શુક્રવાર, 22 નવેમ્બર, 2024

શ્રી લક્ષ્મી હ્રદય સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી જીવનમાં અપાર લક્ષ્મી વાસ કરે | Lakshmi Hrudaya Stotram In Gujarati | Okhaharan

શ્રી લક્ષ્મી હ્રદય સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી જીવનમાં અપાર લક્ષ્મી વાસ કરે | Lakshmi Hrudaya Stotram In Gujarati | Okhaharan 



lakshmi-hrudaya-stotram-in-gujarati
lakshmi-hrudaya-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી લક્ષ્મી હ્રદય સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી જીવનમાં અપાર લક્ષ્મી વાસ કરે.


શ્રી લક્ષ્મી હૃદય સ્તોત્રમ્

અસ્ય શ્રી મહાલક્ષ્મીહૃદયસ્તોત્ર મહામંત્રસ્ય ભાર્ગવ ઋષિઃ, અનુષ્ટુપાદીનિ નાનાછંદાંસિ, આદ્યાદિ શ્રીમહાલક્ષ્મીર્દેવતા, શ્રીં બીજં, હ્રીં શક્તિઃ, ઐં કીલકં, આદ્યાદિમહાલક્ષ્મી પ્રસાદસિદ્ધ્યર્થં જપે વિનિયોગઃ ॥

ઋષ્યાદિન્યાસઃ –
ઓં ભાર્ગવૃષયે નમઃ શિરસિ ।
ઓં અનુષ્ટુપાદિનાનાછંદોભ્યો નમો મુખે ।
ઓં આદ્યાદિશ્રીમહાલક્ષ્મી દેવતાયૈ નમો હૃદયે ।
ઓં શ્રીં બીજાય નમો ગુહ્યે ।
ઓં હ્રીં શક્તયે નમઃ પાદયોઃ ।
ઓં ઐં કીલકાય નમો નાભૌ ।
ઓં વિનિયોગાય નમઃ સર્વાંગે ।

કરન્યાસઃ –
ઓં શ્રીં અંગુષ્ઠાભ્યાં નમઃ ।
ઓં હ્રીં તર્જનીભ્યાં નમઃ ।
ઓં ઐં મધ્યમાભ્યાં નમઃ ।
ઓં શ્રીં અનામિકાભ્યાં નમઃ ।
ઓં હ્રીં કનિષ્ઠિકાભ્યાં નમઃ ।
ઓં ઐં કરતલ કરપૃષ્ઠાભ્યાં નમઃ ।

અંગન્યાસઃ –
ઓં શ્રીં હૃદયાય નમઃ ।
ઓં હ્રીં શિરસે સ્વાહા ।
ઓં ઐં શિખાયૈ વષટ્ ।
ઓં શ્રીં કવચાય હુમ્ ।
ઓં હ્રીં નેત્રત્રયાય વૌષટ્ ।
ઓં ઐં અસ્ત્રાય ફટ્ ।
ઓં શ્રીં હ્રીં ઐં ઇતિ દિગ્બંધઃ ।

અથ ધ્યાનમ્ ।
હસ્તદ્વયેન કમલે ધારયંતીં સ્વલીલયા ।
હારનૂપુરસંયુક્તાં લક્ષ્મીં દેવીં વિચિંતયે ॥

કૌશેયપીતવસનામરવિંદનેત્રાં
પદ્મદ્વયાભયવરોદ્યતપદ્મહસ્તામ્ ।
ઉદ્યચ્છતાર્કસદૃશીં પરમાંકસંસ્થાં
ધ્યાયેદ્વિધીશનતપાદયુગાં જનિત્રીમ્ ॥

પીતવસ્ત્રાં સુવર્ણાંગીં પદ્મહસ્તદ્વાયાન્વિતામ્ ।
લક્ષ્મીં ધ્યાત્વેતિ મંત્રેણ સ ભવેત્પૃથિવીપતિઃ ॥
માતુલુંગં ગદાં ખેટં પાણૌ પાત્રં ચ બિભ્રતી ।
નાગં લિંગં ચ યોનિં ચ બિભ્રતીં ચૈવ મૂર્ધનિ ॥

[ ઇતિ ધ્યાત્વા માનસોપચારૈઃ સંપૂજ્ય ।
શંખચક્રગદાહસ્તે શુભ્રવર્ણે સુવાસિની ।
મમ દેહિ વરં લક્ષ્મીઃ સર્વસિદ્ધિપ્રદાયિની ।
ઇતિ સંપ્રાર્થ્ય ઓં શ્રીં હ્રીં ઐં મહાલક્ષ્મ્યૈ કમલધારિણ્યૈ સિંહવાહિન્યૈ સ્વાહા ઇતિ મંત્રં જપ્ત્વા પુનઃ પૂર્વવદ્ધૃદયાદિ ષડંગન્યાસં કૃત્વા સ્તોત્રં પઠેત્ । ]

સ્તોત્રમ્ ।
વંદે લક્ષ્મીં પરમશિવમયીં શુદ્ધજાંબૂનદાભાં
તેજોરૂપાં કનકવસનાં સર્વભૂષોજ્જ્વલાંગીમ્ ।
બીજાપૂરં કનકકલશં હેમપદ્મં દધાના-
-માદ્યાં શક્તિં સકલજનનીં વિષ્ણુવામાંકસંસ્થામ્ ॥ 1 ॥

શ્રીમત્સૌભાગ્યજનનીં સ્તૌમિ લક્ષ્મીં સનાતનીમ્ ।
સર્વકામફલાવાપ્તિસાધનૈકસુખાવહામ્ ॥ 2 ॥

સ્મરામિ નિત્યં દેવેશિ ત્વયા પ્રેરિતમાનસઃ ।
ત્વદાજ્ઞાં શિરસા ધૃત્વા ભજામિ પરમેશ્વરીમ્ ॥ 3 ॥

સમસ્તસંપત્સુખદાં મહાશ્રિયં
સમસ્તસૌભાગ્યકરીં મહાશ્રિયમ્ ।
સમસ્તકળ્યાણકરીં મહાશ્રિયં
ભજામ્યહં જ્ઞાનકરીં મહાશ્રિયમ્ ॥ 4 ॥

વિજ્ઞાનસંપત્સુખદાં સનાતનીં
વિચિત્રવાગ્ભૂતિકરીં મનોહરામ્ ।
અનંતસંમોદસુખપ્રદાયિનીં
નમામ્યહં ભૂતિકરીં હરિપ્રિયામ્ ॥ 5 ॥

સમસ્તભૂતાંતરસંસ્થિતા ત્વં
સમસ્તભોક્ત્રીશ્વરિ વિશ્વરૂપે ।
તન્નાસ્તિ યત્ત્વદ્વ્યતિરિક્તવસ્તુ
ત્વત્પાદપદ્મં પ્રણમામ્યહં શ્રીઃ ॥ 6 ॥

દારિદ્ર્ય દુઃખૌઘતમોપહંત્રી
ત્વત્પાદપદ્મં મયિ સન્નિધત્સ્વ ।
દીનાર્તિવિચ્છેદનહેતુભૂતૈઃ
કૃપાકટાક્ષૈરભિષિંચ માં શ્રીઃ ॥ 7 ॥


અંબ પ્રસીદ કરુણાસુધયાર્દ્રદૃષ્ટ્યા
માં ત્વત્કૃપાદ્રવિણગેહમિમં કુરુષ્વ ।
આલોકય પ્રણતહૃદ્ગતશોકહંત્રી
ત્વત્પાદપદ્મયુગળં પ્રણમામ્યહં શ્રીઃ ॥ 8 ॥

શાંત્યૈ નમોઽસ્તુ શરણાગતરક્ષણાયૈ
કાંત્યૈ નમોઽસ્તુ કમનીયગુણાશ્રયાયૈ ।
ક્ષાંત્યૈ નમોઽસ્તુ દુરિતક્ષયકારણાયૈ
દાત્ર્યૈ નમોઽસ્તુ ધનધાન્યસમૃદ્ધિદાયૈ ॥ 9 ॥

શક્ત્યૈ નમોઽસ્તુ શશિશેખરસંસ્તુતાયૈ
રત્યૈ નમોઽસ્તુ રજનીકરસોદરાયૈ ।
ભક્ત્યૈ નમોઽસ્તુ ભવસાગરતારકાયૈ
મત્યૈ નમોઽસ્તુ મધુસૂદનવલ્લભાયૈ ॥ 10 ॥

લક્ષ્મ્યૈ નમોઽસ્તુ શુભલક્ષણલક્ષિતાયૈ
સિદ્ધ્યૈ નમોઽસ્તુ શિવસિદ્ધસુપૂજિતાયૈ ।
ધૃત્યૈ નમોઽસ્ત્વમિતદુર્ગતિભંજનાયૈ
ગત્યૈ નમોઽસ્તુ વરસદ્ગતિદાયિકાયૈ ॥ 11 ॥

દેવ્યૈ નમોઽસ્તુ દિવિ દેવગણાર્ચિતાયૈ
ભૂત્યૈ નમોઽસ્તુ ભુવનાર્તિવિનાશનાયૈ ।
ધાત્ર્યૈ નમોઽસ્તુ ધરણીધરવલ્લભાયૈ
પુષ્ટ્યૈ નમોઽસ્તુ પુરુષોત્તમવલ્લભાયૈ ॥ 12 ॥

સુતીવ્રદારિદ્ર્યવિદુઃખહંત્ર્યૈ
નમોઽસ્તુ તે સર્વભયાપહંત્ર્યૈ ।
શ્રીવિષ્ણુવક્ષઃસ્થલસંસ્થિતાયૈ
નમો નમઃ સર્વવિભૂતિદાયૈ ॥ 13 ॥

જયતુ જયતુ લક્ષ્મીર્લક્ષણાલંકૃતાંગી
જયતુ જયતુ પદ્મા પદ્મસદ્માભિવંદ્યા ।
જયતુ જયતુ વિદ્યા વિષ્ણુવામાંકસંસ્થા
જયતુ જયતુ સમ્યક્સર્વસંપત્કરી શ્રીઃ ॥ 14 ॥

જયતુ જયતુ દેવી દેવસંઘાભિપૂજ્યા
જયતુ જયતુ ભદ્રા ભાર્ગવી ભાગ્યરૂપા ।
જયતુ જયતુ નિત્યા નિર્મલજ્ઞાનવેદ્યા
જયતુ જયતુ સત્યા સર્વભૂતાંતરસ્થા ॥ 15 ॥

જયતુ જયતુ રમ્યા રત્નગર્ભાંતરસ્થા
જયતુ જયતુ શુદ્ધા શુદ્ધજાંબૂનદાભા ।
જયતુ જયતુ કાંતા કાંતિમદ્ભાસિતાંગી
જયતુ જયતુ શાંતા શીઘ્રમાગચ્છ સૌમ્યે ॥ 16 ॥

યસ્યાઃ કલાયાઃ કમલોદ્ભવાદ્યા
રુદ્રાશ્ચ શક્ર પ્રમુખાશ્ચ દેવાઃ ।
જીવંતિ સર્વેઽપિ સશક્તયસ્તે
પ્રભુત્વમાપ્તાઃ પરમાયુષસ્તે ॥ 17 ॥

લિલેખ નિટિલે વિધિર્મમ લિપિં વિસૃજ્યાંતરં
ત્વયા વિલિખિતવ્યમેતદિતિ તત્ફલપ્રાપ્તયે ।
તદંતરફલેસ્ફુટં કમલવાસિની શ્રીરિમાં
સમર્પય સમુદ્રિકાં સકલભાગ્યસંસૂચિકામ્ ॥ 18 ॥

કલયા તે યથા દેવિ જીવંતિ સચરાચરાઃ ।
તથા સંપત્કરે લક્ષ્મિ સર્વદા સંપ્રસીદ મે ॥ 19 ॥

યથા વિષ્ણુર્ધ્રુવે નિત્યં સ્વકલાં સંન્યવેશયત્ ।
તથૈવ સ્વકલાં લક્ષ્મિ મયિ સમ્યક્ સમર્પય ॥ 20 ॥

સર્વસૌખ્યપ્રદે દેવિ ભક્તાનામભયપ્રદે ।
અચલાં કુરુ યત્નેન કલાં મયિ નિવેશિતામ્ ॥ 21 ॥

મુદાસ્તાં મત્ફાલે પરમપદલક્ષ્મીઃ સ્ફુટકલા
સદા વૈકુંઠશ્રીર્નિવસતુ કલા મે નયનયોઃ ।
વસેત્સત્યે લોકે મમ વચસિ લક્ષ્મીર્વરકલા
શ્રિયઃ શ્વેતદ્વીપે નિવસતુ કલા મે સ્વકરયોઃ ॥ 22 ॥

તાવન્નિત્યં મમાંગેષુ ક્ષીરાબ્ધૌ શ્રીકલા વસેત્ ।
સૂર્યાચંદ્રમસૌ યાવદ્યાવલ્લક્ષ્મીપતિઃ શ્રિયાઃ ॥ 23 ॥

સર્વમંગળસંપૂર્ણા સર્વૈશ્વર્યસમન્વિતા ।
આદ્યાદિ શ્રીર્મહાલક્ષ્મી ત્વત્કલા મયિ તિષ્ઠતુ ॥ 24 ॥

અજ્ઞાનતિમિરં હંતું શુદ્ધજ્ઞાનપ્રકાશિકા ।
સર્વૈશ્વર્યપ્રદા મેઽસ્તુ ત્વત્કલા મયિ સંસ્થિતા ॥ 25 ॥


અલક્ષ્મીં હરતુ ક્ષિપ્રં તમઃ સૂર્યપ્રભા યથા ।
વિતનોતુ મમ શ્રેયસ્ત્વત્કળા મયિ સંસ્થિતા ॥ 26 ॥

ઐશ્વર્યમંગળોત્પત્તિસ્ત્વત્કલાયાં નિધીયતે ।
મયિ તસ્માત્કૃતાર્થોઽસ્મિ પાત્રમસ્મિ સ્થિતેસ્તવ ॥ 27 ॥

ભવદાવેશભાગ્યાર્હો ભાગ્યવાનસ્મિ ભાર્ગવિ ।
ત્વત્પ્રસાદાત્પવિત્રોઽહં લોકમાતર્નમોઽસ્તુ તે ॥ 28 ॥

પુનાસિ માં ત્વત્કલયૈવ યસ્મા-
-દતઃ સમાગચ્છ મમાગ્રતસ્ત્વમ્ ।
પરં પદં શ્રીર્ભવ સુપ્રસન્ના
મય્યચ્યુતેન પ્રવિશાદિલક્ષ્મીઃ ॥ 29 ॥

શ્રીવૈકુંઠસ્થિતે લક્ષ્મિ સમાગચ્છ મમાગ્રતઃ ।
નારાયણેન સહ માં કૃપાદૃષ્ટ્યાઽવલોકય ॥ 30 ॥

સત્યલોકસ્થિતે લક્ષ્મિ ત્વં મમાગચ્છ સન્નિધિમ્ ।
વાસુદેવેન સહિતા પ્રસીદ વરદા ભવ ॥ 31 ॥

શ્વેતદ્વીપસ્થિતે લક્ષ્મિ શીઘ્રમાગચ્છ સુવ્રતે ।
વિષ્ણુના સહિતે દેવિ જગન્માતઃ પ્રસીદ મે ॥ 32 ॥

ક્ષીરાંબુધિસ્થિતે લક્ષ્મિ સમાગચ્છ સમાધવા ।
ત્વત્કૃપાદૃષ્ટિસુધયા સતતં માં વિલોકય ॥ 33 ॥

રત્નગર્ભસ્થિતે લક્ષ્મિ પરિપૂર્ણે હિરણ્મયે ।
સમાગચ્છ સમાગચ્છ સ્થિત્વાઽઽશુ પુરતો મમ ॥ 34 ॥

સ્થિરા ભવ મહાલક્ષ્મિ નિશ્ચલા ભવ નિર્મલે ।
પ્રસન્ને કમલે દેવિ પ્રસન્નહૃદયા ભવ ॥ 35 ॥

શ્રીધરે શ્રીમહાભૂતે ત્વદંતઃસ્થં મહાનિધિમ્ ।
શીઘ્રમુદ્ધૃત્ય પુરતઃ પ્રદર્શય સમર્પય ॥ 36 ॥

વસુંધરે શ્રીવસુધે વસુદોગ્ધ્રિ કૃપામયે ।
ત્વત્કુક્ષિગતસર્વસ્વં શીઘ્રં મે સંપ્રદર્શય ॥ 37 ॥

વિષ્ણુપ્રિયે રત્નગર્ભે સમસ્તફલદે શિવે ।
ત્વદ્ગર્ભગતહેમાદીન્ સંપ્રદર્શય દર્શય ॥ 38 ॥

રસાતલગતે લક્ષ્મિ શીઘ્રમાગચ્છ મે પુરઃ ।
ન જાને પરમં રૂપં માતર્મે સંપ્રદર્શય ॥ 39 ॥

આવિર્ભવ મનોવેગાચ્છીઘ્રમાગચ્છ મે પુરઃ ।
મા વત્સ ભૈરિહેત્યુક્ત્વા કામં ગૌરિવ રક્ષ મામ્ ॥ 40 ॥

દેવિ શીઘ્રં સમાગચ્છ ધરણીગર્ભસંસ્થિતે ।
માતસ્ત્વદ્ભૃત્યભૃત્યોઽહં મૃગયે ત્વાં કુતૂહલાત્ ॥ 41 ॥

ઉત્તિષ્ઠ જાગૃહિ ત્વં મે સમુત્તિષ્ઠ સુજાગૃહિ ।
અક્ષયાન્ હેમકલશાન્ સુવર્ણેન સુપૂરિતાન્ ॥ 42 ॥

નિક્ષેપાન્મે સમાકૃષ્ય સમુદ્ધૃત્ય મમાગ્રતઃ ।
સમુન્નતાનના ભૂત્વા સમાધેહિ ધરાંતરાત્ ॥ 43 ॥

મત્સન્નિધિં સમાગચ્છ મદાહિતકૃપારસાત્ ।
પ્રસીદ શ્રેયસાં દોગ્ધ્રી લક્ષ્મીર્મે નયનાગ્રતઃ ॥ 44 ॥

અત્રોપવિશ લક્ષ્મિ ત્વં સ્થિરા ભવ હિરણ્મયે ।
સુસ્થિરા ભવ સંપ્રીત્યા પ્રસીદ વરદા ભવ ॥ 45 ॥

આનીતાંસ્તુ તથા દેવિ નિધીન્મે સંપ્રદર્શય ।
અદ્ય ક્ષણેન સહસા દત્ત્વા સંરક્ષ માં સદા ॥ 46 ॥


મયિ તિષ્ઠ તથા નિત્યં યથેંદ્રાદિષુ તિષ્ઠસિ ।
અભયં કુરુ મે દેવિ મહાલક્ષ્મીર્નમોઽસ્તુ તે ॥ 47 ॥

સમાગચ્છ મહાલક્ષ્મિ શુદ્ધજાંબૂનદપ્રભે ।
પ્રસીદ પુરતઃ સ્થિત્વા પ્રણતં માં વિલોકય ॥ 48 ॥

લક્ષ્મીર્ભુવં ગતા ભાસિ યત્ર યત્ર હિરણ્મયી ।
તત્ર તત્ર સ્થિતા ત્વં મે તવ રૂપં પ્રદર્શય ॥ 49 ॥

ક્રીડંતી બહુધા ભૂમૌ પરિપૂર્ણકૃપામયિ ।
મમ મૂર્ધનિ તે હસ્તમવિલંબિતમર્પય ॥ 50 ॥

ફલદ્ભાગ્યોદયે લક્ષ્મિ સમસ્તપુરવાસિની ।
પ્રસીદ મે મહાલક્ષ્મિ પરિપૂર્ણમનોરથે ॥ 51 ॥

અયોધ્યાદિષુ સર્વેષુ નગરેષુ સમાસ્થિતે ।
વૈભવૈર્વિવિધૈર્યુક્તૈઃ સમાગચ્છ મુદાન્વિતે ॥ 52 ॥

સમાગચ્છ સમાગચ્છ મમાગ્રે ભવ સુસ્થિરા ।
કરુણારસનિષ્યંદનેત્રદ્વય વિલાસિની ॥ 53 ॥ [નિષ્પન્ન]

સન્નિધત્સ્વ મહાલક્ષ્મિ ત્વત્પાણિં મમ મસ્તકે ।
કરુણાસુધયા માં ત્વમભિષિંચ્ય સ્થિરં કુરુ ॥ 54 ॥

સર્વરાજગૃહે લક્ષ્મિ સમાગચ્છ બલાન્વિતે । [મુદાન્વિતે]
સ્થિત્વાઽઽશુ પુરતો મેઽદ્ય પ્રસાદેનાઽભયં કુરુ ॥ 55 ॥

સાદરં મસ્તકે હસ્તં મમ ત્વં કૃપયાર્પય ।
સર્વરાજગૃહે લક્ષ્મિ ત્વત્કલા મયિ તિષ્ઠતુ ॥ 56 ॥

આદ્યાદિ શ્રીમહાલક્ષ્મિ વિષ્ણુવામાંકસંસ્થિતે ।
પ્રત્યક્ષં કુરુ મે રૂપં રક્ષ માં શરણાગતમ્ ॥ 57 ॥

પ્રસીદ મે મહાલક્ષ્મિ સુપ્રસીદ મહાશિવે ।
અચલા ભવ સંપ્રીત્યા સુસ્થિરા ભવ મદ્ગૃહે ॥ 58 ॥



યાવત્તિષ્ઠંતિ વેદાશ્ચ યાવચ્ચંદ્રદિવાકરૌ ।
યાવદ્વિષ્ણુશ્ચ યાવત્ત્વં તાવત્કુરુ કૃપાં મયિ ॥ 59 ॥

ચાંદ્રીકલા યથા શુક્લે વર્ધતે સા દિને દિને ।
તથા દયા તે મય્યેવ વર્ધતામભિવર્ધતામ્ ॥ 60 ॥

યથા વૈકુંઠનગરે યથા વૈ ક્ષીરસાગરે ।
તથા મદ્ભવને તિષ્ઠ સ્થિરં શ્રીવિષ્ણુના સહ ॥ 61 ॥

યોગિનાં હૃદયે નિત્યં યથા તિષ્ઠસિ વિષ્ણુના ।
તથા મદ્ભવને તિષ્ઠ સ્થિરં શ્રીવિષ્ણુના સહ ॥ 62 ॥

નારાયણસ્ય હૃદયે ભવતી યથાસ્તે
નારાયણોઽપિ તવ હૃત્કમલે યથાસ્તે ।
નારાયણસ્ત્વમપિ નિત્યમુભૌ તથૈવ
તૌ તિષ્ઠતાં હૃદિ મમાપિ દયાન્વિતૌ શ્રીઃ ॥ 63 ॥

વિજ્ઞાનવૃદ્ધિં હૃદયે કુરુ શ્રીઃ
સૌભાગ્યવૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રીઃ ।
દયાસુવૃદ્ધિં કુરુતાં મયિ શ્રીઃ
સુવર્ણવૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રીઃ ॥ 64 ॥

ન માં ત્યજેથાઃ શ્રિતકલ્પવલ્લિ
સદ્ભક્તચિંતામણિકામધેનો ।
વિશ્વસ્ય માતર્ભવ સુપ્રસન્ના
ગૃહે કલત્રેષુ ચ પુત્રવર્ગે ॥ 65 ॥

આદ્યાદિમાયે ત્વમજાંડબીજં
ત્વમેવ સાકારનિરાકૃતિસ્ત્વમ્ ।
ત્વયા ધૃતાશ્ચાબ્જભવાંડસંઘા-
-શ્ચિત્રં ચરિત્રં તવ દેવિ વિષ્ણોઃ ॥ 66 ॥


બ્રહ્મરુદ્રાદયો દેવા વેદાશ્ચાપિ ન શક્નુયુઃ ।
મહિમાનં તવ સ્તોતું મંદોઽહં શક્નુયાં કથમ્ ॥ 67 ॥

અંબ ત્વદ્વત્સવાક્યાનિ સૂક્તાસૂક્તાનિ યાનિ ચ ।
તાનિ સ્વીકુરુ સર્વજ્ઞે દયાલુત્વેન સાદરમ્ ॥ 68 ॥

ભવતીં શરણં ગત્વા કૃતાર્થાઃ સ્યુઃ પુરાતનાઃ ।
ઇતિ સંચિંત્ય મનસા ત્વામહં શરણં વ્રજે ॥ 69 ॥

અનંતા નિત્યસુખિનસ્ત્વદ્ભક્તાસ્ત્વત્પરાયણાઃ ।
ઇતિ વેદપ્રમાણાદ્ધિ દેવિ ત્વાં શરણં વ્રજે ॥ 70 ॥

તવ પ્રતિજ્ઞા મદ્ભક્તા ન નશ્યંતીત્યપિ ક્વચિત્ ।
ઇતિ સંચિંત્ય સંચિંત્ય પ્રાણાન્ સંધારયામ્યહમ્ ॥ 71 ॥

ત્વદધીનસ્ત્વહં માતસ્ત્વત્કૃપા મયિ વિદ્યતે ।
યાવત્સંપૂર્ણકામઃ સ્યાત્તાવદ્દેહિ દયાનિધે ॥ 72 ॥

ક્ષણમાત્રં ન શક્નોમિ જીવિતું ત્વત્કૃપાં વિના ।
ન જીવંતીહ જલજા જલં ત્યક્ત્વા જલગ્રહાઃ ॥ 73 ॥

યથા હિ પુત્રવાત્સલ્યાજ્જનની પ્રસ્નુતસ્તની ।
વત્સં ત્વરિતમાગત્ય સંપ્રીણયતિ વત્સલા ॥ 74 ॥

યદિ સ્યાં તવ પુત્રોઽહં માતા ત્વં યદિ મામકી ।
દયાપયોધરસ્તન્યસુધાભિરભિષિંચ મામ્ ॥ 75 ॥

મૃગ્યો ન ગુણલેશોઽપિ મયિ દોષૈકમંદિરે ।
પાંસૂનાં વૃષ્ટિબિંદૂનાં દોષાણાં ચ ન મે મતિઃ ॥ 76 ॥

પાપિનામહમેવાગ્ર્યો દયાલૂનાં ત્વમગ્રણીઃ ।
દયનીયો મદન્યોઽસ્તિ તવ કોઽત્ર જગત્ત્રયે ॥ 77 ॥

વિધિનાહં ન સૃષ્ટશ્ચેન્ન સ્યાત્તવ દયાલુતા ।
આમયો વા ન સૃષ્ટશ્ચેદૌષધસ્ય વૃથોદયઃ ॥ 78 ॥

કૃપા મદગ્રજા કિં તે અહં કિં વા તદગ્રજઃ ।
વિચાર્ય દેહિ મે વિત્તં તવ દેવિ દયાનિધે ॥ 79 ॥

માતા પિતા ત્વં ગુરુસદ્ગતિઃ શ્રી-
-સ્ત્વમેવ સંજીવનહેતુભૂતા ।
અન્યં ન મન્યે જગદેકનાથે
ત્વમેવ સર્વં મમ દેવિ સત્યે ॥ 80 ॥

આદ્યાદિલક્ષ્મીર્ભવ સુપ્રસન્ના
વિશુદ્ધવિજ્ઞાનસુખૈકદોગ્ધ્રી ।
અજ્ઞાનહંત્રી ત્રિગુણાતિરિક્તા
પ્રજ્ઞાનનેત્રી ભવ સુપ્રસન્ના ॥ 81 ॥

અશેષવાગ્જાડ્યમલાપહંત્રી
નવં નવં સ્પષ્ટસુવાક્પ્રદાયિની ।
મમેહ જિહ્વાગ્ર સુરંગનર્તકી [નર્તિની]
ભવ પ્રસન્ના વદને ચ મે શ્રીઃ ॥ 82 ॥

સમસ્તસંપત્સુવિરાજમાના
સમસ્તતેજશ્ચયભાસમાના ।
વિષ્ણુપ્રિયે ત્વં ભવ દીપ્યમાના
વાગ્દેવતા મે નયને પ્રસન્ના ॥ 83 ॥

સર્વપ્રદર્શે સકલાર્થદે ત્વં
પ્રભાસુલાવણ્યદયાપ્રદોગ્ધ્રી ।
સુવર્ણદે ત્વં સુમુખી ભવ શ્રી-
-ર્હિરણ્મયી મે નયને પ્રસન્ના ॥ 84 ॥

સર્વાર્થદા સર્વજગત્પ્રસૂતિઃ
સર્વેશ્વરી સર્વભયાપહંત્રી ।
સર્વોન્નતા ત્વં સુમુખી ભવ શ્રી-
-ર્હિરણ્મયી મે નયને પ્રસન્ના ॥ 85 ॥

સમસ્તવિઘ્નૌઘવિનાશકારિણી
સમસ્તભક્તોદ્ધરણે વિચક્ષણા ।
અનંતસૌભાગ્યસુખપ્રદાયિની
હિરણ્મયી મે નયને પ્રસન્ના ॥ 86 ॥

દેવિ પ્રસીદ દયનીયતમાય મહ્યં
દેવાધિનાથભવદેવગણાભિવંદ્યે ।
માતસ્તથૈવ ભવ સન્નિહિતા દૃશોર્મે
પત્યા સમં મમ મુખે ભવ સુપ્રસન્ના ॥ 87 ॥

મા વત્સ ભૈરભયદાનકરોઽર્પિતસ્તે
મૌલૌ મમેતિ મયિ દીનદયાનુકંપે ।
માતઃ સમર્પય મુદા કરુણાકટાક્ષં
માંગળ્યબીજમિહ નઃ સૃજ જન્મ માતઃ ॥ 88 ॥

કટાક્ષ ઇહ કામધુક્તવ મનસ્તુ ચિંતામણિઃ
કરઃ સુરતરુઃ સદા નવનિધિસ્ત્વમેવેંદિરે ।
ભવે તવ દયારસો મમ રસાયનં ચાન્વહં
મુખં તવ કલાનિધિર્વિવિધવાંછિતાર્થપ્રદમ્ ॥ 89 ॥

યથા રસસ્પર્શનતોઽયસોઽપિ
સુવર્ણતા સ્યાત્કમલે તથા તે ।
કટાક્ષસંસ્પર્શનતો જનાના-
-મમંગળાનામપિ મંગળત્વમ્ ॥ 90 ॥


દેહીતિ નાસ્તીતિ વચઃ પ્રવેશા-
-દ્ભીતો રમે ત્વાં શરણં પ્રપદ્યે ।
અતઃ સદાઽસ્મિન્નભયપ્રદા ત્વં
સહૈવ પત્યા મયિ સન્નિધેહિ ॥ 91 ॥

કલ્પદ્રુમેણ મણિના સહિતા સુરમ્યા
શ્રીસ્તે કલા મયિ રસેન રસાયનેન ।
આસ્તાં યતો મમ શિરઃકરદૃષ્ટિપાદ-
-સ્પૃષ્ટાઃ સુવર્ણવપુષઃ સ્થિરજંગમાઃ સ્યુઃ ॥ 92 ॥

આદ્યાદિવિષ્ણોઃ સ્થિરધર્મપત્ની
ત્વમેવ પત્યા મયિ સન્નિધેહિ ।
આદ્યાદિલક્ષ્મિ ત્વદનુગ્રહેણ
પદે પદે મે નિધિદર્શનં સ્યાત્ ॥ 93 ॥

આદ્યાદિલક્ષ્મીહૃદયં પઠેદ્યઃ
સ રાજ્યલક્ષ્મીમચલાં તનોતિ ।
મહાદરિદ્રોઽપિ ભવેદ્ધનાઢ્ય-
-સ્તદન્વયે શ્રીઃ સ્થિરતાં પ્રયાતિ ॥ 94 ॥

યસ્ય સ્મરણમાત્રેણ તુષ્ટા સ્યાદ્વિષ્ણુવલ્લભા ।
તસ્યાભીષ્ટં દદત્યાશુ તં પાલયતિ પુત્રવત્ ॥ 95 ॥

ઇદં રહસ્યં હૃદયં સર્વકામફલપ્રદમ્ ।
જપઃ પંચસહસ્રં તુ પુરશ્ચરણમુચ્યતે ॥ 96 ॥

ત્રિકાલમેકકાલં વા નરો ભક્તિસમન્વિતઃ ।
યઃ પઠેચ્છૃણુયાદ્વાપિ સ યાતિ પરમાં શ્રિયમ્ ॥ 97 ॥

મહાલક્ષ્મીં સમુદ્દિશ્ય નિશિ ભાર્ગવવાસરે ।
ઇદં શ્રીહૃદયં જપ્ત્વા પંચવારં ધની ભવેત્ ॥ 98 ॥

અનેન હૃદયેનાન્નં ગર્ભિણ્યા અભિમંત્રિતમ્ ।
દદાતિ તત્કુલે પુત્રો જાયતે શ્રીપતિઃ સ્વયમ્ ॥ 99 ॥

નરેણ વાઽથવા નાર્યા લક્ષ્મીહૃદયમંત્રિતે ।
જલે પીતે ચ તદ્વંશે મંદભાગ્યો ન જાયતે ॥ 100 ॥

ય આશ્વિને માસિ ચ શુક્લપક્ષે
રમોત્સવે સન્નિહિતે સુભક્ત્યા ।
પઠેત્તથૈકોત્તરવારવૃદ્ધ્યા
લભેત્સ સૌવર્ણમયીં સુવૃષ્ટિમ્ ॥ 101 ॥

ય એકભક્તોઽન્વહમેકવર્ષં
વિશુદ્ધધીઃ સપ્તતિવારજાપી ।
સ મંદભાગ્યોઽપિ રમાકટાક્ષા-
-દ્ભવેત્સહસ્રાક્ષશતાધિકશ્રીઃ ॥ 102 ॥

શ્રીશાંઘ્રિભક્તિં હરિદાસદાસ્યં
પ્રસન્નમંત્રાર્થદૃઢૈકનિષ્ઠામ્ ।
ગુરોઃ સ્મૃતિં નિર્મલબોધબુદ્ધિં
પ્રદેહિ માતઃ પરમં પદં શ્રીઃ ॥ 103 ॥

પૃથ્વીપતિત્વં પુરુષોત્તમત્વં
વિભૂતિવાસં વિવિધાર્થસિદ્ધિમ્ ।
સંપૂર્ણકીર્તિં બહુવર્ષભોગં
પ્રદેહિ મે લક્ષ્મિ પુનઃ પુનસ્ત્વમ્ ॥ 104 ॥

વાદાર્થસિદ્ધિં બહુલોકવશ્યં
વયઃ સ્થિરત્વં લલનાસુભોગમ્ ।
પૌત્રાદિલબ્ધિં સકલાર્થસિદ્ધિં
પ્રદેહિ મે ભાર્ગવિ જન્મજન્મનિ ॥ 105 ॥

સુવર્ણવૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રીઃ
સુધાન્યવૃદ્ધિં કુરૂ મે ગૃહે શ્રીઃ ।
કલ્યાણવૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રીઃ
વિભૂતિવૃદ્ધિં કુરુ મે ગૃહે શ્રીઃ ॥ 106 ॥

ધ્યાયેલ્લક્ષ્મીં પ્રહસિતમુખીં કોટિબાલાર્કભાસાં
વિદ્યુદ્વર્ણાંબરવરધરાં ભૂષણાઢ્યાં સુશોભામ્ ।
બીજાપૂરં સરસિજયુગં બિભ્રતીં સ્વર્ણપાત્રં
ભર્ત્રાયુક્તાં મુહુરભયદાં મહ્યમપ્યચ્યુતશ્રીઃ ॥ 107 ॥


ગુહ્યાતિગુહ્યગોપ્ત્રી ત્વં ગૃહાણાસ્મત્કૃતં જપમ્ ।
સિદ્ધિર્ભવતુ મે દેવિ ત્વત્પ્રસાદાન્મયિ સ્થિતા ॥ 108 ॥

ઇતિ શ્રીઅથર્વણરહસ્યે શ્રીલક્ષ્મીહૃદયસ્તોત્રં સંપૂર્ણમ્ ॥


શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

ગુરુવાર, 21 નવેમ્બર, 2024

શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય | Dattatreya Stotram In Gujarati | Okhaharan

શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય | Dattatreya Stotram In Gujarati | Okhaharan 


dattatreya-stotram-in-gujarati
dattatreya-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી દત્તાત્રેય ભગવાનનો સ્ત્રોત્ર જેના પાઠ માત્રથી અભ્યાસ અને ધંધામાં નવા વિચાર અને પ્રગતિ થાય.



શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્

જટાધરં પાંડુરાંગં શૂલહસ્તં કૃપાનિધિમ્ ।
સર્વરોગહરં દેવં દત્તાત્રેયમહં ભજે ॥ 1 ॥

અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન્નારદૃષિઃ । અનુષ્ટુપ્ છંદઃ । શ્રીદત્તઃ પરમાત્મા દેવતા । શ્રીદત્તાત્રેય પ્રીત્યર્થે જપે વિનિયોગઃ ॥

નારદ ઉવાચ ।
જગદુત્પત્તિકર્ત્રે ચ સ્થિતિસંહારહેતવે ।
ભવપાશવિમુક્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 1 ॥

જરાજન્મવિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।
દિગંબર દયામૂર્તે દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 2 ॥
કર્પૂરકાંતિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।
વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 3 ॥

હ્રસ્વદીર્ઘકૃશસ્થૂલનામગોત્રવિવર્જિત ।
પંચભૂતૈકદીપ્તાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 4 ॥

યજ્ઞભોક્તે ચ યજ્ઞાય યજ્ઞરૂપધરાય ચ ।
યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 5 ॥

આદૌ બ્રહ્મા હરિર્મધ્યે હ્યંતે દેવસ્સદાશિવઃ ।
મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 6 ॥

ભોગાલયાય ભોગાય યોગયોગ્યાય ધારિણે ।
જિતેંદ્રિય જિતજ્ઞાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 7 ॥


દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચ ।
સદોદિતપરબ્રહ્મ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 8 ॥

જંબૂદ્વીપે મહાક્ષેત્રે માતાપુરનિવાસિને ।
જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 9 ॥

ભિક્ષાટનં ગૃહે ગ્રામે પાત્રં હેમમયં કરે ।
નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 10 ॥

બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રે ચાકાશભૂતલે ।
પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 11 ॥

અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।
વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 12 ॥

સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।
સત્યાશ્રયપરોક્ષાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 13 ॥

શૂલહસ્તગદાપાણે વનમાલાસુકંધર ।
યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 14 ॥

ક્ષરાક્ષરસ્વરૂપાય પરાત્પરતરાય ચ ।
દત્તમુક્તિપરસ્તોત્ર દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 15 ॥

દત્ત વિદ્યાઢ્ય લક્ષ્મીશ દત્ત સ્વાત્મસ્વરૂપિણે ।
ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 16 ॥

શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।
સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમોઽસ્તુ તે ॥ 17 ॥

ઇદં સ્તોત્રં મહદ્દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।
દત્તાત્રેયપ્રસાદાચ્ચ નારદેન પ્રકીર્તિતમ્ ॥ 18 ॥


ઇતિ શ્રીનારદપુરાણે નારદવિરચિતં શ્રી દત્તાત્રેય સ્તોત્રમ્ ।

ૐ ગુરૂ દત્તાત્રેય નમઃ 


શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

બુધવાર, 20 નવેમ્બર, 2024

નિત્ય એકવાર જરૂર જાપ કરો નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ | Nava Graha kavacham in Gujarati | Okhaharan

નિત્ય એકવાર જરૂર જાપ કરો નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ | Nava Graha kavacham in Gujarati | Okhaharan 


nava-graha-kavacham-in-gujarati
nava-graha-kavacham-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે 


નવગ્રહ કવચમ્


શિરો મે પાતુ માર્તાંડો કપાલં રોહિણીપતિઃ ।

મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનંદનઃ ॥ 1 ॥


બુદ્ધિં જીવઃ સદા પાતુ હૃદયં ભૃગુનંદનઃ ।

જઠરં ચ શનિઃ પાતુ જિહ્વાં મે દિતિનંદનઃ ॥ 2 ॥

પાદૌ કેતુઃ સદા પાતુ વારાઃ સર્વાંગમેવ ચ ।

તિથયોઽષ્ટૌ દિશઃ પાંતુ નક્ષત્રાણિ વપુઃ સદા ॥ 3 ॥


અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ ।

ગુહ્યં લિંગં સદા પાંતુ સર્વે ગ્રહાઃ શુભપ્રદાઃ ॥ 4 ॥


અણિમાદીનિ સર્વાણિ લભતે યઃ પઠેદ્ ધૃવમ્ ।

એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયતઃ સુધીઃ ॥ 5 ॥


સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવેત્ ।

અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્ ॥ 6 ॥


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 


દારાર્થી લભતે ભાર્યાં સુરૂપાં સુમનોહરામ્ ।

રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યેત બંધનાત્ ॥ 7 ॥


જલે સ્થલે ચાંતરિક્ષે કારાગારે વિશેષતઃ ।

યઃ કરે ધારયેન્નિત્યં ભયં તસ્ય ન વિદ્યતે ॥ 8 ॥


બ્રહ્મહત્યા સુરાપાનં સ્તેયં ગુર્વંગનાગમઃ ।

સર્વપાપૈઃ પ્રમુચ્યેત કવચસ્ય ચ ધારણાત્ ॥ 9 ॥

નારી વામભુજે ધૃત્વા સુખૈશ્વર્યસમન્વિતા ।

કાકવંધ્યા જન્મવંધ્યા મૃતવત્સા ચ યા ભવેત્ ।

બહ્વપત્યા જીવવત્સા કવચસ્ય પ્રસાદતઃ ॥ 10 ॥


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ


ઇતિ ગ્રહયામલે ઉત્તરખંડે નવગ્રહ કવચં સમાપ્તમ્ ।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



મંગળવાર, 19 નવેમ્બર, 2024

આજના શુભ દિવસે શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ | Hanuman Kavach in Gujarati | #Okhaharan

આજના શુભ દિવસે શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ | Hanuman Kavach in Gujarati | Okhaharan


hanuman-kavach-in-gujarati
hanuman-kavach-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ જે સ્વચ્છ તન અને મન રાખીને જાપ કરવો જોઈએ. 

શ્રી હનુમાન કવચ


અસ્ય શ્રી હનુમત્ કવચસ્તોત્રમહામંત્રસ્ય વસિષ્ઠ ઋષિઃ અનુષ્ટુપ્ છંદઃ શ્રી હનુમાન્ દેવતા મારુતાત્મજ ઇતિ બીજં અંજનાસૂનુરિતિ શક્તિઃ વાયુપુત્ર ઇતિ કીલકં હનુમત્પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ॥

ઉલ્લંઘ્ય સિંધોસ્સલિલં સલીલં
યશ્શોકવહ્નિં જનકાત્મજાયાઃ ।
આદાય તેનૈવ દદાહ લંકાં
નમામિ તં પ્રાંજલિરાંજનેયમ્ ॥ 1

મનોજવં મારુતતુલ્યવેગં
જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયૂથમુખ્યં
શ્રીરામદૂતં શિરસા નમામિ ॥ 2

ઉદ્યદાદિત્યસંકાશં ઉદારભુજવિક્રમમ્ ।
કંદર્પકોટિલાવણ્યં સર્વવિદ્યાવિશારદમ્ ॥ 3

શ્રીરામહૃદયાનંદં ભક્તકલ્પમહીરુહમ્ ।
અભયં વરદં દોર્ભ્યાં કલયે મારુતાત્મજમ્ ॥ 4


શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને ॥ 5

પાદૌ વાયુસુતઃ પાતુ રામદૂતસ્તદંગુળીઃ ।
ગુલ્ફૌ હરીશ્વરઃ પાતુ જંઘે ચાર્ણવલંઘનઃ ॥ 6

જાનુની મારુતિઃ પાતુ ઊરૂ પાત્વસુરાંતકઃ ।
ગુહ્યં વજ્રતનુઃ પાતુ જઘનં તુ જગદ્ધિતઃ ॥ 7

આંજનેયઃ કટિં પાતુ નાભિં સૌમિત્રિજીવનઃ ।
ઉદરં પાતુ હૃદ્ગેહી હૃદયં ચ મહાબલઃ ॥ 8

વક્ષો વાલાયુધઃ પાતુ સ્તનૌ ચાઽમિતવિક્રમઃ ।
પાર્શ્વૌ જિતેંદ્રિયઃ પાતુ બાહૂ સુગ્રીવમંત્રકૃત્ ॥ 9

કરાવક્ષ જયી પાતુ હનુમાંશ્ચ તદંગુળીઃ ।
પૃષ્ઠં ભવિષ્યદ્ર્બહ્મા ચ સ્કંધૌ મતિ મતાં વરઃ ॥ 10

કંઠં પાતુ કપિશ્રેષ્ઠો મુખં રાવણદર્પહા ।
વક્ત્રં ચ વક્તૃપ્રવણો નેત્રે દેવગણસ્તુતઃ ॥ 11

બ્રહ્માસ્ત્રસન્માનકરો ભ્રુવૌ મે પાતુ સર્વદા ।
કામરૂપઃ કપોલે મે ફાલં વજ્રનખોઽવતુ ॥ 12

શિરો મે પાતુ સતતં જાનકીશોકનાશનઃ ।
શ્રીરામભક્તપ્રવરઃ પાતુ સર્વકળેબરમ્ ॥ 13

મામહ્નિ પાતુ સર્વજ્ઞઃ પાતુ રાત્રૌ મહાયશાઃ ।
વિવસ્વદંતેવાસી ચ સંધ્યયોઃ પાતુ સર્વદા ॥ 14


બ્રહ્માદિદેવતાદત્તવરઃ પાતુ નિરંતરમ્ ।
ય ઇદં કવચં નિત્યં પઠેચ્ચ શૃણુયાન્નરઃ ॥ 15

દીર્ઘમાયુરવાપ્નોતિ બલં દૃષ્ટિં ચ વિંદતિ ।
પાદાક્રાંતા ભવિષ્યંતિ પઠતસ્તસ્ય શત્રવઃ ।
સ્થિરાં સુકીર્તિમારોગ્યં લભતે શાશ્વતં સુખમ્ ॥ 16

ઇતિ નિગદિતવાક્યવૃત્ત તુભ્યં
સકલમપિ સ્વયમાંજનેય વૃત્તમ્ ।
અપિ નિજજનરક્ષણૈકદીક્ષો
વશગ તદીય મહામનુપ્રભાવઃ ॥ 17

ઇતિ શ્રી હનુમત્ કવચમ્ ॥

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 31 ઑક્ટોબર, 2024

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2024 | Diwali 2024 | Okhaharan

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2024 | Diwali 2024 | Okhaharan

diwali-pujan-samay-2024-diwali-2024
diwali-pujan-samay-2024-diwali-2024

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો વદ અમાસ એટલે દિવાળી ના લક્ષ્મી પુજન અને ચોપડા પુજન કરવાનાં શુભ ચોઘડીયા

અમારી વેબસાઈટ તરફથી સવૅ ને દિવાળી ની શુભેચ્છાઓ

દિવાળી – ચોપડા પૂજન આસો વદ-૧૪ ને ગુરૂવાર  તા. 31/10/2024

બપોરે 03:52 થી દિવાળી બેસે છે. આજના દિવસે પ્રદોષકાળ વ્યાપિતની અમાવસ્યા મળતી હોવાથી આજે લક્ષ્મીપૂજન ચોપડાપૂજન કરવું શાસ્ત્ર શુદ્ધ છે. 



સાંજે 04:24 થી 05:48 શુભ ચોઘડિયું 
સાંજે 05:48 થી 07:24 પ્રદોષકાળ અમૃત ચોઘડિયું છે. 

સાંજે  07:24 થી 08:59 ચલ ચોઘડિયું  
નિશિથ કાળ રાત્રે 12:11થી 01:46 લાભ ચોઘડિયું  

તા. 01/11/24 ને સાંજે 6:16 સુધી અમાસ છે જે લોકો સવારે ચોપડા પૂજન કરતાં હોય તેમણે સવારે 06:33 થી 07:58 ચલ ચોઘડિયું. 

સવારે 07:58 થી 9:22 લાભ ચોઘડિયું.
સવારે 09:22 થી 10:46 અમૃત ચોઘડિયું.

દરેક વ્યક્તિ પોતાની રીતે પેઢી પરંપરા અનુસાર પુજન કરે


દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.