મંગળવાર, 7 જૂન, 2022

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Nirjala Ekadashi 2026 Gujarati | Okhaharan

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Nirjala Ekadashi 2026 Gujarati | Okhaharan

Nirjala-ekadashi-2024-gujarati
Nirjala-ekadashi-2022-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની 24 એકાદશી નું પુણ્ય આપનાર એકમાત્ર નિજૅળા એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા સમય શું છે? તે બધું આપણે જાણીશું.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

આખા વષૅ માં સુદ અને વદ પક્ષની થઈને કુલ 24 એકાદશી આવે છે ત્રણ વષૅ આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે તથા 26 એકાદશી ના વ્રત સમાન આ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી છે. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી તથા પાંડવ એકાદશી કહે છે. નિજૅળા એકાદશી એના નામ પરથી ખબર પડી જાય છે કે  આખો  દિવસ નો ઉપવાસ પાણી એટલે જળ ત્યાગ કરી ને ઉપવાસ કરવો. આ એકજ એવી એકાદશી છે જે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. 

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો નું મહત્વ વધારે છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ ને નિજૅળા એકાદશીનું વિગતવાર વર્ણન કરી તથા તેને પાંડવો એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે નિજૅળા એકાદશી નું વ્રત થી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ  છે  એકાદશી ઉપવાસ 7 જુન દિવસ કરવામાં આવશે. અમે તમને જાણીવીયે કે શ્રીજી રણછોડરાયજી ના ડાકોર મંદિર નિજૅળા એકાદશી નો ઉપવાસ 
7 જુન  રોજ દશૉવવમા આવેલ છે. હવે આપણે જાણીએ ચંદ્ર ની કળા અનુસાર  તિથિ માહિતી 

આ વષૅ 2026 ની જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ

શરૂઆત 24 જુન 2026 સાંજે  6:11 મિનિટે શરૂ થાય

સમાપ્તિ 25 જુન 2026 સાંજે  8:08  મિનિટે પતે છે.

આમ 
 25 જુન 2026 રોજ ઉપવાસ કરો તો પુજન સમય સવારે 5:44 થી 7:26 સુધી છે 

પારણા સમય 26 જુન 2026 સવારે 5:24 થી 8:10 સુધી નો છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

  નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમને મૃત્યું વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુ ના દૂત સ્વગૅમાથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વગૅ માં લઈ જાય છે.  

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  | Shree Ganpati Stuti Lyrics Gujarati | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  |  Shree Ganpati Stuti Lyrics | Okhaharan 

Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati
Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગણપતિ સ્તુતિ જેની અંદર ગણપતિ ના 12 નામ તથા તેમનું રૂપનું વણૅન કરવામાં આવ્યું છે.

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

ગણપતિ સ્તુતિ

નમસ્તે સ્મૈ ગણેશાય સર્વવિઘ્નવિનાશીને ।

કાર્યારંભેષુ સર્વેષુ પૂજિતો યઃ સુરૈરપિ ॥

સુમુખશ્ર્ચૈકદન્તશ્ર્ચ કપિલો ગજકર્ણક: ,

લમ્બોદરશ્ર્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ॥

ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચન્દ્રો ગજાનનઃ ।

દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેચ્છૃણૃયાદપિ ||

વિદ્યારમ્ભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા ।

સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે ||

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

શુકલામ્બ ધરં દેવં શશીવર્ણ ચતુર્ભુજમ્ ।

પ્રસન્ન વદનં ધ્યાયેત્સર્વ સર્વવિદનોપાશાન્યતે II

જિતેન્દ્રગણપતિ સ્તોત્રં ષડભિર્માસઃ ફલં લભેત્ ।

 સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશયઃ ||

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ ભગવાન ની જય 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 "" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 6 જૂન, 2022

શિવ કૃપા માટે પાઠ કરો """ શ્રી શિવ સ્તુતિ """ | Shiv stuti Gujarati Lyrics | Shiv Stuti | Okhaharan

 શિવ કૃપા માટે પાઠ કરો  """  શ્રી શિવ સ્તુતિ """ |  Shiv stuti Gujarati Lyrics | Shiv Stuti | Okhaharan 

shiv-stuti-gujarati-lyrics-shiv-stuti
shiv-stuti-gujarati-lyrics-shiv-stuti

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શ્રીશિવસ્તુતિ જેની અંદર શિવ ના 12 નામ તથા તેમનું રૂપનું વણૅન કરવામાં આવ્યું છે. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

શ્રીશિવસ્તુતિ

ૐ શિવ ૐ શિવ પરાત્પર શિવ ૐ કારેશ્વર તવ શરણમ્

હે શિવશંકર ભવાનીશંકર હર હર શંકર તવ શરણમ્ ॥૧॥

આશુતોષ અવિનાશિ અજન્મા જગપિતા શિવ તવ શરણમ્ ॥૨॥

હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ પશુપતે ગિરીશ તવ શરણમ્ II૩

ત્રિશૂલધારી હે ત્રિપુરારે ત્રિનયન શંકર તવ શરણમ્ ॥૪॥ 

ભસ્મવિલેપન મદનનિષૂદન ભુજભૂષણ તવ શરણમ્ I|૫

 દક્ષયજ્ઞવિધ્વંસક શંભો મહારુદ્ર જય તવ શરણમ્ ॥૬॥

હાલાહલવિષપ્રાશનકર્તા નીલકંઠ શિવ તવ શરણમ્ II૭

 વિશ્વંભર પ્રભો વિશ્વવિનાશક વિશ્વનાથ શિવ તવ શરણમ્ ॥૮

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

હે શિશેખર હર ગંગાધર જટાજુટ શિવ તવ શરણમ્ ॥૯

 પિનાકધારક કરુણાકારક ભવભયભંજન તવ શરણમ્ ॥૧૦

 હે મૃત્યંજય કૈલાસેશ્વર સામ્બ સદાશિવ તવ શરણમ્ ॥૧૧

 હે યોગેશ્વર હે વિઘ્નેશ્વર હે મોક્ષેશ્વર તવ શરણમ્ ॥૧૨॥

હે કૈલાસપતિ હૈ ઉમાપતિ હૈ સતીપતિ સદાશિવ તવ શરણમ્ ||૧૩

ૐ નમઃ શિવાય લખી શેર કરો 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  

આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 5 જૂન, 2022

નિત્ય સવારે એક વખત પાઠ કરો """ પરબ્રહ્મની પ્રાર્થના "" | Par Bharma Ni Prathna | Gujarati Prathna | Okhaharan

 નિત્ય સવારે એક વખત પાઠ કરો """ પરબ્રહ્મની પ્રાર્થના ""  |  Par Bharma Ni Prathna | Gujarati Prathna | Okhaharan

par-bharma-ni-prathna-gujarati-prathna-Lyrics
par-bharma-ni-prathna-gujarati-prathna-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પરબ્રહ્મની પ્રાર્થના નિત્ય સવારે એક વખત પાઠ કરો.

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે   

પરબ્રહ્મની પ્રાર્થના
પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વ,

સચ્ચિસુખં પરમહંસગતિ તુરીયમ્ ।

યત્સ્વપ્નજાગરસુષુપ્તિમવૈતિ  નિત્યં તદ્
 બહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંઘઃ ||૧||

પ્રાતભૅજામિ મનસા વચસામગમ્યં

વાચો વિભાન્તિ નિખિલા યદનુગ્રહેણ |

યન્નેતિનેતિવચનૈર્નિંગમા અવોચ

સ્તં દેવદેવમજમચ્યુતમાહુરણ્યમ્ ॥૨॥

પ્રાતર્નમામિ તમસઃ” પરમર્કવર્ણ

પૂર્ણ સનાતનપદં પુરુષોત્તમાષ્યમ્ ।

યસ્મિનિંદ જગદશેષમશેષ મૂતૌ

રજ્જવાં ભુજઙ્ગમ ઇવ પ્રતિભાસિતં વૈ ।

શ્લોકત્રય મિદં પુણ્ય લોકત્રયવિભૂષણમ્ |
પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ સ ગચ્છેત્પરમં પદમ્ ॥૪॥ 

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

ઈતિ શ્રીમદ્ શંકરભગવતઃ કૃતો પરબ્રહ્મણઃ પ્રાતઃ સ્મરણ સ્તોત્રં સંપૂર્ણમ્ ।

પ્રાતઃ કાલે હૃદયમાં સંસ્ફૂરિત આત્મતત્ત્વનું સ્મરણ કરતાં પરમ બ્રહ્મ સ્વરૂપ દેવદેવેશ્વર પૂર્ણ પુરુષોત્તમને નમસ્કાર કરું છું.

હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય    

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 4 જૂન, 2022

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2026 Gujarati | Okhaharan

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2026 Gujarati | Okhaharan

vat-savitri-vrat-2025-Gujarati
vat-savitri-vrat-2025-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? 

આખા વષૅ સ્ત્રીઓ માતા માટે ઉત્તમ બે વ્રત હોય એક સામા પાચમ અને બીજી વટસાવિત્રી નું વ્રત હોય છે. સામાપાચમ વ્રત સ્ત્રી પોતાના માટે કરે છે જ્યારે વટસાવિત્રી નું વ્રત પોતાના પતિ ના દીધૅ આયુષ્ય માટે કરે છે.
આપણે વટસાવિત્રી વ્રત ની વધુ માહિતી જાણીયે 

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું?

 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. 

વટ સાવિત્રી વ્રતનું મહત્વ

આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ

વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે

આ વ્રત દરવષૅ જેઠ સુદ તેરસ થી લઈને જેઠ પુર્ણિમા એ પુર્ણાહુતી થાય છે.આ વ્રતમાં પ્રથમ બે દિવસ ફલાહાર કરવાનું તથા પુર્ણિમા ના દિવસે નકોરડો કરવાનો હોય છે. પુણૉહુતી એટલે કે પુર્ણિમા માં ના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પરવારી સ્વચ્છ કપડાં પહેરીને આ દિવસે વડ નું અબીલ ગૂલાલ , દૂધ ,જળ કંકુ ચોખા અને ફુલથી પુજન કરવામાં આવે છે. વડને જળ ચડાવ્યા પછી કાચા સુતર વડે 108 પ્રદક્ષિણા કરવી. 

આ વષૅ 2026 વટસાવિત્રી વ્રત
27 જુન 2026  શરૂઆત થાય
29 જુન 2026 પુર્ણિમા દિવસે સમાપ્ત થાય છે.

અને ઘણાં લોકો એક દિવસ એટલે  પુર્ણિમા ના દિવસે વ્રત કરે છે એટલે 29 જુન 2026  રોજ.

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં

મિત્રો આપને વટસાવિત્રી વ્રત લઈને કોઈ પણ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ માં લખો અમે એનો જવાબ અચુક આપીશું.

મિત્રો આ વટસાવિત્રી વ્રત ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 