકમ્ ॥૩॥

 ગજવત્રં સુરશ્રેષ્ઠં કર્ણચામરભૂષિતમ્ ।
 પાશાંકુશધરં દેવં વન્દેઽહં ગણનાયકમ્ !૪॥

 મૂષકોત્તમમારુઢાય દેવાસુર મહાબાહવે ।
યોદ્ધુકામ મહાવીર્ય વન્દેડહં ગણનાયકમ્ ॥

યક્ષકિન્નર ગંધર્વ સિદ્ધ વિદ્યાધરૈસ્સદા ।
સ્તૂયમાન મહાબાહું વન્દેડહં ગણનાયકમ્ ॥૬॥

 અમ્બિકાહૃદયાનંદ માતૃભિઃ પરિવેષ્ટિતમ્ ।
 ભક્તપ્રિય મદોન્મત્ત વન્દેડહં ગણનાયકમ્ ॥૭॥

સર્વવિઘ્નહર દેવ સર્વવિઘ્ન વિવર્જિતમ્ |
સર્વસિદ્ધિ પ્રદાતાર વન્દેડહં ગણનાયકમ્ ॥૮

 ગણાષ્ટકમિદં પુણ્યં પઠેત્સતતં નરઃ I
 સિદ્ધયન્તિ તસ્ય કાર્યાણિ વિદ્યાવાન ધનવાન ભવેત્ ॥

॥ ઈતિ શ્રી ગણનાયકાષ્ટકં સમાપ્તમ્ ॥

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 31 ડિસેમ્બર, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2025 Kayre Che | Putrada Ekadashi 2025 | Okhaharan 

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ |  Putrada Ekadashi 2025 Kayre Che | Putrada Ekadashi 2025 |  Okhaharan 

putrada-ekadashi-2025-kayre-che-putrada
putrada-ekadashi-2025-kayre-che-putrada

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી 30 કે 31 ડિસેમ્બર ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. પોષ માસની સુદ પક્ષની એકાદશી તિથિ ને પુત્રદા એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો સુદ  પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ આ પુત્રદા એકાદશી ના દિવસે તેમના નારાયણ સ્વરૂપ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. તથા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. 

શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહે છે એના નામ પરથી ખબર પડી જાય છે કે પુત્ર રત્ન આપનારી એકાદશી છે. આખા વષૅ બે પુત્રદા એકાદશી આવે છે એક તો પોષ માસમાં અને બીજી શ્રાવણ માસમાં બંને એકાદશી માહાત્મ્ય સમાન છે.  આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને  સાથે સાથે આની વ્રત કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.

 કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી તિથિ માહિતી  

 આ વષે 2025 ની એકાદશી ની શરૂઆત

શરૂઆત 30 ડિસેમ્બર 2025 મંગળવાર સવારે 7:50 મિનિટ

એકાદશી તિથિ 31 ડિસેમ્બર 2025 બુઘવાર સવારે 5:00 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 31 ડિસેમ્બર 2025 બુઘવાર કરવો

31 ડિસેમ્બર 2025 બુઘવાર પુજન નો શુભ સમય સવારે 7:09 થી 9:50 સુધી છે

પારણા નો સમય 1 જાન્યુઆરી 2026 સવારે 6:15 થી 8:15 સુધી નો છે.

" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને  સાથે સાથે આવી કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે. 

પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી નું માહાત્મ્ય ની વ્રત કથા અહી ક્લિક કરો. 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 30 ડિસેમ્બર, 2022

બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ | Bajrang Bavani in Gujarati Lyrics | શ્રી બજરંગ બાવની નો પાઠ | Okhaharan

બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ |  Bajrang Bavani in Gujarati Lyrics | શ્રી બજરંગ બાવની નો પાઠ | Okhaharan

bajrang-bavani-in-gujarati-lyrics
bajrang-bavani-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી ના બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ એટલે બજરંગ બાવની ગુજરાતી લખાણ સાથે.

ૐ હનુમંતે નમઃ

શ્રી બજરંગ બાવની

બ્રહ્મચારી જતિ જગમાં એક, સેવાનો લીધો છે ભેખ

 રૂદ્ર તણો છે એ અવતાર, અંજની વાયુ કેરો બાળ.

 બાળપણની કહું શું વાત, ફળ જાણી રવિ ગ્રહો હાથ,

રાહુ કેતુ મન મૂંઝાય, ઈન્દ્રની પાસે તેઓ જાય.

 માર્યું વજ્ર ને પડયો બાળ, વાયુએ લીધી સંભાળ.

 ક્રોધે ભરાયા વાયુદેવ, બંધ ગતિ કીધી તત્ખેવ.

મચ્યો સઘળે હાહાકાર, દેવો દોડયા તેણી વાર. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો અહી ક્લિક કરો. 

 સ્તૃતિ કીધી છોડી અભિમાન, પ્રસન્ન થઈ આપ્યાં વરદાન.

બળવંતા બન્યા હનુમાન, મહાબલી વળી વજ્ર સમાન.

ભણતર ભણ્યા સૂર્યની પાસ, સંગીતનો કીધો અભ્યાસ.

 કરતા ઋષિને એ હેરાન, શાપ દીધો બળનું ભૂલ્યા ભાન.

શાપ નિવારણ ઋષિ કરે, તુજ બળનું કો ભાન કરે.

 ભણી ગણિ પંડિત થયા, સુગ્રીવના એ મંત્રી બન્યા.

 માત સીતાને શોધે રામ, બ્રાહ્મણ રૂપે જાય હનુમાન.

 મહાબલી છે આ હનુમાન, ભાન કરાવે જાંબુવાન.

 બળવંતા એ તૈયાર થાય, માતા સીતાની શોધ કરાય.

 સમુદ્ર પરથી લંકા જાય, મૈનાક પર્વત મન હરખાય.

 નાગ માતા આવે છે ત્યાંય, બળબુદ્ધિ જોઈ રાજી થાય. 

રાહુની મા સિંહિકા મળે, પળમાં એનો નાશ કરે.

 લંકામાં લંકિની મળે, મુષ્ટિ પ્રહારે સીધી કરે.

 વિભીષણને જોયા છે જ્યાંય, ભક્ત હૃદય ભેટયા છે ત્યાંય.

મેળવી માતાજીની ભાળ, કર જોડી કર્યા નમસ્કાર.

 રામ સેવકની પહેચાન થાય, અંગૂઠી આપી છે જ્યાંય.

સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર, વર્તાવ્યો છે કાળો કેર.

 સમરણ કરતાં રામનું મન, લંકાનું કીધું છે દહન.

 ત્યાંથી આવ્યા રામની પાસ, ઉર ઉમંગે જોડયા હાથ.

તમ કૃપાથી કીધું કામ, નિરહંકારી ને નિષ્કામ.

યુદ્ધમાં લક્ષ્મણ થાય. બેભાન, સંજીવની લાવે હનુમાન.

રાજી થઈ બોલ્યા ભગવાન, ભરત સમ ભાઈ હનુમાન.

 રામ લક્ષ્મણની ચોરી થાય, ચોમેર હાહાકાર વરતાય.

 અહિરાવણ માર્યો પાતાળ, લાવ્યા રામ-લક્ષ્મણ ભોપાળ. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો. 

દિવસે યુદ્ધ કરે મૂકી મન, રાત્રે ચાંપે રામ ચરણ.

રામ સેવામાં રહે પ્રસન્ન, માની સાચું સેવા ધન.

માતા સીતાએ આપ્યો હાર, મોતી તોડયા છે તત્કાળ,

નારાજ થાય છે સહુ લોક કિંમતી હાર કરે શું ફોક.

 દેખી બોલ્યા શ્રી હનુમાન, રામ વગરનાનું શું કામ ?

 શંકાશીલ બોલ્યા છે વાણ, તમ હૃદયમાં કર્યાં છે રામ ?

 હૃદય ચીરી દેખાડે રામ, આલિંગન દીધું ભગવાન,

 રામ એવા સૌ કપિ કહે ! એ લાભ બીજાને ન મળે.

 ભરત શત્રુઘ્નને લક્ષ્મણ, ગોઠવે રામ સેવાનો ક્રમ

 કપિ માટે ન રાખ્યું કામ, ત્યારે બોલયા શ્રી હનુમાન.

 ચપટી ધગાડું એ મુજ કાજ, બગાસું આવે શ્રી મહારાજ,

 રાત-દિવસ બસ રામની પાસ, કયારે બગાસું લે મહારાજ.

 કંટાળ્યા આથી સૌ જન, સોંપી સેવા વાયુતન,

 સત્યભામા ને સુદર્શન, ગરૂડ ને વળી ભીમ અર્જુન.

 ગર્વ થયો આ સૌને મન, ઉતાર્યો વાયુ નંદન.

જ્યાં થાયે શ્રીરામનું ગાન, પ્રથમ પધારે શ્રી હનુમાન.

 તુલસીને દેખાડયા રામ, કૃપા કરો મુજ પર ભગવાન.

 બાવની પ્રેમે જે કોઈ ગાય, મૂઠ ચોટ ન લાગે જરાય.

 ભૂત પ્રેત ને ભેંસાસુર, રોગ દોષ સૌ ભાગે દૂર.

 આકણ સાકણ તરિયો તાવ, રાહુ કેતુ ભાગે બંગાલ.

 જન્મ-મરણ ફેરો તરી જાય, “પુનિત” પ્રભુક્ત થવાય

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે  અહી ક્લિક કરો. 

(દોહો)

ધૂપ દીપ કરી પાઠ કરે, જો રાખીને વિશ્વાસ;

સદા કપિ સંગે રહે, મીટે દુશ્મન કેરો ત્રાસ. 