સોમવાર, 23 મે, 2022

શ્રી શિવ આ સ્ત્રોત પઠન માત્રથી જન્મોના પાપ દુઃખ ત્યાગ થાય છે | Shiv Pratah Smaran Stotram Gujarati Lyrics | Okhaharan

શ્રી શિવ આ સ્ત્રોત પઠન માત્રથી જન્મોના પાપ દુઃખ ત્યાગ થાય છે | Shiv Pratah Smaran Stotram Gujarati Lyrics | Okhaharan 

Shiv-Pratah-Smaran-Stotram-Gujarati-Lyrics
Shiv-Pratah-Smaran-Stotram-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી શિવ નો પ્રાત:સ્મરણ સ્ત્રોત ગુજરાતી અથૅ સાથે. આ પાઠ ત્રણ શ્ર્લોક નો છે જે પઠન કે શ્રવણ માત્રથી જન્મોના એકઠા થયેલા સવૅ પાપ અને દુઃખ ત્યાગ થાય છે. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

વન્દે દેવમુમાપતિ સુરુગુરં વન્દે જગત્કારણમ્
વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂના પતિમ્
વન્દે સૂયૅશશાકવહિનનયનં વન્દે મુકુન્દપ્રિયમ્
વન્દે ભક્તનાશ્રયં છ વરદં વન્દે શિવં શંકરમ્

હું પ્રાત:કાલમાં સંસારના ભયને હરનાર દેવોના સ્વામી ગંગાને ધારણ કરનારા પોઠિયારૂપ વાહનવાળા પાર્વતી ના પતિ જેમના એક હાથમાં શસ્ત્ર છે અને બીજા હાથમાં ત્રિશુલ છે તથા બીજા બે હાથ વડે જેઓ વર અને અભય આપે છે એવા ને સંસારરૂપ રોગોનો વિનાશ કરવામાં અદ્રિતીય ઔષધરૂપ શ્રી મહેશ્વર ને સ્મરણ કરૂં છું

હું પ્રાત:કાલમાં કૈલાશ પર્વતમાં શયન કરનાર પાર્વતીજીરુપ અર્ધાંગનાવાળા સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ ને લયમાં કારણરૂપ સનાતન દેવરૂપ વિશ્વના નિયામક વિશ્વનો જેમણે વિજય કરેલો છે એવા અને મનને આરામરૂપને સંસારરૂપ રોગોનો વિનાશ કરવામાં અદ્રિતીય ઔષધરૂપ શ્રી મહેશ્વર ને નમન કરૂં છું

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

હું પ્રાત:કાલ માં એક અંતરહીત સર્વના કારણરૂપ ઉપનિષદ વડે જાણવા યોગ્ય સર્વરૂપ હૃદયરૂપપુરમાં શયન કરનારા મહાન નામ આદિ ભેદોથી રહીત છ ભાવવિકારોથી રહીત ને સંસારરૂપ રોગોને હરનારા અદ્વિતીય ઔષધ સ્વરૂપ શ્રી શિવ ને ભજુ છું

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે 

જે મનુષ્ય પ્રાત:કાલ માં શાંતિપૂર્વક ઊઠીને શ્રી શિવ નું ચિંતન કરીને આ ત્રણેપ ઉપરના શ્લોકનું પઠન કે શ્રવણ નિત્ય કરે છે તેઓ ઘણા જન્મમાં એકઠા કરેલા પાપ સંસ્કાર રૂપ દુઃખની જાળ નો ત્યાગ કરીને શ્રી મહેશ્વર ના તે કલ્યાણ સ્વરૂપ પદને જ પામે છે

 શાતાકારં કમલનયનં નીલકઠં સુરેશમ્
વિશ્ર્વાધારં સ્ફટિક સદૃશં શુભવણૅમ શુભાગમ્
ગૌરીકાન્તં ત્રિતયનમનં યોગિભિધ્યૉનગમ્યમ્
વંદે શંભો ભવભયહરં સવૅલોકૈકનાથમ્ 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  

આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 21 મે, 2022

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે | Hanuman Samast vyadhi Nashak Janjira Gujarati Lyrics | Okhaharan

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે  | Hanuman Samast vyadhi Nashak Janjira Gujarati Lyrics | Okhaharan

Hanuman-Samast-vyadhi-Nashak-Janjira-Gujarati-Lyrics
Hanuman-Samast-vyadhi-Nashak-Janjira-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિવારે પાઠ કરો સમસ્ત વ્યાધિઓ નાશક શ્રી હનુમાનજી નો જંજીજો ગુજરાતી લખાણ સાથે.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

આ મંત્રની સાધના ૨૧ દિવસોની છે. સાધકે શ્રી રામદૂત હનુમાનજી ના બધા નિયમોનું ચુસ્ત પાલન કરી એક માળાનો જાપ પ્રતિદિન કરવો. આથી આ મંત્ર સિધ્ધ થાય છે. આવશ્યકતા વખતે મંત્રમાં કહેલ સમસ્ત રોગ દોષ વ્યાધિઓ નાશ પામે છે.

મંત્ર
કૌરવ પાંડવ કહાં ગએ ?
વન મેં ગએ ,
વન મેં ક્યા કરેંગે?
વન કટવાએગે,
સહસ્ત્ર મન કોયલા કરેંગે
સહસ્ત્ર મન કોયલે કા ક્યા કરેંગે?
છપ્પન છુરી બનાએગે
છપ્પન છુરી કા ક્યા કરેંગે
બાય કોઈ ચીસ કો ભડક કો 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? 

ફુસી કો ફોડે કો ટોક કો
નજર કો સિર દદૅ કો
કાટ પીટ કે મારે સમુન્દર મેં બહાએગે
ખારે સમુન્દર મેં બહા કે કયા કરેંગે?
બહોડ કે ઉલ્ટે ન આવે
ઈશ્ર્વરો વાચા પિંડ કાચા
મેરે ગુરૂ કા શબ્દ સાચા
દેખૂ બાબા હનુમાન
તેરે શબ્દ કા તમાશા
બોલીયે સીયાવરરામચંદ્ર કી જય 

મિત્રો આ હતો સમસ્ત વ્યાધિઓ નો નાશ કરનાર હનુમાન જંજરો હું આશા રાખું જે વાંચી ને આનંદ થયો હોય તો મિત્રો સાથે શેર કરો.

Gujarati Bhakti Lekh on Whatsapp

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 20 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ભુવનેશ્વરી નો આ કવચ નો કરવાથી સવૅ પ્રકારે રક્ષણ મળે છે | Shree bhuvaneshwari kavacham Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ભુવનેશ્વરી નો આ કવચ નો કરવાથી સવૅ પ્રકારે રક્ષણ મળે છે | Shree bhuvaneshwari kavacham Gujarati Lyrics  | Okhaharan

Shree-bhuvaneswari-kavacham-Gujarati-Lyrics
Shree-bhuvaneswari-kavacham-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દશ મહાવિધા ના એક દેવી શ્રી ભુવનેશ્વરી નો કવચ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.     

દેવી ભાગવત અનુસાર જેમ નવદુર્ગા છે તેવી જ રીતે દશ મહાવિધા છે જેમાં કાલી,  તારા , ષોડશી ત્રિપુરસુદરી , ભુવનેશ્વરી, છિન્નમસ્તા , ત્રિપુરભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી તથા કમલા છે. તેમાં ભુવનેશ્વરી દેવી એક અલગ શક્તિ છે. ત્રણેય ભુવન નું સજૅન સંચાલન મહાદેવી ભુવનેશ્વરી કરે છે. સમગ્ર સૃષ્ટિ ના ઐશ્વર્ય ની અધિષ્ઠાત્રી દેવી છે.

ભુવનેશ્વરી કવચ

પાતકદહન નામ કવચ સવૅકામદમ્

શ્રૃણુ પાવૅતિ વક્ષ્યામિ તવ સ્નેહાત્પ્રકાશિતમ્

પાતકદહનસ્યાસ્ય સદાશિવ ઋષિસ્મૃત:

છન્દોનુષ્ટુપ્ દેવતા ચ ભુવનેશી પ્રકીતિતા

ધમૉથૅકામમોક્ષેષુ વિનિયોગ પ્રકીતિત 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ઐ બીજં મેં શિર પાતું હ્રીં બીજં વદનં મમ

શ્રી બીજં કટિદેશ તું સવૉગ ભુવનેશ્વરી

દિક્ષુ ચૈવ વિદિક્ષુ વૈ ભુવનેશી સદાવતુ

અસ્યાપિ પઠનાત્ સધ: કુવેરોપિ ધનેશ્ર્વર

તસ્માત્સદા પ્રયત્નેન પઠેયુમૉનવા ભુવિ

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 19 મે, 2022

19 મે 2022 વૈશાખ વદ-4 | સંકટ ચોથ ની વાર્તા | Vaishakh sankashti chaturthi ni vrat katha Gujarati | Okhaharan

 19 મે 2022 વૈશાખ વદ-4 | સંકટ ચોથ ની વાર્તા |  Vaishakh sankashti chaturthi ni vrat katha Gujarati | Okhaharan

Vaishakh-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati
Vaishakh-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી ની વાર્તા 

તિથિ પ્રારંભ 18 મે 2022 બુઘવારે રાત્રે 11:36

તિથ સમાપ્તી 19 મે 2022 ગૂરૂવારે રાત્રે 8:23

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 મે 2022 ગૂરૂવારે

પુજન નો શુભ સમય 12:35 થી 2:15

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:58 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવો.

Subscribe Channel 👇👇

https://www.youtube.com/watch?v=uiIny-RIbS8

આજે પાઠ કરો "" શ્રી ગણેશ અથવૅશીષૅ "" સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 18 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics
Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશની પુજા ભક્તિ કરવા નો સવૅ શ્રેષ્ઠ પાઠ એટલે અથૅવશીષ છે જેનું એકવાર માત્ર પઠન કે શ્રવણ માત્રથી શ્રી ગણેશ ની વિશેષ કૃપા રહે છે. આ અથવૅશીષ માં શ્રી ગણેશ નો ધ્યાન સ્તુતિ પાઠ ગુજરાતી અથૅ સહિત જાણીશું.જેનું આજે આપણે પઠન કરીશું. શ્રી ગણેશ એ પ્રથમ પુજન દેવ તથા ભકતો ના સવૅ પ્રકારે ના વિધ્ન દૂર કરનાર ભગવાન છે.

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગણપતિ ધ્યાન સ્તુતિ
એકદંત ચતુહસ્તં પાશમંકુશધારિણમ્
રદં છ વરદં હસ્તેબિભ્રાણ મૂષકધ્વજમ્
રકતં લંબોદર શૂપૅકણૅકં રક્તવાસસમ્
રક્તગંધાનુલિપ્તાગં રક્ત પુષ્પૈ સુપૂજિતમ્
ભક્તાનુકંપિત દેવં જગત્કારણચ્યુતમ્
આવિભૂતં ચ સૃષ્ટીયાદૌ પ્રકૃતે પુરુષાત્પરમ્
એવં ધ્યાયતિ યો નિત્યં સયોગિ યોગિના વર:

અથૅ - જેને એક દાંત છે એવા જેને ચાર હાથ છે એવા જેમણે પાશ અને અંકુશ રદ અને વરદ હાથમાં ધારણ કરેલ છે એવા જેની ધજામાં ઉંદર ચિન્હ છે એવા રાતો છે વણૅ જેનો એવા લાંબુ છે ઉદર જેનું એવા સૂપડા જેવા કાન છે જેના એવા રાતા છે કપડા જેના એવા જેના શરીરે રક્ત ચંદનનને લેપ છે એવા ફૂલોથી જેમની સારી રીતે પૂજા થયેલી છે એવા ભક્ત ઉપર જેવો કૃપા કરે છે એવા પ્રકાશમાન છે એવા જગતના કારણભૂત છે એવા અવિનાશી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા છે  એવા પુરુષ અને પ્રકૃતિ થી પણ પર છે એવા જે ગણપતિ છે તેમનું ધ્યાન ધરે છે તે યોગી સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ
પ્રમથપતયે નમસ્તે અસ્તુ
લંબોદરાયૈકદંતાય વિધ્નનાશિને
શિવસુતાય વરદ મૂતૅયે નમો નમઃ

અથૅ -  જે દેવાદિઓના ગણો ના અધિપતિ છે એવા ગણપતિ ને નમસ્કાર પ્રથમ ના અધિપતિ ને નમસ્કાર લંબોદર એક દાંતવાળા વિઘ્નોના નાશ કરનાર  શિવના પુત્ર અને વરદ મૂર્તિને નમસ્કાર.

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

મિત્રો આ હતી શ્રી ગણેશ ની ધ્યાન સ્તુતિ હું આશા રાખું આપને જરૂર પસંદ આવી હશે સારી લાગી હોય તો મિત્રો સાથેય શેર કરો.