રવિવાર, 15 જૂન, 2025

આજના શુભ દિવસે પાઠ કરો 101 શ્લોક નો સૌથી ઉત્તમ શ્રી સૂયૅદેવ શતકં આ પાઠ ના પઠનથી સૂયૅદેવનું શુભ ફળ 100% મળેજ | Surya Shatakam in Gujarati Lyrics |Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો 101 શ્લોક નો સૌથી ઉત્તમ શ્રી સૂયૅદેવ શતકં આ પાઠ ના પઠનથી સૂયૅદેવનું શુભ ફળ 100% મળેજ | Surya Shatakam in Gujarati Lyrics |Okhaharan 


surya-shatakam-in-gujarati-lyrics.
surya-shatakam-in-gujarati-lyrics.

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજના શુભ દિવસે પાઠ કરો 101 શ્લોક નો સૌથી ઉત્તમ શ્રી સૂયૅદેવ શતકં આ પાઠ ના પઠનથી સૂયૅદેવનું શુભ ફળ 100% મળેજ 


શ્રી સૂર્ય શતકમ્

॥ સૂર્યશતકમ્ ॥
મહાકવિશ્રીમયૂરપ્રણીતમ્

॥ શ્રી ગણેશાય નમઃ ॥

જંભારાતીભકુંભોદ્ભવમિવ દધતઃ સાંદ્રસિંદૂરરેણું
રક્તાઃ સિક્તા ઇવૌઘૈરુદયગિરિતટીધાતુધારાદ્રવસ્ય । વર્ સક્તૈઃ
આયાંત્યા તુલ્યકાલં કમલવનરુચેવારુણા વો વિભૂત્યૈ
ભૂયાસુર્ભાસયંતો ભુવનમભિનવા ભાનવો ભાનવીયાઃ ॥ 1 ॥

ભક્તિપ્રહ્વાય દાતું મુકુલપુટકુટીકોટરક્રોડલીનાં
લક્ષ્મીમાક્રષ્ટુકામા ઇવ કમલવનોદ્ધાટનં કુર્વતે યે ।
કાલાકારાંધકારાનનપતિતજગત્સાધ્વસધ્વંસકલ્યાઃ
કલ્યાણં વઃ ક્રિયાસુઃ કિસલયરુચયસ્તે કરા ભાસ્કરસ્ય ॥ 2 ॥

ગર્ભેષ્વંભોરુહાણાં શિખરિષુ ચ શિતાગ્રેષુ તુલ્યં પતંતઃ
પ્રારંભે વાસરસ્ય વ્યુપરતિસમયે ચૈકરૂપાસ્તથૈવ ।
નિષ્પર્યાયં પ્રવૃત્તાસ્ત્રિભુવનભવનપ્રાંગણે પાંતુ યુષ્મા-
નૂષ્માણં સંતતાધ્વશ્રમજમિવ ભૃશં બિભ્રતો બ્રધ્નપાદાઃ ॥ 3 ॥


પ્રભ્રશ્યત્યુત્તરીયત્વિષિ તમસિ સમુદ્દીક્ષ્ય વીતાવૃતીન્પ્રા-
ગ્જંતૂંસ્તંતૂન્યથા યાનતનુ વિતનુતે તિગ્મરોચિર્મરીચીન્ ।
તે સાંદ્રીભૂય સદ્યઃ ક્રમવિશદદશાશાદશાલીવિશાલં
શશ્વત્સંપાદયંતોઽંબરમમલમલં મંગલં વો દિશંતુ ॥ 4 ॥

ન્યક્કુર્વન્નોષધીશે મુષિતરુચિ શુચેવૌષધીઃ પ્રોષિતાભા
ભાસ્વદ્ગ્રાવોદ્ગતેન પ્રથમમિવ કૃતાભ્યુદ્ગતિઃ પાવકેન ।
પક્ષચ્છેદવ્રણાસૃક્સ્રુત ઇવ દૃષદો દર્શયન્પ્રાતરદ્રે-
રાતામ્રસ્તીવ્રભાનોરનભિમતનુદે સ્તાદ્ગભસ્ત્યુદ્ગમો વઃ ॥ 5 ॥

શીર્ણઘ્રાણાંઘ્રિપાણીન્વ્રણિભિરપઘનૈર્ઘર્ઘરાવ્યક્તઘોષાન્
દીર્ઘાઘ્રાતાનઘૌઘૈ પુનરપિ ઘટયત્યેક ઉલ્લાઘયન્ યઃ ।
ઘર્માંશોસ્તસ્ય વોઽંતર્દ્વિગુણઘનઘૃણાનિઘ્નનિર્વિઘ્નવૃત્તે-
ર્દત્તાર્ઘાઃ સિદ્ધસંઘૈર્વિદધતુ ઘૃણયઃ શીઘ્રમંહોવિધાતમ્ ॥ 6 ॥

બિભ્રાણા વામનત્વં પ્રથમમથ તથૈવાંશવઃ પ્રાંશવો વઃ
ક્રાંતાકાશાંતરાલાસ્તદનુ દશદિશઃ પૂરયંતસ્તતોઽપિ ।
ધ્વાંતાદાચ્છિદ્ય દેવદ્વિષ ઇવ બલિતો વિશ્વમાશ્વશ્નુવાનાઃ વર્ દેવદ્રુહ
કૃચ્છ્રાણ્યુચ્છ્રાયહેલોપહસિતહરયો હારિદશ્વા હરંતુ ॥ 7 ॥

ઉદ્ગાઢેનારુણિમ્ના વિદધતિ બહુલં યેઽરુણસ્યારુણત્વં
મૂર્ધોદ્ધૂતૌ ખલીનક્ષતરુધિરરુચો યે રથાશ્વાનનેષુ ।
શૈલાનાં શેખરત્વં શ્રિતશિખરિશિખાસ્તન્વતે યે દિશંતુ વર્ શિખરશિખાઃ
પ્રેંખંતઃ ખે ખરાંશોઃ ખચિતદિનમુખાસ્તે મયૂખાઃ સુખં વઃ ॥ 8 ॥

દત્તાનંદાઃ પ્રજાનાં સમુચિતસમયાકૃષ્ટસૃષ્ટૈઃ પયોભિઃ વર્ અક્લિષ્ટસૃષ્ટૈઃ
પૂર્વાહ્ણે વિપ્રકીર્ણા દિશિ દિશિ વિરમત્યહ્નિ સંહારભાજઃ ।
દીપ્તાંશોર્દીર્ઘદુઃખપ્રભવભવભયોદન્વદુત્તારનાવો
ગાવો વઃ પાવનાનાં પરમપરિમિતાં પ્રીતિમુત્પાદયંતુ ॥ 9 ॥

બંધધ્વંસૈકહેતું શિરસિ નતિરસાબદ્ધસંધ્યાંજલીનાં
લોકાનાં યે પ્રબોધં વિદધતિ વિપુલાંભોજખંડાશયેવ ।
યુષ્માકં તે સ્વચિત્તપ્રથિતપૃથુતરપ્રાર્થનાકલ્પવૃક્ષાઃ વર્ પ્રથિમ
કલ્પંતાં નિર્વિકલ્પં દિનકરકિરણાઃ કેતવઃ કલ્મષસ્ય ॥ 10 ॥

ધારા રાયો ધનાયાપદિ સપદિ કરાલંબભૂતાઃ પ્રપાતે
તત્ત્વાલોકૈકદીપાસ્ત્રિદશપતિપુરપ્રસ્થિતૌ વીથ્ય એવ ।
નિર્વાણોદ્યોગિયોગિપ્રગમનિજતનુદ્વારિ વેત્રાયમાણા-
સ્ત્રાયંતાં તીવ્રભાનોર્દિવસમુખસુખા રશ્મયઃ કલ્મષાદ્વઃ ॥ 11 ॥

વર્ તીવ્રભાસઃ વર્ કશ્મલાદ્વઃ

પ્રાચિ પ્રાગાચરંત્યોઽનતિચિરમચલે ચારુચૂડામણિત્વં
મુંચંત્યો રોચનાંભઃ પ્રચુરમિવ દિશામુચ્ચકૈશ્ચર્ચનાય ।
ચાટૂત્કૈશ્ચક્રનામ્નાં ચતુરમવિચલૈર્લોચનૈરર્ચ્યમાના- વર્ સુચિરં
શ્ચેષ્ટંતાં ચિંતિતાનામુચિતમચરમાશ્ચંડરોચીરુચો વઃ ॥ 12 ॥

એકં જ્યોતિર્દૃશૌ દ્વે ત્રિજગતિ ગદિતાન્યબ્જજાસ્યૈશ્ચતુર્ભિ-
ર્ભૂતાનાં પંચમં યાન્યલમૃતુષુ તથા ષટ્સુ નાનાવિધાનિ ।
યુષ્માકં તાનિ સપ્તત્રિદશમુનિનુતાન્યષ્ટદિગ્ભાંજિ ભાનો-
ર્યાંતિ પ્રાહ્ણે નવત્વં દશ દધતુ શિવં દીધિતીનાં શતાનિ ॥ 13 ॥ વર્ દદતુ

આવૃત્તિભ્રાંતવિશ્વાઃ શ્રમમિવ દધતઃ શોષિણઃ સ્વોષ્મણેવ
ગ્રીષ્મે દાવાગ્નિતપ્તા ઇવ રસમસકૃદ્યે ધરિત્ર્યા ધયંતિ ।
તે પ્રાવૃષ્યાત્તપાનાતિશયરુજ ઇવોદ્વાંતતોયા હિમર્તૌ
માર્તંડસ્યાપ્રચંડાશ્ચિરમશુભભિદેઽભીષવો વો ભવંતુ ॥ 14 ॥

તન્વાના દિગ્વધૂનાં સમધિકમધુરાલોકરમ્યામવસ્થા-
મારુઢપ્રૌઢિલેશોત્કલિતકપિલિમાલંકૃતિઃ કેવલૈવ ।
ઉજ્જૃંભાંભોજનેત્રદ્યુતિનિ દિનમુખે કિંચિદુદ્ભિદ્યમાના
શ્મશ્રુશ્રેણીવ ભાસાં દિશતુ દશશતી શર્મ ઘર્મત્વિષો વઃ ॥ 15 ॥

મૌલીંદોર્મૈષ મોષીદ્દ્યુતિમિતિ વૃષભાંકેન યઃ શંકિનેવ
પ્રત્યગ્રોદ્ઘાટિતાંભોરુહકુહરગુહાસુસ્થિતેનેવ ધાત્રા ।
કૃષ્ણેન ધ્વાંતકૃષ્ણસ્વતનુપરિભવત્રસ્નુનેવ સ્તુતોઽલં
ત્રાણાય સ્તાત્તનીયાનપિ તિમિરરિપોઃ સ ત્વિષામુદ્ગમો વઃ ॥ 16 ॥

વિસ્તીર્ણં વ્યોમ દીર્ઘાઃ સપદિ દશ દિશો વ્યસ્તવેલાંભસોઽબ્ધીન્
કુર્વદ્ભિર્દૃશ્યનાનાનગનગરનગાભોગપૃથ્વીં ચ પૃથ્વીમ્ ।
પદ્મિન્યુચ્છ્વાસ્યતે યૈરુષસિ જગદપિ ધ્વંસયિત્વા તમિસ્રા-
મુસ્રા વિસ્રંસયંતુ દ્રુતમનભિમતં તે સહસ્રત્વિષો વઃ ॥ 17 ॥


 વર્ વિસ્રાવયંતુ

અસ્તવ્યસ્તત્વશૂન્યો નિજરુચિરનિશાનશ્વરઃ કર્તુમીશો
વિશ્વં વેશ્મેવ દીપઃ પ્રતિહતતિમિરં યઃ પ્રદેશસ્થિતોઽપિ ।
દિક્કાલાપેક્ષયાસૌ ત્રિભુવનમટતસ્તિગ્મભાનોર્નવાખ્યાં
યાતઃ શાતક્રતવ્યાં દિશિ દિશતુ શિવં સોઽર્ચિષામુદ્ગમો વઃ ॥ 18 ॥

માગાન્મ્લાનિં મૃણાલી મૃદુરિતિ દયયેવાપ્રવિષ્ટોઽહિલોકં
લોકાલોકસ્ય પાર્શ્વં પ્રતપતિ ન પરં યસ્તદાખ્યાર્થમેવ ।
ઊર્ધ્વં બ્રહ્માંડખંડસ્ફુટનભયપરિત્યક્તદૈર્ઘ્યો દ્યુસીમ્નિ
સ્વેછાવશ્યાવકાશાવધિરવતુ સ વસ્તાપનો રોચિરોઘઃ ॥ 19 ॥

અશ્યામઃ કાલ એકો ન ભવતિ ભુવનાંતોઽપિ વીતેઽંધકારે વર્ વીતાંધકારઃ
સદ્યઃ પ્રાલેયપાદો ન વિલયમચલશ્ચંદ્રમા અપ્યુપૈતિ ।
બંધઃ સિદ્ધાંજલીનાં ન હિ કુમુદવનસ્યાપિ યત્રોજ્જિહાને
તત્પ્રાતઃ પ્રેક્ષણીયં દિશતુ દિનપતેર્ધામ કામાધિકં વઃ ॥ 20 ॥

યત્કાંતિં પંકજાનાં ન હરતિ કુરુતે પ્રત્યુતાધિક્યરમ્યાં વર્ પ્રત્યુતાતીવ રમ્યાં
નો ધત્તે તારકાભાં તિરયતિ નિતરામાશુ યન્નિત્યમેવ । વર્ નાધત્તે
કર્તું નાલં નિમેષં દિવસમપિ પરં યત્તદેકં ત્રિલોક્યા-
શ્ચક્ષુઃ સામાન્યચક્ષુર્વિસદૃશમઘભિદ્ભાસ્વતસ્તાન્મહો વઃ ॥ 21 ॥

ક્ષ્માં ક્ષેપીયઃ ક્ષપાંભઃશિશિરતરજલસ્પર્શતર્ષાદૃતેવ
દ્રાગાશા નેતુમાશાદ્વિરદકરસરઃપુષ્કરાણીવ બોધમ્ ।
પ્રાતઃ પ્રોલ્લંઘ્ય વિષ્ણોઃ પદમપિ ઘૃણયેવાતિવેગાદ્દવીય-
સ્યુદ્દામ દ્યોતમાના દહતુ દિનપતેર્દુર્નિમિત્તં દ્યુતિર્વઃ ॥ 22 ॥

નો કલ્પાપાયવાયોરદયરયદલત્ક્ષ્માધરસ્યાપિ ગમ્યા વર્ શમ્યા
ગાઢોદ્ગીર્ણોજ્જ્વલશ્રીરહનિ ન રહિતા નો તમઃકજ્જલેન ।
પ્રાપ્તોત્પત્તિઃ પતંગાન્ન પુનરુપગતા મોષમુષ્ણત્વિષો વો
વર્તિઃ સૈવાન્યરૂપા સુખયતુ નિખિલદ્વીપદીપસ્ય દીપ્તિઃ ॥ 23 ॥

નિઃશેષાશાવપૂરપ્રવણગુરુગુણશ્લાઘનીયસ્વરૂપા
પર્યાપ્તં નોદયાદૌ દિનગમસમયોપપ્લવેઽપ્યુન્નતૈવ ।
અત્યંતં યાનભિજ્ઞા ક્ષણમપિ તમસા સાકમેકત્ર વસ્તું
બ્રધ્નસ્યેદ્ધા રુચિર્વો રુચિરિવ રુચિતસ્યાપ્તયે વસ્તુનોસ્તુ ॥ 24 ॥ વર્ ચિરુરસ્ય, રુચિરસ્ય

વિભ્રાણઃ શક્તિમાશુ પ્રશમિતબલવત્તારકૌર્જિત્યગુર્વીં
કુર્વાણો લીલયાધઃ શિખિનમપિ લસચ્ચંદ્રકાંતાવભાસમ્ ।
આદધ્યાદંધકારે રતિમતિશયિનીમાવહન્વીક્ષણાનાં વર્ આદેયાદીક્ષણાનાં
બાલો લક્ષ્મીમપારામપર ઇવ ગુહોઽહર્પતેરાતપો વઃ ॥ 25 ॥

જ્યોત્સ્નાંશાકર્ષપાંડુદ્યુતિ તિમિરમષીશેષકલ્માષમીષ-
જ્જૃંભોદ્ભૂતેન પિંગં સરસિજરજસા સંધ્યયા શોણશોચિઃ ।
પ્રાતઃપ્રારંભકાલે સકલમપિ જગચ્ચિત્રમુન્મીલયંતી
કાંતિસ્તીક્ષ્ણત્વિષોઽક્ષ્ણાં મુદમુપનયતાત્તૂલિકેવાતુલાં વઃ ॥ 26 ॥

આયાંતી કિં સુમેરોઃ સરણિરરુણિતા પાદ્મરાગૈઃ પરાગૈ-
રાહોસ્વિત્સ્વસ્ય માહારજનવિરચિતા વૈજયંતી રથસ્ય ।
માંજિષ્ઠી પ્રષ્ઠવાહાવલિવિધુતશિરશ્ચામરાલી નુ લોકૈ- વર્ ચામરાલીવ
રાશંક્યાલોકિતૈવં સવિતુરઘનુદે સ્તાત્પ્રભાતપ્રભા વઃ ॥ 27 ॥

ધ્વાંતધ્વંસં વિધત્તે ન તપતિ રુચિમન્નાતિરૂપં વ્યનક્તિ
ન્યક્ત્વં નીત્વાપિ નક્તં ન વિતરતિતરાં તાવદહ્નસ્ત્વિષં યઃ । વર્ ન્યક્તામહ્નિ
સ પ્રાતર્મા વિરંસીદસકલપટિમા પૂરયન્યુષ્મદાશા-
માશાકાશાવકાશાવતરણતરુણપ્રક્રમોઽર્કપ્રકાશઃ ॥ 28 ॥

તીવ્રં નિર્વાણહેતુર્યદપિ ચ વિપુલં યત્પ્રકર્ષેણ ચાણુ
પ્રત્યક્ષં યત્પરોક્ષં યદિહ યદપરં નશ્વરં શાશ્વતં ચ ।
યત્સર્વસ્ય પ્રસિદ્ધં જગતિ કતિપયે યોગિનો યદ્વિદંતિ
જ્યોતિસ્તદ્દ્વિપ્રકારં સવિતુરવતુ વો બાહ્યમાભ્યંતરં ચ ॥ 29 ॥

રત્નાનાં મંડનાય પ્રભવતિ નિયતોદ્દેશલબ્ધાવકાશં
વહ્નેર્દાર્વાદિ દગ્ધું નિજજડિમતયા કર્તુમાનંદમિંદોઃ ।
યચ્ચ ત્રૈલોક્યભૂષાવિધિરઘદહનં હ્લાદિ વૃષ્ટ્યાશુ તદ્વો વર્ યત્તુ
બાહુલ્યોત્પાદ્યકાર્યાધિકતરમવતાદેકમેવાર્કતેજઃ ॥ 30 ॥

મીલચ્ચક્ષુર્વિજિહ્મશ્રુતિ જડરસનં નિઘ્નિતઘ્રાણવૃત્તિ
સ્વવ્યાપારાક્ષમત્વક્પરિમુષિતમનઃ શ્વાસમાત્રાવશેષમ્ ।
વિસ્રસ્તાંગં પતિત્વા સ્વપદપહરતાદશ્રિયં વોઽર્કજન્મા વર્ અપ્રિયં
કાલવ્યાલાવલીઢં જગદગદ ઇવોત્થાપયન્પ્રાક્પ્રતાપઃ ॥ 31 ॥

નિઃશેષં નૈશમંભઃ પ્રસભમપનુદન્નશ્રુલેશાનુકારિ
સ્તોકસ્તોકાપનીતારુણરુચિરચિરાદસ્તદોષાનુષંગઃ ।
દાતા દૃષ્ટિં પ્રસન્નાં ત્રિભુવનનયનસ્યાશુ યુષ્મદ્વિરુદ્ધં
વધ્યાદ્બ્રધ્નસ્ય સિદ્ધાંજનવિધિરપરઃ પ્રાક્તનોઽર્ચિઃપ્રચારઃ ॥ 32 ॥

ભૂત્વા જંભસ્ય ભેત્તુઃ કકુભિ પરિભવારંભભૂઃ શુભ્રભાનો- વર્ સ્થિત્વા
ર્બિભ્રાણા બભ્રુભાવં પ્રસભમભિનવાંભોજજૃંભાપ્રગલ્ભા ।
ભૂષા ભૂયિષ્ઠશોભા ત્રિભુવનભવનસ્યાસ્ય વૈભાકરી પ્રાગ્-
વિભ્રાંતા ભ્રાજમાના વિભવતુ વિભવોદ્ભૂતયે સા વિભા વઃ ॥ 33 ॥ વર્ નિર્ભાંતિ, વિભ્રાંતિ

સંસક્તં સિક્તમૂલાદભિનવભુવનોદ્યાનકૌતૂહલિન્યા
યામિન્યા કન્યયેવામૃતકરકલશાવર્જિતેનામૃતેન ।
અર્કાલોકઃ ક્રિયાદ્વો મુદમુદયશિરશ્ચક્રવાલાલવાલા-
દુદ્યન્બાલપ્રવાલપ્રતિમરુચિરહઃપાદપપ્રાક્પ્રરોહઃ ॥ 34 ॥

ભિન્નં ભાસારુણસ્ય ક્વચિદભિનવયા વિદ્રુમાણાં ત્વિષેવ
ત્વઙ્ન્નક્ષત્રરત્નદ્યુતિનિકરકરાલાંતરાલં ક્વચિચ્ચ ।
નાંતર્નિઃશેષકૃષ્ણશ્રિયમુદધિમિવ ધ્વાંતરાશિં પિબન્સ્તા-
દૌર્વઃ પૂર્વોઽપ્યપૂર્વોઽગ્નિરિવ ભવદઘપ્લુષ્ટયેઽર્કાવભાસઃ ॥ 35 ॥

ગંધર્વૈર્ગદ્યપદ્યવ્યતિકરિતવચોહૃદ્યમાતોદ્યવાદ્યૈ-
રાદ્યૈર્યો નારદાદ્યૈર્મુનિભિરભિનુતો વેદવેદ્યૈર્વિભિદ્ય ।
વર્ વીતવેદ્યૈર્વિવિદ્ય, વેદવિદ્ભિર્વિભિદ્ય
આસાદ્યાપદ્યતે યં પુનરપિ ચ જગદ્યૌવનં સદ્ય ઉદ્ય-
ન્નુદ્દ્યોતો દ્યોતિતદ્યૌર્દ્યતુ દિવસકૃતોઽસાવવદ્યાનિ વોઽદ્ય ॥ 36 ॥

આવાનૈશ્ચંદ્રકાંતૈશ્ચ્યુતતિમિરતયા તાનવાત્તારકાણા- વર્ આવાંતૈઃ
મેણાંકાલોકલોપાદુપહતમહસામોષધીનાં લયેન ।
આરાદુત્પ્રેક્ષ્યમાણા ક્ષણમુદયતટાંતર્હિતસ્યાહિમાંશો-
રાભા પ્રાભાતિકી વોઽવતુ ન તુ નિતરાં તાવદાવિર્ભવંતી ॥ 37 ॥


સાનૌ સા નૌદયે નારુણિતદલપુનર્યૌવનાનાં વનાના- વર્ લસદ્યૌવનાનાં
માલીમાલીઢપૂર્વા પરિહૃતકુહરોપાંતનિમ્ના તનિમ્ના ।
ભા વોઽભાવોપશાંતિં દિશતુ દિનપતેર્ભાસમાના સમાના-
રાજી રાજીવરેણોઃ સમસમયમુદેતીવ યસ્યા વયસ્યા ॥ 38 ॥

ઉજ્જૃંભાંભોરુહાણાં પ્રભવતિ પયસાં યા શ્રિયે નોષ્ણતાયૈ
પુષ્ણાત્યાલોકમાત્રં ન તુ દિશતિ દૃશાં દૃશ્યમાના વિધાતમ્ ।
પૂર્વાદ્રેરેવ પૂર્વં દિવમનુ ચ પુનઃ પાવની દિઙ્મુખાના- વર્ તતઃ
મેનાંસ્યૈની વિભાસૌ નુદતુ નુતિપદૈકાસ્પદં પ્રાક્તની વઃ ॥ 39 ॥

વાચાં વાચસ્પતેરપ્યચલભિદુચિતાચાર્યકાણાં પ્રપંચૈ-
ર્વૈરંચાનાં તથોચ્ચારિતચતુરૃચાં ચાનનાનાં ચતુર્ણામ્ । વર્ રુચિર
ઉચ્યેતાર્ચાસુ વાચ્યચ્યુતિશુચિચરિતં યસ્ય નોચ્ચૈર્વિવિચ્ય વર્ અર્ચાસ્વવાચ્ય
પ્રાચ્યં વર્ચશ્ચકાસચ્ચિરમુપચિનુતાત્તસ્ય ચંડાર્ચિષો વઃ ॥ 40 ॥ વર્ શ્રિયં

મૂર્ધ્ન્યદ્રેર્ધાતુરાગસ્તરુષુ કિસલયો વિદ્રુમૌઘઃ સમુદ્રે
વર્ – કિસલયાદ્વિદ્રુમૌઘાત્સમુદ્રે
દિઙ્માતંગોત્તમાંગેષ્વભિનવનિહિતઃ સાંદ્રસિંદૂરરેણુઃ ।
વર્ વિહિતઃ, નિહિતાત્સંદ્રસિંદૂરરેણોઃ
સીમ્નિ વ્યોમ્નશ્ચ હેમ્નઃ સુરશિખરિભુવો જાયતે યઃ પ્રકાશઃ
શોણિમ્નાસૌ ખરાંશોરુષસિ દિશતુ વઃ શર્મ શોભૈકદેશઃ ॥ 41 ॥

અસ્તાદ્રીશોત્તમાંગે શ્રિતશશિનિ તમઃકાલકૂટે નિપીતે
યાતિ વ્યક્તિં પુરસ્તાદરુણકિસલયે પ્રત્યુષઃપારિજાતે ।
ઉદ્યંત્યારક્તપીતાંબરવિશદતરોદ્વીક્ષિતા તીક્ષ્ણભાનો-
વર્ રુચિરતરોદ્વીક્ષિતા વર્ તીવ્રભાસઃ
ર્લક્ષ્મીર્લક્ષ્મીરિવાસ્તુ સ્ફુટકમલપુટાપાશ્રયા શ્રેયસે વઃ ॥ 42 ॥ વર્ પુટોપાશ્રય

નોદન્વાંજન્મભૂમિર્ન તદુદરભુવો બાંધવાઃ કૌસ્તુભાદ્યા
યસ્યાઃ પદ્મં ન પાણૌ ન ચ નરકરિપૂરઃસ્થલી વાસવેશ્મ ।
તેજોરૂપાપરૈવ ત્રિષુ ભુવનતલેષ્વાદધાના વ્યવસ્થાં વર્ ત્રિભુવનભવને
સા શ્રીઃ શ્રેયાંસિ દિશ્યાદશિશિરમહસો મંડલાગ્રોદ્ગતા વઃ ॥ 43 ॥

॥ ઇતિ દ્યુતિવર્ણનમ્ ॥ વર્ તેજોવર્ણનમ્

॥ અથ અશ્વવર્ણનમ્ ॥

રક્ષંત્વક્ષુણ્ણહેમોપલપટલમલં લાઘવાદુત્પતંતઃ
પાતંગાઃ પંગ્વવજ્ઞાજિતપવનજવા વાજિનસ્તે જગંતિ ।
યેષાં વીતાન્યચિહ્નોન્નયમપિ વહતાં માર્ગમાખ્યાતિ મેરા-
વુદ્યન્નુદ્દામદીપ્તિર્દ્યુમણિમણિશિલાવેદિકાજાતવેદાઃ ॥ 44 ॥

પ્લુષ્ટાઃ પૃષ્ઠેંઽશુપાતૈરતિનિકટતયા દત્તદાહાતિરેકૈ-
રેકાહાક્રાંતકૃત્સ્નત્રિદિવપથપૃથુશ્વાસશોષાઃ શ્રમેણ ।
તીવ્રોદન્યાસ્ત્વરંતામહિતવિહતયે સપ્તયઃ સપ્તસપ્તે-
રભ્યાશાકાશગંગાજલસરલગલાવાઙ્નતાગ્રાનના વઃ ॥ 45 ॥ વર્ ગલવર્જિતાગ્રાનનાઃ

મત્વાન્યાન્પાર્શ્વતોઽશ્વાન્ સ્ફટિકતટદૃષદ્દૃષ્ટદેહા દ્રવંતી
વ્યસ્તેઽહન્યસ્તસંધ્યેયમિતિ મૃદુપદા પદ્મરાગોપલેષુ ।
સાદૃશ્યાદૃશ્યમૂર્તિર્મરકતકટકે ક્લિષ્ટસૂતા સુમેરો-
ર્મૂર્ધન્યાવૃત્તિલબ્ધધ્રુવગતિરવતુ બ્રધ્નવાહાવલિર્વઃ ॥ 46 ॥ વર્ દ્રુત

હેલાલોલં વહંતી વિષધરદમનસ્યાગ્રજેનાવકૃષ્ટા
સ્વર્વાહિન્યાઃ સુદૂરં જનિતજવજયા સ્યંદનસ્ય સ્યદેન ।
નિર્વ્યાજં તાયમાને હરિતિમનિ નિજે સ્ફીતફેનાહિતશ્રી- વર્ સ્ફીતફેનાસ્મિતશ્રીઃ
રશ્રેયાંસ્યશ્વપંક્તિઃ શમયતુ યમુનેવાપરા તાપની વઃ ॥ 47 ॥

માર્ગોપાંતે સુમેરોર્નુવતિ કૃતનતૌ નાકધામ્નાં નિકાયે
વીક્ષ્ય વ્રીડાનતાનાં પ્રતિકુહરમુખં કિંનરીણાં મુખાનિ ।
સૂતેઽસૂયત્યપીષજ્જડગતિ વહતાં કંધરાર્ધૈર્વલદ્ભિ- વર્ કંધરાગ્રૈઃ
ર્વાહાનાં વ્યસ્યતાદ્વઃ સમમસમહરેર્હેષિતં કલ્મષાણિ ॥ 48 ॥

ધુન્વંતો નીરદાલીર્નિજરુચિહરિતાઃ પાર્શ્વયોઃ પક્ષતુલ્યા-
સ્તાલૂત્તાનૈઃ ખલીનૈઃ ખચિતમુખરુચશ્ચ્યોતતા લોહિતેન ।
ઉડ્ડીયેવ વ્રજંતો વિયતિ ગતિવશાદર્કવાહાઃ ક્રિયાસુઃ
ક્ષેમં હેમાદ્રિહૃદ્યદ્રુમશિખરશિરઃશ્રેણિશાખાશુકા વઃ ॥ 49 ॥

॥ ઇત્યશ્વવર્ણનમ્ ॥

॥ અથ અરુણવર્ણનમ્ ॥

પ્રાતઃ શૈલાગ્રરંગે રજનિજવનિકાપાયસંલક્ષ્યલક્ષ્મી-
ર્વિક્ષિપ્તાપૂર્વપુષ્પાંજલિમુડુનિકરં સૂત્રધારાયમાણઃ ।
યામેષ્વંકેષ્વિવાહ્નઃ કૃતરુચિષુ ચતુર્ષ્વેવ જાતપ્રતિષ્ઠા- વર્ યાતઃ પ્રતિષ્ઠાં
મવ્યાત્પ્રસ્તાવયન્વો જગદટનમહાનાટિકાં સૂર્યસૂતઃ ॥ 50 ॥

આક્રાંત્યા વાહ્યમાનં પશુમિવ હરિણા વાહકોઽગ્ર્યો હરીણાં
ભ્રામ્યંતં પક્ષપાતાજ્જગતિ સમરુચિઃ સર્વકર્મૈકસાક્ષી ।
શત્રું નેત્રશ્રુતીનામવજયતિ વયોજ્યેષ્ઠભાવે સમેઽપિ
સ્થામ્નાં ધામ્નાં નિધિર્યઃ સ ભવદઘનુદે નૂતનઃ સ્તાદનૂરુઃ ॥ 51 ॥

દત્તાર્ઘૈર્દૂરનમ્રૈર્વિયતિ વિનયતો વીક્ષિતઃ સિદ્ધસાર્થૈઃ વર્ સિદ્ધસાધ્યૈઃ
સાનાથ્યં સારથિર્વઃ સ દશશતરુચેઃ સાતિરેકં કરોતુ ।
આપીય પ્રાતરેવ પ્રતતહિમપયઃસ્યંદિનીરિંદુભાસો
યઃ કાષ્ઠાદીપનોઽગ્રે જડિત ઇવ ભૃશં સેવતે પૃષ્ઠતોઽર્કમ્ ॥ 52 ॥

મુંચન્રશ્મીંદિનાદૌ દિનગમસમયે સંહરંશ્ચ સ્વતંત્ર-
સ્તોત્રપ્રખ્યાતવીર્યોઽવિરતહરિપદાક્રાંતિબદ્ધાભિયોગઃ । વર્ વિતત
કાલોત્કર્ષાલ્લઘુત્વં પ્રસભમધિપતૌ યોજયન્યો દ્વિજાનાં
સેવાપ્રીતેન પૂષ્ણાત્મસમ ઇવ કૃતસ્ત્રાયતાં સોઽરુણો વઃ ॥ 53 ॥ વર્ સ્વસમ

શાતઃ શ્યામાલતાયાઃ પરશુરિવ તમોઽરણ્યવહ્નેરિવાર્ચિઃ વર્ દાહે દવાભઃ
પ્રાચ્યેવાગ્રે ગ્રહીતું ગ્રહકુમુદવનં પ્રાગુદસ્તોઽગ્રહસ્તઃ ।
વર્ પ્રાચીવાગ્રે, ગ્રહકુમુદરુચિં
ઐક્યં ભિંદંદ્યુભૂમ્યોરવધિરિવ વિધાતેવ વિશ્વપ્રબોધે
વાહાનાં વો વિનેતા વ્યપનયતુ વિપન્નામ ધામાધિપસ્ય ॥ 54 ॥

પૌરસ્ત્યસ્તોયદર્તોઃ પવન ઇવ પતત્પાવકસ્યેવ ધૂમો વર્ પતન્
વિશ્વસ્યેવાદિસર્ગઃ પ્રણવ ઇવ પરં પાવનો વેદરાશેઃ
સંધ્યાનૃત્યોત્સવેચ્છોરિવ મદનરિપોર્નંદિનાંદીનિનાદઃ
સૌરસ્યાગ્રે સુખં વો વિતરતુ વિનતાનંદનઃ સ્યંદનસ્ય ॥ 55 ॥ વર્ સ્યંદનો વઃ

પર્યાપ્તં તપ્તચામીકરકટકતટે શ્લિષ્ટશીતેતરાંશા-
વાસીદત્સ્યંદનાશ્વાનુકૃતિમરકતે પદ્મરાગાયમાણઃ । વર્ અશ્વાનુકૃતમરકતે
યઃ સોત્કર્ષાં વિભૂષાં કુરુત ઇવ કુલક્ષ્માભૃદીશસ્ય મેરો-
રેનાંસ્યહ્નાય દૂરં ગમયતુ સ ગુરુઃ કાદ્રવેયદ્વિષો વઃ ॥ 56 ॥

નીત્વાશ્વાન્સપ્ત કક્ષા ઇવ નિયમવશં વેત્રકલ્પપ્રતોદ- વર્ કક્ષ્યા
સ્તૂર્ણં ધ્વાંતસ્ય રાશાવિતરજન ઇવોત્સારિતે દૂરભાજિ ।
પૂર્વં પ્રષ્ઠો રથસ્ય ક્ષિતિભૃદધિપતીંદર્શયંસ્ત્રાયતાં વ-
સ્ત્રૈલોક્યાસ્થાનદાનોદ્યતદિવસપતેઃ પ્રાક્પ્રતીહારપાલઃ ॥ 57 ॥


વજ્રિંજાતં વિકાસીક્ષણકમલવનં ભાસિ નાભાસિ વહ્ને! વર્ નો ભાસિ
તાતં નત્વાશ્વપાર્શ્વાન્નય યમ! મહિષં રાક્ષસા વીક્ષિતાઃ સ્થ ।
સપ્તીન્સિંચ પ્રચેતઃ! પવન! ભજ જવં વિત્તપાવેદિતસ્ત્વં
વંદે શર્વેતિ જલ્પન્પ્રતિદિશમધિપાન્પાતુ પૂષ્ણોઽગ્રણીર્વઃ ॥ 58 ॥

પાશાનાશાંતપાલાદરુણ વરુણતો મા ગ્રહીઃ પ્રગ્રહાર્થં
તૃષ્ણાં કૃષ્ણસ્ય ચક્રે જહિહિ નહિ રથો યાતિ મે નૈકચક્રઃ ।
યોક્તું યુગ્યં કિમુચ્ચૈઃશ્રવસમભિલષસ્યષ્ટમં વૃત્રશત્રો- વર્ ત્વાષ્ટ્રશત્રોઃ
સ્ત્યક્તાન્યાપેક્ષવિશ્વોપકૃતિરિવ રવિઃ શાસ્તિ યં સોઽવતાદ્વઃ ॥ 59 ॥

નો મૂર્ચ્છાચ્છિન્નવાંછઃ શ્રમવિવશવપુર્નૈવ નાપ્યાસ્યશોષી
પાંથઃ પથ્યેતરાણિ ક્ષપયતુ ભવતાં ભાસ્વતોઽગ્રેસરઃ સઃ ।
યઃ સંશ્રિત્ય ત્રિલોકીમટતિ પટુતરૈસ્તાપ્યમાનો મયૂખૈ-
રારાદારામલેખામિવ હરિતમણિશ્યામલામશ્વપંક્તિમ્ ॥ 60 ॥ વર્ હરિતતૃણ

સીદંતોઽંતર્નિમજ્જજ્જડખુરમુસલાઃ સૈકતે નાકનદ્યાઃ
સ્કંદંતઃ કંદરાલીઃ કનકશિખરિણો મેખલાસુ સ્ખલંતઃ ।
દૂરં દૂર્વાસ્થલોત્કા મરકતદૃષદિ સ્થાસ્નવો યન્ન યાતાઃ
પૂષ્ણોઽશ્વાઃ પૂરયંસ્તૈસ્તદવતુ જવનૈર્હુંકૃતેનાગ્રગો વઃ ॥ 61 ॥ વર્ પ્રેરયન્ હુંકૃતૈરગ્રણીઃ

॥ ઇત્યરુણવર્ણનમ્ ॥ વર્ સૂતવર્ણનમ્

॥ અથ રથવર્ણનમ્ ॥

પીનોરઃપ્રેરિતાભ્રૈશ્ચરમખુરપુટાગ્રસ્થિતૈઃ પ્રાતરદ્રા-
વાદીર્ઘાંગૈરુદસ્તો હરિભિરપગતાસંગનિઃશબ્દચક્રઃ ।
ઉત્તાનાનૂરુમૂર્ધાવનતિહઠભવદ્વિપ્રતીપપ્રણામઃ
પ્રાહ્ણે શ્રેયો વિધત્તાં સવિતુરવતરન્વ્યોમવીથીં રથો વઃ ॥ 62 ॥ 

વર્ પ્રેયો

ધ્વાંતૌઘધ્વંસદીક્ષાવિધિપટુ વહતા પ્રાક્સહસ્રં કરાણા- 
વર્ વિધિગુરુ દ્રાક્સહસ્રં
મર્યમ્ણા યો ગરિમ્ણઃ પદમતુલમુપાનીયતાધ્યાસનેન ।
સ શ્રાંતાનાં નિતાંતં ભરમિવ મરુતામક્ષમાણાં વિસોઢું
સ્કંધાત્સ્કંધં વ્રજન્વો વૃજિનવિજિતયે ભાસ્વતઃ સ્યંદનોઽસ્તુ ॥ 63 ॥

યોક્ત્રીભૂતાન્યુગસ્ય ગ્રસિતુમિવ પુરો દંદશૂકાંદધાનો
દ્વેધાવ્યસ્તાંબુવાહાવલિવિહિતબૃહત્પક્ષવિક્ષેપશોભઃ ।
સાવિત્રઃ સ્યંદનોઽસૌ નિરતિશયરયપ્રીણિતાનૂરુરેનઃ-
ક્ષેપીયો વો ગરુત્માનિવ હરતુ હરીચ્છાવિધેયપ્રચારઃ ॥ 64 ॥

એકાહેનૈવ દીર્ઘાં ત્રિભુવનપદવીં લંઘયન્ યો લઘિષ્ઠઃ વર્ કૃસ્ત્નાં
પૃષ્ઠે મેરોર્ગરીયાન્ દલિતમણિદૃષત્ત્વિંષિ પિંષઞ્શિરાંસિ ।
સર્વસ્યૈવોપરિષ્ટાદથ ચ પુનરધસ્તાદિવાસ્તાદ્રિમૂરંધિ
બ્રધ્નસ્યાવ્યાત્સ એવં દુરધિગમપરિસ્પંદનઃ સ્યંદનો વઃ ॥ 65 ॥

ધૂર્ધ્વસ્તાગ્ર્યગ્રહાણિ ધ્વજપટપવનાંદોલિતેંદૂનિ દૂરં વર્ દૂરાત્
રાહૌ ગ્રાસાભિલાષાદનુસરતિ પુનર્દત્તચક્રવ્યથાનિ ।
શ્રાંતાશ્વશ્વાસહેલાધુતવિબુધધુનીનિર્ઝરાંભાંસિ ભદ્રં
દેયાસુર્વો દવીયો દિવિ દિવસપતેઃ સ્યંદનપ્રસ્થિતાનિ ॥ 66 ॥

અક્ષે રક્ષાં નિબધ્ય પ્રતિસરવલયૈર્યોજયંત્યો યુગાગ્રં
ધૂઃસ્તંભે દગ્ધધૂપાઃ પ્રહિતસુમનસો ગોચરે કૂબરસ્ય ।
ચર્ચાશ્ચક્રે ચરંત્યો મલયજપયસા સિદ્ધવધ્વસ્ત્રિસંધ્યં વર્ ચર્ચાં
વંદંતે યં દ્યુમાર્ગે સ નુદતુ દુરિતાન્યંશુમત્સ્યંદનો વઃ ॥ 67 ॥

ઉત્કીર્ણસ્વર્ણરેણુદ્રુતખુરદલિતા પાર્શ્વયોઃ શશ્વદશ્વૈ- વર્ રેણુર્દ્રુત
રશ્રાંતભ્રાંતચક્રક્રમનિખિલમિલન્નેમિનિમ્ના ભરેણ ।
મેરોર્મૂર્ધન્યઘં વો વિઘટયતુ રવેરેકવીથી રથસ્ય
સ્વોષ્મોદક્તાંબુરિક્તપ્રકટિતપુલિનોદ્ધૂસરા સ્વર્ધુનીવ ॥ 68 ॥ 
વર્ સ્વોષ્મોદસ્તાંબુ

નંતું નાકાલયાનામનિશમનુયતાં પદ્ધતિઃ પંક્તિરેવ વર્ ઉપયતાં
ક્ષોદો નક્ષત્રરાશેરદયરયમિલચ્ચક્રપિષ્ટસ્ય ધૂલિઃ ।
હેષહ્લાદો હરીણાં સુરશિખરિદરીઃ પૂરયન્નેમિનાદો વર્ નાદો
યસ્યાવ્યાત્તીવ્રભાનોઃ સ દિવિ ભુવિ યથા વ્યક્તચિહ્નો રથો વઃ ॥ 69 ॥

નિઃસ્પંદાનાં વિમાનાવલિવિતતદિવાં દેવવૃંદારકાણાં વર્ વલિતદિશા
વૃંદૈરાનંદસાંદ્રોદ્યમમપિ વહતાં વિંદતાં વંદિતું નો ।
મંદાકિન્યામમંદઃ પુલિનભૃતિ મૃદુર્મંદરે મંદિરાભે વર્ મંદરાભે
મંદારૈર્મંડિતારં દધદરિ દિનકૃત્સ્યંદનઃ સ્તાન્મુદે વઃ ॥ 70 ॥

ચક્રી ચક્રારપંક્તિં હરિરપિ ચ હરીન્ ધૂર્જટિર્ધૂર્ધ્વજાંતા-
નક્ષં નક્ષત્રનાથોઽરુણમપિ વરુણઃ કૂબરાગ્રં કુબેરઃ ।
રંહઃ સંઘઃ સુરાણાં જગદુપકૃતયે નિત્યયુક્તસ્ય યસ્ય
સ્તૌતિ પ્રીતિપ્રસન્નોઽન્વહમહિમરુચેઃ સોઽવતાત્સ્યંદનો વઃ ॥ 71 ॥
 વર્ રુચ

નેત્રાહીનેન મૂલે વિહિતપરિકરઃ સિદ્ધસાધ્યૈર્મરુદ્ભિઃ
પાદોપાંતે સ્તુતોઽલં બલિહરિરભસાકર્ષણાબદ્ધવેગઃ ।
ભ્રામ્યન્વ્યોમાંબુરાશાવશિશિરકિરણસ્યંદનઃ સંતતં વો
દિશ્યાલ્લક્ષ્મીમપારામતુલિતમહિમેવાપરો મંદરાદ્રિઃ ॥ 72 ॥ 
વર્ અતુલ્યાં

॥ ઇતિ રથવર્ણનમ્ ॥

॥ અથ મંડલવર્ણનમ્ ॥

યજ્જ્યાયો બીજમહ્નામપહતતિમિરં ચક્ષુષામંજનં ય- વર્ જ્યાયો યદ્બીજમહ્નામપહૃત
દ્દ્વારં યન્મુક્તિભાજાં યદખિલભુવનજ્યોતિષામેકમોકઃ ।
યદ્વૃષ્ટ્યંભોનિધાનં ધરણિરસસુધાપાનપાત્રં મહદ્ય-
દ્દિશ્યાદીશસ્ય ભાસાં તદધીકલમલં મંગલં મંડલં વઃ ॥ 73 ॥ 
વર્ દેવસ્ય
ભાનોઃ તદધિકમમલં મંડલં મંગલં

વેલાવર્ધિષ્ણુ સિંધોઃ પય ઇવ ખમિવાર્ધોદ્ગતાગ્ય્રગ્રહોડુ
સ્તોકોદ્ભિન્નસ્વચિહ્નપ્રસવમિવ મધોરાસ્યમસ્યન્મનાંસિ । 
વર્ મહાંસિ
પ્રાતઃ પૂષ્ણોઽશુભાનિ પ્રશમયતુ શિરઃશેખરીભૂતમદ્રેઃ
પૌરસ્ત્યસ્યોદ્ગભસ્તિસ્તિમિતતમતમઃખંડનં મંડલં વઃ ॥ 74 ॥

પ્રત્યુપ્તસ્તપ્તહેમોજ્જ્વલરુચિરચલઃ પદ્મરાગેણ યેન
જ્યાયઃ કિંજલ્કપુંજો યદલિકુલશિતેરંબરેંદીવરસ્ય ।
કાલવ્યાલસ્ય ચિહ્નં મહિતતમમહોમૂરંધિ રત્નં મહદ્ય-
દ્દીપ્તાંશોઃ પ્રાતરવ્યાત્તદવિકલજગન્મંડનં મંડલં વઃ ॥ 75 ॥

કસ્ત્રાતા તારકાણાં પતતિ તનુરવશ્યાયબિંદુર્યથેંદુ-
ર્વિદ્રાણા દૃક્સ્મરારેરુરસિ મુરરિપોઃ કૌસ્તુભો નોદ્ગભસ્તિઃ ।
વહ્નેઃ સાપહ્નવેવ દ્યુતિરુદયગતે યત્ર તન્મંડલં વો
માર્તંડીયં પુનીતાદ્દિવિ ભુવિ ચ તમાંસીવ મૃષ્ણન્મહાંસિ ॥ 76 ॥

યત્પ્રાચ્યાં પ્રાક્ચકાસ્તિ પ્રભવતિ ચ યતઃ પ્રાચ્યસાવુજ્જિહાના-
દિદ્ધં મધ્યે યદહ્નો ભવતિ તતરુચા યેન ચોત્પાદ્યતેઽહઃ ।
યત્પર્યાયેણ લોકાનવતિ ચ જગતાં જીવિતં યચ્ચ તદ્વો
વિશ્વાનુગ્રાહિ વિશ્વં સૃજદપિ ચ રવેર્મંડલં મુક્તયેઽસ્તુ ॥ 77 ॥

શુષ્યંત્યૂઢાનુકારા મકરવસતયો મારવીણાં સ્થલીનાં
યેનોત્તપ્તાઃ સ્ફુટંતસ્તડિતિ તિલતુલાં યાંત્યગેંદ્રા યુગાંતે । 
વર્ ચટિતિ
તચ્ચંડાંશોરકાંડત્રિભુવનદહનાશંકયા ધામ કૃચ્છાત્ વર્ કૃત્સ્નં
સંહૃત્યાલોકમાત્રં પ્રલઘુ વિદધતઃ સ્તાન્મુદે મંડલં વઃ ॥ 78 ॥ વર્ આહૃત્યાલોકમાત્રં પ્રતનુ

ઉદ્યદ્દ્યૂદ્યાનવાપ્યાં બહુલતમતમઃપંકપૂરં વિદાર્ય વર્ બહલ
પ્રોદ્ભિન્નં પત્રપાર્શ્વેષ્વવિરલમરુણચ્છાયયા વિસ્ફુરંત્યા ।
કલ્યાણાનિ ક્રિયાદ્વઃ કમલમિવ મહન્મંડલં ચંડભાનો- વર્ ચંડરશ્મેઃ
રન્વીતં તૃપ્તિહેતોરસકૃદલિકુલાકારિણા રાહુણા યત્ ॥ 79 ॥

ચક્ષુર્દક્ષદ્વિષો યન્ન તુ દહતિ પુરઃ પૂરયત્યેવ કામં વર્ ન દહતિ નિતરાં પુનઃ
નાસ્તં જુષ્ટં મરુદ્ભિર્યદિહ નિયમિનાં યાનપાત્રં ભવાબ્ધૌ ।
યદ્વીતશ્રાંતિ શશ્વદ્ભ્રમદપિ જગતાં ભ્રાંતિમભ્રાંતિ હંતિ
બ્રધ્નસ્યાખ્યાદ્વિરુદ્ધક્રિયમથ ચ હિતાધાયિ તન્મંડલં વઃ ॥ 80 ॥


॥ ઇતિ મંડલવર્ણનમ્ ॥

॥ અથ સૂર્યવર્ણનમ્ ।

સિદ્ધૈઃ સિદ્ધાંતમિશ્રં શ્રિતવિધિ વિબુધૈશ્ચારણૈશ્ચાટુગર્ભં
ગીત્યા ગંધર્વમુખ્યૈર્મુહુરહિપતિભિર્યાતુધાનૈર્યતાત્મ ।
સાર્ધં સાધ્યૈર્મુનીંદ્રૈર્મુદિતમતમનો મોક્ષિભિઃ પક્ષપાતા- વર્ મોક્ષુભિઃ
ત્પ્રાતઃ પ્રારભ્યમાણસ્તુતિરવતુ રવિર્વિશ્વવંદ્યોદયો વઃ ॥ 81 ॥

ભાસામાસન્નભાવાદધિકતરપટોશ્ચક્રવાલસ્ય તાપા-
ચ્છેદાદચ્છિન્નગચ્છત્તુરગખુરપુટન્યાસનિઃશંકટંકૈઃ । વર્ ન્યસ્ત
નિઃસંગસ્યંદનાંગભ્રમણનિકષણાત્પાતુ વસ્ત્રિપ્રકારં વર્ ત્રિપ્રકારૈઃ
તપ્તાંશુસ્તત્પરીક્ષાપર ઇવ પરિતઃ પર્યટન્હાટકાદ્રિમ્ ॥ 82 ॥

નો શુષ્કં નાકનદ્યા વિકસિતકનકાંભોજયા ભ્રાજિતં તુ વર્ કનકાંભોરુહા
પ્લુષ્ટા નૈવોપભોગ્યા ભવતિ ભૃશતરં નંદનોદ્યાનલક્ષ્મીઃ ।
નો શૃંગાણિ દ્રુતાનિ દ્રુતમમરગિરેઃ કાલધૌતાનિ ધૌતા-
નીદ્ધં ધામ દ્યુમાર્ગે મ્રદયતિ દયયા યત્ર સોઽર્કોઽવતાદ્વઃ ॥ 83 ॥

ધ્વાંતસ્યૈવાંતહેતુર્ન ભવતિ મલિનૈકાત્મનઃ પાપ્મનોઽપિ
પ્રાક્પાદોપાંતભાજાં જનયતિ ન પરં પંકજાનાં પ્રબોધમ્ ।
કર્તા નિઃશ્રેયસાનામપિ ન તુ ખલુ યઃ કેવલં વાસરાણાં
સોઽવ્યાદેકોદ્યમેચ્છાવિહિતબહુબૃહદ્વિશ્વકાર્યોઽર્યમા વઃ ॥ 84 ॥

લોટઁલ્લોષ્ટાવિચેષ્ટઃ શ્રિતશયનતલો નિઃસહીભૂતદેહઃ
સંદેહી પ્રાણિતવ્યે સપદિ દશ દિશઃ પ્રેક્ષમાણોઽંધકારાઃ ।
નિઃશ્વાસાયાસનિષ્ઠઃ પરમપરવશો જાયતે જીવલોકઃ વર્ ચિરતરવશો
શોકેનેવાન્યલોકાનુદયકૃતિ ગતે યત્ર સોઽર્કોઽવતાદ્વઃ ॥ 85 ॥ વર્ લોકાભ્યુદય

ક્રામઁલ્લોલોઽપિ લોકાઁસ્તદુપકૃતિકૃતાવાશ્રિતઃ સ્થૈર્યકોટિં
નૄણાં દૃષ્ટિં વિજિહ્માં વિદધદપિ કરોત્યંતરત્યંતભદ્રામ્ ।
યસ્તાપસ્યાપિ હેતુર્ભવતિ નિયમિનામેકનિર્વાણદાયી
ભૂયાત્સ પ્રાગવસ્થાધિકતરપરિણામોદયોઽર્કઃ શ્રિયે વઃ ॥ 86 ॥

વ્યાપન્નર્તુર્ન કાલો વ્યભિચરતિ ફલં નૌષધીર્વૃષ્ટિરિષ્ટા
નૈષ્ટૈસ્તૃપ્યંતિ દેવા ન હિ વહતિ મરુન્નિર્મલાભાનિ ભાનિ ।
આશાઃ શાંતા ન ભિંદંત્યવધિમુદધયો બિભ્રતિ ક્ષ્માભૃતઃ ક્ષ્માં
યસ્મિંસ્ત્રૈલોક્યમેવં ન ચલતિ તપતિ સ્તાત્સ સૂર્યઃ શ્રિયે વઃ ॥ 87 ॥

કૈલાસે કૃત્તિવાસા વિહરતિ વિરહત્રાસદેહોઢકાંતઃ
શ્રાંતઃ શેતે મહાહાવધિજલધિ વિના છદ્મના પદ્મનાભઃ ।
યોગોદ્યોગૈકતાનો ગમયતિ સકલં વાસરં સ્વં સ્વયંભૂ-
ર્ભૂરિત્રૈલોક્યાચિંતાભૃતિ ભુવનવિભૌ યત્ર ભાસ્વાન્સ વોઽવ્યાત્ ॥ 88 ॥

એતદ્યન્મંડલં ખે તપતિ દિનકૃતસ્તા ઋચોઽર્ચીંષિ યાનિ
દ્યોતંતે તાનિ સામાન્યયમપિ પુરુષો મંડલેઽણુર્યજૂંષિ ।
એવં યં વેદ વેદત્રિતયમયમયં વેદવેદી સમગ્રો
વર્ગઃ સ્વર્ગાપવર્ગપ્રકૃતિરવિકૃતિઃ સોઽસ્તુ સૂર્યઃ શ્રિયે વઃ ॥ 89 ॥

નાકૌકઃપ્રત્યનીકક્ષતિપટુમહસાં વાસવાગ્રેસરાણાં
સર્વેષાં સાધુ પાતાં જગદિદમદિતેરાત્મજત્વે સમેઽપિ ।
યેનાદિત્યાભિધાનં નિરતિશયગુણૈરાત્મનિ ન્યસ્તમસ્તુ વર્ ગુણેનાત્મનિ
સ્તુત્યસ્ત્રૈલોક્યવંદ્યૈસ્ત્રિદશમુનિગણૈઃ સોંઽશુમાન્ શ્રેયસે વઃ ॥ 90 ॥

ભૂમિં ધામ્નોઽભિવૃષ્ટ્યા જગતિ જલમયીં પાવનીં સંસ્મૃતાવ- વર્ ધામ્નોઽથ
પ્યાગ્નેયીં દાહશક્ત્યા મુહુરપિ યજમાનાં યથાપ્રાર્થિતાર્થૈઃ । વર્ યજમાનાત્મિકાં
લીનામાકાશ એવામૃતકરઘટિતાં ધ્વાંતપક્ષસ્ય પર્વ-
ણ્વેવં સૂર્યોઽષ્ટભેદાં ભવ ઇવ ભવતઃ પાતુ બિભ્રત્સ્વમૂર્તિમ્ ॥ 91 ॥

પ્રાક્કાલોન્નિદ્રપદ્માકરપરિમલનાવિર્ભવત્પાદશોભો
ભક્ત્યા ત્યક્તોરુખેદોદ્ગતિ દિવિ વિનતાસૂનુના નીયમાનઃ ।
સપ્તાશ્વાપ્તાપરાંતાન્યધિકમધરયન્યો જગંતિ સ્તુતોઽલં
દેવૈર્દેવઃ સ પાયાદપર ઇવ મુરારાતિરહ્નાં પતિર્વઃ ॥ 92 ॥

યઃ સ્રષ્ટાઽપાં પુરસ્તાદચલવરસમભ્યુન્નતેર્હેતુરેકો
લોકાનાં યસ્ત્રયાણાં સ્થિત ઉપરિ પરં દુર્વિલંઘ્યેન ધામ્ના । વર્ ચ ત્રયાણાં
સદ્યઃ સિદ્ધ્યૈ પ્રસન્નદ્યુતિશુભચતુરાશામુખઃ સ્તાદ્વિભક્તો વર્ શુચિ
દ્વેધા વેધા ઇવાવિષ્કૃતકમલરુચિઃ સોઽર્ચિષામાકરો વઃ ॥ 93 ॥

સાદ્રિદ્યૂર્વીનદીશા દિશતિ દશ દિશો દર્શયન્પ્રાગ્દૃશો યઃ વર્ દ્રાક્ દૃશો
સાદૃશ્યં દૃશ્યતે નો સદશશતદૃશિ ત્રૈદશે યસ્ય દેશે ।
દીપ્તાંશુર્વઃ સ દિશ્યાદશિવયુગદશાદર્શિતદ્વાદશાત્મા
શં શાસ્ત્યશ્વાંશ્ચ યસ્યાશયવિદતિશયાદ્દંદશૂકાશનાદ્યઃ ॥ 94 ॥

તીર્થાનિ વ્યર્થકાનિ હૃદનદસરસીનિર્ઝરાંભોજિનીનાં
નોદન્વંતો નુદંતિ પ્રતિભયમશુભશ્વભ્રપાતાનુબંધિ ।
આપો નાકાપગાયા અપિ કલુષમુષો મજ્જતાં નૈવ યત્ર વર્ સ્વર્ગાપગાયાઃ
ત્રાતું યાતેઽન્યલોકાન્ સ દિશતુ દિવસસ્યૈકહેતુર્હિતં વઃ ॥ 95 ॥ વર્ લોકં

એતત્પાતાલપંકપ્લુતમિવ તમસૈવૈકમુદ્ગાઢમાસી-
દપ્રજ્ઞાતાપ્રતર્ક્યં નિરવગતિ તથાલક્ષણં સુપ્તમંતઃ ।
યાદૃક્સૃષ્ટેઃ પુરસ્તાન્નિશિ નિશિ સકલં જાયતે તાદૃગેવ
ત્રૈલોક્યં યદ્વિયોગાદવતુ રવિરસૌ સર્ગતુલ્યોદયો વઃ ॥ 96 ॥

દ્વીપે યોઽસ્તાચલોઽસ્મિન્ભવતિ ખલુ સ એવાપરત્રોદયાદ્રિ-
ર્યા યામિન્યુજ્જ્વલેંદુદ્યુતિરિહ દિવસોઽન્યત્ર તીવ્રાતપઃ સા ।
યદ્વશ્યૌ દેશકાલાવિતિ નિયમયતો નો તુ યં દેશકાલા- વર્ નુ
વવ્યાત્સ સ્વપ્રભુત્વાહિતભુવનહિતો હેતુરહ્નામિનો વઃ ॥ 97 ॥

વ્યગ્રૈરગ્ર્યગ્રહેંદુગ્રસનગુરુ ભરૈર્નો સમગ્રૈરુદગ્રૈઃ વર્ ગુરુતરૈઃ
પ્રત્યગ્રૈરીષદુગ્રૈરુદયગિરિગતો ગોગણૈર્ગૌરયન્ ગામ્ ।
ઉદ્ગાઢાર્ચિર્વિલીનામરનગરનગગ્રાવગર્ભામિવાહ્ના-
મગ્રે શ્રેયો વિધત્તે ગ્લપયતુ ગહનં સ ગ્રહગ્રામણીર્વઃ ॥ 98 ॥

યોનિઃ સામ્નાં વિધાતા મધુરિપુરજિતો ધૂર્જટિઃ શંકરોઽસૌ
મૃત્યુઃ કાલોઽલકાયાઃ પતિરપિ ધનદઃ પાવકો જાતવેદાઃ ।
ઇત્થં સંજ્ઞા ડવિત્થાદિવદમૃતભુજાં યા યદૃચ્છાપ્રવૃત્તા-
સ્તાસામેકોઽભિધેયસ્તદનુગુણગુણૈર્યઃ સ સૂર્યોઽવતાદ્વઃ ॥ 99 ॥ વર્ ગણૈઃ

દેવઃ કિં બાંધવઃ સ્યાત્પ્રિયસુહૃદથવાઽઽચાર્ય આહોસ્વિદર્યો વર્ આર્યઃ
રક્ષા ચક્ષુર્નુ દીપો ગુરુરુત જનકો જીવિતં બીજમોજઃ ।
એવં નિર્ણીયતે યઃ ક ઇવ ન જગતાં સર્વથા સર્વદાઽસૌ વર્ સર્વદાઃ
સર્વાકારોપકારી દિશતુ દશશતાભીષુરભ્યર્થિતં વઃ ॥ 100 ॥


શ્લોકા લોકસ્ય ભૂત્યૈ શતમિતિ રચિતાઃ શ્રીમયૂરેણ ભક્ત્યા
યુક્તશ્ચૈતાન્પઠેદ્યઃ સકૃદપિ પુરુષઃ સર્વપાપૈર્વિમુક્તઃ ।
આરોગ્યં સત્કવિત્વં મતિમતુલબલં કાંતિમાયુઃપ્રકર્ષં
વિદ્યામૈશ્વર્યમર્થં સુતમપિ લભતે સોઽત્ર સૂર્યપ્રસાદાત્ ॥ 101 ॥

ઇતિ શ્રીમયૂરકવિપ્રણીતં સૂર્યશતકં સમાપ્તમ્ ।

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શનિવાર, 14 જૂન, 2025

શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે | Runharta Ganesh Stotram in Gujarati with meaning | Okhaharan

શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે | Runharta Ganesh Stotram in Gujarati with meaning | Okhaharan


runharta-ganesh-stotram-in-gujarati
runharta-ganesh-stotram-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે પાઠ કરીશું શ્રી ગણેશ ઋણહતૉ સ્તોત્ર જેના પઠન શ્રવણ માત્રથી જન્મ મરણ થી મુક્તિ મળે છે.
                             

"" શ્રી ગણેશ ચાલીસા ""


ઋણહતૉ ગણેશ સ્તોત્ર


સૃષ્ટપાદૌ બ્રહ્મણા સમ્યક્ પૂજિતઃ ફલસિદ્ધયે ।
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૧||

સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ સૃષ્ટિરૂપ ફળની સિદ્ધિ માટે
જેમનું બધી અને સારી રીતે યોગ્ય પૂજન કર્યું હતું, તે પાર્વતીપુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.

ત્રિપુરસ્ય વધાત્ પૂર્વ શમ્મૂના સમ્યગર્ચિતઃ ।
સદૈવ પાર્વતી પુત્ર ઋણનાશં કરોતુ મે ||૨||

ત્રિપુર દૈત્યનો વધ કરતાં પહેલાં ભગવાન શિવે જેમની પૂર્ણ રીતે આરાધના કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.

હિરણ્યકશ્યપાદીનાં વધાર્થે વિષ્ણુનાર્ચિતઃ । 
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૩ ।।

ભગવાન વિષ્ણુએ હિરણ્યાકશ્યપ આદિ દૈત્યોના વધ માટે જેમની શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતી પુત્ર સદાને માટે મારા ઋણનો નાશ કરે.


મહિષસ્ય વધે દેવ્યા ગણનાથઃ પ્રપૂજિતઃ । 
સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ||૪।।


દેવતાઓને રંજાડતા દૈત્ય મહિષાસુરના વધ માટે દેવી દુર્ગામાતાએ જે ગણનાથની પૂજા કરી હતી, એ જગજનની પાર્વતી પુત્ર ગણેશ મારા ઋણનો નાશ કરે.

તારકસ્ય વધાત્ પૂર્વ કુમારેણ પ્રપૂજિતઃ । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ॥૫॥

કુમાર કાર્તિકેયે તારકાસુરને હણવા માટે જેમની કૃપાપ્રાપ્તિ મેળવવા જેમનું યોગ્ય અને પૂર્ણ રીતે પૂજન કર્યું હતું, તે જગદંબા પાર્વતીપુત્ર ગણનાથ મારા ઋણનો સદાય નાશ કરે.

ભાસ્કરેણ ગણેશસ્તુ પૂજિતચ્છવિસિદ્ધયે । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૬।।

સમગ્ર જગતને પોતાના પ્રકાશથી અજવાળતા ભગવાન સૂર્યદેવે પોતાના તેજની આભામંડળના રક્ષણ માટે જેની શ્રેષ્ઠ આરાધના કરી હતી, તે પાર્વતીપુત્ર ગજાનંદ સદાને માટે મારા ઋણનો નાશકરે.

શશિના કાન્તિસિદ્ધયર્થ પૂજીતો ગણનાયક: ।
 સદેવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૭॥

શીતળ પ્રકાશ પાથરતા ચંદ્રમાએ પોતાની કાંતિની સિદ્ધિ અર્થે જેની વિધિ-વિધાનથી શ્રેષ્ઠ પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણનાયક સદાને માટે મારા ઋણોનોનાશ કરે.

પાલનાય ચ તપસા વિશ્વામિત્રેણ પૂજિતઃ । 
સદૈવ પાર્વતીપુત્ર ઋણનાશં કરોતુ મે ।।૮ ॥

વિશ્વામિત્ર ઋષિએ પોતાની રક્ષા માટે જે એકદંતની યોગ્ય પૂજા કરી હતી, તે પાર્વતીપુત્ર ગણેશ મારા ઋણોનો સદાને માટે નાશ કરો.


ઈદં વૃણહરં સ્તોત્રં તીવ્રદારિદ્રયનાશનમ્ ||
 એકવારં પઠેન્નિત્યં વર્ષમેકં સમાહિતઃ ||૯||
દારિદ્રયં દારુણં ત્યક્તવા કુબેરસમતાં વ્રજેત ।

આઋણહર્તા ગણેશ સ્તોત્ર દારુણ દરિદ્રતાનો નાશ કરવાવાળું છે. આ સ્તોત્રનો એક વર્ષ સુધી નિત્ય રોજ એકવાર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ચિત્તને ભગવાન ગણેશમાં પરોવી જે પાઠ કરે છે તેની અસહ્ય-કારમી દારિદ્રતા દૂર થઈ જાય છે અને તે કુબેરની જેમ ધનવાન બની જાય છે.

ફઽન્તોડચં મહામન્ત્રઃ સાર્ધપંચદશાક્ષરં: ||૧૦|| 
મંત્ર : ‘ૐ ગણેશ ઋણં છિધિ વરેણ્યું હું નમઃ ફટ |'

સ્તોત્રના અંતમાં ઋણહર્તા મંત્ર 'ૐ ગણેશ ઋણ છિન્ધી વરેણ્યું હું નમઃ ફટ્' જે સાડા પંદર અક્ષરનો છે, તેની એક માળા કરવી. આ ઋણહર્તા મહામંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી પાઠ કરનારનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે.

અયૈવાયુત સંખ્યાભિઃ પુરશ્ચરણમીરિતમ્ ।
 સહસ્ત્રાવર્તના સઘો વાંછિતં લભતે ફલમ્ ।
ભૂત-પ્રેત-પિશાચાનાં નાશનં સ્મૃતિમાત્રતઃ ||૧૧ ॥


આ મંત્રનું એકવીસની સંખ્યામાં પુરશ્ચરણ કરવાનું કહેવામાં આવ્યું છે. છ મહિના સુધી નિત્ય આ મંત્રના એક હજાર જાપ કરવાથી પાઠ કરનાર મનુષ્ય ગણેશજીનો પ્રીતિપાત્ર બની જાય છે અને તે જ્ઞાનમાં દેવોના ગુરુ બૃહસ્પતિ જેવો અને ધનમાં કુબેર સમાન બની જાય છે. આ મંત્રનું પુનશ્ચરણ દસ હજાર જાપનું કહેવાયું છે. એક લાખ જાપ કરવાથી ઉપાસક ઋણમુક્ત થાય છે, ધનવાન બને છે અને તેના તમામ મનોરથો પૂર્ણ થાય છે, ભૂત-પ્રેત-પિશાચનો ભય દૂર થાય છે અને તે સર્વે સુખો ભોગવી જન્મ-મરણથી મુક્ત બની જાય છે.

ૐ ગં ગણપતેય નમઃ 

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 12 જૂન, 2025

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2025 | Okhaharan

જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Jeth Sankashti Chaturthi 2025  | Okhaharan 


jeth-sankashti-chaturthi-2025
jeth-sankashti-chaturthi-2025

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  14 કે 15 જુન ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   


ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુન મહિનાની ચતુર્થી જેઠ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે .   
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  જેઠ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.

 
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી  
તિથિ પ્રારંભ 14 જુન 2025 શનિવાર બપોરે 3:46
તિથિ સમાપ્તી 15 જુન 2025 રવિવાર બપોરે 3:50
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 14 જુન 2025 શનિવાર
પુજન નો શુભ સમય 7:23 થી 9:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:02 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇