શનિવાર, 6 જાન્યુઆરી, 2024

શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે | Good Welath Hanuman Janjiro Gujarati Lyrics |

શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે | Good Welath Hanuman Janjiro Gujarati Lyrics | #Okhaharan

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે પાઠ કરીશું શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા ગુજરાતી લખાણ સાથે.

આપણે મંત્ર જાપ શરૂ કરીયે પહેલાં આ મંત્ર જાપ કરવાની વિધિ શું છે તે જાણી લઈએ.

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 

વિધિ : આ મંત્રની સાધના ૨૧ દિવસોની છે. કોઈપણ મંગળવાર અથવા શનિવારની રાત્રિએ હનુમાનજીની પૂજા ઉપાસના સંબંધી બધા નિયમોનું પાલન કરી સાધક પ્રતિદિન ૧૧ માળાનો જાપ કરે તો હનુમાનજી પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈ પણ સ્વરૂપે દર્શન આપી એના સર્વ રોગને નષ્ટ કરી, શરીર સ્વાસ્થ્ય સારુ રાખી એની બધી અભિલાષાઓ પૂર્ણ કરે છે.
શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

હનુમાન જંજીરા
શરીર સ્વાસ્થ્ય માટે હનુમાન જંજીરા

॥ મંત્ર ॥

અજરંગ પહેર્યું,
બજરંગ પહનૂ,
 સબરંગ રકખૂ પાસ,
દાઁયે ચલે ભીમ સેન,
બૉયે હનુમન્ત,
આગે ચલે કાજી સાહેબ,
 પીછે કુલ બલારદ,
આતર ચોકી કચ્છ કુરાન,
 આગે પીછે તૂ રહેમાન,
ઘડ ખુદા, સિર પર સુલેમાન,

 લોહે કા કોટ તાઁબે કા તાલા, 
કરલા હંસા બીરા,
કરતલ બસે સમુદ્ર તીર,
હાઁક ચલે હનુમાન કી,

 નિર્મલ રહે શરીર

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 4 જાન્યુઆરી, 2024

આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics | #Okhaharan

 આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics |  #Okhaharan

Shree-Dattatreya-stuti-Gujarati-lyrics
Shree-Dattatreya-stuti-Gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રીદત્તાત્રેયસ્તુતિ ગુજરાતી લખાણ સાથે. દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. એટલે તેમને ત્રિદેવ કહે છે. જેમ દત્ત બાવની નો પાઠ 52 વખત કરવાથી કોઈ પણ પ્રકાર ની આસુરી શક્તિ કશુ બગાડી નથી શકતી તેવી જ રીતે ગુરૂવારે આ સ્તુતિ કરવાથી દત્તાત્રેય ભગવાન ના આશીવૉદ મળે છે. 

દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે 
 
ૐ શ્રી દત્તાત્રેયાય નમઃ 

શ્રીદત્તાત્રેયસ્તુતિઃ  

જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧.. 
 
ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨.. 

 તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩..

વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

 વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪..

ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

 ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫..

ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬... 
 
ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

 નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭..
 
ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

 ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮.. 

ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા .

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

બુધવાર, 3 જાન્યુઆરી, 2024

બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય | Budha Kavach Gujarati Lyrics | #Okhaharan

બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય | Budha Kavach Gujarati Lyrics | #Okhaharan

Budha-Grah-Kavach-Gujarati-Lyrics
Budha-Grah-Kavach-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુધવાર ના દિવસે બુધ ગ્રહનો આ કવચ નો પાઠ કરવામાં માત્રથી બુધ પીડા શાંત થાય અને વંશવૃદ્ધિ થાય

 ૐ હ્રીં બુધાય નમઃ 

|| બુધ કવચ ||

બુધસ્તુ પુસ્તકઘરઃ કુંકુમસ્ય સમધુતિઃ । 
પીતામ્બરઘરઃ પાતુ પીતમાલ્યાનુલેપનઃ ||૧||
કટિંગ પાતુ મે સૌમ્યઃ શિરોદેશં બુધસ્તથા। ।
નેત્રે જ્ઞાનમય પાતુ શ્રોત્રે પાતુ નિશાપ્રિયઃ ॥૨॥
ધ્રાણં ગંધપ્રિયઃ પાતુ જિહવાં વધાપ્રદો મમ
કંઠે પાતુ વિધોઃ પુત્રો ભુજૌ પુસ્તકભૂષણઃ ||૩||
વક્ષઃ પાતુ વરાંગશ્વ હ્રદય રોહિણીસુતઃ ।
 નાભિ પાતુ પુરારાધ્યો મધ્ય પાતુ ખગેશ્વર |૪||

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે 

જાનુની રોહિણેયશ્વ પાતુ જંઘેડખિલપ્રદઃ ।
પાદૌ મે બોધનઃ પાતુ પાતુ સૌમ્યોડખિલં વપુઃ ||

એતદ્ધિ કવચં દિવ્યં સર્વપાપપ્રણાશનમ્ |
 સર્વરોગપ્રશમનં સર્વદુઃખનિવારણમ્ ॥૬॥

આયુરારોગ્યશુભદં પુત્ર-પૌત્ર-પ્રવર્ધનમ્ ।
 યઃ પઠેચ્છુણુયાદ્ વાપિ સર્વત્ર વિજયી ભવેત્ ||

|| ઈતિ બુધ કવચં સમાપ્તમ્ ॥

આ કવચનો નિયમિત તથા શ્રધ્ધાપૂર્વક પાઠ કરનારની બુધ પીડા શાંત થાય છે. તથા આયુષ્ય વૃદ્ધિ નીરોગી વંશવૃધ્ધિ જે થાય છે. સાથે સાથે તમામ પીડાઓ શાંત થાય છે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 2 જાન્યુઆરી, 2024

 આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics | #Okhaharan

 આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics | #Okhaharan

hanuman-panchak-gujarati-lyrics
hanuman-panchak-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 

શ્રી હનુમાન પંચક
દોહા
સંચક સુખ કંચક કવચ પંચક પૂરન બાન |
રંચક રંચક કષ્ટ ના હનુમત પંચક જાન ||
મત્તગયન્દ છન્દ

ગ્રાહિ નસાહિ પઠાહિ દઈ, દિવદેવમહાહિ સરાહિ સિઘારિ |
વીર સમી૨ન શ્રી રઘુવીરન, ઘીરહિ પીર ગંભીર વિદારી
 કન્દ અનંદ સુ અંજનિનંદ, સદા ખલવૃન્દન મંદજહારી
 ભૂઘર કો ઘર કે કર ઉપર નિર્જર કે જુદ કી જર જારી || ૧ || 
બાલિ સહોદર પાલિ લયો હરિ કાલિ પતાલિહુ ડાલિ દઈ હૈ ||
 ભાલિ મરાલિસિ સીય કરાલિ બિડાલિ નિશાલિ બિહાલિ ભઈ હૈ
ટાલિ ડરાલિ મહાલિય રાય ગજાલિન ચાલિ ચપેટ લઈ હૈ
 ખ્યાલિહિં શાલિ દઈ કાલિ કપાલ ઉતાલિ બહાલિ ગયી હૈ ॥૨॥

આસુ વિભાવસુ પાસુ ગયે અરુ તાજુ સુહાસુ ગરાસુ ઘરયો હૈ ।
 અચ્છ સુચ્છન તચ્છન તોરિ સ રચ્છન પચ્છન પચ્છ કર્યો હૈ ||
 આર અપાર હું કાર પછાર સમીર કુમાર સુમાર ભર્યા હૈ ।
કો હનુમાન્ સમાન જહાન બખાનત આજ અમાન ભર્યો હૈ।।૩

 અંજનિ કો સુત ભંજન ભીરન સંજન રંજન પંજ રહા હૈ ।
 રુદ્ર સમુદ્રહિ છુદ્ર કિયો પુનિ કુદ્ધ રસાઘર ઉર્જા લહા હૈ ।।
મોહિ ન ઓપ કહો પતઉ તુબ જોપ દયા કરું તોપ કહા હૈ |
 ગથ્થ અકથ્થ બનત્ત કહા હનુમત તું હથ્થ સમથ્ય સહા હૈ ।। ૪ ।।

ભાન પ્રભાનન કે અનુમાન ગયે અસમાન બિહાન નિહારી ।
 ખાન લગે મઘવાનહુ કો સુકિયો અપમાન ગુમાનહિ ગારી ।।
 પ્રાણ પરાન લગે લછમાન તુ આનન ગાનપતી ગિરધારી
 બાન નિવાય સુજાન મહાન સુ હૈ હનુમાનૢ કરાન હમારી ॥ ૫ ॥

દોહા

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 

બસુદિશિ ઓં પૌરાણ દગ ઈક ઈક આધે આન ।
 સિત નવમી ઈષ ઈન્દુ દિન પંચક જન્મ જહાન ॥

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 1 જાન્યુઆરી, 2024

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ | પૂજન વિઘિ | Gharni Dahelij Pujan | Home Entrance | #Okhaharan

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ  | પૂજન વિઘિ  | Gharni Dahelij  Pujan | Home Entrance |  #Okhaharan 

gharni-dahelij-pujan-home-entrance-puja
gharni-dahelij-pujan-home-entrance-puja

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણુ ભક્તિ લેખ આજે આપણે જાણીશું ઘરના ઉમરાનુ મહત્વ 

"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય

 મિત્રો આપણો ભારત દેશ ભક્તિમય ગણાય છે અને દરેક લોકોમાં ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં સુંદર ભગવાનની મૂર્તિઓ હોય છે ફોટા હોય છે અને તેમાં આપે સવાર સાંજ ધુપ દીપ પુષ્પો વડે પૂજા કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજા નું મહત્વ તો છે જ પરંતુ ઘરનો ઉમરો જે ઘરની મર્યાદા નું પ્રતીક છે ઘરની લક્ષ્મણ રહે છે એક ઘરના વડીલ જેવી ગરજ સારે છે ખોટું કરવા ઉપડેલા પગની વાળે છે અશકના બંધ ઉપર આગળ વધવાની મનાઈ કરે છે મનુષ્યના કર્મોની નોંધ લે છે ઘરમાંથી ક્યાં જવું છે ક્યાંથી આવ્યા છીએ એ બધી વાતોની સાચી પૂર નાર ઘરનો ઉમરો હોય છે

હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય

 કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર ઘરનો મોભી ઉમરો જ હોય છે તો મિત્રો આટલો મહત્વ નો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને કેમ ભુલાય માટે ઉમરાનુ પુજન તો કરવું જ જોઈએ ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉમરાનુ પુજન ખૂબ જ જરૂરી છે 
પેલા તો આપણે જાણીએ કે ઘરના ઉમરાનુ મહત્વ શું ઘરના મુખ્ય દ્વારની શાસ્ત્રમાં ઘરનું મુખ કહેલું છે ઘરમાં જો ઉમરો ના હોય ને તો એ ઘર અપવિત્ર ગણાય છે કહેવાય છે કે ઉમરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી માટે ઘરમાં ઉંબરો ખૂબ જ જરૂરી છે ઘરનો ઉમરો એ ઘરના સ્વામીની શાલીતા તથા વિધ્વતા અને સમૃદ્ધિના પ્રતિરૂપે મનાય છે 

માટે મુખ્ય દ્વાર ઘરના બીજા દ્વાર કરતાં મોટો તથા શણગારેલું હોવું જોઈએ પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર પર કળશ નાળિયેર અશોપાલવ પત્તા નું તોરણ કેળના પતાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે સાથિયો કરી સુસર્જિત કરવાની પ્રથા છે શણગારવાની પ્રથા છે આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો હોય જ છે ને તેની પાર કરીને તો ભગવાનના દર્શન કરવા જવાય છે

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 

 હવે આપણે જાણીએ કે ઉમરાનુ પૂજન કેવી રીતે કરવું તો ઘરની બેન દીકરી માતા કે ગૃહ લક્ષ્મીએ ઘરના ઉમરાનુ પૂજન કરવું જોઈએ ઉમરામાં રહેલા દેવની પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાવ મારા ઘરના  સંતોનું સ્વાગત થાય રાક્ષસોનું નહીં મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાવ કુ વિચારોનું નહીં મારા ઘરમાં જે કમાઈ એટલે કે ઠંડુ આગમન થાય તેમાં બરકત રહે એ પ્રાર્થના કરું છું અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદા રક્ષા કરતા રહેજો. આમ બોલી પૂજન કરી વંદન કરવા. 

મિત્રો ઉમરાના પૂજન થી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. ઘરની રક્ષા થાય છે માટે આપણા હિન્દુ ધર્મમાં ઉમરાનુ પુજન મહત્વનું ગણાય છે ઘરનો ઉમરો ખૂબ જ પૂજનીએ માટે મિત્રો ઘરમાં ઉમરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું. 

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર

આ હતી ઉમરા પુજન ની માહિતી. 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો