ગુરુવાર, 13 ઑક્ટોબર, 2022

સોહાગણ સ્ત્રીઓ વાંચો " કરવા ચોથ " ની આ વ્રત કથા વગર અધુરૂ છે | Karva Chauth Vrat katha Gujarati | Okhaharan

 સોહાગણ સ્ત્રીઓ વાંચો " કરવા ચોથ " ની આ વ્રત કથા વગર અધુરૂ છે | Karva Chauth Vrat katha Gujarati | 

karva-chauth-vrat-katha-gujarati
karva-chauth-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કરવા ચોથ માહાત્મ્ય, વ્રત કથા તથા વ્રત કેવી રીતે ઉજવણું કરવું તે બધું આજે આ લેખમાં જાણીશું .

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 કરવા ચોથ વ્રત

 આસો વદ ની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત કરતી હોય છે. પ્રત્યેક સોહાગણ સ્ત્રીઓએ આ દિવસે નિર્જળા વ્રત રાખવું જોઈએ. રાત્રીના સમયે ચંદ્રમા આકાશમાં પૂર્ણ નીકળી આવ્યા બાદ તેના દર્શન કરી અને તેને અર્ધ્ય આપીને પોતાના પતિને પગે લાગીને આશીર્વાદ પ્રાપ્ત કરી પછી ભોજન કરવું જોઈએ.

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

પૂજા વિધિ

સુહાગણ સ્ત્રીએ કરવા ચોથના દિવસે પવિત્ર થઈ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત રાખવું. એક પાટલા કે પછી બાજોઠ ઉપર પાણીનો ભરેલો લોટો મૂકવો. માટીના બનેલા એક નાના ફૂલડામાં ઘઉં અને તેના ઢાંકણાંની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા. કંકુ, અબીલ, ગુલાલ, ગોળ, ચોખા વગેરેથી શ્રીગણેશ ભગવાનની પૂજા કરવી. સુહાગણે૨ સર્વરીત સુખી રહે છે. કંકુથી ફૂલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું અને તેના ઉપર તેર ચાંલ્લા મુકવા. પોતાના કપાળે પણ કંકુનો ચાંલ્લો કરવો. પછી ઘઉંના તેર દાણા હાથમાં લઈને કરવા ચોથની કથા સાંભળવા બેસવું. કથા સાંભળ્યા પછી પોતાની સાસુજીને પગે લાગી અને ફૂલડું તેમને આપી દેવું. પાણીનો લોટો અને ઘઉં જુદા રાખી લેવા. રાતના સમયે ચંદ્ર ઉગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાંખીને તેને અર્ધ્ય આપવો, પછી જ ભોજન કરવું. જો કથા બ્રાહ્મણી પાસે સાંભળી હોય તો ઘઉં, ખાંડ અને પૈસા તેને આપી દેવા. જો કથા વાંચી સંભળાવનાર બહેન કે દીકરી હોય તો તે બધું તેને આપી દેવું.

કરવા ચોથ વ્રત કથા

કોઈ એક ગામમાં એક શાહુકાર રહેતો હતો. તેને એક પુત્રી અને સાત પુત્રો હતા. કરવા ચોથના દિવસે શાહુકારની પત્ની, પુત્રી અને પુત્રવધૂઓએ કરવા ચોથનું વ્રત રાખ્યું. રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું. પરંતુ બહેને જમવાની ના પાડતાં કહ્યું : ‘ભાઈ ! હજુ ચંદ્રમા આકાશમાં ઊગ્યો નથી, તે ઉગશે પછી હું તેને અર્ધ્ય અર્પણ કરીને પછી જ ભોજન કરીશ.’ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈને આગ સળગાવી અને ચારણી દ્વારા ચંદ્રનો આભાસ ઉત્પન્ન કરી બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું : ‘બહેન ! ચંદ્રમા તો આકાશમાં ઊગી ચૂકયો છે, તેથી તું તેને અર્ધ્ય આપીને ભોજન કરી લે.’ 

આ સાંભળીને બહેને તેની સાતે ભાભીઓને પણ બોલાવીને પેલો પ્રકાશ બતાવતાં કહ્યું કે ‘ભાભી ! જુઓ ચંદ્ર ઉગી ગયો છે. તમે પણ ચંદ્રને અર્ધ્ય આપીને હવે ભોજન કરી લો.’ પરંતુ તે બધી પોતાના પતિદેવોએ આચરેલા કપટને બહુ સારી રીતે જાણતી હતી. તેથી તેમણે કહ્યું કે : ‘નણંદ બા ! હજુ ચંદ્રદેવ આકાશમાં ઊગ્યા નથી, આ તો તમારા સાતેય ભાઈઓ ચાલાકી કરીને અગ્નિનો પ્રકાશ તમને બતાવી રહ્યા છે.’ પરંતુ બહેને ભાભીઓની વાત પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માનીને તેમણે બતાવેલા ચંદ્રના આભાસરૂપ પ્રકાશને અધ્ય આપી ભોજન કરી લીધું

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણે શ્રીગણેશજી તેના ઉપર કોષે ભરાયા. બીજા દિવસે તેનો પતિ ખુબ જ બીમાર થઈ ગવો અને ઘરમાં જે કાંઈ ધન-દાગીનાની જે બચત હતી તે બધી તેની માંદગી પાછળ ખર્ચાઈ ગઈ. શાહુ કારની પુત્રીને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તે ખૂબ જ પસ્તાવો કરવા લાગી. તેણે સાચા દિલથી ગણેશ ભગવાનની માફી માંગી અને ફરીથી વિધિપૂર્વક કરવા ચોથના વ્રતનો આરંભ કર્યો. શ્રદ્ધા પ્રમાણે સૌનો આદર સત્કાર કરતા બધાની પાસેથી આશીવૉદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું.

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

આ પ્રમાણે તેની શ્રદ્ધાભક્તિ અને સુયોગ્ય કર્મો જોઈને ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા અને તેને ક્ષમા કરી દીધી. તેમણે તેના પતિને જીવનદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યો અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર કરી દીધું. 

આ પ્રમાણે જે કોઈ પણ છળ-કપટ વિના નિતિ-નિયમથી ચાલી શ્રદ્ધાભક્તિપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તેને તમામ પ્રકારના સુખો મળશે અને તે સર્વ દુઃખોથી મુક્તિ પામશે.

કરવા ચોથનું ઉજવણું

વ્રતના ઉજવણા વખતે એક થાળમાં તેર જગ્યાએ ચાર-ચાર પુરીઓ રાખવી. તેના ઉપર થોડો થોડો હલવો મૂકવો.
થાળમાં એક સાડી, બ્લાઉઝ અને પોતાની શક્તિ અનુસાર રૂપિયા પણ મૂકવા. પછી તેની ચારે તરફ કંકુ, ચોખાથી હાથ ફેરવીને પોતાની સાસુને પગે લાગીને તેમને આપી દેવું. ત્યાર પછી તેર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવી, દક્ષિણા આપી તથા કંકુથી તિલક લગાવી અને તેમને વિદાય કરવાં.

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 11 ઑક્ટોબર, 2022

આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Asho Sankashti Chaturthi 2023 | Karva Chauth 2023 | Okhaharan

આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ  31 ઓક્ટોબર કે 1 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ?  અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  | Asho Sankashti Chaturthi 2023 | Karva Chauth 2023 | Okhaharan

Asho-sankashti-chaturthi-2023-Karva-chauth-2023
Asho-sankashti-chaturthi-2023-Karva-chauth-2023

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ  કયારે છે ?  31 ઓક્ટોબર કે 1 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કરવા ચોથ નું પુજન કેવી રીતે  તે બધું આ વિડીયો માં જાણીયે.  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

દરેક તિથિ દરેક વાર અલગ અલગ  ભગવાન અને માતાજી અપણૅ છે તેમ જ  ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી વિનાયક ચતુર્થી  હોય કે સંકષ્ટી ચતુર્થી હોય કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે એમાં પણ આ આસો માસની સંકષ્ટી ચતુર્થી સ્ત્રીઓ માટે ખાસ હોય છે કેમ કે આ ચતુર્થી ને કરવા ચોથ પણ કહેવાય છે. દર માસની પુનમ પછી આવતી વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી કહે છે અને અમાસ પછી આવતી સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ નવેમ્બર મહિનાની ચતુર્થી બુઘવાર તથા આસો માસની હોવાથી  તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને કરવા ચોથ સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા સાથે માતા ગૌરી , શંકર , કાર્તિકેય નું પુજન કરવાનું અનેક ધણું માહત્મ્ય છે  અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય.

કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ કરવા ચોથ ના દિવસે સ્ત્રીઓ શોળો શણગાર તૈયાર થઈ ભગવાન ની પુજન પછી ચંદ્ર દેવ ના પુજન કરી. મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને ચંદ્રોદય પછી, વ્યક્તિ ચાળણીમાં પતિનું સ્વરૂપ જોઈને ઉપવાસ તોડે છે. પછી પોતાના પતિ હાથે જળ ગ્રહણ કરી ઉપવાસ છોડવાનો હોય છે.  

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા |  અહી ક્લિક કરો.   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

આ વષૅ આસો માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 31 ઓક્ટોબર 2023 મંગળવાર રાત્રે 9:30

તિથિ સમાપ્તી 1 નવેમ્બર 2023 બુઘવાર રાત્રે 9:19

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 1 નવેમ્બર 2023 બુઘવાર

પુજન નો શુભ સમય 6:33 થી 9:22

ચંદ્ર દશૅન સમય રાત્રે 8:30 મિનિટ છે.

કરવા ચોથ પુજન સમય સાંજે 5:41 થી 7:02 સુઘી

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી  પોતાના પતિના સાથે જળ પીને  ઉપવાસ છોડવો.

ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. તેમાં પણ પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. આસો માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના એકદંત સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 9 ઑક્ટોબર, 2022

શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય | Shard Punima Khir samay | Shard Punima 2023 | Okhaharan

શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય  | Shard Punima Khir samay | Shard Punima 2023 | Okhaharan

shard-punima-khir-samay
shard-punima-khir-samay

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય 

શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું  અહી ક્લિક કરો.  

આસો માસની પૂર્ણિમા તિથિ  શરદ પુનમ , માણેક કોઠારી, કોજાગર પૂર્ણિમા , રાસો ઉત્સવો કહેવાય છે. આ તિથિ ના દિવસે ચંદ્ર સોળો કળા ખિલી ને સૌથી પ્રકાશમાન હોય છે. આ દિવસે રાત્રે ચંદ્ર પ્રકાશ લેવાથી અનેક ઘણાં ફાયદા થાય છે પાછલી વિડીયોમાં જાણીયા હવે આપણે સમય જાણીયે પહેલા 

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો. 

આ વષૅ 2023 માં 28 ઓકટોબર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે 
ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ  પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી 29 ઓકટોબર સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે  ચંદ્રગ્રહણ સમય 28 ઓકટોબર રાત્રીના 12 પછી રાત્રે 1:05 થી 2:24  સુઘી રહેશે  એટલે કે 29 ઓકટોબર વહેલી સવારે.

માટે ડાકોર મંદિર ના અનુસાર દૂઘ પૌવા ઉત્સવ 27  ઓકટોબર રાત્રે   રહેશે અને 29 ઓકટોબર રાત્રે જયારે ચંદ્ર સૌથી વઘારે પ્રકાશમાન હોય.પરંતુ ગ્રહણ હોવાથી શરદ પૂણિમાં એ ના કરાય.

આ સમય ચંદ્ર ભક્તિ તથા દૂધ પૌવા કે ખીર ઘરાવવાનો ઉત્તમ સમય છે.

Best Dress on Amazon

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું શું ના કરવું | Shard Punima 2025 | Shard Purnima Mahatmay | Okhaharan

 શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું | Shard Punima 2024 | Shard Purnima Mahatmay | Okhaharan

Shard-Purnima-Mahatmay-Gujarati
Shard-Purnima-Mahatmay-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની સૌથી મોટી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા માહાત્મ્ય, શું કરવું  શું ના કરવું

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   

હિન્દું ગ્રંથો પ્રમાણે શરદ પૂર્ણિમા ની તિથિ ના દિવસે દેવી લક્ષ્મીનો જન્મદિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવ અને દાનવ મંથન કરીને અમૃત કાઠતા પહેલાં 14 રત્નો નિકળે છે જેમાં ઐરાવત, ઝેર , અમૃત, ચંદ્ર, દેવી લક્ષ્મી વગેરે બીજા રત્નો ક્ષીર સાગરથી પ્રગટ થઈ હતી. દેવી લક્ષ્મીના વિશેષ કૃપા , ભક્તિ કરવા એક શરદ પૂર્ણિમા પણ માનવામાં આવે છે

શરદપૂનમ :

આસો પૂનમ એટલે શરદપૂનમ. એ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. તે દિવસે ચંદ્રનું તેજ દરેક દિવસ કરતાં વિશેષકારક હોવાથી આનંદદાયક લાગે છે. એ રાત્રે રાસ-ગરબા ગવાય છે, દૂધ-પૌઆ ખવાય છે. અન્ય વાનગીઓની પણ ઉજાણી થાય છે. કેટલાક શોખીન લોક તો આ રાત્રે નૌકાવિહાર કરવા માટે પણ નીકળી પડે છે. આખી રાત ખૂબ જ રળિયામણી લાગે છે. આજે રાત્રે વરસાદના છાંટા સમુદ્રમાં પડે છે, તેથી મોતી પાકે છે, એટલે કેટલાક લોકો માણેકઠારી પૂનમ પણ કહે છે.

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો. 

કોજાગર વ્રત :

આસો પૂર્ણિમાને દિવસે વ્રતારંભ કરવો અને એક માસ સુધી લંબાવવાનું, એટલે કે કારતક પૂર્ણિમાએ વ્રત પૂર્ણ કરવું. વ્રત કરનારે ભક્તિથી ઉપવાસ પ્રથમ અને છેલ્લા દિવસે કરવો. જાગરણ કરવું. ગીત-નૃત્ય કરવાં અને શક્તિ પ્રમાણે ઘર શણગારવું. બને તેટલા દીપો પ્રગટાવવા. દીપદાન કરવું. ભોજન સમારંભ યોજવા.

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.   

શરદ પૂર્ણિમા એ શું કરવું

શરદ પૂર્ણિમાની રાત્રે થોડા કલાકો સુધી ચંદ્રની ઠંડી ચાંદનીમાં બેસવું જોઈએ.

આ દિવસે રાત્રિનું વાતાવરણ અસ્થમાના દર્દીઓ માટે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર લંકાધિપતિ રાવણ શરદ પૂર્ણિમાની રાત્રે અરીસા દ્વારા તેની નાભિ પર કિરણો મેળવતા હતા. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયાએ તેને કાયાકલ્પ કરવાની શક્તિ આપી.

ચંદ્ર પ્રકાશમાં રાત્રે ઓછા કપડા પહેરીને ચાલે છે તેને એનર્જી મળે છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે.

શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તરફ જોવાથી અથવા સોય અંદર દોરો ફરવાથી આંખની રોશની વધે છે.

શરદ પૂર્ણિમાની રાત્રે 10 થી 12 વાગ્યાનો સમય, જ્યારે ચંદ્રનો પ્રકાશ ચરમસીમાએ હોય છે, તેથી આ સમય દરમિયાન ચંદ્ર અવશ્ય જોવો. અને આ સમયે દૂધ પૌવા નો નૈવેધ ધરવાનું ભુલતા નહીં

શું ના કરવું

વ્રત નો ઉપવાસ ના કર્યો હોય તો તામસી ભોજન ના લેવા

વ્રત માં કોઈ નું અપમાન ના કરવું

વ્રત બ્રહ્મચર્ય નું પાલન કરવું

કોઈની ચાડી ચુગલી કે ખોટું બોલવું નહીં