સોમવાર, 9 જૂન, 2025

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat date time Pujan item Gujarati | Okhaharan

વટ સાવિત્રી વ્રત ક્યારે છે ? | પુજન સ્રામગ્રી | પુજન કેવી રીતે કરવું? | Vat Savitri Vrat date time Pujan item Gujarati |  Okhaharan 

vat-savitri-vrat-date-time-pujan-item
vat-savitri-vrat-date-time-pujan-item

આજે આપણે ગુજરાતી લેખમાં જાણીશું વટ સાવિત્રી વ્રત ગુજરાતમાં ક્યારે ઉજવાસે અને પુજન સ્રામગ્રી કંઈ છે કેવી રીતે પુજન કરશો તે બધું આજે આ લેખમાં જાણીશું.

વટ સાવિત્રી વ્રત ક્યારે છે

 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. પુર્ણિમા ના દિવસે વ્રત કરે છે એટલે 29 જુન 2026  રોજ.

વટ સાવિત્રી વ્રતનું મહત્વ

•    આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.

•    આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

•    આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

•    આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

વટ સાવિત્રી પૂજા સામગ્રીની સૂચિ

•    સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ

•    સુહાગણ પુજન વસ્તુઓ

•    જળથી ભરેલ કળશ

•    વાંસના પંખા

•    સફેદ સુતર નો દોરો

•    દીપ

•    ઘી

•    ફળ

•    ફૂલ

•    અબીલ ગુલાલ

•    કંકુ

•    ચોખા

•    રોલી

•    હનીડ્યુ

•    પોડ્સ

•    વડનું ફળ

વટ સાવિત્રી પૂજાની રીત

•    આ શુભ દિવસે વહેલી સવારે સૂયૅદય પહેલા ઉઠી ને નિત્યકમૅ પરવારી લો.

•    ઘરના મંદિરમાં તમામ દેવી દેવતાનું પુજન કરો અને દીવો પ્રગટાવો.

•    આ શુભ દિવસે વટ ઝાડની પૂજાનું વિશેષ મહત્વ છે.

•    વટનાં ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ મૂકો.

•    આ પછી, મૂર્તિ અને ઝાડને જળ ચઠાવો.

•    આ પછી, પૂજાની બધી સામગ્રી અર્પણ કરો.

•    સફેદ સુતરને ઝાડ સાથે બાંધો, તેની ફરતે સાત વાર ફેરવો.

•    આ દિવસે સાવિત્રી સત્યવાન કથા વાર્તા પણ સાંભળો.

•    આ દિવસે ભગવાનનું વધુમાં વધુ ધ્યાન કરો.

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 5 જૂન, 2025

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan

nirjala-ekadashi-do-not-do-on-ekdashi
nirjala-ekadashi-do-not-do-on-ekdashi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ. 

પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે  માટે કે 7 જુન 2025  દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.

નિર્જલા એકાદશી 2025 તારીખ: 

કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.

ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે. 

કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.

નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો.. 

નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.

જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 4 જૂન, 2025

આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે | Ganga Stotram in Gujarati | Okhaharan

આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે | Ganga Stotram in Gujarati | Okhaharan 

ganga-stotram-in-gujarati
ganga-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

ગંગા સ્તોત્રમ્

દેવિ! સુરેશ્વરિ! ભગવતિ! ગંગે ત્રિભુવનતારિણિ તરળતરંગે ।
શંકરમૌળિવિહારિણિ વિમલે મમ મતિરાસ્તાં તવ પદકમલે ॥ 1

ભાગીરથિસુખદાયિનિ માતસ્તવ જલમહિમા નિગમે ખ્યાતઃ ।
નાહં જાને તવ મહિમાનં પાહિ કૃપામયિ મામજ્ઞાનમ્ ॥ 2

હરિપદપાદ્યતરંગિણિ ગંગે હિમવિધુમુક્તાધવળતરંગે ।
દૂરીકુરુ મમ દુષ્કૃતિભારં કુરુ કૃપયા ભવસાગરપારમ્ ॥ 3 

તવ જલમમલં યેન નિપીતં પરમપદં ખલુ તેન ગૃહીતમ્ ।
માતર્ગંગે ત્વયિ યો ભક્તઃ કિલ તં દ્રષ્ટું ન યમઃ શક્તઃ ॥ 4 

પતિતોદ્ધારિણિ જાહ્નવિ ગંગે ખંડિત ગિરિવરમંડિત ભંગે ।
ભીષ્મજનનિ હે મુનિવરકન્યે પતિતનિવારિણિ ત્રિભુવન ધન્યે ॥ 5

કલ્પલતામિવ ફલદાં લોકે પ્રણમતિ યસ્ત્વાં ન પતતિ શોકે ।
પારાવારવિહારિણિ ગંગે વિમુખયુવતિ કૃતતરલાપાંગે ॥ 6 

તવ ચેન્માતઃ સ્રોતઃ સ્નાતઃ પુનરપિ જઠરે સોપિ ન જાતઃ ।
નરકનિવારિણિ જાહ્નવિ ગંગે કલુષવિનાશિનિ મહિમોત્તુંગે ॥ 7

પુનરસદંગે પુણ્યતરંગે જય જય જાહ્નવિ કરુણાપાંગે ।
ઇંદ્રમુકુટમણિરાજિતચરણે સુખદે શુભદે ભૃત્યશરણ્યે ॥ 8

રોગં શોકં તાપં પાપં હર મે ભગવતિ કુમતિકલાપમ્ ।
ત્રિભુવનસારે વસુધાહારે ત્વમસિ ગતિર્મમ ખલુ સંસારે ॥ 9 

અલકાનંદે પરમાનંદે કુરુ કરુણામયિ કાતરવંદ્યે ।
તવ તટનિકટે યસ્ય નિવાસઃ ખલુ વૈકુંઠે તસ્ય નિવાસઃ ॥ 10 

વરમિહ નીરે કમઠો મીનઃ કિં વા તીરે શરટઃ ક્ષીણઃ ।
અથવાશ્વપચો મલિનો દીનસ્તવ ન હિ દૂરે નૃપતિકુલીનઃ ॥ 11 

ભો ભુવનેશ્વરિ પુણ્યે ધન્યે દેવિ દ્રવમયિ મુનિવરકન્યે ।
ગંગાસ્તવમિમમમલં નિત્યં પઠતિ નરો યઃ સ જયતિ સત્યમ્ ॥ 12

યેષાં હૃદયે ગંગા ભક્તિસ્તેષાં ભવતિ સદા સુખમુક્તિઃ ।
મધુરાકંતા પંઝટિકાભિઃ પરમાનંદકલિતલલિતાભિઃ ॥ 13

ગંગાસ્તોત્રમિદં ભવસારં વાંછિતફલદં વિમલં સારમ્ ।
શંકરસેવક શંકર રચિતં પઠતિ સુખીઃ તવ ઇતિ ચ સમાપ્તઃ ॥ 14

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 30 મે, 2025

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics | #Okhaharan

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics | #Okhaharan

12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics
12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ આપ ને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં . આજે સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ના દિવસે પાઠ કરીશુ શ્રી ગણેશ ના 12 નામ જાપ ગુજરાતી લખાણ સાથે.

સૌપ્રથમ આપણે શ્રી ગણેશ નું ધ્યાન ધરી લઈએ ૐ હ્રીં ગં ગણપતેય નમઃ

શ્રી ગણેશ બાર સ્વરૂપ

ॐ સુમુખાય નમઃ

ॐ એકાદંતાય નમઃ

ॐ કપિલાય નમઃ

ॐ ગજકર્ણકાય નમઃ

ॐ લમ્બોદરાય નમઃ

ॐ વિકતાય નમઃ

ॐ વિઘ્નશાય નમઃ

ॐ વિનાયકાય નમઃ

ॐ ધૂમ્રકેતવે નમઃ

ॐ ભાલચન્દ્રાય નમઃ

ॐ ગજાનનાય નમઃ

ॐ ગણાઘ્ક્ષાય નમઃ

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 23 મે, 2025

આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે. | Vishnu Pratah Samrami in Gujarati | Okhaharan

આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે. | Vishnu Pratah Samrami in Gujarati | Okhaharan

vishnu-pratah-samrami-in-gujarati
vishnu-pratah-samrami-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.

આ પાઠ દરરોજ સવારે કરવો અને સાથે એક દુપ અગરબત્તી કરી પછી પોતાના કુળદેવતા અને આરાધ્ય દેવનું સાથે પ્રથમ પુજ્ય ગણેશ નું સ્મરણ કરી પાઠ કરવો જેનું અચુક ફળ મળે છે.

પ્રાતઃ સ્મરામિ વિષ્ણુ

પ્રાતઃ સ્મરામિ ભવભીતિમહાર્તિશાન્ત્યૈ નારાયણં ગરુડવાહનમબ્જનાભમ્ || 
ગ્રાહાભિભૂતવરવારણમુક્તિહેતું ચક્રાયુધં તરુણવારિજપત્રનેત્રમ્ ||૧||

પ્રાતર્નમામિ મનસા વચસા ચ મૂધ્નૉ પાદારવિન્દયુગલં પરમસ્ય પુંસઃ | 
નારાયણસ્ય નરકાર્ણવતારણસ્ય પારાયણપ્રવણવિપ્રપરાયણસ્ય ||૨|| 

પ્રાતર્ભજામિ ભજતાભમયકુરં તં પ્રાક્સર્વજન્મકૃત પાપભયાપહત્યૈ ।।
યો ગ્રાહવત્રપતિતાડઃધિ ગજેન્દ્ર ઘોરશોકપ્રણાશનકરો ધૃતશડ્ખચક્ર: ||૩||

શ્લોકત્રયમિદ પુણ્ય પ્રાતઃ પ્રાતઃ પઠેન્નર: ।
 લોકત્રયગેરુસ્તરમૈ દદ્યાદાત્મપદંહરિઃ ||૪|

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ||
વિશ્વાધારં ગગનસદૅશં મેઘવર્ણ શુભાંગમ્ ॥
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યા નગમ્યમ્ ।
વન્દે વિષ્ણુ ભવભયહરં સવૅલોકૈકનાથમ્ ||

ૐ નમો ભગવતે વાસુદેવાય.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  